હું તો બોલીશ LIVE: સર્વે નંબરમાં ગોટાળા। ખેડૂતો પરેશાન। દર્દ ખેડૂતોનું। જમીન માપણી।Ronak Patel

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2021
  • હું તો બોલીશ LIVE: સર્વે નંબરમાં ગોટાળા। ખેડૂતો પરેશાન। દર્દ ખેડૂતોનું। જમીન માપણી।Ronak Patel
    #Landsurvey #ABPAsmita #GujaratiNews
    મહેસૂલ વિભાગની બેદરકારીના કારણે રાજ્યભરના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રિ-સર્વેને લઈને અપાયેલી વાંધા અરજીઓમાંથી માત્ર 23.56 ટકા જ અરજીઓનો નિકાલ થયો છે. મોરબી જિલ્લામાં 3.45 ટકા જ વાંધા અરજીઓનો નિકાલ થયો છે.
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

Komentáře • 61

  • @parvatibenhomegardening7078

    સરસ રીતે કામ કરો છો રોનકભાઈ ધન્યવાદ

  • @MayurThako625
    @MayurThako625 Před 4 měsíci +2

    ૫૦, વર્ષ,જમીન,સાત, બારમાં,૧૯૫૪૭,નું,સવે,હતી,પણ,હવે૧૯૧૪૫, થઈ,બોલો,સાહેબ

  • @tarunpatel4249
    @tarunpatel4249 Před 22 dny

    Thanks ABP Asmita to support farmers

  • @rajmakavana4774
    @rajmakavana4774 Před 2 lety +4

    Bjp વાળા દર વખતે કેય સે પણ કઈ થતું નહિ

  • @KishansanvadTV
    @KishansanvadTV Před 20 dny

    સારી માહીતી

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur Před 3 měsíci +1

    એકદમ સાચી વાત છે આવે જ બન્યુ છે કે બનાવવામા આવ્યુ છે

  • @ashokpatel-qp1gv
    @ashokpatel-qp1gv Před 2 lety +6

    Government is not serious. So farmers are robbering by government robbers. Curruption is at pick level in this department.

  • @mithaparagautam6029
    @mithaparagautam6029 Před 2 lety +3

    બધાને આવું જ સેં ભાજપ હશે તો આવું તો રહેશે

  • @janakthakor9166
    @janakthakor9166 Před 5 dny

    રોનક ભાઇ મારાં ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે હું મારી જમીન કઈ રીતે ખેતી કરી શકીશ

  • @jaykisan9489
    @jaykisan9489 Před 2 lety +5

    રોનક ભાઈ તમે આ મુહિમ ઉપાડી ધન્યવાદ..... મુહિમ ચાલુ રાખજો plz છેલ્લા ખેડૂત ન્યાય ન મળેત્યાં સુધી

  • @educationingujarati5487
    @educationingujarati5487 Před 2 lety +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવી સ્થિતિ છે

  • @rajmakavana4774
    @rajmakavana4774 Před 2 lety +3

    જે ખેડૂત ખબર પડે તે તો સુધારી સક્સે પણ ગરીબ તો થાકી આપઘાત કરવા માટે મજબૂર સે

  • @kanubhaipatel3429
    @kanubhaipatel3429 Před 2 lety +1

    Taddan sachhi vat chhe. Bhul saraksrni ane lanch khedut pasethi levay chhe.

  • @RameshThakor-hx6xp
    @RameshThakor-hx6xp Před 11 dny

    🎉🎉🎉🎉

  • @gautamgohil5068
    @gautamgohil5068 Před 6 měsíci

    બોટાદ જીલ્લા માં પણ આવીજ સ્થિતિ છે

  • @dubhilsailesh4145
    @dubhilsailesh4145 Před 2 lety +1

    ભાઈ છોટા ઉદેપુર ના નસવાડી ના કુંડા માં પણ આ સ્થિતિ છે

  • @jayprakashpatel1984
    @jayprakashpatel1984 Před 2 lety +1

    ભાઈ સાબરકાંઠા જિલ્લામાં પણ આવી સ્થિતિ છે

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf Před 2 lety

    Saheb aap rait so

  • @shantilallikhiya7593
    @shantilallikhiya7593 Před 2 lety

    Dhanyavad.vadil.shree

  • @SangadaJenti
    @SangadaJenti Před měsícem

    Hi

  • @rahulbambhaniya2132
    @rahulbambhaniya2132 Před 2 lety +1

    આ મુદ્દો 2 વરસ થી સે પરંતુ આજે પેપર ફોડ નું કાંડ થી ધ્યાન ભટકાવવા આ મુદ્દો શરૂ કર્યો છૅ.

