Raju Bapu | રાજુ બાપુ રડી પડ્યા, કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ | Gujarati News | News 18 Gujarati | N18V

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2024
  • Rajugiri Bapu apologized again crying. Anger continues among Koli Thakor community leaders. "You must know so much from the pulpit"
    રાજુગિરી બાપુએ ફરી રડતા રડતા માફી માગી. કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ યથાવત. "તમને વ્યાસપીઠથી એટલું તો જ્ઞાન હોવું જોઈએ" . n18oc_gujarat
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

Komentáře • 137

  • @arvindbhaisanghani4851
    @arvindbhaisanghani4851 Před 10 dny +15

    સમાજ ની વાત સંપૂર્ણ પણે સાચી છે

  • @Bakulkumar98
    @Bakulkumar98 Před 12 dny +14

    નિજ કક્ષાની માનસિકતા કોની છે એ તો સ્પષ્ટ દેખાય છે...

  • @Superiorclass
    @Superiorclass Před 12 dny +15

    હશે હિન્દુ એકતા માટે એકબીજાની ભૂલો આપણે માફ કરવી રહી જય શ્રીરામ

    • @user-gn5dn1zb8p
      @user-gn5dn1zb8p Před 10 dny +1

      તારા ઘરે લઈ જા.

    • @Superiorclass
      @Superiorclass Před 10 dny

      @@user-gn5dn1zb8p પછી ખબર પડી આ રાજુ લુખો છે આના વિશે કોમેન્ટ લખવી પણ નકામી

    • @Krunal24J
      @Krunal24J Před 5 dny

      ​@@user-gn5dn1zb8pહા લડાવો બધા સમાજ ને ભાઈ આવનારા ઘણા કિસ્સા સાંભળ્યા દર વખતે હિન્દુ જ લડાય છે અને મુસ્લિમ બેઠા બેઠા મજા લે એટલે જ રાજ કરી ગયા મુસલમાનો

  • @bharatthumar6176
    @bharatthumar6176 Před 12 dny +15

    આ નાટક બાજ છે મને આનો રૂબરૂ અનુભવ થયેલો છે

    • @Superiorclass
      @Superiorclass Před 12 dny +3

      ભલે નાટક બાજ હોય પરંતુ માફી માંગે એટલે આપણે માફ કરી દેવાના

    • @jaydeeprajput2633
      @jaydeeprajput2633 Před 11 dny

      Tari Mane gaydoo dav to too Mane maf Kari daish​@@Superiorclass

    • @Superiorclass
      @Superiorclass Před 10 dny

      @@jaydeeprajput2633 માતા કોઈપણ ની હોય પરંતુ ,
      માં તે માં હોય ,
      માં હંમેશા સન્માનનીય હોય,
      પ્રત્યુત્તર આપી શકીએ પરંતુ તમારી મા પણ એ મારી જ માં છે ! બાકી વિશેષ કોઈ તો કહો મોબાઈલ નંબર આપો

    • @JM-zl8bi
      @JM-zl8bi Před 10 dny +1

      Kai rite hee😂

    • @mrdhamoo
      @mrdhamoo Před 10 dny +1

      Bhai aee sara che sara raheshe ane tamane anubhav nathi su khotu bolo cho

  • @chaudharymahesh6543
    @chaudharymahesh6543 Před 10 dny +10

    બોલતા પહેલા થોડો વિચાર કરીને બોલો દરેક વ્યક્તિ ને પોતાના સમાજ ઉપર ગર્વ હોય

  • @apnatirgapyara
    @apnatirgapyara Před 2 hodinami

    બાપુ કહેવાને લાયક નથી રાજુ પડવા.

