Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 729

  • @power_of_meldi
    @power_of_meldi Před 2 měsíci +52

    વાહ....રાકેશ ભાઈ બારોટ ❤ તમારો 'અવાજ ' અને તમારા ગીત ' દિલ ને લાગી જાય છે ❤😊😢

  • @Dashu__
    @Dashu__ Před 2 měsíci +42

    રાકેશ ભાઈ આ સોંગ તો આખું Instagram હલાવી નાખશે 🎉🎉
    રાકેશ ભાઈ ના દરેક સોંગ સુપર હિટ હોય છે

  • @kamleshbarot
    @kamleshbarot Před 2 měsíci +16

    Rakesh bhai khub dil thi gao cho momai tamne. Kayam raaj karave. 😊

  • @AshokThakor-qd7gk
    @AshokThakor-qd7gk Před 2 měsíci +29

    હા રાકેશ ભાઇ હા .. મોજ..મોજ.full saport Ashok Thakor Nagar Terwada thi

  • @user-xb9fw9bz9b
    @user-xb9fw9bz9b Před 2 měsíci +70

    જયં વિહેત‌ મેલડી માં

  • @tajaji.radhuji-co7hn
    @tajaji.radhuji-co7hn Před 2 měsíci +19

    જય શ્રી ગોગા મહારાજ,❤સેબલિયા,બીકે

  • @sidharajrana
    @sidharajrana Před 2 měsíci +23

    હા ટહુકતો મોરલો હા ❤❤❤🎉

  • @JAY_SHREE_RAM-2.0
    @JAY_SHREE_RAM-2.0 Před 2 měsíci +142

    માતાના... રાકેશ બારોટ...🫰તમે... અમને... વગર... પ્રેમે...🥺 ગમમાં પાડી દીધા...🤧😅🫶

  • @dineshumot2594
    @dineshumot2594 Před 2 měsíci +86

    રાકેશ ભાઇ આ ગીતાના સબતો કયાથિ લાવ્યા છે કે વરસો જુનો પ્રેમ ❤😢😢😅 યાદ આવે છે ડેરિએ ખેતરે બશટેનમા અને બધા પણ એવા સબદો લિધા છે કે સાત વરસો નો પેમ છોડીને ગયા ને બે વરશો વિતી ગયા પણ આ સોગ જોઇને રુજાએલા 💔😢😢😅ઘા પણ આજે તાજા થયા છે આઇ 💔😭 મિશયુ G જાન તમને પણ તમારિ લાફ પાટનાર જો આ શોગ જોઇને યાદ આવી હોય તો જરુંર લાઇક કરજો બધા મારા ઘાયલ આસિકો ને કહુછુ😅😅😅😅

  • @user-be2sg1bd6o
    @user-be2sg1bd6o Před 2 měsíci +21

    જય માતાજી રાકેશ બારોટ જોરદાર લાઇવ

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 Před 2 měsíci +42

    આવે તારી યાદ રાકેશ બારોટ નું સોંગ કોને કોને ગમે છે લાઈક કરજો મિત્રો જય માતાજી🙏

  • @n3218
    @n3218 Před 2 měsíci +17

    હા મણીયારો હા ❤

  • @Bharatthakor-ll1vj
    @Bharatthakor-ll1vj Před 2 měsíci +7

    હા રાકેશ ભાઈ જોરદાર સોંગ સુપર છે❤❤

  • @Shaktisinhoffical7261
    @Shaktisinhoffical7261 Před 2 měsíci +34

    Kone kone rakesh barot na fan se te lick kare

    • @y--ox2dp
      @y--ox2dp Před 2 měsíci

      Tame 😂😂😂

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 Před 2 měsíci +48

    આંખ માં આશુ આવી ગયાં એવું સોંગ ગાયું રાકેશ ભાઈ બારોટ 😢😢😢

  • @mddigital7183
    @mddigital7183 Před 2 měsíci +93

    બનાસકાંઠા વાળા લાઈક કરો ❤

  • @dhavalravaldhaval-tb9uy
    @dhavalravaldhaval-tb9uy Před 2 měsíci +7

    આખું ગીત દિલમાં વાગે છે હો ભાઈ ...જોરદાર ...

