Chandlo Gujarati Film | Manav Gohil | Shraddha Dangar | Kajal Oza Vaidya | Interview
Vložit
- čas přidán 22. 07. 2023
- Chandlo Gujarati Film | Interview : • Chandlo Gujarati Film ...
#actor #actress #interview #gujaratifilm #gujaratifilmindustry #ahmedabad #story #subject #pressconference #gujarati #kalakar #manavgohil #shraddhadangar #kajalozavaidya #writer #author #actress
ABOUT -
Talkiez With Medha is an entertainment portal that brings you all global trending updates (Especially, TV serial celebraties/Bollywood) of the TV and Film industries and many more.
-------------------------------------------
SOCIAL MEDIA :
Website : medha-pandya-bhatt.in/
Facebook : / medha.pandyabhatt
Instagram : / medhapandyabhatt
_______________________________
Disclaimer: We suggest that this video be used only for information seeking and not to make any decision based on that. We always try to give you the correct news and information.
_______________________________
Copyright Disclaimer: - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use- We Use Our Voice Over in the Background Commentary of this video. Background music is taken from the CZcams audio library. - Zábava
તમે ત્રણે ખૂબ ખૂબ સારું અભિનય કર્યું છે❤❤❤❤❤❤
Excellent job all artist n technicians.
Best movie with bold thought.....
Lots to say, but no words
TAME JENE RESPECT KARTO HOI TENE APO AAP PREM TAI JAI.
WAH WAH WAH KAJALBEN.
BAHU J SARAS NE SUNDER VAAT KARI KAJALBEN.
👌👌👌👌👌✅✅✅✅✅👌👌👌👌👌
❤❤❤❤❤❤❤❤
Eagerly waiting to see
Excellent 👌
When will it come
PREM SHU CHHE.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
" MANE KOI KEM PREM KARE ".
Khubj saras movie che mane gami me joi che , samay sathe thinking saru thavu j joiye
બહુજ સુંદર મુવી છે કાજલ બેન હોય એટલે કઈક જુદું હોય જ very nice
Khub j sundar . 👌👌👌👌👌
Best movie
આજે ચાંદલો જોયું, ખુબ ગમ્યું આવા સરસ મૂવીસરસ મૂવી ગુજરાતીમાં વધારા બને એવી આશા.
Bes ne tu hoy ena jevi j hois etle j aavu lakhe che samaj ni gandki
@@kinnarishah7240 દરેકને પોતાના ગમા અણ ગમા હોઈશકે છે
આ ફિલ્મ જોઈ ને તમે તમારા મન ને બદલી નાખ્યું હવે વિચાર કરો કે તમારા જેવું જો બધીજ સ્ત્રી આવું કરશે તો વૃદ્ધ પુરુષો ને તો જલસા પડી જશે 😅 એવું બની શકે અરે બેન જરા વિચાર કરજો ને જોજો કાજલબેન ને પ્રેમ હતો જ નઈ આતો એની વહુ નું અને સચિન નું પ્રેસર માનસિક આપી ને કાજલ બેન ને પ્રેમ કરવા મજબૂર કર્યા છે આ ફિલ્મ માં સુ વર્તમાન આવું કોઈ સ્ત્રી સાથે ન થવું જોઈએ એવો સંદેશ આપણે સમાજમાં આપવાનો છે
Aavi movie samaj mate gandki kalank saman che
" Y " ME
આ ફિલ્મ મે તો સંસ્કાર ના ધજાગરા ઉડાડયા છે મોટી ઉંમરે કાજલ ઓઝા યુવાનને પ્રેમ કરે છે
પરંતુ રહી વાત એ કાજલ ઓજા એ ફિલ્મ માં સાબિત કર્યું કે વોટ્સ અપ ચેટ થી પ્રેમ થાય છે મને એ નથી સમજાતું કે કોઈ સાથે થોડીક વાત થી એને પ્રેમ થઈ ગયો ઉમર ની કોઈ સીમા જોઈ જ નથી
અહીં કાજલ ઓઝા કહે છે કે પ્રેમ નથી પરંતુ સચિન જીગર એને માનસિક તણાવો આપી ને પ્રેમ કરવા મજબૂર કરે છે
કાજલ ઓઝા પણ પ્રેમ કરવા માની જાય છે ક્યાં ગઈ એની વાતો વાતો તો મોટી મોટી કરતી હતી કાજલ ઓઝા આ ફિલ્મ માં પુરુષ પાસે હારિ જાય છે
પ્રેમ ન હોવા છતાંય પ્રેમ કરે છે લગ્ન કરે છે
પુરુષ ની ખરાબ વર્તનો સહન કરે છે
અહીં એક સ્ત્રી ની માનસમાન ખોવાઈ ગયું છે આ ફિલ્મ માં એકલી રૂમ માં કાજલ ઓઝા હોય છે ને સચિન જીગર બળજબરી પુર્વક રૂમ માં રેય છે જાહેર માં કાજલ ઓઝા ના પાડવા છતાય હાથ પકડવા માં આવે છે
વૃદ્ધ સ્ત્રી ને સહારો જોઈએ but આ ફિલ્મ માં તો સીમા વટાવી દીધી છે
આ ફિલ્મ માં હિન્દુ ધર્મમાં નાં સંસ્કાર સમાજ નાં સંસ્કાર અને ધજાગરા ઉડાડયા છે આ ફિલ્મ માં પ્રેમ ને મહત્વ આપી ને ઉમર વિચારો લાગણી નાં ધજાગરા ઉડાડયા છે
આ ફિલ્મ ને ઉતારી લેવાય
જો આ ફિલ્મ આજના યુવા પેઢી ને આડા રસ્તે લઈ જશે
Khub j saras movie che. Pan kajalben... Tame jya n j jagya a Cho tya j saru lage.acting na dhkhara rehva do. Bahu j kharb lage che pl. We respect u always as u rpl🙏