40 લાખમાં PSI ભરતી, વાત કેટલી સાચી ? | Gujarat Tak |PSI Recruitment Scam
Vložit
- čas přidán 27. 02. 2023
- #gujarattak #gujaratnews #gujaratpolitics #psi #psirecruitmentscam #psirecruitment #karai #Karaigandhinagar #yuvrajsinhjadeja #Gujarattak #Harshsanghvi #bjpgovernment #bjpgujarat #bhupendrapatel
ગુજરાત કૌભાંડનું નગર બની ગયું છે. સતત વધી રહેલા પેપરકાંડ બાદ હવે નોકરીકાંડ સામે આવ્યું છે. પોલીસ ભરતી નોકરી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ ભરતીમાં નોકરી કૌભાંડનો સ્ફોટક ખુલાસો કર્યો છે. પીએસઆઇની 16 માર્ચ, 2021 ની ભરતીમાં કૌભાંડ થયું હતું. 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. ત્યારે આ ભરતીમાં ૧૦ લોકો ખોટી રીતે લાગ્યા હોવાનો યુવરાજ સિંહે આક્ષેપ લગાવ્યો છે. પોલીસ અધિકારી અને બીરસામુંડા ભવનના એક કર્મચારી થકી ખોટી રીતે યુવાન નોકરીએ લાગ્યો હતો. ત્યારે આ તપાસનો રેલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે....
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak
Aa ange 9 divasthi .Vishal Rathva ne pan koi j aad tapas incharge dvra Kem na karvama avi?
આ તપાસ 9 દિવસ થી ચાલી રહી છે😂😂😂😂😂 મતલબ કુછ ભી
8 pass loko politics ma jite etle aavu j thase
ડિજીટલ યુગ માં પણ તપાસ 9 દિવસ ચાલી, બોલી તપાસ કેટલી ઊંડી ચાલી હશે.
અચ્છા ડાયરેક્ટર રિક્વાયરમેન્ટ એટલે આ જ ને !!! ??
Karai sudhi entri Mali j kemm.......Kem mli .....mota adhikarioni chatr chaya vagar aa shkya nathi.......💯☑️
9 દિવસ થી તપાસ કરતા હતા 😂 aa vat hajam nthi thati 🤣🤣🤣
@Mahesh bhoye BC aavu hoy ne vanchvani iccha nhi thati
ભાઈ પબ્લિક પૈસા લઈને વોટ આપે છે એ કઈ નહીં??
પછી એ પૈસા પાછા કેમ મેળવવા?
અને યુવરાજસિંહને કહો કે પહેલા જૂની સરકારોમા પણ ભરતીઓમા કૌભાંડ થયા જ હશે એ શોધે.
અને યુવરાજસિંહને શું લેવા દેવા છે તે વચ્ચે આવે છે?
કોસ્ટેબલ માં કેટલું હશે આવું
😁😁😁Good news Sejal ♥️ bjp Doba O chari jay se karan ke bjp neta anpad se amane hu khabar pade😁😁😁😁
क्लार्क नी परीक्षा वखते 24 कलाक पहला युवराज सिंह कहे छे के पेपर फोड़नार टीम सक्रिय थय छे त्यारे सरकार ने विधार्थी ओ स्कूल पर पहुंचे पसी खबर पड़े जबरू केवाय😂
8/10 pass Loko Sarkara ..hanke to aam thay ....jay Shreeram bhakto ni jay
Bharti rad karo
9 dives thi topes chlu hoti to pon koberna podi ? Whah! Su dom se gujrat po. Chek kore to 1 houre ma kober podi jai.
Sachi vat che
Atyare badha Paisa na bhukhiya se...atle avu banese
નયા ભારત નું ગુજરાત મોડેલ
Aa badha ni mili bhagat che baki aavu banej nay
Sarkar ma guptyug avi gyo 6 hve
आ तड़वी कई रिते कराई एकेडमी घुसय्यो ऐ तपास पसी पन आ घुस्यो ऐ जाहेर कई रीते थ्यू तेनी तपास कराई रही छे जबरू केवाय हो😂
Haras.bhai.ne.puso.ne.b.j.p.nu.koubhand.se.ane.pakdase.nhai.bhunda.bakato.na.danda.hoya.atele.tapas.nahi.tjay.
Mast joke mara re 😁😁😁😁
DESVECHINAKHSEANAGINAGADARRAJKARNI
તપાસ ચાલુ છે.
करोड़ों नू ड्रक्स पकड़वा वाला ने एक 23 वर्ष नो छोकरो C बनावी गयो तोई 9 दिवस थी तपास चालू छे जबरू ना केवाय 😂😂😂
Yuvrajshih ne matr 3 kalak ma purava mali gya jyare sarkar na IPS OFFICER Ne 9 divas thi tapas chalu 😂😂😂 toi tapas kya pohchi khali bhast bhajap ne j khabar 😂😂
😂😂😂paisa thi job lagvu guno chhe
Pan , paisa lai ne lagadva ne guno nai lage
GP 😂mahan ias 😂mahan politician 😂mahan gruh mantri
Apda Gujarat na ias ips lage chhe khali upsc ne j maan apta lage chhe
Psi ne ganta j nathi 😂😂😂👏
40 lakh ni vat khoti che evu pela Yuvraj ne kahidyo khota sala Raj niti ramva nikari padya
A bjp nI sarkar nokari na ape
ભરોસા ની ભાજપ 🤣🤣🤣🤣
Bjp ne marvu j padse have
No value. Aap
B.j.p.vara.nu.koubhaanda.hoya