Jitu e Pidhu Divel || જીતુ એ પીધું દિવેલ || Jitu Mangu || Dhiren Randheja Comedy || 2023

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2023
  • Artis - Jitu Pandya, Greeva Kansara, Guru Patel, Sushma Jadav-dev thakkar-riya chauhan
    Dop:- Hiren Gajjar
    Edit - purv patel & Hiren Gajjar
    Concept - Natwar Pandya
    Producer Director - Dhiren Randheja
  • Zábava

Komentáře • 296

  • @iqbalvora5523
    @iqbalvora5523 Před 11 měsíci +2

    JITU BHAI NICE VIDEO
    MANE HASHI ROKAATI NAHIN
    THANK you so much sir

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @welcometorakeshkumarchitla9799
    @welcometorakeshkumarchitla9799 Před 11 měsíci +4

    Wah jitubhai vah

  • @samirchaudhary1550
    @samirchaudhary1550 Před 11 měsíci +6

    આજે બિલકુલ મૂડ નતું પણ આ વીડિયો જોઈને મૂડ આવિગ્યું😊😊😊😊 આભાર ધીરેન ભાઈ
    મોહઇની સરસ લુક
    બધા જ બેઉજ સરસ કર્યું આભાર

  • @rahulthakor4913
    @rahulthakor4913 Před 11 měsíci +4

    જય હનુમાન દાદા 🚩🙏🙏🚩

  • @arvindkhatri6104
    @arvindkhatri6104 Před 11 měsíci +3

    Ok jitubhai

  • @pankajpatel1759
    @pankajpatel1759 Před 11 měsíci +4

    જોરદાર

  • @mubindal4083
    @mubindal4083 Před 11 měsíci +2

    mast super comedy jitubhai 👌👌👍👍and manguben

  • @respectkaropaisakamao3454
    @respectkaropaisakamao3454 Před 11 měsíci +3

    તમારો Video જ્યારે જોવે છે maru ફેમિલી ખૂબજ ખુશ થાય છે

  • @welcometorakeshkumarchitla9799
    @welcometorakeshkumarchitla9799 Před 11 měsíci +5

    તમારો વિડિયો અમારા પરિવારને બોવ ગમે છે અમે બધા રાત્રે ભેગા મળીને નિહાળીએ છીએ.

