જમીનની વહેંચણી કેવી રીતે કરવી? | Jamin ni Bhayobhag ni Vahechani | વારસાગત જમીનની વહેંચણી સોગંદનામુ

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2022
  • જમીનની વહેંચણી કેવી રીતે કરવી? | Jamin ni Bhayobhag ni Vahechani | વારસાગત જમીનની વહેંચણી સોગંદનામુ
    નમસ્કાર મિત્રો આપણી આ CZcams ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
    About this video-
    મિત્રો આ વિડયોમાં
    ......................................................................
    trickgujarati.com/
    ......................................................................
    E-Mail ID :- khedut.help110@gmail.com
    Telegram :- t.me/trickgujarati
    Facebook :- / trick-gujarati-1063745...
    Instagram :- / trickgujarati
    ......................................................................
    My Equipments:
    Boya by M1 - amzn.to/3diJOq8
    Maono AU-UL10 USB Mic for PC - amzn.to/3A1K6ve
    OnePlus Nord CE 5G - amzn.to/3A0JoON
    Realme 6 Pro - amzn.to/3qts9kU
    DIGITEK® DTR 550 LW Tripod - amzn.to/3jk4YYz
    URBN 10000 mAh Power Bank - amzn.to/3haIHdd
    Pendrive - amzn.to/3jeX96J
    Samsung SSD - amzn.to/3haKleT
    ......................................................................
    #TrickGujarati #kheduthelp #khedut

Komentáře • 103

  • @FactualGyanOfficial
    @FactualGyanOfficial Před 2 měsíci +3

    बेस्ट इन्फॉर्मेशन

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai7196 Před 6 měsíci +1

    Mara saheb khubaj saras mahiti api chhe.

  • @shortshortchannel_9374
    @shortshortchannel_9374 Před 8 měsíci +1

    સરસ માહિતી આપી. અભિનંદન

  • @rathvarasik9057
    @rathvarasik9057 Před 2 měsíci +1

    માહિતિ બોવ સરસ

  • @animalslovers4652
    @animalslovers4652 Před 2 lety +1

    ખુબજ સરસ માહિતી આપી સાહેબ.

  • @malekilmuddin507
    @malekilmuddin507 Před rokem +1

    Nic

  • @RajeshRanganiRP
    @RajeshRanganiRP Před rokem +1

    Very good

  • @hiteshchaudhari8019
    @hiteshchaudhari8019 Před rokem +1

    ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ. પરંતુ મારો પ્રશ્ન એવો છે કે, જો બે ભાઇઓનાં નામે જમીન હોય અને એક ભાઇ સરખે ભાગે જમીન વહેંચવા માટે તૈયાર ન હોય તો તેવા કિસ્સામાં શું કરી શકાય તેનું માર્ગદર્શન આપશો.

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      તેના માટે તમારે સિવિલ કોડ દ્વારા વહેંચણી કરી આપવામાં આવે તે માટે દાવો દાખલ કરવો જોઈએ છે અને કોર્ટ દ્વારા હુકમ કરી અને વહેંચણી કરી આપવામાં આવતી હોય છે

  • @mahirparmar7274
    @mahirparmar7274 Před 7 měsíci

    સારૂ

  • @Rakeshpatel-cx1ks
    @Rakeshpatel-cx1ks Před 19 dny

    Mara kaka na naam per plot che ane a plot per ghar banavelu che te pan mara kaka na naame j che to a plot ma ane ghar ma mara pappa no pan addho hisso che mara pappa nu avshan thay gayu che to have plot ane ghar ma maru naam kevi rite chadhavvu?

  • @kamleshmakwana5858
    @kamleshmakwana5858 Před rokem +1

    Sir tran bhayo ye vechan thi Jamin lidhi se Ane temathi ak Bhai nu avashan thay gyu se te marnar vyktina varsadaro na nam Sadi gya se have Ane jamin na bhag padva se to ki rite padva ?

  • @digiital_malll
    @digiital_malll Před 3 měsíci

    block vibhajan ma rasta mate ni samjuti nu lakhan babate advice apjo

  • @surendrakumar-sr7rs
    @surendrakumar-sr7rs Před rokem +1

    SIR, AREA IN HECTARE KA KYA MATLAB HOTA HAI

  • @rakeshchauhan6668
    @rakeshchauhan6668 Před rokem +2

    Navi sharat jamin bhag paadi shakaya khalsha na Thayer jay please reply

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      નવી શરતની જમીનનું વિભાજન ન કરી શકાય અને જો વિભાજન કરવામાં આવે તો શરત ભંગનો કેસ ચાલી શકે છે તેથી જો તમે વિભાજન કરવા માગતા હોય તો અને તમને જમીન મળી તેનાં 15 વર્ષ થઈ ગયા હોય તો તમારી જમીનને પહેલા નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી અને ત્યારબાદ જ વિભાજન કરવું

  • @ranjitsinhthakor5444
    @ranjitsinhthakor5444 Před 2 měsíci

    Sir khata alag padvano kharch ketlo thay

  • @Rehbarehaq
    @Rehbarehaq Před rokem +2

    જમીન દસ્તાવેજ,પ્લોટ દસ્તાવેજ ના નમૂના pdf જોઈએ છે.

