KANBI RAAS

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2020
  • Recording at Rameshwar vadi, Vill.-Latipur, Dist.-Jamnagar,Gujrat on 11th September-2020

Komentáře • 125

  • @sangitapatel3888
    @sangitapatel3888 Před rokem +13

    જોરદાર રજૂઆત છે ભાઈઓ. આ રાસ સ્ટેજ કરતા પણ ગામડાંની ભુમિ પર વધારે સોભે છે.જોમ અને જુસ્સા સાથે રજૂઆત કરી છે.જેને પણ આ વિચાર આવ્યો છે એને ધન્ય વાદ છે

  • @neelamshah4284
    @neelamshah4284 Před rokem +4

    Superb.... Old is Gold. ગામડા ની યાદ આવી ગઈ, બચપણ માં અમારા ગામ માં પણ અમો આવા રાસ લેતા હતા. ધન્યવાદ.

  • @gauravk1290
    @gauravk1290 Před rokem +5

    લાગે છે કે ત્રણ પેઢીઓ સાથે ગરબા રમી રહી છે! ખુબ સરસ! અને આ અમૂલ્ય વારસાને જાળવવા અને તેનું જતન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
    It seems that three generations are playing garba together! It's mesmerizing! Thanks a lot for preserving and nurturing our age old tradition and heritage. 🙏

    • @kchauhan6461
      @kchauhan6461 Před rokem

      Nice comment Jay Garvi Gujarat . Old is Gold.

  • @bhagvatsinhgohil3178
    @bhagvatsinhgohil3178 Před rokem +1

    વાહ વાહ મોરલા ખૂબ ખુબ સરસ રાસ મંડર

  • @kchauhan6461
    @kchauhan6461 Před rokem

    Super duper Ras Nice JAY MAA AMBE

  • @vinusolanki8051
    @vinusolanki8051 Před rokem +2

    અદ્ભુત કહેવાય ‌👏👏👏🙏 આધુનિકતા થી દુર રહી,આપણી જુની પરંપરા ને જાળવી રાખી છે.ખુબ ખુબ ધન્યવાદ.‌🙏 જય માતાજી ‌‌🙏

  • @dhirubhaimalakiya8212

    આ શ્રી કૃષ્ણની ભૂમિ છે.

  • @jaydevsinhr.jadeja7453
    @jaydevsinhr.jadeja7453 Před rokem +2

    વાહ વાહ મારું કાઠિયાવાડી પાણી
    ખુબ ખુબ અભિનંદન વિસરાતી જતી આવી લોક કલા ને જીવંત રાખનાર જુવાનિયા ને રંગ રંગ......

  • @sureshbhalodiya9648
    @sureshbhalodiya9648 Před rokem

    पानेली नी रास मंडली एक वार रजू
    कोरो

  • @GujjuBalvant
    @GujjuBalvant Před rokem +8

    Old is gold---જુના મકાન,બળદ ગાડું અને રાસ જોય ખૂબ મજા આવી ,જૂની યાદો તાજી થઈ ગઈ

  • @DesiGyanHindi
    @DesiGyanHindi Před rokem +2

    મારુ ગામ.. મારી સંસ્કૃતિ... જય જય ગરવી ગુજરાત 🙏

  • @astrologerdr.shefalidaveve3044

    Khub saras. Maja avi gai Raas joine

  • @akshaycharaya9760
    @akshaycharaya9760 Před rokem +5

    This is true Gujarat and it’s inherent traditional Garba. Excellent 👌

  • @bhatasanashashikant9563
    @bhatasanashashikant9563 Před rokem +3

    વાહ વાહ વાહ ભાઈ જોરદાર
    જય પાટીદાર

  • @vishnubhaijoshi8851
    @vishnubhaijoshi8851 Před rokem +7

    काठियावाड़ की संस्कृति औरों से अलग है धन्य हो धन्य

  • @kantilalopp0sitionmustbep052

    ગુજરાત નુ ગૌરવ/ભારત ની અજોડ સંસ્કૃતિ

  • @mahendrasinhvaghela5755

    sabash juvano dil khus kari didhu aapni sanskruty sachvva badal khub khub aabhar

  • @NHFINANCIAL
    @NHFINANCIAL Před rokem

    just loved it .... bow j saras raas hato aa

  • @nileshkathrotiya2484
    @nileshkathrotiya2484 Před rokem +2

    Wah bhai wah Gujarat ane surastra ni sanskruti ne agal Basharat va mate

  • @madhubenpatel4713
    @madhubenpatel4713 Před 11 měsíci

    Jay shree krishna Radhe Radhe

  • @geetabensanchaniya6972
    @geetabensanchaniya6972 Před rokem +1

    જોરદાર રાસ ની રજૂઆત પૈસા ખર્ચ જોવાના મળે થેન્ક્યુ ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @chandreshprajapati3492

