હાલનુ હવામાન અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • હાલનુ હવામાન અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.com/forms/d/e/1FA...
    our application
    play.google.com/store/apps/de...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    profile.php?...
    Twitter
    PareshG60941777?s=08
    Paresh_Goswami_WeatherTV

Komentáře • 878

  • @PareshGoswami
    @PareshGoswami  Před 20 dny +64

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @ahirhimatkalsriya
      @ahirhimatkalsriya Před 20 dny +4

      જય દ્વારકાધીશ

    • @rameshsavaliya2479
      @rameshsavaliya2479 Před 20 dny

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 Před 20 dny

      ખૂબ સરસ પરેશભાઈ

    • @ADGreenScreenVideo
      @ADGreenScreenVideo Před 20 dny +1

      પરેશભાઇ અમારે બોટાદ જિલ્લાના નાના છૈડા,વિરવા, ગઢડિયા ,નાના પાળીયાદ ,રતનપર આ ગામો વરસાદ માં સાવ બાકી રહી ગયા 😢અને વાવણી નો પણ વરસાદ ઐસો હતો આ વર્ષે સાવ લાભ ઓશો મળિયો😭

    • @vinabhaivinabhai4436
      @vinabhaivinabhai4436 Před 19 dny

      🎉🎉🎉 એને​@@ahirhimatkalsriya

  • @bababhairajgor9997
    @bababhairajgor9997 Před 20 dny +113

    વાવ થરાદ માં તમામ ની આગાહી ખોટી

  • @Gujrati_love_status_9537
    @Gujrati_love_status_9537 Před 20 dny +67

    વાવ થરાદ ના રાજસ્થાન સરહદ નજીક વરસાદ નથી હજુ સુધી 😢😢😢

  • @user-dh6re9zd8e
    @user-dh6re9zd8e Před 20 dny +51

    પરેશભાઈ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વાવણીલાયક વરસાદ નથી

  • @parmardinesh1324
    @parmardinesh1324 Před 20 dny +33

    મારા ઉત્તર ગુજરાતમાં હજુ પણ જોવે એવો વરસાદ થયો નથી અમુક જગ્યા હજુ પણ એક છાંટો પડ્યો નથી

  • @OkhabhaiPatel-zq9sp
    @OkhabhaiPatel-zq9sp Před 20 dny +31

    થરાદ તાલુકાના ગામડાઓમાં હજુ સુધી વરસાદ બિલકુલ નથી 😢😢 એના કરતાં ગયા વર્ષના અલનીનો સારું હતું

    • @bhurabhairajputbaluntri3489
      @bhurabhairajputbaluntri3489 Před 20 dny

      કુંડાળીયાથી ગુજરાત રાજસ્થાન પટ્ટામાં વરસાદ નથી ખંડ વૃષ્ટિ થશે તમામની આગાહી ખોટી પડી શકે છે

  • @SureshJejariya-hl9mo
    @SureshJejariya-hl9mo Před 20 dny +22

    બધું ભગવાન ના હાથમાં છે

  • @bhilbhaveshbhaibodhabhai9785

    જય માતાજી પરેશભાઈ

  • @abhalbhaibaraiyabaraiya6401

    પરેશભાઇ તમે આગાહી કરો ત્યા રે વરસાદ નથી આવતો અને વરાપની આગાહી કરો ત્યારે વરસાદ આવે

  • @ramshibhaighusar6388
    @ramshibhaighusar6388 Před 19 dny

    જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌

  • @nit5301
    @nit5301 Před 19 dny

    જય મહાદેવ જય મહાદેવ પરેશભાઈ

  • @masriOdedra-kg3wd
    @masriOdedra-kg3wd Před 19 dny

    જય દ્વારકાધીશ 🙏

  • @gauswamibhairav9989
    @gauswamibhairav9989 Před 19 dny

    ઓમ નમો નારાયણ

  • @amrtbhai4419
    @amrtbhai4419 Před 20 dny +14

    વાવ થરાદ તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી

  • @user-dh6re9zd8e
    @user-dh6re9zd8e Před 20 dny +123

    પરેશભાઈ કા હવે બિયારણ ની જાહેરાત કરો અથવા વરસાદ ની આગાહી કરો આ બેઉમાં રાગે નહી આવે એક કરો તો સારૂ વરસાદ આગાહી માથી બિયારણ મા કયા આવી ગ્યા હવે વરસાદ ની આગાહી ખોટી પડી રહી છે

