Swaminarayan Til-Chinh Dhyan | તિલ-ચિહ્ન ધ્યાન | 3D Animation | Gyanjivandasji Swami - Kundaldham

Sdílet
Vložit
  • čas přidán 9. 11. 2023
  • 👌
    Title: Swaminarayan Til-Chinh Dhyan | Vachanamrut Partharo | 3D Animation | Swaminarayan Film | Kundaldham
    Guj. Title: સ્વામિનારાયણ તિલ-ચિહ્ન ધ્યાન | વચનામૃત પરથારો | સ્વામિનારાયણ ફિલ્મ | કુંડળધામ
    Type: Other
    Category: 3D Animation
    Release Date: 11 Nov 2023
    Event Name: Swaminarayan Satsang Shibir - 32
    |
    Inspirer: Gyanjivandasji Swami - Kundaldham
    Playlist Name: Swaminarayan 3D Animation
    Playlist: • Swaminarayan 3D Animat...
    #Til-ChinhDhyan #Haridarshan #Gyanjivandasjiswami #Kundaldham #Swaminarayanbhagwan #Vachanamrutpartharo #વચનામૃતપરથારો #SwaminarayanFilm
    Shree Swaminarayan Temple, Karelibaug - Vadodara & Kundaldham
    For More Videos & new Updates, Follow our Social media :
    🛑 Subscribe Channel : goo.gl/X1QYWk
    🛑 Subscribe to new SWAMINARAYAN Channel : czcams.com/users/swaminaraya...
    🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 9601290051 or wa.me/919601290051
    🛑 Facebook Page : / swaminarayanbhagwan2
    🛑 Instagram Page : / swaminarayanbhagwan_
    🛑 Twitter : / swaminarayanbh3

Komentáře • 283

  • @utsavsindhav2703
    @utsavsindhav2703 Před 2 měsíci +8

    અનેક જન્મ ના પુણ્ય ઉદય થાય ત્યારે આવા મહારાજ ના દિવ્ય દર્શન નો લાભ મળે,આવો દિવ્ય લાભ અપાવવા માટે મહારાજ,પૂ ગુરૂજી અને ત્રીડી ટીમ નો દિલ થી આભાર..જાય સ્વામિનારાયણ

  • @SahajanandStatus
    @SahajanandStatus Před 17 dny +3

    વાલા ગુરુજી નો અવાજ મેજિકલ છે બધું જ થાક ઉતરી જાય છે
    વાલા મહારાજના ધ્યાનથી અને ગુરુજીના અવાજથી એકદમ આનંદ અને એકદમ શાંતિ ફીલ થાય છે

  • @vaibhavrathod8565
    @vaibhavrathod8565 Před 29 dny +3

    Jay swaminarayan guruji thankyou

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před měsícem +2

    જય શ્રી સ્વામિનારાયણ પૂ ગુરુજી તથા સૌ સંતો ભક્તો ને અતિ ભાવથી વ્યાસ પરિવાર નાં જય શ્રી સ્વામિનારાયણ 🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷

  • @kishanmajirana9903
    @kishanmajirana9903 Před měsícem +2

    Jay swaminarayan

  • @Foodcorner200
    @Foodcorner200 Před 5 měsíci +8

    ગુરુજી એ સાક્ષાત પ્રભુ સાથે મેળાપ કરાવી દીધો ❤❤❤❤❤

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před měsícem +4

    જય શ્રી સ્વામિનારાયણ પૂ ગુરુજી તથા સૌ સંતો ભક્તો ને અતિ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🪷🙏🪷🙏🪷🙏

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před 6 dny +1

    જય શ્રી સ્વામિનારાયણ જ્ઞાન મંદિર માંથી વ્યાસ પરિવાર નાં અતિ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🪷🙏🪷🙏🪷🙏🪷

  • @akashpatel5547
    @akashpatel5547 Před 6 měsíci +5

    અતિશય સુંદર. આપની આ મહેનત અને વિચાર, આવનાર અનેક વર્ષો સુધી અનેક ભકતોને મહારાજની મૂર્તિનું સુખ અપાવશે. આભાર. જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @user-ee1yx1nx3y
    @user-ee1yx1nx3y Před 6 měsíci +11