  • @rajmakavana4774
    @rajmakavana4774 Před 2 lety +3

    સાહેબ આ માપણી 2 વર્ષ માં થાય ગય પણ સુધારવા માં 200 વર્ષ લાગી શકે આ હાલત સે

  • @user-ib7oj6sr7v
    @user-ib7oj6sr7v Před měsícem

    Ronak bhai apno nabar apo

  • @rajmakavana4774
    @rajmakavana4774 Před 2 lety +1

    અમરેલી માં પણ આવુજ સે

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja77 Před 2 lety +2

    Jamnagar jilla ma hazro arjio pdtar padi 6e haji koy nikal thyel nathi

  • @k.m161
    @k.m161 Před 6 měsíci

    Sir kheroj gam ni jameen pacchavi padi che

  • @sprajgor4623
    @sprajgor4623 Před rokem

    10040,સૂ ઈગામથી પાલનપૂરથાય❤

  • @ashoksuthar2290
    @ashoksuthar2290 Před rokem

    Mari nathi sudaru haji banaskada

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur Před měsícem

    આ કાયદા વેપારીઓ માટે બનાવવામા આવ્યા હોય એવુ લાગે છે.

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf Před 2 lety

    Mapni khoti darek jagyaye thayel se

  • @patelganpatbhai3701
    @patelganpatbhai3701 Před rokem

    8.9.17 arjeeķare ajsudhe kay karil natha

  • @xmafia9979
    @xmafia9979 Před rokem

    Saheb varna kadbhama ma 6la 20 y thi Maltin nathi

  • @ghanshyamkamli9219
    @ghanshyamkamli9219 Před rokem

    Darek game jai ne DLR na surveyor practical mapni kare to 1 thi 2 varso ma darek khedutni jaminni mapani pan thaijase ane fencing pan thai jase darek kheduto ni hajrimaj thaijay aajubaju vada darek hajarej rahe etle koipan vandhoj na rahe

  • @ghanshyamkamli9219
    @ghanshyamkamli9219 Před rokem

    DLR na koi adhikari valsad district ma karyo karta nathi etlamate saheb ......tame samjo choj....

  • @maheshamin8152
    @maheshamin8152 Před 2 lety

    Trivedi sahib sarmazanak Babat kadak action lao

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf Před 2 lety

    Amreli na khedut ni jamin na naksa jamin prmane naksa nathi temaj map pan barabar thayel nathi

  • @jentibhai6280
    @jentibhai6280 Před měsícem

    Chaci,vat,mara,dada,nu,marn,tyhya bad,,mraa,dadi,nu,neam,htu,,temana,pashe,thi,satrine,,agutu ly,,lidho,

  • @sprajgor4623
    @sprajgor4623 Před 7 měsíci

    હજુસમસયાછૈસૂઈગ મતાલૂક મ

  • @ashokpatel-qp1gv
    @ashokpatel-qp1gv Před 2 lety +1

    Bhatiya Kisan Sangh is a branch of BJP. So truth is not seen by the Kisan Sangh. It's a pupet of government.

    • @vankarmuljibhi2484
      @vankarmuljibhi2484 Před 2 lety

      Very good.my case is from last 5 years still not settelled.Arvalli.

  • @d.m.rd.m.r9763
    @d.m.rd.m.r9763 Před 2 lety

    Ronka Patel mobal nabar

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf Před 2 lety

    Khedut ni halat bagadi didhel se bjp sarkare

  • @rajmakavana4774
    @rajmakavana4774 Před 2 lety

    અને કોક સમજવો તમારું કામ નહિ ઓસ્ટ્રેલિયા જેવુ કરવાની

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf Před 2 lety

    Rss na manso bija rajyo na manso ne bjp valaye bolavel hata jmin khoti rite mapni Karel se

  • @user-kn6cw8yi3v
    @user-kn6cw8yi3v Před 2 měsíci

    Mari 15 vigh jati rahi sarkar rupyalay sahbo tanu nam kari nakhch maro puravo chchta

  • @SureshbhaiPanchal-jm1fv

    Mahisagar.jilama.khedut.ni.jamian.apil.karava.chata.name.thati.nathi.khedutni.jamin.name.karavi.aapasho.hal.revanu.tibinalapedig.che