    • @rathaviparbatbhai2029
      @rathaviparbatbhai2029 Před 20 dny +7

      રાષ્ટ્રીય હવામાન શાસ્ત્રીય પણ ખોટા પડ્યા છે

    • @ADGreenScreenVideo
      @ADGreenScreenVideo Před 20 dny +6

      પરેશભાઇ અમારે બોટાદ જિલ્લાના નાના છૈડા,વિરવા, ગઢડિયા ,નાના પાળીયાદ ,રતનપર આ ગામો વરસાદ માં સાવ બાકી રહી ગયા 😢અને વાવણી નો પણ વરસાદ ઐસો હતો આ વર્ષે સાવ લાભ ઓશો મળિયો😭

    • @govindbhaimer9070
      @govindbhaimer9070 Před 20 dny

      ​@@ADGreenScreenVideoઅરે ભાઈ સરવા માં એક દસ માંડ માંડ વાવણી થય સે ભાઈ

    • @jorubhaimakvana3575
      @jorubhaimakvana3575 Před 20 dny

      ​@@rathaviparbatbhai2029એટલે પરેશભાઈ ને કઈ સત્તા નથી મળી જતી!

    • @jadavpathiya4266
      @jadavpathiya4266 Před 20 dny

      ભેગો વેપાર સાલું કરો આનું કોય માનતા નય હું પણ કિસાન સે એના કેવાથી જીરું અલગ કંપની હતું મે વાવું પણ ઉગુ નતું મારે દુકાન વારા પર ફરિયાદ કરવી તો પણ દુકાન વારો કે ફરિયાદ નો કરો હું ખર્શ આપી દમ

  • @KanubhaiBarad1917
    @KanubhaiBarad1917 Před 19 dny

    જય સોમનાથ

  • @user-ys8vh6og7l
    @user-ys8vh6og7l Před 20 dny +41

    🙏વિડીયો પુરો સમજાય, 🙏સંભળાય તો જ સમજાય 🙏નહીંતર ગઈ ભેંસ પાણીમાં🙏
    🙏મારા ગામમાં,,,,, 🙏🙏મારા તાલુકા મા 🙏વરસાદ ન પડે એમા પરેશભાઇ ગોસ્વામીનો શું વાંક 🙏
    🙏 પરેશભાઇ એ આપેલી જુન મહિના ની ત્રણેય આગાહીઓ સાચી પડી છે🙏 અને જુલાઈ મહિનાની આગાહી પણ શરૂઆત મા જ સાચી પડી રહી છે 🙏
    🙏ભર ઉનાળામાં આગાહી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે 🙏છતાં બધી આગાહી સાચી પડે છે🙏 ખૂબ ખૂબ આભાર પરેશભાઇ 🙏

  • @gokulkrabarijadi3562
    @gokulkrabarijadi3562 Před 20 dny +8

    પરેશભાઇ જય શ્રી કૃષ્ણ
    પરેશભાઇ બનાસ કાંઠા ના ધાનેરા તાલુકાના રાનીવાડા રાજ્સ્થાન અડી આવેલા ગામડા હજુ વાવણી લાયક વરસાદ થયો નથી કયારે વાવણી થશે

  • @ashokrojashra3971
    @ashokrojashra3971 Před 19 dny

    Jay mataji pares Bhai

  • @narotmbhaihamirbhai6730

    જય સિધ્ધનાથ પ્રથુગઢ

  • @bhagabhaithakor2245
    @bhagabhaithakor2245 Před 20 dny +37

    આગાહી ખોટી આપે આ ભાઈ તો વરસાદ તો આવતો જ નથી

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc Před 20 dny +8

    વાહહવેવરસાદ.આવસે

  • @bhurabhairajputbaluntri3489

    17.7. એપ્લિકેશન માં બતાવે છે એ તારીખથી અમારા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ મહેમાનગતી કરે એવું લાગે છે પરેશભાઈ ગૌસ્વામી આગાહી ખોટી ન પડે તેવી શુભકામનાઓ