  • @rashmikagokani837
    @rashmikagokani837 Před 11 měsíci +2

    V nice video manguben hoy atle jordar j hoy

    • @vishalroy7745
      @vishalroy7745 Před 11 měsíci

      btw it was so funny 😂🤣🤣🤣🤣

  • @vimbaria5768
    @vimbaria5768 Před 11 měsíci +4

    જય માતાજી બધા મિત્રો ને

  • @atulsuthar5753
    @atulsuthar5753 Před 11 měsíci +1

    😂wah jordar😅

  • @mukeshbariaofficialnavagam
    @mukeshbariaofficialnavagam Před 11 měsíci +5

    Gj.. 20 thi mukesh baria

  • @rameshluni61
    @rameshluni61 Před 11 měsíci +2

    Boom boom 💥

  • @rameshsuthar33
    @rameshsuthar33 Před 11 měsíci +3

    જય માતાજી જીતુભાઈ 👏👏👏

  • @jayendrasolanki1415
    @jayendrasolanki1415 Před 11 měsíci +2

    Waiting

  • @PRENCBAPU0909
    @PRENCBAPU0909 Před 11 měsíci +2

    Good 👍👍👍

  • @nutanparmar2248
    @nutanparmar2248 Před 11 měsíci +2

    Jitu Bhai tame devel pevane j laiyak chho

  • @Freefiregamer-tw8in
    @Freefiregamer-tw8in Před 11 měsíci +2

    જય માતાજી જીતુ ભાઈ 👍❤️❤️❤️❤️

  • @amrutbhaipriyadarshi7001
    @amrutbhaipriyadarshi7001 Před 11 měsíci +2

    જ ટ મોકલો

  • @ramajaiswal5480
    @ramajaiswal5480 Před 11 měsíci +1

    Jordar

  • @jitendrasinhvaghela6007
    @jitendrasinhvaghela6007 Před 11 měsíci +1

    Jitubhai is a natural actor

  • @kalpanashah4177
    @kalpanashah4177 Před 11 měsíci +2

    સરસ વિડીયો બધાં ખુબ સરસ છે અમને પણ જોવા ની મજા આવે 😊 વિડિયો જીતુભાઈ જય જિનેન્દ્ર

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      🙏🙏🙏🙏🙏વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @jalpeshkumarbharatbhaishar7989
    @jalpeshkumarbharatbhaishar7989 Před 11 měsíci +1

    😂😂NICE AND SUPER JOKES VIDEO JITU BHAI AND GREEVA MEM 😂😂. THANKS FOR UPLOADED DHIREN RANDHEJA CHANNEL 👍👍👍

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @txguin
    @txguin Před 11 měsíci +2

    mangu no abhinay khub saras hato

  • @ketanpatel8863
    @ketanpatel8863 Před 11 měsíci +2

    જય મોગલ જીતુભાઈ

  • @royalrathva2931
    @royalrathva2931 Před 11 měsíci +1

    Bhu majaavi ho nice video bijo bhagh avoj banavo

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      Thanks વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @thakormukesh8010
    @thakormukesh8010 Před 11 měsíci +2

    👌😀😀😀👍

  • @shahvraj7772
    @shahvraj7772 Před 11 měsíci

    Jordar ho Jitu uncle mja aavi gai
    Thank you ❤❤❤

  • @viradiyamahesh8162
    @viradiyamahesh8162 Před 11 měsíci +1

    bov maja aavi yar
    pet ma dukhade aevi comedi bhai

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @RajeshKumar-lg3dr
    @RajeshKumar-lg3dr Před 11 měsíci +3

    ❤𝒔𝒖𝒑𝒂𝒓 𝒋𝒊𝒕𝒖 𝒃𝒉𝒂𝒊❤. 😂😂😂😂😂😂😂😂😮😮

  • @brahmbhattdeep1872
    @brahmbhattdeep1872 Před 11 měsíci +2

    આતો દવા પીવડાવી ને તમારે માર ખાવા ની વારી આઈ હસી હસી ને મારી લે છે 🤣🤣🤣🤣🤣🤣🤣😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @hiradesai7524
    @hiradesai7524 Před měsícem +1

    Mangu no abhinay khub saras hato

  • @pravinofficial999
    @pravinofficial999 Před 11 měsíci +1

    જીતુ 😂 ભાઇ _ તમારો_કૉમેડી _વીડિયો _જોઈને _મજા_😘 _આવિ _જાય _છે _❤_આવું _કઈક _નવા _અંદાજમાં _લાવતાં _રહો _Full _spot ❤👍

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @tarunpatel6234
    @tarunpatel6234 Před 11 měsíci +8

    ભીખાભાઈ તમારી દવા ...વાહ....પણ મને એવું લાગે છે કે ઘણા દિવસ થી મંગુબેન ને હાથ સાફ કરવા મળ્યો નહોતો એટલે મોઢું ચડાવી ફરતા હશે....😜 સુંદર અભિનય માટે જીતુભાઈ અને ખાસ તો મંગુબેન ને ખુબ ખુબ અભિનંદન....🌹👌

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

    • @natvarlalprajapati6213
      @natvarlalprajapati6213 Před 11 měsíci

      🙏
      🙏

    • @shaileshbhanshali2834
      @shaileshbhanshali2834 Před 11 měsíci

      ​@@dhirenrandhejacomedyshow Qa Qqqqb we pE

  • @dineshbhaipatel4224
    @dineshbhaipatel4224 Před 11 měsíci +2

    હા જીતુંભાઈ અને મંગુંબેન તમારા વીડીયો ખુંબજ સરસ હોય છે. અમે આપના વીડીયોની રાહ જોઈ રહ્યા હોય છે.

