સત્સંગમાં નોતરા નો હોય મારી બેનું,સત્સંગમાં વેલા આવોને.ll કીર્તન નીચે લખેલ છે.ll જયશ્રીબેન બાળધા

Sdílet
Vložit
  • čas přidán 9. 08. 2023
  • સત્સંગમાં નોતરા નો હોય મારી બેનું,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બહેનો,
    સત્સંગમાં આવી બિરાજોને,
    સત્સંગમાં વેલા વેલા ગણપતિ આવ્યા,
    સાથે રીધી સીધી ને લાવ્યા મારી બહેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા રામજી રે આવ્યા,
    સાથે સીતાજી લાવ્યા મારી બહેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા કૃષ્ણજી આવ્યા,
    સાથે રાધાજી લાવ્યા મારી બહેનો,
    સત્સંગમાં વેલા વેલા આવો ને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા રામદેવપીર આવ્યા,
    સાથે નેતલ દે લાવ્યા મારી બેનો,
    આવી સત્સંગ માં બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા સૂર્યદેવ આવ્યા,
    સાથે રાના દેવ લાવ્યા મારી બેન,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા શિવજી રે આવ્યા,
    સાથે પાર્વતી લાવ્યા મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવો ને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    સત્સંગમાં વેલા વેલા ગણપતિ આવ્યા,
    સર્વના દુઃખ હરનારા મારી બહેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા ગોપી મંડળ આવે,
    આવે આવી ભજન ગાય મારી બહેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં નોતરાનો હોય મારી બેનો,
    સત્સંગમાં વેલા વેલા આવોને,
    સત્સંગમાં વેલા વેલા આવો મારી બેન,
    સત્સંગ માં આવી બિરાજો ને,
    #gujaratibhajan2022
    #gujaratikirtan2022
    #gujaratibhajan2021
    #ShivShaktiOfficial
    #gayatrimahilamandal
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #gujaratisatsang
    #gujaratibhajan
    #gujaratikirtan
    #satsangmandal
    #dhabadungrisakhimandal
    #gopimandal
    #vidhyanagarmahilamandal
    #gaytrimahilamandal
    #shrikrishnabhajan
    Follow me on You Tube Channel
    shreeharisatsang,
    gujarati bhajan 2022,
    gujarati kirtan 2022,
    satsang mandal surat,
    bhajan mandal,
    gujarati satsang,
    gopi mandal paravdi,
    bhakti mahila mandal,
    mahila mandal surat,
    gujarati satsang,
    gujarati satsang,
    vidhyanagar mahila mandal,
    ritaba salangpur dham,
    ritaba kirtan,
    dhaba dungari sakhi mandal,
    bhajan,
    new kirtan,
    new satsang,
    mahila mandal surat,
    krishna bhajan,
    krishna kirtan,
    mahila mandal na bhajan,
    bhajan mandal halol,
    krishna bhajan,
    brahmani mata mahila mandal,
    સંત્સગીબેનો તમે સંત્સંગમાં આવજો ,
    satsang mandal,
    satsang mandal bhajan,
    satsang mandali,
    satsang mandal surat,
    satsang mandal gujarati,
    satsang mandali bhajan,
    satsang mandal kirtan,
    satsang mandal na bhajan,
    gujarati kirtan,
    gujarati kirtan bhajan,
    gujarati kirtan mandali,
    gujarati kirtan swaminarayan,
    gujarati kirtan shrinathji,
    gujarati kirtan hemant chauhan,
    gujarati bhajan 2020,
    gujarati bhajan 2020 new,
    gujarati bhajan 2020 nava,
    gujarati bhajan 2020 video,
    gujarati prachin bhajan,
    mahila mandal bhajan,
    mahila mandal bhajan gujarati,
    gujarati mahila mandal,
    mahila mandal bhajan kirtan,
    mahila mandal bhajan mandali,
    gujarati mahila mandal bhajan,
    gujarati mahila mandal satsang,
    gujarati mahila bhajan,
    mahila bhajan mandal,
    mahila bhajan mandali,
    mahila bhajan mandal gujarat,
    LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS... :)
    *** જય માતાજી ***
  • Hudba

Komentáře • 10

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před 10 měsíci

    ખુબ સરસ સે કિર્તન બેન બા સવને ખુબ ખુબ શુભેચ્છા સાથે જય દ્વારકાધીશ

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 Před 11 měsíci +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Před 11 měsíci

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
    ખૂબ જ સરસ કિતૅન🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dhaybhaipatel7908
    @dhaybhaipatel7908 Před 11 měsíci +3

    0

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  Před 11 měsíci

      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @HansabenKevadiya-yu4gs
    @HansabenKevadiya-yu4gs Před 11 měsíci +1

    F:

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  Před 11 měsíci

      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @gajeradarshil9202
    @gajeradarshil9202 Před 11 měsíci +2

    યચઐરઃઞ

    • @shri_hari_satsang
      @shri_hari_satsang  Před 11 měsíci

      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