    ha moj ha bapo bapo mara bapliya hachi moj to aa che

  • @roundaroundworld7355
    @roundaroundworld7355 Před rokem

    પ્રાચીન સમયથી ગરબી ભાઈઓ જ લેતા...જય હો..... ખુબ સરસ

  • @sadgamer3.088
    @sadgamer3.088 Před rokem +1

    ભાઈ ભાઈ મોજ મારુ રૂડું ગામડું વાહ

  • @sharadagunjariya9710
    @sharadagunjariya9710 Před rokem

    ખૂબ સરસ ભાઈ ભાઈ પટેલ

  • @harishshah8583
    @harishshah8583 Před rokem

    Sabas mara Gujarati log mataji Sara kam karave jaimatji

  • @omnamonarayan5640
    @omnamonarayan5640 Před 6 měsíci

    ૐ નમો નારાયણ

  • @chhaganlalhinsu2899
    @chhaganlalhinsu2899 Před rokem +1

    ધન્ય વાદ લતીપર ની રાસ મંડળી ને

  • @dineshrathod7733
    @dineshrathod7733 Před rokem +2

    ખુબ ખુબ આભિિનંદન કણબી રાસ મંડળીને🙏
    કાઠીયાવાડી રાસ જોઇ ખુબ આનંદ થયો!! આપણી સંસ્કૃતિ ને જીવંત રાખનાર આ૫ સહુ ને ઘણાં ઘણાં ધન્યવાદ🙏
    ગામ અને રાસ મંડળી નું નામ
    જણાવશો.
    ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સરસ્વતી ની કૃપા આપ સહુ પર અવિરત વરસતી રહે
    શુભેચ્છા સહ પ્રણામ.

  • @rathvayoutubevideos427

    Gujrat na kathiyavadni moj🎵😍

  • @kanchangodhani8512
    @kanchangodhani8512 Před rokem

    Bahu saras kadhiyad

  • @shobhatanna1117
    @shobhatanna1117 Před rokem +1

    Majja padi gai
    Bhuaj saras

  • @tarunvasoya4965
    @tarunvasoya4965 Před 11 měsíci

    વાહ પટેલ વાહ

  • @lrm177
    @lrm177 Před rokem

    Jay ho Hindu sanskruti 👌 ♥️

  • @kdpatel4743
    @kdpatel4743 Před rokem +1

    નીચે

  • @girishbhai5238
    @girishbhai5238 Před rokem

    Aasha bharya ame aaviya

  • @harshacharadva7840
    @harshacharadva7840 Před rokem

    Real Gujrat Real Garba Dandiya Ras!!awsome!!!

  • @jasrajbarot2574
    @jasrajbarot2574 Před 5 měsíci +1

    खानी लखभा माताजी

  • @v.d.dudhatv.d.dudhat715

    Jay Ho...mara vadilo ne jay ho.....khub saras ras mandali....se..🚩🚩🚩🚩🚩

  • @pratapbhaidhanani6033

    Namber 1

  • @rasikpatel7538
    @rasikpatel7538 Před rokem +1

    Vah moj vah mara bhaio ne ek kanbi na dikrao ne👍👍👍🙏🙏🙏

  • @katariyajeshing1732
    @katariyajeshing1732 Před rokem

    Vah moj vah

  • @ads7506
    @ads7506 Před rokem

    Bhatigal raas ne koi no puge 🙏🏼🙏🏼

  • @manubhaigohil3070
    @manubhaigohil3070 Před rokem

    This is real naturally singer players

  • @kishorbhatt1208
    @kishorbhatt1208 Před rokem +1

    Great

  • @yaminipatel4858
    @yaminipatel4858 Před rokem

    👍🏻🙏🏻excellent our ancient ras

  • @hollandhigh-five7510
    @hollandhigh-five7510 Před rokem +1

    NICE 😊😃😊

  • @rpatel2450
    @rpatel2450 Před rokem +2

    વાહ મારા પટેલ ભાઈ ઓ વાહ ધન છે મારા કણબી ભાઈ ઓને.
    માતાજી ખુબ ખુબ સુખી આનંદ મા રાખે અને સારી તંદુરસ્તી આપે.ધન્યવાદ

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 Před rokem +1

    ખૂબ સરસ, ધન્યવાદ !(રાજકોટ)

  • @nalinshah5399
    @nalinshah5399 Před rokem

    Super gujrat

  • @veljibhaihamirpur8429
    @veljibhaihamirpur8429 Před rokem +1

    વાહ મારા ભાઈઓ ગામની મોજ

  • @narenderteckchandani7735

    Old is Gold .Evergreen melodious super Duper performance. God bless

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya Před rokem

    ખૂબ સરસ. ધન્યવાદ.આ ક્યા ગામની મંડલી છે. આપનો ફોન નં. પણ વળતી પોસ્ટમાં અમને મોકલવા વિનંતી.

