ગામડાં ની ભોળી છોરી || Family Drama|| Short film||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Story - Vruti thakkar
    DOP - Shravan Gurjar
    Artist - Sushma Jadav , Aditya Gondaliya , Govind Gurjar, Vruti thakkar, Ashok makvana, Geeta Agravat
    Video by - GG films
    Copyright ©️ - Maa Films
    ગામડાં માં મોટી થયેલી દીકરી ના લગન શહેર માં થયા હોઈ એને કોઈ ભાન નથી કે શહેર માં કેમ રહેવું અને કેમ જીવવું જેના લીધે તેનો પતી તેના થી કંટાળી ગયો હોઈ છે. અને તેની સાથે લગ્ન કેમ કર્યા નો અફસોસ કરતો રહે છે. પણ ગામડાં ની એ દીકરી તેના પતી ને પ્રેમ કરે છે અને એક દિવસ તેને અપનાવી લેશે એવી આશા રાખે છે. તો થોડું કોમેડી અને સમજવા જેવું આ ફિલ્મ ચોક્કસ જુવો અને આગળ share કરો
    #gujaratishortfilm
    #gujaratinatak
    #gujarativideo
    #gujaratifamilydrama
    #Gujaratishortfilm
    #gujarativideo
    #gujaratifamilydrama
    #gujaratinatak
    #gujaratifamilydrama
    #gujaratinatak
    #familydrama
    #comedy
    #shortfilms
    #tranding
    #nayikadevi
    #funny
    #funvideo
    #villagelife
    #villagevlog
    #villagelifestyle
    #gujju
    #indian
    #indianwoman
    #husbandwife
    #hubby
    #husband
    #wife
    #wifey
    #poor
    #india
    #vijudi

Komentáře • 33

  • @royalrathva2931
    @royalrathva2931 Před rokem +4

    Nice video

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před rokem +1

    સુપર

  • @HareshPatel-zw4bn
    @HareshPatel-zw4bn Před rokem

    Good job all team

  • @user-lz5cg6qd8i
    @user-lz5cg6qd8i Před rokem +1

    સૂપર વીડીયો હો 👌👌🙏🙏☝️

  • @Nayan_koli_1204
    @Nayan_koli_1204 Před rokem +1

    गाम णू तो गाम णू हा मारू गाम णू😇😍

  • @vivekpatel8024
    @vivekpatel8024 Před rokem +4

    તમારી વાર્તા ગમેછે.

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 Před rokem +1

    Very weldon movei 💖💖

  • @vaishalipatel6178
    @vaishalipatel6178 Před rokem +1

    supreb

  • @Comedynanji
    @Comedynanji Před rokem +1

    જય હો મા મા

  • @anjaligor6493
    @anjaligor6493 Před rokem

    Very nice story

  • @monkee7959
    @monkee7959 Před rokem +1

    Virtu, Sushma and Ashokbhai 💖👌
    Are my favourite 👌

  • @user-il9kb9mk1w
    @user-il9kb9mk1w Před rokem

    गुखाओ

  • @jayeshrathva2362
    @jayeshrathva2362 Před rokem

    ભાગ 8

  • @opopopgaming2968
    @opopopgaming2968 Před rokem +1

    2ભાગ

  • @8-ashahzalakkevin646
    @8-ashahzalakkevin646 Před rokem +2

    Gamdama phone kya thi aavyo , mob to hato nai

  • @n.npatel4950
    @n.npatel4950 Před rokem +9

    શહેર‌ ની દીકરી નુ‌ કલ્ચર. કોલેજ પર. આટો મારો. બગીચામાં આંટો.મારો‌ સહેર. માં એટલે ખબર‌ પડે અને ગામડા નું ભોથુ‌ સહેર. નું. શુ‌ કહેવાય અરે‌ ભાઈ સહેર. મા‌ તમે અમુક માં બાપ ની શું હાલત‌ કરો‌ છો એ પણ અમને ખબર છે મધ્ય માણસ‌ છાસ પણ માં બાપ ને ધરાઈ‌ ને પીવા નથી દેતો‌ અમારા ગામડામાં ખાલી ચા પાણી પાઈ ને આખી જિંદગી એટલે ગામડા નો ગાંડો દીકરો‌ પરણી‌ જાય

    • @mk.ravan0745
      @mk.ravan0745 Před rokem

      Hi 70th

    • @n.npatel4950
      @n.npatel4950 Před rokem

      @@mk.ravan0745તમે લખ્યું. એનો અર્થ કહો મને સમજ ના પડી ભાઈ

  • @eelis.p6265
    @eelis.p6265 Před rokem +2

    Bhag 2 kya che??