  • @kanjidethaliya329
    @kanjidethaliya329 Před 13 dny +8

    મારો સમાજ જે નિર્ણય લેવામાં આવસે એ વિચારીને લેશે એક વાર માફ કરી દેવા જોઈએ

  • @sanatkumarraval3239
    @sanatkumarraval3239 Před 9 dny +1

    વ્યાસપીઠની લાયકાત જ ક્યાં હતી એટલે જ મા સરસ્વતીએ સજા કરી છે તેમ માનજો

  • @rameshmehta1882
    @rameshmehta1882 Před 10 dny +3

    માપમારહેવૂજોવજોવૂઆકથાકારલાયકાતોનથીઅમૂકકથાકારોનેજ્ઞાનહોતૂનથીકયાથીબનીગયાછેતેસમજાતૂનથીઆલીનિકળેલછેવિચારો

  • @Bakulkumar98
    @Bakulkumar98 Před 12 dny +5

    બાવો છે કે નોટંકી ?

  • @mr_Suresh_thakor_pote_
    @mr_Suresh_thakor_pote_ Před 12 dny +1

    સમાજ વિશે બોલતા 100 વાર વિચાર કરો ક્ષત્રિય સમાજ ની તમારા જેવા લુખ્ખાઓ સુ ધારે છે દિવસ નેતાઓ શબ્દ બોલે છે

  • @mehulsolanki4784
    @mehulsolanki4784 Před 12 dny +1

    આ મગ્ગર ના આંસુ છે. આની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ.

  • @TejalbenThakor-OFFICIAL
    @TejalbenThakor-OFFICIAL Před 11 dny +3

    બોલ વામાં. ભાન હોવે જોઈ

  • @cheharajithakor7541
    @cheharajithakor7541 Před 12 dny +8

    ના માપ ના કરતા આને ટોલો કરી ને આખા ગામમાં ગધેડા ઉપર બેસાડીને તો ખબર પડે કે ઠાકોર સમાજ એ સુ સે❤

    • @veerc2295
      @veerc2295 Před 10 dny

      Sachi vat chhe bhai

    • @veerc2295
      @veerc2295 Před 10 dny

      Todo sala ne

    • @Superiorclass
      @Superiorclass Před 10 dny

      હવે ગધેડા ભાડે મળતા નથી

    • @JIGRAJVADHERDWARKA
      @JIGRAJVADHERDWARKA Před 10 dny +1

      રૂપાલા ને આવું કરવું તું

    • @Superiorclass
      @Superiorclass Před 10 dny

      @@JIGRAJVADHERDWARKA રૂપાલા ને એ ન કરી શકાય કારણ કે એ કોઈ લુવાણા સુતાર દરજી વાણીયો સાધુ કે બ્રાહ્મણ નથી એ સુરત નો અને સમૃદ્ધ પાટીદાર પટેલ સમાજનો બીજેપી નો નેતા છે એને કંઈક થાય ઘણી મુશ્કેલી ઊભી થઈ જાય

  • @Krishna369a
    @Krishna369a Před 8 dny

    ભાઈ સાચી વાત છે પણ સાધુ ને માફ કરી દેવાય અને ઠાકોર સમાજ તો બોવ મોટો સમાજ છે🙏🙏🙏

  • @NareshThakor-fu5zb
    @NareshThakor-fu5zb Před 11 dny +1

    માફ ના કરાય બોલતા પેલા વિચાર કરાય

  • @hariyanianil7714
    @hariyanianil7714 Před 10 dny

    આવા ને ત્યાં ને ત્યાં એક બે થાપા નાખી લેવાઇ અને પછી માફી માંગી લેવાઇ પછી એ બીજે બોલવામાં ધ્યાન રાખે

  • @NIINDIAN853
    @NIINDIAN853 Před 8 dny

    भाई साहब वो ब्यास पीठ सही में क्या है मुंजे पत नहीं है आप कथाकार होय तो आप के धर्म ग्रन्थ महाभारत,गिता रामायण औ दैदो उपनिषद आपने के गिता प्रेस गोरखपुर थी लाके एक एक शब्दो पब्लिक को बताई ए भाई पब्लिक ने आप के धार्मिक ग्रंथों कितनी गंध और गंदा शब्दों लिखा है पुरे पढ के बताए पुरा पढो और बाद में पब्लिक को समजाई ए गपोर न करीऐ महराज जी कि चेनल सत्यं के दर्शन पर बात कर ने आईए हमारे महराज आपकी आंखे खोल देंगे और आप आर्य समाजी होतो दिल्ली थथी आर्य समाज कि ओफिस थी
    ला के पढे और बताएं वह क्या जुठ और गंद हैं 🙏🙏🌹🌹👌👌☘️☘️🌷🌷