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm Před 2 měsíci +5

    😊 વરલી જઉં તો તારી યાદ આવે રાકેશ બારોટ ન્યુ સોંગ❤❤ સુપરહિટ

  • @MaaMeladiofficialgela
    @MaaMeladiofficialgela Před 2 měsíci +4

    સુપર હિટ સોંગ હા મોજ રાકેશભાઈ બારોટ ની બુમ

  • @VikramRaval-bt9ou
    @VikramRaval-bt9ou Před 2 měsíci +12

    સુપરસ્ટાર ગુજરાતનો ટહુકતો મોરલો રાકેશભાઈ બારોટ નવુ સોંગ લઈને આવી રહ્યા છે ♥️🤏🫶👌

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 Před měsícem +7

    હવે તો રોવા નું બાકી છે બસ જીંદગી માં 😢😢😢😢

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Před 2 měsíci +5

    જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @user-bm5oy1bc3q
    @user-bm5oy1bc3q Před 2 měsíci +7

    મારો ફેવરેટ કલાકાર તરીકે રાકેશ ભાઈ બારોટ છે 🎉🎉🎉

  • @MAHI07.763
    @MAHI07.763 Před 2 měsíci +5

    The Singer - The Lyrics - The Actor's - The Direction - Mind Blowing Yaar ❤❤❤❤❤
    #trendgujratisongs❤

  • @solankihirsing1395
    @solankihirsing1395 Před 2 měsíci +21

    રાકેશ ભાઈ અમને પણ ગણી યાદ આવેશે પણ કોને કેવું ❤❤❤

  • @bkthakorDjremix
    @bkthakorDjremix Před 2 měsíci +131

    કમેન્ટ.વાચિ.ને.લાઈક.નાકરે..એનિ.કુળદેવી.સોગન🙏🙏

    • @kiransamoya5025
      @kiransamoya5025 Před 28 dny +9

      આરીતે લાઇક લેવા ની તારે સોગન આપીને

  • @Jigsthakorff
    @Jigsthakorff Před 2 měsíci +4

    ભાઈ આ સોંગ તો મારા બનાસકાંઠા માં બૂમ પડાવે છે હો રાકેશ ભાઈ 😮😢😢

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Před 2 měsíci +45

    જય ચેહર મા બધા મિત્રોને

  • @KomalValera
    @KomalValera Před 2 měsíci +5

    રાકેશ બારોટ કોમલ સોંગ મા જોરદાર લાગે હો🤗🤗🤗🤗🤗🤗

  • @aseditjanu
    @aseditjanu Před 2 měsíci +28

    આવનારા નવા સોંગ ની માહિતી મળશે

  • @mr_jat_maldhari_vlogs
    @mr_jat_maldhari_vlogs Před 2 měsíci +74

    બસ સ્ટેશન જવુ તો આવે તારી યાદ એ કડી કોને કોએ ગામી એ લાઇક કરો

  • @BharatThakor-yf6sv
    @BharatThakor-yf6sv Před 2 měsíci +8

    સુપર ❤

  • @rakeshthakor1508
    @rakeshthakor1508 Před 2 měsíci +12

    Bhuj avese Ani yad 🥺💔

  • @ArThakor-oz4fr
    @ArThakor-oz4fr Před 2 měsíci +36

    રાકેશ ભાઇ આ ઘઉં કયાંથી લાયા વરસાદ માં😢😢😢

    • @rajsolanki1048
      @rajsolanki1048 Před 2 měsíci +2

      હ એતો વિચારવા જેવું હો
      પણ કદાચ શુટિંગ વહેલા થયું હોઈ

  • @RahulThakur-qc9jr
    @RahulThakur-qc9jr Před 2 měsíci +14

    પેલી લાયક મારી દિલથી❤❤❤❤

  • @kalpeshthakor9377
    @kalpeshthakor9377 Před 2 měsíci +20

    ખાસ મારા મિત્ર અજય ભાઈ ગોહેલ લે સોન્ગ રાઇટિંગ કર્યુંછે ભાઈ

  • @zalakmahi768
    @zalakmahi768 Před 2 měsíci +8

    Majboot સોંગ નાં શબ્દો સે મને એવું લાગે છે કે તમે મારી સ્ટોરી પર સે ❣️❣️❣️❣️❣️🤗🤗🤗🤔🤔🤔💯💯✅🔝