  • @mohanpagikabhsinhpagi2163

    Hi

  • @dharmishthaparmar3295

    Pita e pote kharideli jamin vadiloparjit kyare bane?

  • @ravinbladumor2528
    @ravinbladumor2528 Před 4 měsíci

    Sir
    Amare jamin 2 survey number ni che
    Jema 1 survey number ma 13 vigha jamin che ane bija ma 8 vigha to Dada na namni jamin 3 bhaiyo na name kai rite karvi

  • @dilipkumarrathava3230
    @dilipkumarrathava3230 Před rokem +1

    સોગંદનામા pdf મોકલો

  • @kamleshmakwana5858
    @kamleshmakwana5858 Před rokem +1

    Sir jamin ni માપણી સીટ document ni jarur pade ?

  • @kaushikpatel9553
    @kaushikpatel9553 Před rokem +1

    Mare sarnem bhul che to varsai ma taklif tai shake?

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      તમારે કઈ રીતની ભૂલ છે તે અંગે ડિટેલમાં ઇ-મેલ મારફતે માહિતી જણાવશો જેથી તમારું રેકર્ડ જોઈને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકાય

  • @Blak0991
    @Blak0991 Před 5 dny

    પાર્ટીસન નો દાવો દાખલ કર્યા પછી કેટલો સમય લાગે છે

  • @informationsanju
    @informationsanju Před rokem +1

    Hi bhai sokali na chho

  • @parmarsunil6523
    @parmarsunil6523 Před rokem +1

    Sarkha bage jamin na aapta hoi to sukar vu

  • @micro2159
    @micro2159 Před rokem +1

    khaata nokha thai che ke ekaj khatu rahe che ?

  • @ncpatel9899
    @ncpatel9899 Před rokem +2

    સોગંદનામા ની PDF આપો

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      Channel na email par mail karo etle mokli shakay

  • @jamubhaichaudhari7759
    @jamubhaichaudhari7759 Před rokem +1

    Mota bapana name jamin chhe, (pahela sayunkat familyma akla Mota dikrana name jamin chhe) .bhaibhage jaminni vahechani Karel chhe Jena 45 varsh thayel chhe. Varsai kevi rite karvi mahiti janavso.

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      તમારી જમીન ની ડિટેલ મેલ કરો જેથી યોગ્ય માહિતી આપી શકાય

  • @bsuthar5212
    @bsuthar5212 Před rokem +1

    આગળ સુ પ્રોસેસ કરવી તે જણાસો

  • @sindhavvala3050
    @sindhavvala3050 Před rokem +1

    Sogandhnama ni pdf jove che

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      ઈમેલ કરો એટલે ત્યાં મોકલી આપું.

  • @DiwanMohyuddin
    @DiwanMohyuddin Před rokem

    કેટલો ખૅચ થાય ભાઇ...

  • @solankiranjit935
    @solankiranjit935 Před rokem +1

    Khali 1 sarve number mathi bhag padi bija sarve number mathi name Kami Kari sakay?

    • @solankiranjit935
      @solankiranjit935 Před rokem

      Notry mate pdf

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      વહેચણી અંગેનું સોગંદનામુ તે મુજબનું કરવાનું એટલે થઈ જશે

  • @bhailal70
    @bhailal70 Před rokem

    ભાઈ ભાઈ ની વહેચણી ની નોંધ પડાવ્યા પછી ખાતા અલગ થ ઈ જશે? કે બીજી કોઈ પ્રોસેસ કરવી પડે.

  • @lalkiyashailesh6693
    @lalkiyashailesh6693 Před rokem +1

    7 12 મા ક્ષેત્રફળ બતાવે છે હવે 7 12 કઇ રીતે અલગ કરવા

  • @bsuthar5212
    @bsuthar5212 Před rokem +2

    કેટલા દિવસ લાગે ભાઈ ભાગે ખાતા અલગ થતાં

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      વધુમાં વધુ 90 દિવસ લાગે

  • @mental5717
    @mental5717 Před rokem +1

    Bhayu bhag padwa taiyar na hoy to su karvu

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      તો ભાગ પાડી આપવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવો પડે

    • @mental5717
      @mental5717 Před rokem

      @@TrickGujarati thank you bhaii

  • @kamleshmakwana5858
    @kamleshmakwana5858 Před rokem +1

    Jamin ni માપણી સીટ કરાવવી પડે k ? માપણી સીટ સરકારી કરવી પડે k private karavi to sale ?