  • @deepakkthakor2771
    @deepakkthakor2771 Před 9 dny

    Jay mataji namasate

  • @DabhiBharatbhai-ix7tr

    આવાનેસોડવાનાવોઈભાઓ

  • @vipulbhaijani2685
    @vipulbhaijani2685 Před 8 dny

    Bapu ne pucho k tame kua gurukul ma Abhyankar karyo 6

  • @TejalbenThakor-OFFICIAL
    @TejalbenThakor-OFFICIAL Před 11 dny +2

    માફ. કરવામાં તો. આવસે જ નહીં

  • @jayramdevstudiokrankach300

    બાપુ કેવા ને લાયક નથી આ

  • @nextgenerationinfo523

    કનું દેસાઈ ને પણ કીધું હતું શું કરી લીધુ તમે લોકો ને

  • @tailortechniques964
    @tailortechniques964 Před 5 dny

    Darek samaje netaoni babatma pan aa rite jagrut thavani jarur 6.

  • @Prahladji5556
    @Prahladji5556 Před 10 dny

    આ ટકલા ને ક્યારે માફ કરાય નહીં આ નાટક વાળો છે

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA Před 10 dny

    રૂપાલા ને સજા નો મલી તો બાપુ ને સુ કામ સજા થાય

  • @milap123
    @milap123 Před 11 dny +1

    બોલવામા ધ્યાન રખાયને

  • @villageboyvlogsreaction4282

    મોટું મન રાખીને માફ કરી દો ભાઈઓ ... ન્યાય ઉપર વાળો કરશે ..

    • @johnparmar27
      @johnparmar27 Před 12 dny

      જો પરસોતમ રૂપાલા ને માફ નથી કરી શકતા તો આમને પણ નો કરાય

  • @babubharwad4186
    @babubharwad4186 Před 10 dny

    રેસ ના રહે તો શું કરવા નિવેદનો આપો છો. ખોટું બોલાય નહીં. પછી રોવા નો.વારો આવે

  • @user-to2ih5of3d
    @user-to2ih5of3d Před 7 dny

    સેમ પરષોત્તમ રૂપાલા

  • @anitabavala9074
    @anitabavala9074 Před 8 dny

    Hve km upadyu badha ae rupala ...nu hatu tyare to badha darbaro mate bhu bolya hata

  • @hirenparmar777
    @hirenparmar777 Před 12 dny +2

    Pote Bija na samaj ne bdhu keta hoy tya vandho nahi potana par ayu etle lal thai gai😂😂

    • @Krunal24J
      @Krunal24J Před 5 dny

      જય ભીમ જય દુર્યોધન..🙋...

  • @ashajepar3533
    @ashajepar3533 Před 10 dny +1

    Amni mansikta ma avo j bharelo kachro chhe apnhne murkh ganhe chhe

  • @Ramesh-vz1xf
    @Ramesh-vz1xf Před 7 dny

    Haji tangdi unchi rakhe chhe.

  • @virujadeja4782
    @virujadeja4782 Před 8 dny

    Aa BJP ni sarkar ma badhay samaj no varo avse

  • @bharatjograna
    @bharatjograna Před 10 dny

    Ohh

  • @ajaydabhi3705
    @ajaydabhi3705 Před 12 dny +1

    Aa Roy ne ghare rakhva ni vat chee Jo aapri ne nichkidha j che to Jo aame niche thaya to bapu tamare khora ny male chhupava mate
    Roy ne ghare na rakho bapu

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f Před 12 dny +1

    जाणी जोय ने बोलीया

  • @rohitparikh5420
    @rohitparikh5420 Před 2 dny

    કાયદા થી સીધા થાય

  • @dabhisaggu2747
    @dabhisaggu2747 Před 11 dny

    Aane mafi no hoy aa raju no number moklo aa raju ne kaydesar karo aane mann no aapvanu hoy bhai

