૧૩૫ ડી ની નોટીસ શું છે? જમીન મિલકત ઘરાવતા હોય તેણે જાણવું જરૂરી છે.

Sdílet
Vložit
  • čas přidán 21. 03. 2020
  • ૧૩૫ ડી ની નોટીસ શું છે? જમીન મિલકત ઘરાવતા હોય તેણે જાણવું જરૂરી છે.
    What is 135 D notice? If you are property owner, it is important for you.
    Land Revenue Code 1879 section 135 D.
    In our channel, we provide our solutions about land and properties. We also provide how to apply online and online land records.
    Property
    Guru
    Property Guru
    PropertyGuru

Komentáře • 128

  • @rajendrasinhchauhan9500
    @rajendrasinhchauhan9500 Před rokem +1

    સરસ અને સંપૂર્ણ માહિતી રજૂ કરવા બદલ ખુબ...ખૂબ...આભાર🎉

  • @bagthriyaharsukh3013
    @bagthriyaharsukh3013 Před rokem

    Good
    Rajkot

  • @laljibhaipithadia3032
    @laljibhaipithadia3032 Před 11 měsíci

    Pedhi namu ane panchSaxi na Tcm ae taiyar karela kaglo E-dhara ne Raju karya pachhi ketal divas ma 135- d ni notice E-dhara vala j Mokale ke? Ane kachi nondh kyathi Mali sake?

  • @zalahardiksinh72
    @zalahardiksinh72 Před 3 lety +3

    જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિએ બોજો ભર્યો નથી તેથી ૭ /૧૨ માં એનટરી પડી નથી તો આગળ શું કરવું જોઇએ?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety +1

      બોજો ભરવો પડે. સામેની વ્યક્તિ પાસે બીજો ભરાવો

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      બીજો ભરી તેની નોધ પડાવો અને દસ્તાવેજ અને આં એન્ટ્રી રજૂ કરી ફરી નોધ પડાવો

  • @m2gaming797
    @m2gaming797 Před 11 měsíci

    Sir plz tame kaho ke mare bharatmala project ma jamin jay 6 ane teni entry 7/12 ni nakal ma jova made 6 to aa jamin sarkar ley lese

  • @irfanmalek5579
    @irfanmalek5579 Před 4 měsíci

    2005 ma dastavej thayo 135D. Notice nati madi a janva su karvu

  • @RahulRathod-fe3uc
    @RahulRathod-fe3uc Před 4 měsíci

    S.T jamin ma kaya hoga bhai

  • @sachinthakor1259
    @sachinthakor1259 Před 3 lety

    Pdf ma Aapo download KARINE joiye

  • @rajeshdamor4454
    @rajeshdamor4454 Před 3 lety

    ગોશાળા ની મંજૂરી કેવી રીતે લેવા ની તેની જાણકારી આપોને.

  • @HARSIDDHIlethwork_9210

    135 d notice ma nayab colector e Vivad arji na manjur kariya ni nod kari che to aagad su karvu joye
    Atiyar srve nobr par shree sarkar batave che to su karvu joye

  • @Sunil-gn5kf
    @Sunil-gn5kf Před 3 lety +1

    Amare biju pannu to malyu j nathi sign karwani kya ?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety

      ઓનલાઇન નોંધ પણ જોઈ શકો એ તો

  • @vahidabenmansuri5174
    @vahidabenmansuri5174 Před 3 lety

    135 d notice ma jeni jeni sahi mangi hoy te badhani sahi kravine j pachhi mokalvi pade ke sahi vagar chale?

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      બધા ની સહી ખાસ કરવી પડે

  • @hasmukhbhaipatel3164
    @hasmukhbhaipatel3164 Před 3 lety

    Nodh padyana ketla divasma notice hit dharak paxkarone banavavano niyam chhe.jo teva niyamnu ulanghan thay to Shu kari dhakay ?

