Video není dostupné.
Omlouváme se.

Maruti Stotra મારુતિ સ્તોત્ર Nitipravin નીતિપ્રવિણ Muktanand Swami Harikrishna Patel Salangpurdham

Sdílet
Vložit
  • čas přidán 10. 03. 2022
  • મારુતિ સ્તોત્ર બીજા અલગ ઢાળમાં
    👇
    • MARUTI STOTRA | મારુતિ...
    " स " बोलू तो सलंगापुर 👉 • 'S' bolu to salangpur ...
    કષ્ટભંજન દેવનું જોરદાર ભજન👇
    • Kashtbhanjan Dev Ka Ja...
    Song :- Nitipravin Sabe Nigamagam
    Singer :- Harikrishna Patel & Chorus
    Lyricist :- Muktanand Swami
    Music :- Harikrishna Patel
    LYRICS :-
    નીતિપ્રવીન સબે નિગમાગમ, શાસ્ત્રમેં બુદ્ધિરૂ બંકે અપારા,
    શ્રીરઘુનાથકે મંત્રી અનુપહો, તાહિતે રામકું પ્રાનસેં પ્યારા;
    પ્રૌઢ શરીર સીંદુરસેં સોહત, નૈષ્ટિકકે મધ્ય ઇન્દ્ર ઉદારા,
    શ્રીરઘુવીરકે દૂત મહાબલ, કષ્ટ હરો હનુમાન હમારા...૧
    જાનકી કારણ શ્રીરઘુનાથકે, અંતરમેં ભયો કષ્ટ અનંતા,
    ટારન તાહી સહાયક એક, હને મનુજાદ મહા બલવંતા,
    જારી નિશાચર નાથકી લંકા, મહામુનિ સિદ્ધ પ્રશંસત સંતા,
    શ્રીરઘુવીરકે દૂત મહાબલ, સંકટ મોર હરો હનુમંતા....૨
    રાવનકે સુત શકિત ચલાઇસો, આઇ લગી અતિશે દુઃખકારી,
    કંઠમેં પ્રાન રામાનુજકે હીત, લાયે સંજીવની ઔષધિ ભારી;
    લાયે ઉઠાઇ દ્રોણાચલ વેગસેં, રામકેં પક્ષકી પીરસો ટારી,
    શ્રીરઘુવીરકે દૂત મહાબલ, પીર હરો હનુમાન હમારી.....૩
    શ્રી રઘુનાથકે આગમકીસો, વધાઇ લે ભર્તકું વેગ સુનાઇ,
    રામ વિયોગ મહાદુઃખસાગર, ડુબત ભર્તસેં મોજહું પાઇ;
    જાનકીનાથકે અંધ્રિસરોજમેં, ભૃંગજ્યું જાસ મતિ લપટાઇ;
    શ્રી રઘુનાથકે દૂત મહાબલ, સંકટમેં રહો મોર સહાઇ.......૪
    વાયુ સ્વરૂપજ્યો કેસરી વાનર, માનની તાસસો અંજની નામા,
    તાસ મહા તપરૂપ ભયો સુત, વાયુકુમાર અતિ અભિરામા;
    વેગ ખગેશ સમાન વપુ દ્રઢ, વજ્રકે અંગ અતિ બલધામા,
    શ્રીરઘુવીરકે દૂત હરો સબ, સંકટ મોય કરો નિષ્કામા.........૫
    બહુત પ્રકારકી ડાકીની શાકીની, ભૈરવ ભૂત અતિ બિકરાલા,
    કૃત્યા રૂ વીર પિશાચ નિશાચર, જાહીકું દેખી ડરે તતકાલા;
    જયાહીકો મંત્ર જપે સુત વિત્તદ, ટારત તાપ રૂ રોગ વિશાલા;
    શ્રી રઘુવીરકે દૂત સદા મમ, કષ્ટ હરો હનુમંત કૃપાલા........૬
    જ્યાહીકો નામ સુનીકે તતક્ષન, ભાગતહે બ્રહ્મરાક્ષસ ઘોરા,
    જ્યાકે પ્રતાપસેં પ્રેત પિશાચ રૂ, ભાગત ભૂત કબંધ કઠોરા,
    જ્યાકે પ્રતાપ ડરે સબ ડાકિની જોગની જાદુ ભાગે ચહુ દૂરા,
    શ્રીરઘુવીરકે દૂત મહાબલ, હે હનુમંત હરો દુઃખ મોરા........૭
    આપકે ભકત અનન્ય હે તાહીકે, વાંછિત કામકે પૂરનહારા,
    દુર્બલ દીન રિપુ ભય વ્યાકુલ, તાહીકે હો તુમ ઇષ્ટ ઉદારા;
    વાંછિત મોર સો દેહુ દયાનિધિ વંદત હું તોય બાર હી બારા,
    શ્રી રઘુવીર કે દૂત મહાબલ કષ્ટ હરો હનુમંત હમારા.........૮.
    હાક સુને જબ હી તુમરી તબ રાક્ષસ કી ત્રીય ગર્ભ કુ ત્યાગે,
    જંત્રરૂપ મંત્ર કે જાણ જાદુગર નામ તુમ્હારા સુની ડરી ભાગે,
    તાહિતે સંકટ નાશ કરો કહે મુક્ત સદા પ્રભુશો અનુરાગે,
    શ્રી રઘુવીર કે દૂધ મહાબલ, હે હનુમંત એહી વર માંગે........૯.
    યહ અષ્ટક જો પઢે તાસ સબ સંકટ નાસે,
    રામદૂત હનુમંત સદા દ્રગ આગે ભાસે,
    વિઘન હોત સબ નાશ મગન હોય હરિ ગુણ ગાવે,
    પાપ પુંજ સબ ટરત બહોરી ભવ મે નહીં આવે,
    ધન ધાન્ય પુત્ર સંપત્તિ બઢે કૃષ્ણ ચરણ રતિ પાવહી,
    મુનીમુક્ત કહે સો ભક્ત કે સંકટ નિકટના આવહિ,
    ઇતિશ્રી મુક્તાનંદ મુની પ્રણીતમ મારુતિ સ્તોત્ર સમાપ્ત.......
    #Salangpurwala
    #HarikrishnaPatelOfficial
    #Swaminarayan
    #Kirtan
    #swaminarayankirtan
    #swaminarayanbhajan
    #Salangpur
    #Hanumandada
    #Bhajan
    #Kashtabhanjandev
    #DivineChants
    #HK
    #Aryanbhagat

Komentáře • 268