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Před 2 měsíci +165

    કેટલા મિત્રો મારી જેમ સોંગ ની રાહ જોઈને બેઠા છે સાચું કેજો હો કોઈ ચિટિંગ નહિ હો કૉમેન્ટ કરો 😂😅

  • @VinubhaVagela-vg2zh
    @VinubhaVagela-vg2zh Před 2 měsíci +7

    Jay..ho...🎉🎉🎉

  • @PK_Editing4550
    @PK_Editing4550 Před 2 měsíci +3

    વાહ બારોટ વાહ ❤

  • @user-gf8gn8wl1n
    @user-gf8gn8wl1n Před 2 měsíci +6

    Ha ghyal Ha super star😎⭐

  • @bharatrathod4662
    @bharatrathod4662 Před 2 měsíci +14

    રાકેશભાઈ બારોટ તમારા ગીત ખરેખર સુપરહિટ જ હોય છે તમે આ ગુજરાત સંગીત ના ખરેખર મેન કલાકાર છો તમે અને જીગ્નેશભાઈ બારોટ તમે બંને કલાકારોને કોઈ પહોંચી નહીં શકે આ ગીત બનાવ્યા બદલ તમારો ખુબ ખુબ આભાર

    • @SahdevRaval-ek3jk
      @SahdevRaval-ek3jk Před 2 měsíci +1

      તમારા વિડીયો બહુ જ સારા હોય છે

  • @Mahistudiovaladar1111
    @Mahistudiovaladar1111 Před 2 měsíci +6

    જેનો પ્રેમ સાચો હોય એને દુનિયા તો શુ પોતાના પણ સાથ નથી આપતા
    તો એમને શુ યાદ કરે યાર 😭💔😭

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Před 2 měsíci +700

    બનાસકાંઠા માંથી કોણ કોણ આ સોંગ પર ઈન્સ્ટાગ્રામ માં સૌથી પેલા રીલ બનાવશે અને આતો આખા બનાસકાંઠા માં સોંગ બુમ પડાવી દેશે હો મિત્રો તમારું સુ કેવું કૉમેન્ટ કરી દેજો હો ❤😊

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN Před 2 měsíci +7

    આપડે જેને યાદ કરતા હોય એ આપણને યાદ કરતું જ હોય એ છે સાચો પ્રેમ ❤❤❤❤❤❤from laxman mudetha singar

  • @rohitrameshbhai1301
    @rohitrameshbhai1301 Před 2 měsíci +3

    super bhai ankho bhini Thai gai

  • @oadashish4900
    @oadashish4900 Před 2 měsíci +9

    રાકેશ ભાઇ તમારા ગીત બહુ સારા છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-mr6gw6xz8j
    @user-mr6gw6xz8j Před 2 měsíci +6

    સુપર હિટ સોંગ

  • @mr.kiran.yogi.official
    @mr.kiran.yogi.official Před 2 měsíci +4

    જોરદાર સોંગ છેહોં રાકેશ ભાઈ મને બહું જ ગમ્યું છે હો ❤❤❤❤

  • @rajubhavalmiki5147
    @rajubhavalmiki5147 Před 2 měsíci +13

    ❤❤rajubha

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Před 2 měsíci +110

    બધા મિત્રો જોતા હસે કે એક આંખે શ્રવણ બીજે આંખે ભાદરવો એમાં સૌથી પેલી કૉમેન્ટ માં લાઈક આપડી વધારે છે મિત્રો જેમ બને તેમ મને પણ સપોર્ટ કરશો તમે બોલો રિપ્લે આપો હા કે નાં .?❤❤