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      ૩૫ દિવસ માં નોટિસ બજજવવાઈ જવી જોઈએ જો તેમ ન થાય તો નોટિસ બજવનાર ઉપર આર ટી આઇ કરો અને પછી આગળ મામલતદાર પ્રાંત કલેકટર સચિવ સુધી ફરિયાદ કરો

  • @kamlesvadvi8518
    @kamlesvadvi8518 Před 4 lety +1

    Men recod ma naksho hoy te barabar ke pasi onlaen 7-12 ma hay te barabar

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 4 lety

      ગમે ત્યાં નકશો હોય કોઈ વાંધો નથી. રી-સર્વે થયું હોય ત્યાં 7/12 માં નકશો આવે, રી-સર્વે બાકી હોય તો 7/12 માં નકશો ન આવે.

  • @kuldeepsinhjadeja2058
    @kuldeepsinhjadeja2058 Před 3 lety +3

    વેચાણ પાવર ઓફ આર્ટોની થી થયું હોય
    તો સુ 135D નોટિસ પાવર ઓફ આર્ટોની વ્યક્તિ ને જાય
    કે પછી માલિક ને પણ મળે ???

  • @vipulgondaliya9956
    @vipulgondaliya9956 Před 2 lety +1

    સાહેબ, 135D ની નોટિસો ગયા વરસે મોકલેલ હોય પણ કોરોના ને હિસાબે એક જણ ને ના મળી હોય તો હવે શું કરી શકાય તે જણાવશો 🙏

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 2 lety

      એ નોંધ સામે અપીલ કરી શકાય

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      નોધ નામંજૂર થઈ હોય તો પ્રાંત માં અપીલ કરો

  • @pareshprajapati8233
    @pareshprajapati8233 Před rokem

    દસ્તાવેજ વખત 135D ni નોટિસ ma sign કરાવ્યાં પછી બીજી કોઈ નોટિસ આવે ખરી?

  • @dabhivijaysing3391
    @dabhivijaysing3391 Před 2 lety

    Demo send karjone notice ni 135D ni

  • @kvideos9367
    @kvideos9367 Před 2 lety +1

    Mare tumar kadhavvu che te kya arji karvi padshe ane mahiti apjo

  • @aggamit1593
    @aggamit1593 Před 3 lety

    135 d ni notice ma hit dharavnar shi ni karva kare to shu karvu please replay

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      તો નોધ ના મંજૂર થાય ત્યાર બાદ પોતાનો હિસ્સો મેળવવા સિવિલ કોર્ટ માં વહેચણી નો દાવો કરો

  • @kiritkumar4895
    @kiritkumar4895 Před 2 lety

    જૂનું ઘર (વેચનાર માલિક-એક જ વ્યક્તિ છે) વેચીએ તો વેચનાર ને ૧૩૫ડી ની નોટીસ મલે કે કેમ ???

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      આમાં નોટિસ નું સ્ટેજ નથી

  • @mohammadalirasbhariya1964

    Rajistessn fee tatha step duti ketli teno resiyo su cheyeno vidiyo mukso

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      વેચાણ માટે એક લાખે ૪.૯ ટકા સ્ટેમ્પ અને એક લખે ૧ તકો નોધણી ફી મહિલા હોય તો ફી માફી

  • @solankikaushik1550
    @solankikaushik1550 Před 2 lety

    Saheb 135 d notic post ma avata ketlo time lage che

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      મામલતદાર માંથી પોસ્ટ કર્યા બાદ વધુમાં વધુ દસ દિવસ

  • @kishorparmar9490
    @kishorparmar9490 Před 3 lety +1

    Sir Amarillo Matru Shree nu Makan hatu.temna devlok pamya pachhi Amara Father e Makan remnant name per jaravio lidhu.tyarbad varsai ma total 9+1 varashdqro chhe.father Ane 2 brother e Makan baro bar sale Kari Sidhu chhe bakina varashdqro Ni sahmati vagar.ketlama sale karyu.kone Kerala RS. Lodha join mahiti varashdqro ne Batavia nathi.makan he builder e kharidyu Chee Rene. 1500 sq.ft. laghag na plot ma co.operative SoC.na Pramukh Sathe maline ground floor chhodo ne 5floor Ane tenu uperadadhuo 6th floor Banevi dishonest chhe.aani 2 Araji khanderao market ma aapni hati.parantu haju Sidhu join karyavqhi thai nathi.4 years thava aavi aya chhe. Varashdqro ne temnana huq malyo nathi.ane co.operative SoC na Nigam no bhang Kari ne Builder e 6th floor nu construction kari Sidhu chhe Ane Flares SALE Ni sqem nu bird mukelu chhe.co.operative SoC, na Nigam mujab Flares banavi ne ek thi vadhare vyaktio ne Makan vechi na sake.ava Sanjiv go ma amateur Amara Huq mate su karvu.