  • @villagelifetribal9008
    @villagelifetribal9008 Před 20 dny +3

    પરેશ.... ની આગાહી અમારે સાચી જ પડી

  • @amrshimakvana176
    @amrshimakvana176 Před 20 dny +16

    કચ્છ જજિલ્લાનાં ભચાઉમાં અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી। 😊😊અમરશી ભાઈ આઘોઈ થી

    • @VED-DIGITAL-VLOGS
      @VED-DIGITAL-VLOGS Před 20 dny

      સાંચી વાત અમારે પણ નથી

  • @Krushividhya
    @Krushividhya Před 20 dny

    Jay shree krishna

  • @MontubhaiTervada
    @MontubhaiTervada Před 19 dny

    Jay seeri raam pareshabhai bhanaskadaa

  • @bharatmodhvadiya7022
    @bharatmodhvadiya7022 Před 20 dny

    જય માતાજી

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 Před 20 dny +9

    જય ઠાકર પરેશભાઇ

  • @Creation_Studio_51
    @Creation_Studio_51 Před 20 dny

    વરસાદ નથ

  • @user-or9gy5or7v
    @user-or9gy5or7v Před 20 dny +2

    દ્વારકા જીલા શિવાય કયાય વરસાદ ભારે નથી

  • @user-cs3id6vx9e
    @user-cs3id6vx9e Před 20 dny +3

    જય શ્રી કૃષ્ણ પરેશભાઈ

  • @user-lb8fi5uj9h
    @user-lb8fi5uj9h Před 20 dny

    જય કનૈયા

  • @Ahir76219
    @Ahir76219 Před 20 dny +3

    જય દ્વારકાધીશ પરેશભાઈ અમારે આજે સારો વરસાદ છે રાજુલા મા

  • @HiteshDekivadiya
    @HiteshDekivadiya Před 19 dny

    Jay Shri Krishna

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 Před 20 dny +1

    પરેશભાઈ હવે આ છેલ્લો વિસ્વાસ છે કે તમારી આગાહી સાચી પડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 Před 20 dny +3

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

  • @user-kx2tp3wk7c
    @user-kx2tp3wk7c Před 20 dny +1

    જય સોમનાથ 🙏પરેશભાઈ

  • @pateljagdishbhai9139
    @pateljagdishbhai9139 Před 19 dny

    ભરૃચ જંબુસર તાલુકા માં ખૂબ સરસ વરસાદ ચાલુછે

  • @JayantisinhSilanki
    @JayantisinhSilanki Před 19 dny

    Jay.mataji

  • @dilipbhimani4522
    @dilipbhimani4522 Před 20 dny

    ખૉબસરસ

  • @sureshbhairadadiya9233

    આભાર

  • @JayramShekhani-po3xv
    @JayramShekhani-po3xv Před 19 dny

    આપની આ આગાહી સાચી પડે એવી દ્વારકાધીશ ને બે હાથ જોડીને પ્રાર્થના.... જયરામ શેખાણી કણખોઈ..

  • @mukeshbhaibharadiya
    @mukeshbhaibharadiya Před 20 dny +1

    અમારે અડધી સીમમાં વરસાદ શે

  • @shingadgopal2081
    @shingadgopal2081 Před 20 dny

    Jay ma mogal

  • @nagjiparmar2249
    @nagjiparmar2249 Před 20 dny +3

    જય દ્વારકાધીશ

  • @ramdemodhvadiya9386
    @ramdemodhvadiya9386 Před 20 dny

    Jaybabaramdevpir

  • @bhattisahil1376
    @bhattisahil1376 Před 20 dny

    Jay mataji Bhai...... Vadarvad ti Dilip bhai Bhatti........

  • @mgdigital7796
    @mgdigital7796 Před 20 dny

    Jay Dwarkadhish

  • @bharatbapugondaliya6349

    જુલાઈ 12 થી 26 જુલાઈ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi Před 20 dny +3

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 Před 19 dny

    હા મોજ હા❤❤❤❤❤❤

  • @Bhavin.b
    @Bhavin.b Před 20 dny +8

    પરેશભાઈ તમે ચેનલ બનાવી ત્યારે તમારા વડવાઓનુ લખેલ એક પુસ્તક ની વાત કહેતા હતા કે જેમા આવનારા વર્ષોના હવામાન ની માહિતી તેમ જ ઘણુ બધુ આગાહીઓ છે તો હવે એ વીષે અમને પણ જણાવો