  • @NarapatranaRana9595
    @NarapatranaRana9595 Před 2 měsíci +4

    મોજ પાડી દીધી રાકેશભાઈ

  • @Kuladevidigitaltharad
    @Kuladevidigitaltharad Před 2 měsíci +11

    રાકેશ બારોટ નો સોંગ કોને કોને ગમે લાઈક કરો❤

  • @shaileshchauhan5343
    @shaileshchauhan5343 Před 2 měsíci +3

    Super Rakesh Bhai song ❤❤❤

  • @user-jn8mx8ew3r
    @user-jn8mx8ew3r Před 2 měsíci +13

    કેટલા લોકો એ આ સોંગ ટેકટર માં વગાડ્યું આપ ડે વગાડ્યું ❤❤

  • @VikramKumarmakavanaMakavana
    @VikramKumarmakavanaMakavana Před 2 měsíci +3

    Haas. Rakesh barot mare pan aevu tahyu. Se. ❤❤❤. 😢😢😢

  • @yogeshparmar8189
    @yogeshparmar8189 Před 2 měsíci +3

    Super song 💛💙 Rakesh Bhai

  • @S_k_geming_555
    @S_k_geming_555 Před 2 měsíci +7

    Rakesh barot mari jay tena pasi mu ava song gaish bhaio 😅😅 laikn kammment ser karo

  • @dasaratdevipujak4803
    @dasaratdevipujak4803 Před 2 měsíci +2

    ❤❤ગીત સાંભળીને જૂની યાદ આવી ગઈ❤❤

  • @Gujaratistatus9094
    @Gujaratistatus9094 Před 2 měsíci +3

    જય ગોગા બાપા ♥️

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před 2 měsíci +2

    Ha moj ha ♥️

  • @K.jaan..
    @K.jaan.. Před 2 měsíci +5

    આવે તારી યાદ K.k....❤❤❤

  • @VanrajMalivadOfficial
    @VanrajMalivadOfficial Před 2 měsíci +6

    Ha moj Ha bhai

  • @sidharajrana
    @sidharajrana Před 2 měsíci +2

    વાહ શુ મોજ હે ભાઈ ની ❤❤❤❤

  • @chamundaofficial3212
    @chamundaofficial3212 Před 2 měsíci +4

    #રાકેશ_ભાઈ_એક_હતી_એ_પણ_બેવફા_નીકળી..😢😢😢😢❤❤❤

  • @Tinasthakor
    @Tinasthakor Před 2 měsíci +3

    રાકેશ ભાઈ જેવું કોઈ કલાકાર ગિત ના આપી સકે બધાં મિત્રો ને જય માતાજી

  • @Kiranbhaithakor-f9i
    @Kiranbhaithakor-f9i Před 2 měsíci +3

    જય ગોગા🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જય ગોગા🙏🙏🙏🙏જય ગોગા,🙏🙏🙏જય ગોગા🙏🙏🙏🙏🙏

