પર્વત ઉપર જન્મ્યા હનુમાનજીનું ભજન નીચે લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ક્યાં જનમ્યા રામજીને ક્યાં જનમ્યા કાનજી
    ક્યાંરે જનમ્યારે મારા રામના હનુમાનજી
    મહેલમાં જનમ્યા રામજીને જેલમાં જનમ્યા કાનજી
    પર્વત ઉપર જનમ્યા રેમારા રામના હનુમાનજી
    ક્યાં નાહ્યા રામજીને ક્યાં નાહ્યા કાનજી
    ક્યારે નાહ્યા રે મારા રામના હનુમાનજી
    સરયું માં નાહ્યા રામજીને જમનામાં નાહ્યા કાનજી
    જંગલમાં નાહ્યારે મારા રામના હનુમાનજી
    શુંપેરે રામજીને શું પેરે કાનજી
    શું પેરે રે મારા રામના હનુમાનજી
    પીતાંબર પહેરે રામજીને વાઘા પહેરે કાનજી
    કછોટો વાળે રે મારા રામના હનુમાનજી
    શું જમે રામજીને શું જમે કાનજી
    શું જમે રે મારા રામના હનુમાનજી
    પકવાન જમે રામજીને માખણ જમે કાનજી
    લાડું જમે રે મારા રામના હનુમાનજી
    શું રાખે રામજીને શું રાખે કાનજી
    શું રાખે રે મારા રામના હનુમાનજી
    ધનુષ્ય રાખે રામજીને બંસરી રાખેકાનજી
    ગદા રાખે રે મારા રામના હનુમાનજી
    શું કરે રામજીને શું કરે કાનજી
    શું કરે રે મારા રામના હનુમાનજી
    મર્યાદા પાળે રામજીને લીલા કરે કાનજી
    સેવા કરે રે મારા રાખના હનુમાનજી
    ક્યાં ગયા રામજીને ક્યાં ગયા કાનજી
    ક્યાં ગયારે મારા રામના હનુમાનજી
    વૈકુઠ ગયા રામજીને ગૌલોક ગયા કાનજી
    અમર રહ્યારે મારા રામના હનુમાનજી#jaishreeram #hindu #ram #hinduism #india #hanuman #mahadev #hanumanji #bjp #jaishriram #harharmahadev #krishna #bajrangbali #jaihanuman #bholenath #sanatandharma #lordhanuman #rss #hindustan #hindutva #narendramodi #jaishreekrishna #ayodhya #bharat #love #jaimahakal #god #rammandir #mahakal #shreeram
    #bhajan #shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishnabhajan #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #desibhajan #rajpur #RAJPURSIDHPUR #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan #shivbhajan #namahshivaya #dhun #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #bhajan#shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevSONG.
    #krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
    #mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
    #dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
    #yogibhajan #bhajan #harbhajansingh #bhajansong #harbhajanmaan #yogibhajanquotes #harbhajanquotes #yoguibhajan #harbhajan #yogibhajanteachings #bhajansandhya #bigboss_bhajanaigal #saibhajans #krishnabhajan #harbhajanmann #kundaliniyogaastaughtbyyogibhajan #bhajanpura #babaharbhajansinghmandir #saibhajan #yogibhajaneveryday #yogibhajanquote #gujaratibhajan #nicholasbhajanphotography #teachingsofyogibhajan #rambhajan #marwadibhajan #shivbhajan #bhajancafe #bhajanlal #astaughtbyyogibhajan #bhajana #raambhajan #bhajansinger #kundaliniastaughtbyyogibhajan #bhajansamrat #yogabhajan #harbhajan3 #yogibhajanbirthday #bhajanfestival #babaharbhajansinghmandir
    #dwarkeshstatus #godkrishnastatus #barsanadham #krishnadasilovely #harekrishna #shrikrishna #radhakrishna #bhagwan #bhagvadgita #dwarkadhish #gujraticomedy #gujaratinews #abpnews #tv9gujarati #gujaratistatus #gujaratisamachar #gujaraticomedy #gujaratimovie

Komentáře • 2

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 Před 28 dny +1

    Jay hanuman dada

  • @bhagavanbhaipatel2815
    @bhagavanbhaipatel2815 Před rokem +1

    જય શ્રી કષ્ભંજનદેવ 🙏જય શ્રી ગુરૂ મહારાજ. સુંદર ભજન 👌