‘BJPએ ખોટવાયેલા એન્જિન આપ્યા.. રૂપા ભાઈને કાઢ્યાને ભોપા ભાઈને લાવ્યા પણ અમારી હાલત એની એજ..’

Sdílet
Vložit
  • čas přidán 25. 11. 2022
  • ‘BJPએ ખોટવાયેલા એન્જિન આપ્યા.. રૂપા ભાઈને કાઢ્યાને ભોપા ભાઈને લાવ્યા પણ અમારી હાલત એની એજ..’ #GujaratElection #GujaratiNews #GujaratElection2022 #ABPAsmita
    Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
    For more videos Visit our CZcams Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

Komentáře • 10