  • @ajaydabhi3705
    @ajaydabhi3705 Před 12 dny +1

    Kori j samaj Kem dekhayo aene Jo aatlu koli samaj nu rakhta hoy to aam boli j na ske aa bapu jode kayde sar kariya vahi kri ne je pn kayde sar saja thavi joy

    • @Superiorclass
      @Superiorclass Před 12 dny

      કાયદેસર કાર્યવાહીમાં જામીન ઉપર છૂટી જશે પરંતુ જેણે માફી માંગે છે તે ફરીથી અપરાધ કરતા વિચાર કરશે એટલે માફ કરવામાં જ ભલાય છે

  • @user-tc4qi5dd7m
    @user-tc4qi5dd7m Před 8 dny

    Marn dharn nu badhuj tame khav so ane bijane su kho so anu to bhan rakho

  • @kanjibgadakanji4530
    @kanjibgadakanji4530 Před 10 dny

    પેટ માં હતું એ મોઢે આવી ગયુ

  • @SuperSoorajsingh
    @SuperSoorajsingh Před 10 dny

    Maaf na krvu joiye jethi biji war anya koi bija jaati pr bolta 100 vaar vicharse

  • @johnparmar27
    @johnparmar27 Před 12 dny

    હવે જીભ લપસી ગઈ પછી રડવા નો કોઈ અર્થ નથી

  • @nareshbhaiaahire368
    @nareshbhaiaahire368 Před 9 dny

    Jay bhim Namo buddhay sadhu sadhu sadhu

  • @milap123
    @milap123 Před 11 dny

    હા મારો સમાજ હા

  • @DayabhaiMakawana-rt8mv

    આ ક્યાં નો છે હરામ ખોલ કોળી વીસે બોલવા વાળો❤

  • @dixitsorathiya512
    @dixitsorathiya512 Před 11 dny

    Mapha karidhiyo

  • @piyumakwana9344
    @piyumakwana9344 Před 11 dny

    Apdo samaj kyay asto nathi reto atle Bapu jj Nahi badho samaj apdi tipni Kare chhe

  • @hemalgohil8784
    @hemalgohil8784 Před 10 dny +3

    માફ કરી દયો, છોકરાઓ માટે....જય શ્રીરામ

    • @user-gn5dn1zb8p
      @user-gn5dn1zb8p Před 10 dny

      આવા ઢોંગી નાટકીયાને માફ કરી શકાય જ નહીં.

  • @goswaminayan7037
    @goswaminayan7037 Před 9 dny +1

    કનુ દેસાઈ સામે બોલો ને ... તે પણ બોલ્યા છે...

    • @pravinhthakor
      @pravinhthakor Před 6 dny

      કનુ દેસાઈ.. ઠાકોર સમાજનુ નામ નતું લીધુ..
      જરા વિચારો.. ઠાકોર અને કોળી માં ફરક છે...
      આ બાવા ના બાર વાગી જશે..

  • @komediking.
    @komediking. Před 12 dny

    ઠાકોર સમાજ

  • @thakordasharthbhai5964

    તમે બાપુ નાબોલો આલંગુરને

  • @shambhudabhi1204
    @shambhudabhi1204 Před 9 dny

    પેલા તમે બોલો પછી રડો ધેન રાખવૂ જોયે

  • @nirdeshsurachnda
    @nirdeshsurachnda Před 11 dny

    Bija samaj nu Aavu Boli Jay aava ne salu Katha A mamara bhri devay

  • @riotff407
    @riotff407 Před 12 dny

    સાઘુડુ ચેયૂનુ છે

  • @SanjayVaghela-jk5py
    @SanjayVaghela-jk5py Před 11 dny

    અને માફ કર તા ન ઈ

  • @vajasuresh665
    @vajasuresh665 Před 12 dny

    Tame katha kar na layk nathi..
    Tame vyas pith upar beth va na pan layakj nathi...