  • @ilailaparmar3687
    @ilailaparmar3687 Před rokem

    Majkul taital etlesu

  • @varunrathod9261
    @varunrathod9261 Před 6 měsíci

    સર જમીન ભાયોભાગ મા Document ma સોગંદનામુ / નોટરી રાઇઝ કરી આ બંને ડોકયુમેન્ટ મર્જ કરી અપલોડ કરવાના હોય છે. ત્રણ ભાઈ છે. તો.

  • @lalkiyashailesh6693
    @lalkiyashailesh6693 Před rokem +1

    વહેચણી નોંધ બીજી વાર દાખલ કરી શકાય

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      ઘણા તાલુકાઓમાં પુનઃવહેંચણીની નોંધ દાખલ કરે છે માટે તમારા તાલુકામાં તે દાખલ કરે છે કેમ તેના માટે ઈ ધરામાં તપાસ કરી જુઓ

  • @missionsuccess536
    @missionsuccess536 Před rokem +1

    બે ભાઇઓએ વેચાણથી જમીન રાખેલી હોય તો તેના ભાગ કઈ રીતે પાડવા અને 7/12 માં તેમના નામ સામે ક્ષેત્રફળ લખેલું આવે તે પ્રોસેસ કઈ રીતે કરવી .આ વિષય પર જો કોઈ વિડિયો હોય તો લિંક આપજો સાહેબ.

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 Před 2 lety +2

    અમારા ભાઈઓ ભાગ નથી આપતા જમીનમાં તો શું કરવું

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem +1

      સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરો

  • @mefujkhanpathan8309
    @mefujkhanpathan8309 Před rokem

    જમીન દફતર માંથી પાણીના અલગ કરવા ની રીત તો વિડિયો મૂકવા વિનતી સાહેબ

  • @bsuthar5212
    @bsuthar5212 Před rokem +1

    ભાઈઓ ભાગની વેચની માટે સુ પ્રોસેસ કરવી પડે

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રોસેસ કરાવી પડે અને વહેંચણી અંગેની નોંધ દાખલ કરાવી પડે

  • @justinshah17
    @justinshah17 Před rokem +2

    ખેતરની જમીનમાં બેન પણ ભાગ માંગી શકે...?
    અને કેટલો ભાગ મળે..??
    સરખે સરખો ભાગ મળે...?
    ભાઈઓ અને બેન ના સરખા ભાગ પડે...?

  • @ncpatel9899
    @ncpatel9899 Před rokem +1

    સાક્ષી ની જરૂર પડે? કેટલા સાક્ષી જોઇએ

  • @nainabaparmar360
    @nainabaparmar360 Před rokem +1

    એક ભાઇ ની સ્વપાર્જિત્ જમીન બિજા ભાઇ ને ફક્ત કબજા નોન્ધ થી ટ્રાન્સફર થઇ ગઇ છે઼઼૩૦ વર્ષ જુની નોન્ધ છે તો શુ થાય ???

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      આ બાબતની જાણ તમને અત્યારે જ થઈ છે તેવું જણાવે અને તમે સત્સંગ અધિકારી સમક્ષ જે તે નોંધ સામે અપીલ અરજી કરી શકો છો

  • @brsolanki6481
    @brsolanki6481 Před rokem +1

    બેંક નો બોજો હોય તો જમીન અલગ પાડી શકાય

  • @Thedreamzone11
    @Thedreamzone11 Před rokem +1

    મોટબાપા ના નામે જમીનો છે બોજા પણ છે તો અમારા ખાતે કરવા માટે ખર્ચો થાય??

  • @vishnubhasolanki381
    @vishnubhasolanki381 Před rokem +1

    1 વિઘા માથી અડધો નામે થાય ક

  • @tarun825
    @tarun825 Před 2 lety +1

    ટુકડા ‌ની‌ જે જોગવાઇ છે તે ગુજરાત મા દરેક જગ્યાએ શેમ જ લાગુ પડે કે અલગ અલગ હોય?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety +1

      ટુકડાધારાની જોગવાઈ બધી સરખી જ લાગુ પડે

  • @pintujunarvadiya4324
    @pintujunarvadiya4324 Před 4 měsíci

    નામ ફેરફાર હોય તો થાય

  • @bsuthar5212
    @bsuthar5212 Před rokem +1

    D l r એટલે સુ કહેવાય

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      જમીન માપણી રેકર્ડ ની કામગીરી કરતા જિલ્લા ના મુખ્ય અધિકારી

  • @bsuthar5212
    @bsuthar5212 Před rokem +1

    6 માસ થયા હજુ કોઈ જવાબ નથી આપતા એના માટે સુ પ્રોસેસ કરવી તે જણાવ સો

    • @TrickGujarati
      @TrickGujarati  Před rokem

      શું તમારી કાચી નોંધ પડી ગઈ છે?

  • @chavdavasubhai3159
    @chavdavasubhai3159 Před rokem

    Your contact?