    અમારા માટે આવી મહેનત કરી અમને દર્શન કરાવવા માટે ખૂબ ખૂબ આભાર પ્યારા ગુરુજી ને અને સંતોની ભગવાન ખૂબ સુખી અને સ્વસ્થ રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના

  • @falgunibutani5411
    @falgunibutani5411 Před 5 měsíci +4

    જય શ્રી સ્વામિનારાયણ વ્હાલા 👏👏🙏🙏🌹🌹

  • @bhavanagovani8161
    @bhavanagovani8161 Před měsícem +2

    Jay shree swaminarayan

  • @gitarathva9578
    @gitarathva9578 Před 6 měsíci +5

    Thank you very much Thanks..... વાલા મહારાજ,ગુરૂજી.. સંતો...
    મહારાજ જાણે હું જ સુખધામ છું.... તમારું સર્વશ્વ છું.. એમ કહે છે... એવી અનુભૂતિ...❤❤

  • @rameshnandaniya4905
    @rameshnandaniya4905 Před 7 měsíci +9

    ખરેખર અદભુત વર્ણન અદભુત દર્શન કરાવ્યા છે રાજી રહેજો મારા નાથ આવા દર્શન નો લાભ આપનાર દરેક મુક્તો ને જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @user-tc9jh2vw9f
    @user-tc9jh2vw9f Před 6 měsíci +6

    જય સ્વામિનારાયણ, ભગવાન ના દિવ્ય તિલ ચિન્હ ને જોવા નો અવસર મળ્યો

  • @BHAGVANBHAISANGANI
    @BHAGVANBHAISANGANI Před 2 měsíci +2

    જય શ્રી સ્વામિનારાયણ

  • @harikrishn8755
    @harikrishn8755 Před 6 měsíci +4

    Jay swaminarayan 👏👏

  • @kaushikvagadiya1160
    @kaushikvagadiya1160 Před 7 měsíci +64

    અતિશય અદભુત કલ્પનાતિત❤❤ અક્ષરધામ ની મૂર્તિ નું સાક્ષાત દર્શન અને અનુભવ. હદય સોસરવું ઉતરી જાય તેવું,મહારાજ જાણે કે હમણાં આપણી સાથે વાતું કરશે. પૂ.ગુરુજી નો ખૂબ ખૂબ આભાર ❤🎉🎉

    • @sangitakathiriya6534
      @sangitakathiriya6534 Před 7 měsíci +2

      Good

    • @user-fd9jx9cq1t
      @user-fd9jx9cq1t Před 6 měsíci

      🙏 જય શ્રી સ્વામિનારાયણ🙏-તિલં ચિનં🙏
      પૂ:-ગુરૂજી વાલા મહારાજ ઘશ્યમહારાજ કુડળધામ

    • @premilaben7369
      @premilaben7369 Před 6 měsíci

      🙏👌🌹

  • @hastikevadiya5633
    @hastikevadiya5633 Před 5 měsíci +5

    Jay Swaminarayan

  • @divyabendipakbhai6088
    @divyabendipakbhai6088 Před 5 měsíci +4

    આ તિલ ચીન ધ્યાન માં તો બહુ સારું છે માટે thank you વાળા ગુરુજી 😊😊

  • @namratasoni5302
    @namratasoni5302 Před měsícem +2

    Jay Swaminarayan 🙏

  • @granthSavani.12
    @granthSavani.12 Před 2 měsíci +2

    Jay swaminarayan🙏

  • @bhupatbhaihirapara8648
    @bhupatbhaihirapara8648 Před 7 měsíci +6

    સત સત પ્રણામ ગુરુજી. અદભુત એનિમેશન સાક્ષાત મહારાજના દર્શનનો અનુભવ આહા કેવડી મોટી કૃપા

  • @chetanchavda3579
    @chetanchavda3579 Před 6 měsíci +5

    Moj e moj karavi didhi che .. lots of thank you my dear guruji and santo.. I have not word to tell my feelings..

  • @user-nk9gl5qc6s
    @user-nk9gl5qc6s Před 6 měsíci +6

    ખુબ ખુબ અભિનંદન ખૂબ સરસ 3D એનિમેશન દ્વારા આંખોને ઠંડક મળે છે અને અંતરથી મહારાજના ખૂબ જ સરસ દર્શન થાય છે તેમજ પ્રગટ પ્રભુનો અનુભવ થાય છે ખુબ ખુબ આભાર આ 3D એનિમેશન ટીમને તેમજ પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલધમ ને.

