KKV Dham || Tabla Solo || Umesh Parmar

Sdílet
Vložit
  • čas přidán 19. 02. 2024
  • KKV Dham || Tabla Solo || Umesh Parmar
    #umeshparmar #tablasolo #dayro
    TABLA :- UMESH PARMAR ✨
    Feel Free To Contact Our Help-Desk ☎️ 7779011697 For Booking Or Any Queries .
    You Can Enjoy Our Some Other Good Music Videos And Vlogs 🎵 By Clicking Links 🔗 Given Below 👇
    Fb : Facebook.com/umeshparmar.u7/
    Insta : umesh_parmar_7
    YT : / umeshparmarofficial

    Music is my passion and hobby and that's why I started learning to play Tabla from the 8th year of my life.
    With the blessings of my parents, my goddess, my guru and all of you, I am a successful tabla player today.
    Today I play Tabla in Bhajans, Lokdayara and many other good music programs and I try to perform my level best.
    I received a lot of support from all of you people in This 10-years journey of my life and due to which I have been able to reach this level today And I hope that all of you will continue to keep your love and cooperation and motivation to me in this way always so I will perform and give my best in my next journey.
    I started my personal vlog a few times ago with the inspiration of all of you and even today I am getting success with the love of all of you people and I hope all of you will continue your love and cooperation in this too.
    A few videos of my programs and my vlogs videos are posted in my social media account which you can see by click on the given link below and if you like the video than you can support me by liking, sharing and subscribing.
    For your booking and any queries you can contact us on the number given below

    સંગીત મારી સાધના અને મારો શોખ છે અને જેના માટે મેં મારી જિંદગી ના ૮ માં વર્ષ થી તબલા વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું .
    મારા માતા પિતા , મારા કુળદેવી અને મારા ગુરુજી તથા આપ સૌ ના પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા થી હું આજે મારા તબલા વગાડવાના શોખ ને સફળતા સુધી પહોંચાડી શક્યો છું.
    આજે હું ભજન , લોક ડાયરા તથા સારા સંગીત ના કાર્યક્રમો માં તબલા વગાડું છું અને હંમેશા મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.
    મેં મારી જિંદગી ના પાછળ ના ૧૦ વર્ષો માં આપ લોકો નો ખુબ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળી છે જેના લીધે હું આજે મારી જિંદગી ના સફળતા ના આ મુકામ સુધી પહોંચી શક્યો છું અને આશા રાખું છું કે મને આગળ પણ આપ સૌ લોકો નો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળશે .
    આપ લોકો ના સતત સહયોગ થી મને મારા પર્સનલ વ્લોગ બનાવાની પ્રેરણા મળી અને મેં મારા પર્સનલ વ્લોગ થોડા ટાઈમ પેલા બનાવાના ચાલુ કર્યા અને મને એમાં પણ આપ લોકો ના સતત પ્રેમ સાથ સહકાર થી સફળતા મળી અને આશા રાખું છું એમાં પણ આગળ આપ સૌ લોકો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા આપતા રહેશો .
    મેં સંગીત ના મારા અમુક સારા વિડિઓ અને મારા વ્લોગસ મારા સોશ્યિલ મીડિયા પર મુકેલા છે જેને આપ નીચે આપેલી લિંક ક્લિક કરી ને જોઈ શકશો અને આશા રાખું છું કે આપને ગમશે અને આપ એને લાઈક કરશો શેર કરશો અને સબ સ્ક્રાઇબ પણ કરશો.
    તમારા કોઈ પણ બુકિંગ માટે તથા બીજા કોઈ પણ કામ માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
  • Hudba