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety

      તમારો પ્રશ્ન નથી સમજાતો. ગુજરાતી ફોન્ટમાં લખો તો વધુ યોગ્ય રહેશે.

  • @bharatparmar2507
    @bharatparmar2507 Před 3 lety

    મારે એક દાવો ચાલે છે સર્વ ન.193/135.જે ઉમેદભાઇ નરસિંહ ભાઇ.જેનઃ પર ત્રાહીક વ્યક્તિ એ કબજો કરેલ છે .તો શું કરવું.

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      Civil કોર્ટ માં મનાઈ હુકમ નો દાવો અથવા લેન્ડ ગ્રેબિંગ કરો

  • @shilapurabiya5741
    @shilapurabiya5741 Před 3 lety +1

    Hakk Kami ma 1 pakskar agree n thay to?

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 Před 3 lety

      અમારી વડીપપલો ઉપાર્જિત જમીનો, મા, અમને, કોઈ, નોટીસ, બજાવેલ, નથી, તો સમય, પણ, ગણો, થયો છે, વારસાઈ હક્ક, અમારા, પિતા, નામે, છે, તો, વારસાઈ, નાખવા, શુ, કરવુ

  • @rajendrasinhchauhan9500

    PDF માં નમૂનો આપવા વિનંતિ

  • @kanjirthakor3651
    @kanjirthakor3651 Před rokem

    કોઈ સર્વે નંબર વેચાણ થાય અને એમાંથી બીજા સર્વે નંબર નો રસ્તો હોય અને તે બંધ કરી દેવાયો હોય તો 135.ડી થી વાંધા અરજી કરવી પડે કે એને અલગ થી કાર્યવાહી કરવી પડે ?

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem +1

      મામલતદાર કોર્ટ ની કલમ ૫ મુજબ મામલતદાર માં દાવો કરવા અથવા સિવિલ કોર્ટ માં મનાઈ હુકમ નો દાવો કરો

  • @laljibhaipithadia3032
    @laljibhaipithadia3032 Před 11 měsíci

    135d ni bajav ni jete vyakti karva ni prosijar shu hoy ? MARE AA PRASN CHHE MATE janavva vinanti please

  • @chiragbapass
    @chiragbapass Před 3 lety +1

    Koiae fraud karyu hoy and 135D ni nakal j moklvama na aavi hoy and fraud nu 9 year pachi khabar padi hoy to su karvu???? Jaldi janavo

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety

      જે નોંધમાં ફ્રોડ થયું હોય એ નોંધ વિરુદ્ધ અપીલ કરવી પડે

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      કોર્ટ માં જવું હોય તો ત્રણ વર્ષ ની મર્યાદા માં જવું પડે

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 Před 3 lety +2

    Hakk Kami ma 1 pakskar agree n thay to

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety

      કોર્ટમાં દાવો માંડવો પડે

  • @hareshbhaimoradiya4426
    @hareshbhaimoradiya4426 Před 3 lety +2

    મૉટાઅક્ષરમાબતાવૉ

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 Před 3 lety +1

    135d notic na aave to su

  • @dknimojbhajan8985
    @dknimojbhajan8985 Před 3 lety

    Amari jamin dadana name bole se ane ak cars pela ame Sat bar ma dadana char sokara se to ame satbar ma nam chadavi didha Pan probalam A se ke te jamin bija pase 45 vars thi te vave ane ani pase jamin se to A jamin amane pachi kay tire male ani vise video banavajo jarur karan ke aajamin ma pelethi mara pappa sathe anyay thayo se
    Mari

  • @kanubhaijoshi6842
    @kanubhaijoshi6842 Před 4 lety +2

    712na utarama padatar jamin bataveto su karavu.

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 4 lety

      પંચાયત મંત્રીનો સંપર્ક કરી પછીના વરસથી જે વાવેતર કરેલ હોય તો વાવેતર મંત્રી પાસે લખાવી આવવાનું

  • @zahidshaikh281
    @zahidshaikh281 Před 3 lety +1

    135.d ની નોટિસ જ ના મણિ હોય તો.