  • @punjilalkumhar9452
    @punjilalkumhar9452 Před 2 měsíci +1

    👏🌹 *जय श्री स्वामिनाराय* 🌹🙏
    👏👏🫀🧘🧘‍♂️🏇🏇👏👏
    ।। *जय स्वामीनारायण* ।।

  • @ashishdodiya7890
    @ashishdodiya7890 Před 6 měsíci +8

    નિત્ય નિત્ય આવું નવું ભગવાનની અનુભૂતિ કરાવતું આવું અનોખું એનિમેશન આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર
    જય સ્વામિનારાયણ

  • @jaydeep.imscit2133
    @jaydeep.imscit2133 Před 7 měsíci +6

    Vaah mara maharaj,
    Vaah!
    Khub khub thank you Maharaj!
    Khub khub thank you Guruji!

  • @deenakadia9778
    @deenakadia9778 Před 3 měsíci +2

    ખુબ ખુબ આભાર પુ.ગુરુજી નો આવા દિવ્ય,અલૌકિક, વિડિયો દ્વારા ભગવાન થી નજીક થવાય છે.🙏🙏🙏

  • @rutvikpatel7774
    @rutvikpatel7774 Před 2 měsíci +3

    🙏🙏JAY SHREE SWAMINARYAN 🙏

  • @geetanarila7256
    @geetanarila7256 Před 4 měsíci +2

    જય સ્વામિ નારાયણ ખુબ ખુબ પુજય ગુરૂજી નો આભાર.........,!!!!!!!!!!!!!!!

  • @Ram-More
    @Ram-More Před 7 měsíci +7

    नमस्कार! इस भगवान के ध्यान के वीडियो ने मेरे मन को स्पर्श किया है। यह अत्यधिक शांति और आत्मा के साथ संबंध की अद्वितीय अनुभूति देने वाला है। मैंने इसे रोजाना अपनी ध्यान प्रणाली में शामिल किया है और मैंने वाकई महसूस किया है कि यह मेरे जीवन को एक नया दिशा दे रहा है। धन्यवाद इस अद्भुत कार्य के लिए, जिससे हम अपनी अंतरात्मा के साथ एक हो सकते हैं और जीवन को पूरी तरह से अनुभव कर सकते हैं। ईश्वर का आभास होते हुए, यह वीडियो मेरे जीवन को सच्चे आनंद की ओर मोड़ रहा है। आपका करोडो बार धन्यवाद! 🙏✨

    • @user-qc6ee3gt1c
      @user-qc6ee3gt1c Před 7 měsíci

      जय स्वामीनारायण भक्ति राज

  • @manishavaddoriya1916
    @manishavaddoriya1916 Před 4 měsíci +3

    Shriji Maharaj
    Wonderful..

  • @MohitGupta-mo5jr
    @MohitGupta-mo5jr Před 6 měsíci +7

    Jai swami narayan🙏🙏

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před měsícem +2

    જય શ્રી સ્વામિનારાયણ પૂ.ગુરુજી, સૌ સંતો ભક્તો અને સૌ સત્સંગીઓ ને વડોદરાથી અતિ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏

  • @akshpatel2782
    @akshpatel2782 Před 7 měsíci +11

    પૂ ગુરુજી ને ખુબ ખુબ ધન્યવાદ કે અમને આટલું બધું આપ્યું છે અને 3d animation ની ટીમ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આ બધું આપે છે આના માટે તો બસ એટલા જ શબ્દો છે
    This is just amazing

  • @jignapatel6245
    @jignapatel6245 Před měsícem +4

    Jay swaminarayan 🙏

  • @akkipatel1987
    @akkipatel1987 Před 7 měsíci +3

    Jai Swaminarayan

  • @himmatpadsala5044
    @himmatpadsala5044 Před 6 měsíci +4

    જય સ્વામિનારાયણ ....ખૂબ જ અદભુત મહારાજ ના તિલ ચિન્હ નું વર્ણન કરેલ છે જે ધ્યાન કરવામાં ખૂબ ઉપયોગી થાય એવું છે... કુંડળ વાળા જ્ઞાનસ્વામીના ચરણોમાં કોટિ કોટિ વંદન🙏🙏🙏🙏

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před 28 dny +6

    જય શ્રી સ્વામિનારાયણ પૂ.ગુરુજી તથા સૌ સંતો ભક્તો ને અતિ ભાવથી વ્યાસ પરિવાર નાં જય શ્રી સ્વામિનારાયણ 🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏

  • @harshmendpara268
    @harshmendpara268 Před 6 měsíci +2

    Thank you 👏 guruji tame mane aa nava yug ma ekdam navi shaily thi bhagwan bhega kari deva mari mate aatlu badhu karo cho ❤🥺

  • @bhaveshshivjiyani2332
    @bhaveshshivjiyani2332 Před 6 měsíci +16

    अब में भी ये बड़े गर्व से बोल सकता हु की मैंने भी महाराज को इन्ही आँखों से गुरुजी की कृपा से दर्शन किया है,,
    धन्यवाद मारा वाहला वाहला गुरुजी❤❤❤

  • @rajeshsuhagiya6827
    @rajeshsuhagiya6827 Před měsícem +2

    Thank for Dhyan

  • @rekhapathar5066
    @rekhapathar5066 Před 7 měsíci +10

    વાહ વાહ વાહ વાહ વાહ અદભૂત અલૌકિક અતિ અતિ અતિ અતિ અતિ અતિ અતિ અતિ ને અતિ દિવ્ય દર્શન મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન ના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neelpatel4005
    @neelpatel4005 Před 7 měsíci +3

    Jay swaminarayan ❤

  • @Niralipatel1916
    @Niralipatel1916 Před měsícem +1

    Jay swaminarayan❤❤❤

  • @meenapatel6900
    @meenapatel6900 Před 2 měsíci +2

    Jay shree swaminarayan 🙏 very nice

  • @hiteshmoradiya3053
    @hiteshmoradiya3053 Před 4 měsíci +2

    જય સ્વામિનારાયણ વહાલા ગુરુજી અદભૂત દ્રશ્ય જોઈ ને મને યાદ છે કે શ્રીજી મહારાજ નું અસલી રૂપ મને દેખાણું ગુરુજી

  • @thakorgandhi8618
    @thakorgandhi8618 Před 2 měsíci +2

    Jay swaminarayan. આપના ચરણમાં કોટી કોટી ભાવ સાથે વંદન

  • @rajeshwaribrahmbhatt4302
    @rajeshwaribrahmbhatt4302 Před 7 měsíci +5

    Beautiful 😍 🤩 👌 😘 😊

  • @jignabrahmbhatt2464
    @jignabrahmbhatt2464 Před 6 měsíci +2

    Thank you so much for guruji & santo tilchinh na darshan karavya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @daxavekariya3882
    @daxavekariya3882 Před 6 měsíci +3

    Surat Thi 🙏 Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏

  • @bharatichaudhari
    @bharatichaudhari Před 6 měsíci +2

    Jai swaminarayan

  • @daxavekariya3882
    @daxavekariya3882 Před 6 měsíci +2

    Surat Thi 🙏 Very Nice 👌 Very Very Nice 💯 Khub Sara's Guruji 🙏 khub Khub Aabhar 👍 Koti koti Vandan 🙏 Tilchinh Na Path Karvani Khub Maja Aave Che 👌 Khub Khub Aabhar 👍 Khub Bhavthi 🙏 Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏

  • @kantibhaisitapara5822
    @kantibhaisitapara5822 Před 6 měsíci +5

    जय श्री स्वामिनारायण भगवान खुब सरस जय श्री स्वामिनारायण

  • @vrajsoni7679
    @vrajsoni7679 Před 4 měsíci +2

    અદ્દભુદ

  • @JoHeVoHe
    @JoHeVoHe Před měsícem +2

    Jay swaminarayan very Very nice til chinh

  • @deenakadia9778
    @deenakadia9778 Před 2 měsíci +2

    Jay shree Swami Narayan 🙏🙏🙏

  • @mukeshpatel890
    @mukeshpatel890 Před 6 měsíci +4

    વાહ વાહ ખૂબ સુંદર ધ્યાન ની રીત છે હો ❤❤❤

  • @rutvikpatel7774
    @rutvikpatel7774 Před 4 měsíci +1

    🙏🙏 Jay Shree Swaminarayan 🙏

  • @bhartibhimani8994
    @bhartibhimani8994 Před 4 měsíci +2

    Sat sat pranam guruji aadabhut aenimen saxatmaharaj na drasan no anubhav aaha kevadi moti krupa🎉🎉

  • @ghanshyamdobariya2256
    @ghanshyamdobariya2256 Před 5 měsíci +3

    🙏🌹🇦🇹 જય શ્રી સ્વામિનારાયણ 🇦🇹🌹🙏

  • @swaminarayansarvopari
    @swaminarayansarvopari Před 7 měsíci +15

    ✨😍🙏 Soo amazing animation❤️✨😍Thanks to gyanjivan swami and dedicated team. Jai Swaminarayan 🙏🙏

  • @ghanshyamsoni245
    @ghanshyamsoni245 Před 6 měsíci +2

    Thank you pu.guruji❤❤❤
    Jay Swaminarayan 🙏

  • @rekhathakkar2332
    @rekhathakkar2332 Před 5 měsíci +2

    Jay Shri swaminarayan 👌

  • @deepsoni9052
    @deepsoni9052 Před 6 měsíci +3

    Jay Swaminarayan. Khub anand thayo maharaj nu atloo saras animation joine. Tamari mehnat khubj saras che animation banavana pratye, khub saras, sau ne mara Jay Swaminarayan

  • @rahulparmar2503
    @rahulparmar2503 Před 5 měsíci +3

    Vah su Maharaj che ❤❤❤❤

  • @RekhaChavda-ey6ex
    @RekhaChavda-ey6ex Před 6 měsíci +2

    ❤Lot's of thank you vala pu.guruji & pu. santo ne bv j maja aave che again Thank uuuu sooo muchhhh❤

  • @divyeshpankhaniya1607
    @divyeshpankhaniya1607 Před 2 měsíci +3

    Na bhuto na bhavishyati..
    જ્ઞાન સ્વામીને લાખ લાખ વંદન..
    આવા દર્શન દુર્લભ છે..
    મારાં પિતાશ્રી મોટા ભગત હતા તેમને આજે આવા 3d animation થી દર્શન થયાં હોત તો બહુ રાજી થાત..😢

  • @kirtanbhajan2000
    @kirtanbhajan2000 Před 6 měsíci +3

    Thank you so much 😊

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 Před 2 měsíci +2

    Itni Sundar Hamare Prabhu Ke Darshan karte hain to kitna Anand Milta Hai Jay Swaminarayan Aaj Hamen Kuchh nai video dekhne ko Mili Hai bahut bahut Dhanyavad aapka video banane wale ka a Jaaye Swaminarayan

  • @user-ee1yx1nx3y
    @user-ee1yx1nx3y Před 6 měsíci +4

    ગુરુજી તમને કરોડો વાર થેંક્યુ સરસ દર્શન કરવા માટે❤❤❤❤❤❤

  • @dipeshparma8605
    @dipeshparma8605 Před 6 měsíci +4

    Out of the box Guruji, such a wonderful Lord swaminarayan animation Til-Chinh ❤❤❤

  • @mayurpavra771
    @mayurpavra771 Před 6 měsíci +3

    અદભુત, અવિસ્મરણીય, અકલ્પનાતીત
    What Devine vission by pu. Guruji 🎉🎉🎉🎆🎆🎆🎆🎇🎇🎇

  • @user-ss8xh8wz9f
    @user-ss8xh8wz9f Před 2 měsíci +1

    Thanku you gurujii

  • @RajveersinhGohil851
    @RajveersinhGohil851 Před 6 měsíci +4

    અદભુત અદભુત જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @kkkariya5668
    @kkkariya5668 Před 6 měsíci +2

    Jay shree Swaminarayan 🙏🙏🌹🙏🙏

  • @jigneshmehta1628
    @jigneshmehta1628 Před 6 měsíci +1

    શ્રીહરિ મા સહુ ને હેત થાય સાક્ષાત દર્શન થાય તેવું હેત થાય છે જય શ્રી સ્વામિનારાયણ

  • @SahajanandStatus
    @SahajanandStatus Před 7 měsíci +3

    શ્રીજી મહારાજ નું ધ્યાન વિડિયો પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂજ્ય ગુરુજી ના અવાજમાં બહુ સુંદર ધ્યાન થાય છે અને શ્રીજી મહારાજ ની મૂર્તિનું ઘણું સુખ આવે છે થેન્ક્યુ સો મચ ગુરુજી

  • @kaushikvaghela7269
    @kaushikvaghela7269 Před 6 měsíci +1

    જય સ્વામિનારાયણ

  • @kiritbhaipatel9216
    @kiritbhaipatel9216 Před 3 měsíci +1

    Jay sawaminarayan 🙏🏻 🙏🏻

  • @daxasavalia3565
    @daxasavalia3565 Před 7 měsíci +3

    Jay Swaminarayan 👌🙏🙏🙏🙏

  • @mtm373
    @mtm373 Před 6 měsíci +2

    Khub saras👌👌👌👏👏

  • @supremelordswaminarayan
    @supremelordswaminarayan Před 7 měsíci +5

    Vah Adbhut jay Swaminarayan

  • @satsang_video
    @satsang_video Před 7 měsíci +15

    એવુ લાગે છે કે વીડીયો જોતા જ રહીએ . ખુબ જ સુંદર વીડીયો છે. જય સ્વામીનારાયણ ભગવાન ❤❤

  • @dharaoza9130
    @dharaoza9130 Před 6 měsíci +5

    No words to describe ❤ amazing.... Thank you sooo much pu. Guruji 🙏🙏

  • @shreejiconstruction8513
    @shreejiconstruction8513 Před 6 měsíci +3

    ગુરુજી ધન્ય વાદ🙏👌🙏

  • @hirenpatel8301
    @hirenpatel8301 Před 7 měsíci +14

    અપ્રતિમ દર્શન ની સુખ આપ્યું મહારાજે. પૂ. ગુરુજી ના આવાજ માં ખૂબ ખૂબ સુખ આવ્યુ. સર્વે નો ખુબ ખુબ આભાર

  • @punjilalkumhar9452
    @punjilalkumhar9452 Před 6 měsíci +1

    *सबने ह्रदय ना भाव साथे प्रबोधिनी एकादशी ना जय स्वामीनारायण नमन अने दंडवत प्रणाम राजी रेहजु दयालु* ।।जय स्वामीनारायण।।

  • @hastikevadiya5633
    @hastikevadiya5633 Před 5 měsíci +2

    Thankyou so much guruji for this wonderful till chinh dhyan

  • @user-je3gb4yk3p
    @user-je3gb4yk3p Před 6 měsíci +2

    Jay swami narayan

  • @tejendrapatel6486
    @tejendrapatel6486 Před 7 měsíci +9

    Wonderful ❤ Divine 💞
    Thank you so much 🎉🙏🏻

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 Před 6 měsíci +1

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏼🪷🙏🏼વાહ ગુરુજી વાહ કેવું પડે હો!!!!વાહ મહારાજ વાહ🙏🏼🪷🙏🏼🪷🙏🏼વાહ મારો ગુરુજી🙏🏼🪷🙏🏼🪷

  • @narayan616
    @narayan616 Před 5 měsíci +2

    This is the best way to do Dhyan of ganshyam. Very amazing, peaceful, and beautiful. Thank you Guruji👍❤

  • @jeegneshpatel859
    @jeegneshpatel859 Před 6 měsíci +3

    Jay swaminarayan🙏🙏🙏

  • @ManjulabenPatel-mt9to
    @ManjulabenPatel-mt9to Před 24 dny +2

    I dont have any word to say very much beautiful
    Thanks guruji

  • @ghanshyambhaikachhia719
    @ghanshyambhaikachhia719 Před 7 měsíci +3

    જય સ્વામિનારાયણ અદભુત દર્શન થાય છે ખૂબ ખૂબ આભાર ગુરુજી

  • @daxapindoriya6805
    @daxapindoriya6805 Před 7 měsíci +5

    So amazing this dhyan animation thanks a lot guruji and animation team for gave us this 🙏💯

  • @shyamhadvaidh2212
    @shyamhadvaidh2212 Před 6 měsíci +1

    Thanks guruji bhagvan ma prem karava banal ❤

  • @shardaben8495
    @shardaben8495 Před 4 měsíci +1

    Khoob aabhar guruji thankyou to main