Komentáře • 31

  • @Anil.c1101
    @Anil.c1101 Před 5 měsíci +2

    વાહ ભાઈ વાહ. જીયો જીયો ઉમેશ ભાઈ ♥️

  • @Shubham_patel_official_
    @Shubham_patel_official_ Před 4 měsíci +3

    Ha UmeshBhai ha

  • @S__o__r__t__y
    @S__o__r__t__y Před 5 měsíci +2

    Vah Umesh Bhai

  • @paragzala892
    @paragzala892 Před 5 měsíci +2

    Bapo bapo Umesh bhaiii❤❤❤

  • @HRDIK888SHORTS
    @HRDIK888SHORTS Před 5 měsíci +2

    Hu tamaro moto fan chu

  • @hirenjani6004
    @hirenjani6004 Před 5 měsíci +3

    Umesh bhai હું તમારો બોવ મોટો ફેન છું❤

  • @kapildevipujak4656
    @kapildevipujak4656 Před 5 měsíci +2

    ❤❤❤❤❤Ha Bhai mara Ha

  • @digvijayjethwa5364
    @digvijayjethwa5364 Před 5 měsíci +3

    જયમાતાજી ભાઈ

  • @hirenjani6004
    @hirenjani6004 Před 5 měsíci +7

    Mare ખાલી તમને એક વાર મળવું છે ભાઈ પ્લીઝ

  • @shaileshparmar6615
    @shaileshparmar6615 Před 5 měsíci +2

    જય માતાજી ઉમેશભાઈ

  • @Sahdevoffcial
    @Sahdevoffcial Před 5 měsíci +3

    Umesh bhai moj❤❤❤❤❤

  • @jivanbaraiya2991
    @jivanbaraiya2991 Před 5 měsíci +2

    Radhe Radhe

  • @ketan280
    @ketan280 Před 5 měsíci +2

    Wahhhhhh

  • @r_v_2003_official
    @r_v_2003_official Před 5 měsíci +2

    Ustad ❤🙏

  • @bhaveshdafda3054
    @bhaveshdafda3054 Před 5 měsíci +2

    હાં મોજ હા

  • @PATRAYYAPUJER
    @PATRAYYAPUJER Před 5 měsíci +2

    Super Tabala weak sir

  • @Sanjay-wp9wv
    @Sanjay-wp9wv Před 5 měsíci +2

    Jay Jawalamukhi maa ki

  • @sB-ge7sw
    @sB-ge7sw Před 5 měsíci +2

    First comment Umesh bhai 😮😮

  • @r_v_2003_official
    @r_v_2003_official Před 5 měsíci +2

    Ha ustad ha

  • @vivekkotharibenjo764
    @vivekkotharibenjo764 Před 4 měsíci +1

    Apki godi to naresh bhai ke st achi lgti h mujhe ap dono st ho to ek alg hi bat hoti hai

  • @rohitsarvaiya1007
    @rohitsarvaiya1007 Před 5 měsíci +3

    Bhai hu tabla vagadu chu ne tamaro bov moto fan chu bhai hu Kam mate thai ne Tamara shaer ma Nani evi nokri karu chu bhai hu tabla vagadu chu Ane 😢mare koi karyakram nathi mare tamari sathe vagadva ni bov ichha che apde rasiggiri bapu ni tya dhari sathe vagadu tu last ma bhai please hapl karo mare tamne malvu che naitr mare tabla mukva padse😔😔😔

  • @hirenjani6004
    @hirenjani6004 Před 5 měsíci +2

    Hu pan tabla sikhu j chu e mate bhai aame y tamaro hu mota ma moto fan chu bhai please please ❤❤❤❤

  • @VISH23OFFICIAL
    @VISH23OFFICIAL Před 5 měsíci +2

    Ha umesh bhai tamari mojjjjjj .....and aaa Mahashivratri ma girnar kya uttara pr cho te janavjo ..... ak var live jovu che please ❤❤❤❤

  • @aayushsolanki5738
    @aayushsolanki5738 Před 5 měsíci +2

    Vlog nahi aay vo bhai 😅

  • @HRDIK888SHORTS
    @HRDIK888SHORTS Před 5 měsíci +2

    BHIA TAME VARINATH AVYA PAN MARA GHARE NAAVYA 😭😭😭

  • @RamjiJampadiya
    @RamjiJampadiya Před 5 měsíci +2

    હા મોજ હા

  • @user-pw5co4pq3m
    @user-pw5co4pq3m Před 5 měsíci +1

    Tame jambarvala aavyata tena video muko

  • @HRDIK888SHORTS
    @HRDIK888SHORTS Před 5 měsíci +2

    Bhai 1var mahesana avo

  • @SohamPatel-yi3mc
    @SohamPatel-yi3mc Před 5 měsíci +3

    Main Facebook mein Facebook Facebook Facebook nothing about the Facebook Maulana CZcams mein karo