kevadia Colony School Reunion

Sdílet
Vložit
  • čas přidán 31. 08. 2014
  • Reunion of our batch from kevadia Colony School on 23 august 2014 sunday at band stand kamati baug, baroda

Komentáře • 4

  • @faridkhatik8189
    @faridkhatik8189 Před 2 lety

    Misss यू टू राठौड़ सर

  • @chiraglimbachiya1953
    @chiraglimbachiya1953 Před 5 lety +1

    I miss u to my best tichar & supar song and pic 😘😘😺👌👌👍👍👏👏

  • @newsvedio
    @newsvedio Před rokem +1

    કેવડીયા કોલોની - સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો હુ પણ વિદ્યાર્થી(1999-2004) રહી ચુક્યો છુ. અચાનક આજે યુ -ટ્યુૂબ પર સર્ચ કરતા આ વિડીયો મળ્યો,કેવડીયા છોડ્યા પછી શિક્ષકો મળ્યા નથી. મળવાનુ થયુ નથી, એક વખત રાજપીપળામા મલેક સર મળી ગયેલા. પ્રજાપતિ સર, પટેલ સર, આર.આર,પટેલ સર,તડવી સર (પીટીવાળા) બધાની પાસેથી શિક્ષણ મેળવાનો આનંદ આજે પણ છે. તસવીર જોઈને એ ભુતકાળમા સરી જવાયુ.
    એ શાળાનુ મેદાન,શનિવારે થતા દાવ,પ્રાર્થનાનો એકમય સુર. બાકીમાંથી કાગળના વિમાન બનાવીને ફેકવાની હરિફાઈ, એ શાળાના પંટાગણના લાલ ગુલમહોરના મહાકાય વૃક્ષ,ચોમાસામાં શાળાની અગાશી પરથી દેખાતી પહાડીઓ,અને શાળા કોટને અડીને ચોમાસામાં જીવંત થઈને ખળખળ અવાજ કરતુ ઝરણુ. શાળાની બહાર મોશીનની દુકાનની ચીકી , મરાઠી કાકાના લાલ કોઠા અને ઉનાળામા આઈસ ગોલો , વિરબાઈ સ્ટોરમાં રોટોમેટ સેન્ડી પેન લેવાની મજા, સસલા ઘર પાસે બેસીને નાસ્તો કરવાની મજા.ક્યારેક શિક્ષકોના હાથનો માર ખાવાનો ડર, શાળાના પાર્કિગમાં કેપ્ટન સાઈકલ લઈને આવાની મજા. કેવડીયા કોલોની હાઈસ્કુલની ક્રિકેટ ટીમ રાજપીપળાની રાજેન્દ્ર શાળા ને હરાવીને વિજય બની ગયેલી તેના યાદગાર દિવસો,માધ્યમિક વિભાગમાં ખાખી સફેદ ડ્રેસકોડ,અને ઉચ્ચત્તર માધ્યમિકમાં કાળો સફેદ ડ્રેસ કોડ.શાળાના નોટીસ બોર્ડ પર આગલા દિવસે મુકાતી રજા ની
    નોટીસથી મળતો અવિરત આંનદ,એ પતરાની અવાજ કરતી બેચો, ક્યારેક તેને ડ્રમ બનાવીને વગાડતા વિદ્યાર્થીઓ....ઘણી બધી યાદો કેવડીયા કોલોનીની હાઈસ્કુલ સાથે છે,અહી ભણેલા ઘણી વિદ્યાર્થીઓ સારી પોસ્ટ ઉપર છે. તેમાનો હુ એક છુ. મલેક સર મને હંમેશા કહેતા તુ મિડિયામાં કામ કરજે,સારુ લખે છે, તેમની વાત સાચી પણ પડી... ખેર શાળા વિશે ઘણુ લખાય તેવુ છે.
    ......પણ હાલમાં જાણવા મળ્યુ છે,શાળાની પરિસ્થિતી ખરાબ છે, કોઈ મિત્રને તેની સાચી માહીતી હોય તો મને જાણ કરશો.. miss u my school 😊