  • @user-zi8tl2fd6k
    @user-zi8tl2fd6k Před 12 dny

    Bhulto mansnij thay maf kridyo

  • @rajeshthakor7076
    @rajeshthakor7076 Před 9 dny

    Natak mandali bapu

  • @balkrishnarahevar6882
    @balkrishnarahevar6882 Před 10 dny

    Hindu samaj na SANTO..MAHANTO ...KATHAKARO..DYRAO ANE. NETAO .DESH NE FARI THI GULAM KARAVASE.
    HINDU DHARMA NA BOOKS MA JE GUAN APYU CHE TE KOI DHARAM MA NAHTI SACHO SATSANG NO SUKHI THAVANI MARG BATAVO ..
    HALKA KATHANO..SWARTH NI BHAVANAO TYAGO

    • @harshadhariyani6686
      @harshadhariyani6686 Před 6 dny

      ભાઈ વાત સાચી છે પણ સંતો મહન્તો એમ બધા ના કેવું જોઈએ આપડા બજરંગદાસ બાપા જલારામ બાપા એવા બધા જ માણસો ના લીધે આપડો સનાતન જીવે સે અને હજી પણ એવા સંતો મહન્તો છે આ ધરતી પર એટલે હર કોઈ સમાજ માં 1 2 નીકળી જ જાય સે જય્ શ્રી કૃષ્ણ
      જય શ્રી રામ
      જય સનાતન

  • @pareshparmar397
    @pareshparmar397 Před 11 dny

    Bapu natak kare che

  • @SamabhaiPrajapati-ec1tn

    હવે સમય બદલાયો છે જેને ભૂલ કરી હોય તેને સજા થવી જોઈએ પરંતુ મીડિયા મો ચગાવી કોઈ પણ સમાજ વધારે બદનામ ન કરવો જોઇએ જય શ્રી રામ

  • @tejaswitaraj2104
    @tejaswitaraj2104 Před 9 dny

    Mafi to nai j 😡

  • @P.VThakor-eb1cv
    @P.VThakor-eb1cv Před 11 dny +1

    અમારું ખાઈ ને અમારું જ ખોદે સે...

  • @galdhariyagordhanbhai3829

    Jenu khadu anu j kodu

  • @RameshBhaiPoptani-ps1dn

    😂

  • @jayrajzalavadiya3737
    @jayrajzalavadiya3737 Před 11 dny

    આ સમાજમાંથી પૂર્વ માં કયા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે???🤣

    • @Jenil_baraiya
      @Jenil_baraiya Před 11 dny

      Ramnath kovind

    • @Krunal24J
      @Krunal24J Před 5 dny

      Bhai sadhu na samaj na tara samaj karta vadhe rashtarpati chhe

    • @jayrajzalavadiya3737
      @jayrajzalavadiya3737 Před 21 hodinou

      @@Jenil_baraiya Dalit 6..Koli nahi.

    • @jayrajzalavadiya3737
      @jayrajzalavadiya3737 Před 21 hodinou

      @@Krunal24J kaya kaya

    • @Krunal24J
      @Krunal24J Před 21 hodinou

      @@jayrajzalavadiya3737 1. Dr sravpalli radhakrishnan
      2. Pranav Mukherjee
      3. Shankar Dayal Sharma
      4. v.v Giri
      5. R Venkat Raman
      ☺️🙏🏻

  • @RJBapu-nh1bn
    @RJBapu-nh1bn Před 13 dny +2

    इसे माफ नहीं करना चाहिए

    • @Superiorclass
      @Superiorclass Před 12 dny +1

      એવી શિખામણ તમે અમને ન આપો

    • @vastujignasha1755
      @vastujignasha1755 Před 12 dny +1

      kyu

    • @Superiorclass
      @Superiorclass Před 12 dny

      @@vastujignasha1755 જય શ્રી રામ મતભેદ રહ્યા કરે પરંતુ આપણા ભારતીયોમાં મનભેદ ન હોવા જોઈએ અને જે ભારતીય પ્રજામાં કલેશ અને વૃદ્ધિ કરાવે છે તે દેશદ્રોહી છે માટે એવી અમને કોઈ શિખામણ ન આપો જેથી અમારા પ્યારા ભારતીય ભાઈઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય