પાવળીયાર તળાવ ભૂત નુ બધાવેલ મોટા તોતિગ પથ્થર થી બનાવેલ

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • પાવળીયાર તળાવ ભૂત નુ બધાવેલ મોટા તોતિગ પથ્થર થી બનાવેલ
    #પાવળીયારતળાવ
    #કચ્છ
    #ગુજરાત
    #ઈતિહાશ

Komentáře • 33

  • @chavadalaljisinh-jg3mj
    @chavadalaljisinh-jg3mj Před 7 měsíci +7

    આ તળાવના કાંઠે વસેલું રમણીય એક મહા નગર હશે જે કોઈ મહા કુદરતી હોનારત સર્જાઇ હસે ત્યારે નગર નાશ પામ્યુ હસે અને તળાવ જમીન થી નીચેના ભાગ માં હોવાથી અવશેષો બચી ગયા હસે

  • @user-lv9zv2uz4v
    @user-lv9zv2uz4v Před 6 měsíci +3

    Bapu vidvan ,nikhalsh ane saty ane nirabhimani mahatma se. Dil thi vandan.

  • @babudheda9866
    @babudheda9866 Před 7 měsíci +3

    બહુજ સરસ મજાની વાત સાચી હકીકતો બહાર લાવવા માટે આપને વંદન બીજલભાઈ ગાંધીધામ કચ્છ બાબુભાઇ ધેડા ‌.

  • @vipulrajgor8317
    @vipulrajgor8317 Před 7 měsíci +1

    ખૂબ સરસ માહિતી ઇતિહાસ ની આપી બિજલ ભાઈ ખૂબ ખૂબ આભાર
    મંદિર ના મહંત ખૂબ સારા વક્તા તેમ ની વાણી મા નિસ્થા અને સત્ય તા સે માટે ગુરુજી ને પ્રણામ

  • @shivlalravaiya6808
    @shivlalravaiya6808 Před 7 měsíci +1

    બીજલ ભાઇ ખુબજ સરસ માહિતી બાપુ પાસે થી મેળવી અને અમારા સુધી. મોકલી ખુબ સારું જાણવા મળેલ આભાર બીજલ ભાઇ

  • @user-if8st8xn4q
    @user-if8st8xn4q Před 5 měsíci +2

    બીજલ ભાઈ જય માતાજી સીતારામ. મને પલાસવા ગામ નો ઈતિહાસ જાણવો છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 měsíci

      ઓકે ભાઈ તમે કોમેટ મા લખજો હુ નોધ લઈશ

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 Před 7 měsíci +3

    જય માતાજી ભોપા 🚩🚩 સંત સુર વીર ભુમી અબડાસા કરછ 🙏🙏

  • @abhaynimavat2775
    @abhaynimavat2775 Před 7 měsíci +1

    ખરેખર બુજકભાઈ આ તળાવ સંશોધન નો વિષય છે

  • @vadechapratapprataplv520
    @vadechapratapprataplv520 Před 5 měsíci +1

    Jay ho

  • @krishnachenal-hv2or
    @krishnachenal-hv2or Před 7 měsíci +2

    જય માતાજી 🙏

  • @user-rf4ok2wr9o
    @user-rf4ok2wr9o Před 7 měsíci +2

    જય માતાજી

  • @dineshthakor4354
    @dineshthakor4354 Před 7 měsíci +2

    સુપર

  • @sanjaythakor3154
    @sanjaythakor3154 Před 7 měsíci +2

    ❤❤❤

  • @SanjayDavera9633
    @SanjayDavera9633 Před 7 měsíci +1

    Jay mahakal

  • @pareshhariya8045
    @pareshhariya8045 Před 7 měsíci +1

    Jai mataji

  • @jadavbabubhai5661
    @jadavbabubhai5661 Před 7 měsíci +1

    પૂર્વાવલોકન પ્રમાણે પવિત્ર સિન્ધુ નદીનાં પાણી અહીંથી પસાર થતાં હોવા જોઈએ. જે તે વખતે ઘાટ તર્પણ કરવામાં ઉપયોગી હોઈ શકે!

  • @user-wr9cu1rz3b
    @user-wr9cu1rz3b Před 5 měsíci +1

    બિજલભાઈ પહેલાં જેનો વિડીયો બનાવવા નો હોય તેનુ પાકકુ સરનામું આપવા વિનંતી

  • @dhirubhasolanki4220
    @dhirubhasolanki4220 Před 7 měsíci +1

    Location ni link lakho

  • @user-dp6jm2bc1l
    @user-dp6jm2bc1l Před 7 měsíci +3

    ગામનુનામ..તાલુકાનુનામ..જીલાનુનામ.વારમવારબતાવુ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 7 měsíci +1

      આપેલૂ છે વિડિયો માં 🙏

    • @kunvarsinhgohil5322
      @kunvarsinhgohil5322 Před 7 měsíci

      બાપુ બહુ વિદ્વાન અને જ્ઞાની માણસ છે માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું

    • @user-lv9zv2uz4v
      @user-lv9zv2uz4v Před 6 měsíci

      Bapu khub vidvan se ane nikhalash se . Bapu ne dilthi prnam.

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 Před 3 měsíci +1

      બીજલ ભાઈ ની ચેનલ જોતાં દરેક મીત્રો ને નમ્ર વિનંતી કે પુરે પુરો વિડીયો સાંભળવા જોવા જોઈએ ધર બેઠા આપણી જુની સંસ્કૃતિ ના દર્શન કરી શકીએ અને જાણકારી મેળવી શકીએ...બીજલ ભાઈ ની ખુબ મહેનત છે 🙏🌹🙏 જય માતાજી 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🙏

  • @NarendraSingh-yx5hk
    @NarendraSingh-yx5hk Před 7 měsíci +2

    Saras 6 aa talab ane aa paal

  • @NarendraSingh-yx5hk
    @NarendraSingh-yx5hk Před 7 měsíci +1

    Mara khyal thi aa talab ni aaju baju jarur koi prachin basti hati ,koi prachin nagri aa talab ni aaju baju kharekhar 6 tame tapas karo