  • @krushnadistributors8868
    @krushnadistributors8868 Před 11 měsíci +1

    Jordar jitubhai

  • @gujjukamlesh143
    @gujjukamlesh143 Před 11 měsíci +6

    છેલ્લે મજા આવી જાત,જયારે બંને મેડમ આવી ત્યારે પણ જીતુભાઇ નું કિશ્મત સારું નહોતું દવા અવળી અસર કરી ગઈ 😂😂

  • @sasikantjoshi51
    @sasikantjoshi51 Před 11 měsíci +5

    આવી રીતે લાંબા વિડીયો બનાવવા જોઇએ અમને મજા આવૅ સાહેબ

  • @dksmd7082
    @dksmd7082 Před 11 měsíci +1

    Jordar jitu bhai

  • @joharofficer6021
    @joharofficer6021 Před 11 měsíci +1

    Jitu bhai mavda no pivo maja Aav se😅

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      🤭🤭🤭🤭🤭વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @user-om3uw9xp5r
    @user-om3uw9xp5r Před 13 dny

    જીતુભાઈ અનેમંઞુબેનતમારાવિડીયોજોતાબધાટેન્શનદુરથૈઈજાયછ

  • @mandaraval183
    @mandaraval183 Před 11 měsíci +1

    Bhu j maja avi

  • @bharatbhaipatel6462
    @bharatbhaipatel6462 Před 11 měsíci +1

    Very nice salute you all

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @PankajPatel-cy9fk
    @PankajPatel-cy9fk Před 11 měsíci +2

    Jitubhai & manguben maneto hasihasi ne pet pakigayu.

  • @ManishMochioficial
    @ManishMochioficial Před 11 měsíci +1

    લાં જીતું ભાઈ બધાં ની જડ આ ભીખા ભાઈ દવા વાળા છે

  • @ashokshrimali3883
    @ashokshrimali3883 Před 11 měsíci +1

    જોરદાર જીતુભાઈ

  • @pinu3016
    @pinu3016 Před 11 měsíci +1

    Jitu sir part 2 banavo.kem ke sav mood less aap shri ne koi divas joya nathi. Aap hamesa hasta j sara Lago Cho.

  • @jakharabhaimandera5529
    @jakharabhaimandera5529 Před 10 měsíci

    જીતુભાઇ ની સર્વિસ બહૂ સારી થય છે
    ગમ્યું ગમ્યું ભાઇ જૉરદાર ગમ્યું

  • @JitendraSolanki-dd8si
    @JitendraSolanki-dd8si Před 11 měsíci +6

    જીતુભાઈ આવા રોજ વિડીયો બનાવો એવી અમારી શુભ કામનાઓ.

  • @ranjanpurohit3086
    @ranjanpurohit3086 Před 5 měsíci

    Jitubhai Manguben Tamara Viedio Amrafemily Rojjoiache Khub Mjaaveche Thenk you

  • @aashishbarot9001
    @aashishbarot9001 Před 11 měsíci +1

    જીતુભાઈ મંગુબેન એ જોરદાર બદલો લીધો જય માતાજી આવું ને આવું મનોરંજન પૂરું પાડો

  • @siddhipatel2411
    @siddhipatel2411 Před 11 měsíci +2

    😂😂😂

    • @vishalroy7745
      @vishalroy7745 Před 11 měsíci

      Btw it was so funny 😂🤣🤣🤣

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 Před měsícem

    Super veri good Sachi vat che 🇳🇪🙏🌹😀👌👍🙏

  • @j.pdharajiyaj.pdharajiya5746
    @j.pdharajiyaj.pdharajiya5746 Před 11 měsíci +1

    બવજ સરસ જીતુભાઈ મંગુ બેન

  • @vasava-Ritesh.t
    @vasava-Ritesh.t Před 9 měsíci +5

    ખુબ જ સરસ❤️ વિડીયો છે જીતુ ભાઈ જોઈને ખુબ આનંદ થયો 👌

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 9 měsíci

      Thanks so much ખુબ ખુબ આભાર વીડિયો જોયો એ બદલ હવે જો ગમ્યો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરજો

  • @prafulpurani3965
    @prafulpurani3965 Před 10 měsíci

    Very nice comedy JITU Bhai guru Bhai dev bhai and greva ben

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 10 měsíci

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો

  • @ravalzalak5111
    @ravalzalak5111 Před 11 měsíci

    Very very nice video jitu bhai mangu Ben 😂😂😂😂😂

  • @maheshmistri7567
    @maheshmistri7567 Před 11 měsíci +1

    જીતી ભાઈ તમારી કોમેડી જોય બધે ટેન્શન દુર થઈ જાય છે

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      Thanks so much વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @ManishMochioficial
    @ManishMochioficial Před 11 měsíci +4

    જીતું ભાઈ સૂતેલા સિંહ ને જગાડી દીધો બાપા...😂

  • @anjalipatel_72
    @anjalipatel_72 Před 10 měsíci +1

    Your videos super se upar 🔥🔥

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 10 měsíci

      Thanks so much for watching this video if you like plz share in your circle and groups 🙏🙏🙏🙏🙏🙏

  • @brahmbhattdeep1872
    @brahmbhattdeep1872 Před 11 měsíci +2

    બિચારો ભૂરો એને હોત ધોઈ નાખી યો 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @darjinikhil8713
    @darjinikhil8713 Před 11 měsíci +1

    જય રૂદૃાણી મૉ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 Před 11 měsíci +3

    Jitubhai, ભીખાભાઈ વૈધ ને અમદાવાદ મોકલો, મારે વાઇફ ઓર્ડર ના કરે તેવી દવા જોઈ એ છે, મસ્ત વિડીયો, મજા આવી ગઈ 👍🏻👍🏻🤣🤣

  • @jadavtejas8767
    @jadavtejas8767 Před 18 dny +1

    Omg bhuro😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂to 😂😂😂😂😂😂😂😂gol gol faravi kadhiyo

  • @rajnikantmakwana3605
    @rajnikantmakwana3605 Před 9 měsíci

    Nice super comedy jordar jitu Bhai 😂😂😂😂😂

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 9 měsíci

      Thanks so much આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @bhalajithakor1487
    @bhalajithakor1487 Před 9 měsíci

    जय माता जी सभी ऐकटरो को सुपर डूपर कोमेडी

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 9 měsíci

      Thanks so much આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @ManishMochioficial
    @ManishMochioficial Před 11 měsíci +1

    સૂરજ કઈ બાજુ ઊગ્યો મંગુ બેન એક દમ શાંત...

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 Před 11 měsíci +1

    જોરદાર દવા 😂😂

  • @smitjoshi
    @smitjoshi Před 11 měsíci +1

    Awesome 😎😎🎉🎉😂😂

  • @ashokbhaipatel8541
    @ashokbhaipatel8541 Před 8 měsíci

    જીતુભાઈના વિડીઓ જેવા કાર્યક્રમો ઘણા લોકોના ઘરે થતા હોય છે,

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 8 měsíci

      🤭🤭🤭😆😆😆😆આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @user-yl7cz6xp2q
    @user-yl7cz6xp2q Před 10 měsíci

    Nice video jitu bhai❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 10 měsíci

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો

  • @gujjukamlesh143
    @gujjukamlesh143 Před 11 měsíci +2

    આખો વીડિયો જોયા પછી ખબર પડે શું કોમેન્ટ કરવી 😂

  • @ManishMochioficial
    @ManishMochioficial Před 11 měsíci +1

    ભીખા લાલ બવ જ મજા આવી...😂

  • @GjTiger
    @GjTiger Před 11 měsíci +1

    Super

  • @rajendragajjar7232
    @rajendragajjar7232 Před 11 měsíci +3

    Mast comedy 🤣 😂 😆 😄 😅 😭 🤣 😂 😆 😄 😅 😭 🤣 😂 😆 😄 😅

  • @brahmbhattdeep1872
    @brahmbhattdeep1872 Před 11 měsíci +1

    દેવા ભાઈ ને તો વાર જાલી ને મારીયો 😂😂😂😂😂😂😂😂😂

  • @pagikamalesh5911
    @pagikamalesh5911 Před 11 měsíci +1

    જીતુ સર મારે પણ એવુજ છે રિયલી

  • @mahesh__997
    @mahesh__997 Před 7 měsíci +1

    ❤❤❤moj

  • @kashyapchokshi1794
    @kashyapchokshi1794 Před 11 měsíci +1

    GOOD ONE !

  • @bhaviktirgar2490
    @bhaviktirgar2490 Před 11 měsíci

    ખરેખર ખૂબજ સુંદર વિડિયો છે આજે અમે બંને જમતા જમતા આ વિડિયો જોત હતા મારી પત્ની જમતા એટલી બધી હશી કે વાત ના પુછો very nice video bhai.........5.8.2023.શનિવાર

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci

      😆😆😆🤭🤭thanks so much for watching this video and give us your best compliments

  • @jawedahmed4648
    @jawedahmed4648 Před 11 měsíci +1

    Jitu bhai aap ne dabble acting kaise kiye bahut hee achha video banaya aap ne

  • @MalekSattarkhan
    @MalekSattarkhan Před 3 měsíci +1

    Super 😂

  • @ashoktalpada3094
    @ashoktalpada3094 Před 11 měsíci +2

    મંગુબેને જીતુભાઈ ની ગેમ કરી નાખી.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 11 měsíci +1

      🤭🤭😊😊વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @Tractorlover0420
    @Tractorlover0420 Před 7 měsíci

    જીતુભાઈ મંગુબેન તમે આવા જ કોમેડી વીડિયો બનાવો તેવી મારા તરફથી શુભકામનાઓ 😂😂😂❤❤❤❤

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 7 měsíci

      Thanks so much 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 આપની પ્રેરણાદાયક કોમેન્ટ બદલ ખુબ ખુબ ધન્યવાદ જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો🌹🌹🌹🌹🇬🇶

  • @arika6964
    @arika6964 Před 11 měsíci +7

    Your videos are stress relief for me … after work I just started ur videos … From UK

  • @girishrabara6022
    @girishrabara6022 Před 11 měsíci +10

    Superb Comedy😊 વાહ મંગુબેન, તમે જોરદાર કોમેડી કરી છે

  • @bhupendrachaudhari3196
    @bhupendrachaudhari3196 Před 11 měsíci +1

    Very nice

  • @vipinshah6570
    @vipinshah6570 Před 11 měsíci +1

    Nice Commedy

  • @bptradinginc5383
    @bptradinginc5383 Před měsícem

    Both of you are great actor

  • @laljipandya6440
    @laljipandya6440 Před 6 měsíci

    😂😂😂 જોરદાર.

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Před 6 měsíci

      Thanks so much વીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો

  • @premshingalave4409
    @premshingalave4409 Před 11 měsíci +1

    जीतू भाई दो-दो जीतू कहां से आ गई

  • @jayotivisapara8000
    @jayotivisapara8000 Před 11 měsíci

    વાહ વાહ વાહ

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 Před 11 měsíci

    મંગુ ભાભી હસતા જ સારા લાગે. જીતુભાઈ અને મંગુબેન ના વિડિયો જકડી રાખે તેવા હોય છે. ક્યારેક એકલા જોતા જોતા હસવું આવી જાય છે ❤😂. જોરદાર કોમેડી 😅.

  • @anilparamar7646
    @anilparamar7646 Před 10 měsíci

    Jitu bhai jordar Rol tamaro Utreli kadhi jevu real j

  • @dvpatel9752
    @dvpatel9752 Před 11 měsíci +1

    Good

  • @gujjukamlesh143
    @gujjukamlesh143 Před 11 měsíci

    I wait next Episode 🎉

  • @rehanashaikh3284
    @rehanashaikh3284 Před 11 měsíci

    Saras video mza aa vi from USA

  • @alpeshchisla8018
    @alpeshchisla8018 Před 11 měsíci +16

    Jitubhai & manguben jordar vedio banavo cho ane aava vedio jovani maja aave che

  • @Yug-2657
    @Yug-2657 Před 25 dny

    ❤❤❤❤🎉🎉🎉🎉