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      Revenyu તલાટી નો સંપર્ક કરી કારણ જાણો

  • @shekhaminadv9610
    @shekhaminadv9610 Před 3 lety +1

    135 d ni notice nikadya pachhi ketla divas sudhi bajvai javi joiye?

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety +1

      એ બાબતે કોઈ નિયમ નક્કી થયેલ નથી

  • @sunilpatel-sq7px
    @sunilpatel-sq7px Před 3 lety +2

    Jo kai khotu thayel hoy, to 135 D ni nakal mo sahi na kariae to ?

  • @kishorsinhjadeja654
    @kishorsinhjadeja654 Před 4 lety +1

    મારે થોડી પર્સનલ જાણકારી જોઈએ છે સુ તમે મને એક કોલ કરી શકસો. plz ૯૯૦૬૮૪૫૦૬૨

  • @JK_Dabhi
    @JK_Dabhi Před 4 lety +1

    નોંધ ની અસર આવ્યા પછી કેટલા દિવસ સુધી નાયબ કલેકટરને અરજી આપી શકાય

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 4 lety

      60 divasma arji kari devaai. Jo modu thaai to pan vandho nahi, નાયબ કલેકટર ને ડીલે માફ કરવાની અરજી કરી દેવાની એટલે મોડું થયું હોય તો પણ નાયબ કલેકટર ડીલે માફ કરી દે તો ચાલે

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      વાંધો હોય તો ૩૦ દિવસ માં કાચી નોધ માટે

  • @lalajithakor2515
    @lalajithakor2515 Před 4 lety +1

    સર તકરારીકેશ કેટલા મહિના સુઘી ચાલેછે

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 4 lety

      એની કોઈ મર્યાદા નક્કી થયેલ નથી

  • @pradeepmistry1090
    @pradeepmistry1090 Před rokem

    વીલ થી મળેલ મીલકત ની નોધ 7/12 મા કઇ રીતે કરાવી શકાઇ

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      સાદુ વીલ હોય તો પ્રોબેટ લઈ ને અને રજીસ્ટર વીલ હોય તો ઇ ધારામાં વીલ ૭/૧૨ અને વીલ થી લેનાર ખેડૂત છે તેનો પુરાવો આપી નોધ પડાવો

  • @kanubhaidudhrejiya9618

    રાધાકૃષ્ણન મંદિર વહિવટ કરનાર મારા બાપુજી પાસે સો વરસ થી જમીન કબજાદાર છે તો અમો એમના સંતાનો વારસાઈ થઈ શકે?

  • @VFSodhaVFSodha-nu2fg
    @VFSodhaVFSodha-nu2fg Před rokem

    108.5અરજીનામંજીરકરીહોયતોનાયબકલેકટ!

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      કલેકટર માં જાઓ નામજુર થાય તેના ૬૦ દિવસ માં

  • @saiber9
    @saiber9 Před 3 lety +1

    135D ni notice ne 15 years pachi vandho lai sakay

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety +1

      વાંધો ન લઈ શકાય પણ અપીલ થઈ શકે

  • @pravinbhaipatel8661
    @pravinbhaipatel8661 Před 11 měsíci

    Tamaro nambar whotsep Karo mane mare Kam se jamin babat

  • @cppatelhighschoolsevaliya547

    સાહેબ ૧૩૫ન્ડીની નોટીશ મળી જ ન હોય અને નામ કમી કરી નાખે તો શું કરવું?

  • @mohammadalirasbhariya1964

    Index suche teni nakal vise vidiyo muko

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      દસ્તાવેજ ની ટૂંકી વિગત

  • @dhirpatel4208
    @dhirpatel4208 Před 2 lety

    Hakkkami mate Koi paxkar ne Power of attorney aapi hoy ne to 135 d notice e paxkar ne Jay ke power apvawale NE male

  • @hareshpatel1467
    @hareshpatel1467 Před 3 lety

    135 D ની નોટિસ દરેક વારસદાર ને મોકલવાં માં આવે છે, જો વારસદાર નું સરનામું, આધાર કાર્ડ ના સારનામા થી અલગ HOY હોય તો નવા સરનામા એનઓ ઉલેખ કેવી રીતે કરવો??????