  • @arvindthakordigital9555
    @arvindthakordigital9555 Před 2 měsíci +2

    આવે તારી યાદ ❤❤❤

  • @jaguuofficial9998
    @jaguuofficial9998 Před 2 měsíci +4

    Witeng for new song ❤❤

  • @nk_raj_creative6176
    @nk_raj_creative6176 Před 2 měsíci +3

    વાહ ટહુકતા🦚 મોરલા વાહ 💚❤️💚

  • @user-fk2lh9oh5l
    @user-fk2lh9oh5l Před 2 měsíci +11

    મારા ભાઈ નું સોન્ગ આવી ગયું શે તો જોવાનું ભુલતા નય અજય ગોહિલ રાઈટર

  • @EARN_WITH_KK
    @EARN_WITH_KK Před 2 měsíci +5

    aje to 18 Tarikh thai chhe

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil Před 2 měsíci +31

    કોણ કોણ આ સોંગ ની રાહ જોઈને બેઠું છે તે લાઈક કર્યો...❤

  • @DjRahulThakorGolvada
    @DjRahulThakorGolvada Před 2 měsíci +4

    Supar song ❤આમારી કોમેન્ટ પણ વાઇરલ થાશે 1 દિવસ 😢😢😢

  • @bahucharstudiogj24
    @bahucharstudiogj24 Před 2 měsíci +3

    Juni yad avi gai

  • @CvguhvFgihf
    @CvguhvFgihf Před 2 měsíci +4

    અમારી ઉત્તર ગુજરાતનો ટહુક તો મોરલો

  • @JagsiThakor000
    @JagsiThakor000 Před 2 měsíci +13

    ❤❤❤❤

  • @raja_khodal_vala286
    @raja_khodal_vala286 Před 2 měsíci +3

    Nice song❤❤❤

  • @user-xn4iu8dc1c
    @user-xn4iu8dc1c Před 2 měsíci +2

    હા મોજ હા

  • @arvindthakorofficial01
    @arvindthakorofficial01 Před 2 měsíci +5

    Jay mataji badhane ❤❤❤❤❤

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 Před 2 měsíci +7

    Rajkot 👌👌👌👌👌 Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌

  • @dineshthakor8114
    @dineshthakor8114 Před 2 měsíci +2

    જય ચેહર માં

  • @AppuBabriya
    @AppuBabriya Před 2 měsíci +1

    આ સોંગ નું શૂટિંગ જૂનું છે ઘઉં અને એરંડા ઊભા છે

  • @statusboy930
    @statusboy930 Před 2 měsíci +1

    મોજ મોજ રાકેશ ભાઇ આ ગીત ના શબ્દ જોરદાર trending મા ચાલશે...❤

  • @62674
    @62674 Před 2 měsíci +6

    👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @MAHADEVSTUDIONINGALA
    @MAHADEVSTUDIONINGALA Před 2 měsíci +2

    હર હર મહાદેવ

  • @momaiofficialroita
    @momaiofficialroita Před 2 měsíci +1

    ખુબ જ સરસ ગીત છે.. આ ગીત એ એટલું તો સાબિત કર્યું કે આજ ના સમય માં કોઈ માટે ગમે એટલું કરો તોય આપડી એ કદર ના કરે 😢

  • @Laljithakorofficial
    @Laljithakorofficial Před 2 měsíci +2

    નાથું ઠાકોર તરફથી ફૂલ સ્પોર્ટ

  • @PravinThakor-ek6ri
    @PravinThakor-ek6ri Před 2 měsíci +1

    ❤❤❤આજે તોગામ નાવડલે જઈ ને રિલ બનાવની છે ❤❤❤

  • @jaydwarikesh1329
    @jaydwarikesh1329 Před 2 měsíci +1

    ગુજરાત નો ટહુકતો મોરલો એટલે RAKESH BHAI BAROT...❤❤JORDAR SONG ❤❤❤

  • @user-wy8yr9lc4d
    @user-wy8yr9lc4d Před 2 měsíci +2

    Supar ❤❤❤🎉🎉

  • @EARN_WITH_KK
    @EARN_WITH_KK Před 2 měsíci +2

    સોન્ગ બેસ્ટ છે ❤ પણ આ ગીત મા voice ક્લીયર નથી😮 બાકી trending song છે

  • @Meldi_digital_official
    @Meldi_digital_official Před měsícem

    Ha Rakesh bhai ha super song se ho boom boom ❤❤

  • @Tinasthakor
    @Tinasthakor Před 2 měsíci +3

    સ્કુલ નું કોલેજ નું ગીત આયાનો બહુ તાઇમ થઈ ગયો રાકેશ ભાઈ એવું ગીત આપો

  • @user-hs1xv5tc6w
    @user-hs1xv5tc6w Před 2 měsíci +5

    AA❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤AAA

  • @kismatlove2072
    @kismatlove2072 Před 2 měsíci +1

    રાકેશભાઈ ના સોંગ ની તો અમે વરસાદની જેમ વાટ જોઈએ છીએ કેમ કે મારો ફેવરેટ હીરો રાકેશભાઈ બારોટ છે

  • @ChapiyaChehar
    @ChapiyaChehar Před 2 měsíci +1

    આ ગીત સાંભળી ને વષો જૂનો પ્રેમ યાદ આવે છેઆખો માં આસું આવી ગયા ❤️

  • @parsarampanchal8556
    @parsarampanchal8556 Před 2 měsíci +1

    🎉🎉🎉❤❤❤ Bahut hi shandar song 🎉🎉❤❤

  • @bharatbharwad5577
    @bharatbharwad5577 Před 2 měsíci +2

    જય ઠાકર ભાઈ

  • @maheshpanchal8439
    @maheshpanchal8439 Před 2 měsíci +3

    Good