Rose Farming I દુકાળમાં આ ખેડૂત ફૂલની ખેતી કરી કેવી રીતે કમાય છે હજારો રૂપિયા?

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #floriculture #rosefarming #farming
    મનોજ દિલવાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જીલ્લાના શેન્દ્રા કમંગર ગામના એક યુવા ખેડૂત છે. મનોજે MBA જેવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. કૃષિ નિષ્ણાતોના મતે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ફૂલોની ખેતી પૂરક સમાન છે. પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે જંતુઓનો ઉપદ્રવ પણ એટલો જ વધી રહ્યો છે. નિષ્ણાતોના મતે ફૂલોની ખેતીનો સૌથી મોટો પડકાર ખેડૂતો અને વેપારીઓ વચ્ચે નેટવર્કની આપૂર્તિ છે.
    વીડિયો - શ્રીકાંત બાંગલે, સંદીપ, અરવિંદ પારેકર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 1