    • @ravindrasolanki2379
      @ravindrasolanki2379 Před rokem

      જુના હાથના લખાણ વાળા ૮.અ, ૭./૧૨ નંબર ૬ કયા થી મળે.

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      તાત્કાલિક ઇ ધરા મામલતદાર નો સંપર્ક કરી લેખિત અરજી આપી સરનામું સુધારો

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      @@ravindrasolanki2379 any ror ma

    • @omtechnical8009
      @omtechnical8009 Před 10 měsíci

      @@ravindrasolanki2379 mare ek saval se

  • @saawannanjibhaibambhaniya1724

    Bhai tamaro whatsapp no aapo

  • @user-kg6sx3us4c
    @user-kg6sx3us4c Před 3 lety +1

    જમીન માં સ્થલ પર ભાન પડેલ છે ૭/૧૨ માં નામ સંયુક્ત નામ હતાં મારા ભાઈ એ મારુ મારા ભાઈ નું મારી માતા નું સરનામું બદલીને ૧૩૫ ઘ ની નોટીસ નામલે તે માટે ગેરકાનૂની રીતે મારા મોટા બાપુજીના પક્ષે બેસી અમોને અંધારામાં રાખી સરનામું એના ઘર નું આપી એક તરફી નિર્ણય કરારવ્યો અને મેળાપીપણામાં પૈસા ઉપાડી લીધા છે તો હવે શું કરવું જોઈએ મારા આ પ્રશ્ન માં રસ લઈ જવાબ આપવા વિનંતી છે

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem

      કોર્ટ માં દાવો કરો અને ખોટા પુરાવા ubha કરવા બદલ ફરિયાદ કરો

  • @user-kg6sx3us4c
    @user-kg6sx3us4c Před 3 lety +1

    જો કોઇ મોં આપણે વાધો હૉય પરંતું આપનાજ અંગત હક દારોએ આપણા સરનામા બદલી કરી દીધાં હોય અને આપણને કોઈ પણ નોટિસ ની ખબર જાણી જોઈ ને નપડવા દીધી હોય તો શું કરવું જોઈએ

    • @KrushiKalaGujarat
      @KrushiKalaGujarat  Před 3 lety

      વાંધો લેવાનો મોકો મળ્યો ન હોય તો પાછળથી અપીલ પણ કરી શકાય છે

    • @ChallengeMeladi7
      @ChallengeMeladi7 Před 2 lety

      @@KrushiKalaGujarat મારે પણ આવુજ છે સાહેબ ફક્ત મારું નામ રાખ્યું પતિ નું નામ બદલી ને એડ્રેસ ખોટું લખી ને નામ કમી ની અરજી કરી છે હવે મારે સુ કરવું હવે તો ૧૩૫ D નોટિસ ખોટા સરનામે પોચસે ને એ મારી જાણ વગર સહી કરી મોકલી દેસે (આ બધું કર્યા ને લગભગ ૩૫ દિવસ થયા )તેને કરેલી અરજી મારે ઊભી રખાવી હોય તો?

  • @mahendramakwana5187
    @mahendramakwana5187 Před rokem

    135 D ની નોટિસ ના નળી હોય તો શુ કરવુ અને 7/12 મા નામ એડ થઈ જાય તો તેને રદ કેવી રીતે કરાવી જવાબ જરૂર થી આપજો

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem +1

      પ્રાંત માં અપીલ કરો અથવા સિવિલ દાવો કરો

    • @mahendramakwana5187
      @mahendramakwana5187 Před rokem

      ધન્યવાદ

    • @mahendramakwana5187
      @mahendramakwana5187 Před rokem

      પાતં મા અપીલ કરેલ છે તો ચુકાદો આવતા કેટલો સમય લાગશે જવાબ જરૂર થી આપજો સર

    • @parmarpravin858
      @parmarpravin858 Před rokem +1

      @@mahendramakwana5187 ઠરાવ પર લીધા ના એક મહિના ની અંદર હુકમ કરવો જોઈએ પરંતુ ઘણી જગ્યા એ કામ નું ભારણ હોવાથી હુકમ થવામાં છ મહિનાથી પણ વધુ સમય નીકળી જતો હોય છે

    • @mahendramakwana5187
      @mahendramakwana5187 Před rokem

      ધન્યવાદ સર