  • @hello_1456
    @hello_1456 Před 2 lety +2

    😍વાહ મારી સંસ્કૃતિ

  • @dhanjibhaiposhiya2950
    @dhanjibhaiposhiya2950 Před 3 lety +2

    સ ર સ તલ વાહ લતીપ ર રાસ

  • @narendratanna396
    @narendratanna396 Před rokem +1

    Very nice Ras.🙏🌹

  • @maibhaktashvinbhai47
    @maibhaktashvinbhai47 Před rokem

    વાહ વાહ મારું કાઠીયાવાડ કોઈની તોલે ના આવે

  • @patelmansukhbhai1014
    @patelmansukhbhai1014 Před rokem

    Saras

  • @girishbhai5238
    @girishbhai5238 Před rokem

    Bhay bhay athingo

  • @yogendrasinhgohil9347
    @yogendrasinhgohil9347 Před rokem +1

    ખૂબ ખૂબ સરસ. જુનું તે સોનું.

  • @arvindtrambadia8160
    @arvindtrambadia8160 Před rokem

    Old cultural art - keep on for New Generation.

  • @manojkumarpandya4187
    @manojkumarpandya4187 Před rokem +3

    સરસ ભાઈ 🙏❤️❤️❤️❤️

  • @dhirubhaimalakiya8212

    વાહ ભાઈ આ આપણે જ કરી શકીએ.બીજાનું કામ નથી.હું પણ શાળામાં રાસ શીખવું છું.

  • @narendramistry8041
    @narendramistry8041 Před rokem

    JAY JAY SHREE RAM VERY NICE, SATYA SANATAN DHARMA KI JAY

  • @ashapatel1058
    @ashapatel1058 Před rokem

    excellent beautiful simply classic

  • @ashvinbhaichavda2599
    @ashvinbhaichavda2599 Před rokem +2

    સરસભાઇયો

  • @dineshmoradiya4236
    @dineshmoradiya4236 Před rokem

    Good video beautiful jabaradasta

  • @naynagangani3032
    @naynagangani3032 Před rokem

    Superb.Original Dandiyaras.

  • @lrm177
    @lrm177 Před rokem +1

    Jay shree dwarkadhish 🙏 ♥️

  • @Sm3663l
    @Sm3663l Před rokem

    Wah khub saras🙏💯👌

  • @p.s.devani8534
    @p.s.devani8534 Před rokem

    Gamdu yad aave 👌👌
    Sansakruti bhulvi nhi

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg Před rokem

    Good

  • @dpsgn113
    @dpsgn113 Před rokem +1

    Excellent Raas

  • @manojmalvi302
    @manojmalvi302 Před rokem

    વાહ વાહ, ધન્યવાદ.

  • @rameshprajapati2104
    @rameshprajapati2104 Před rokem +2

    હરી હરી હરી

  • @mayurramani4675
    @mayurramani4675 Před rokem +1

    ek vaar Raisu lo eno video banavo...Raisu Patelo no Mukhya raas 6...

  • @purvipandya8304
    @purvipandya8304 Před rokem +2

    લોક સંસ્કૃતિ ને ઉજાગર રાખી આભાર

  • @sureshghaghda2979
    @sureshghaghda2979 Před rokem

    Junu gam yad aavi gayi jay. Saurashtra. 👍👍👍👌👌👌👌😀🙏

  • @hashchauhan2196
    @hashchauhan2196 Před rokem

    THANK YOU .....

  • @dvpatel9752
    @dvpatel9752 Před rokem +1

    Very nice

  • @rathvayoutubevideos427
    @rathvayoutubevideos427 Před rokem +1

    Jay jay girvi gujrat 🙏🙏

  • @nileshkathrotiya2484
    @nileshkathrotiya2484 Před rokem

    Jay surastra

  • @hiteshhathi6941
    @hiteshhathi6941 Před rokem +2

    This is something beyond Gujarat - - it is the ancient, rich, overflowing culture of Kathiawar. As the singer says, quite accurately, “should you find yourself lost in our Kathiawar, you would be our dear guest, and we would make you forget heaven, Shyamala”

  • @madhavkirtanmandalivithalp6029

    Ha moj ha

  • @shaileshvithalani8636

    Excellent 👌

  • @vishvdesai6595
    @vishvdesai6595 Před rokem

    Vah kanbi vahhhh

  • @rameshbhairamani5509
    @rameshbhairamani5509 Před rokem

    Very good,

  • @swatiyajnik4093
    @swatiyajnik4093 Před rokem

    Nice Raas 👍

  • @MrAlpalak
    @MrAlpalak Před rokem

    Aa katu gaam che bhai ?

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Před rokem

    જરહો

  • @isheetampancholi
    @isheetampancholi Před rokem

    Vah 👏👏💕

  • @nileshkumarmohanbhai6221

    કેવું પડે હો.

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 Před rokem +1

    NaNuBhai SaRValiya kidi

  • @gandabhaipatel3685
    @gandabhaipatel3685 Před rokem

    Very Nice

  • @nalinibenchaniyara6562

    Very nice.

  • @pratapbhaidhanani6033

    Bhai Bhai jamavt ho

  • @kanubhaighodakiya2480

    Very good

  • @kalariyaneel808
    @kalariyaneel808 Před rokem

    Ha maro patel samaj haaa

  • @sanghaninarottambhai2597

    Ha maro Patel bhai ha

  • @shivratansoni8847
    @shivratansoni8847 Před rokem

    સરસ