  • @Vijayvirda8794
    @Vijayvirda8794 Před 19 dny

    આભાર પરેશભાઈ વરસાદ પાડ્યો માળીયા વિસ્તારમાં

  • @NaranVasara-jv3kd
    @NaranVasara-jv3kd Před 20 dny +2

    🎉 જય દ્વારકાધીશ 🎉

  • @narsihadiya3284
    @narsihadiya3284 Před 20 dny

    જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @ndkhoda9790
    @ndkhoda9790 Před 20 dny +1

    Jay some naht

  • @divyarajsinhchudasama488
    @divyarajsinhchudasama488 Před 19 dny +1

    Jay mataji PARESH BHAI gaam CHITRAVAD jamkandorna

  • @R.D.Thakor-og2zl
    @R.D.Thakor-og2zl Před 20 dny +6

    થરાદ તાલુકા મા વરસાદ નથી

  • @user-xi5ny5po6b
    @user-xi5ny5po6b Před 20 dny

    Jay shree Ram pareshbhai

  • @vikramparmar903
    @vikramparmar903 Před 20 dny

    Aa round 💯% aavse

  • @mrfarmer265
    @mrfarmer265 Před 20 dny +1

    હર હર મહાદેવ

  • @vaddoriyayogesh7337
    @vaddoriyayogesh7337 Před 19 dny

    Badhi sachi padi bhai

  • @hanubhaiandhani5237
    @hanubhaiandhani5237 Před 20 dny +1

    Good

  • @akhshayjadav2495
    @akhshayjadav2495 Před 20 dny +1

    Jay ho

  • @gopalbhaiparmar9794
    @gopalbhaiparmar9794 Před 20 dny

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @sankhatgambhir5303
    @sankhatgambhir5303 Před 19 dny

    जय सोनल मां

  • @JaysukhSakariya-ce1hr
    @JaysukhSakariya-ce1hr Před 20 dny +3

    રાજા માંધાતા વાળા સોખડા જિલ્લો સુરેન્દ્રનગર

  • @kumbhanikhimjibhai5132

    Jay somnath mahadev pareshbhai

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 Před 20 dny

    રામ રામ પ્રરેસ ભાઈ

  • @LadhabhaiTadhani-pw7rb

    જય શ્રી સોમનાથ મહાદેવ
    સાદર નમસ્કાર

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 20 dny +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @samatbhaichavda784
    @samatbhaichavda784 Před 20 dny

    જય સોમનાથ પરેશભાઈ

  • @ratnabhairabari6083
    @ratnabhairabari6083 Před 20 dny +1

    Jay mataji

  • @user-lh5ih3ds3f
    @user-lh5ih3ds3f Před 20 dny +1

    જય ગૌમાતા પરેશભાઈ જયસુરાપુરાદાદા

  • @RanmalOdedara-mw6bn
    @RanmalOdedara-mw6bn Před 20 dny

    જય દ્વારકાધીશ મહાદેવ

  • @rameshpatel7188
    @rameshpatel7188 Před 20 dny

    જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ

  • @NavghanbhaiSaraiya-yb9ym

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @chiragkumarpatel9639
    @chiragkumarpatel9639 Před 20 dny +17

    24નુ ચોમાસામાં તો સારા વરસાદ ની આગાહીઓ કરતાં હતા પરેશ ભાઈ પણ હવે ભગવાન ઊપર છોડી દો

    • @arshihodedra8350
      @arshihodedra8350 Před 20 dny +1

      Aa khotino se aek numbar no roj roj navi tarikho aapya rakhe se

  • @mansukhabhaigondaliya4358

    જય શ્રી સ્વામિનારાયણ

  • @chaudharyamratbhairgamruni2596

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ અમરતભાઈ તરફથી

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq Před 20 dny +1

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @KanjiPathak-xj5tk
    @KanjiPathak-xj5tk Před 20 dny

    રામ પરેસ ભાઈ

  • @user-ew4yb6dk1l
    @user-ew4yb6dk1l Před 20 dny +1

    પરેશભાઇ મુળીનાઅમુક ગામમાસારો વરસાદછે જય માતાજી

  • @nanjipatel6705
    @nanjipatel6705 Před 20 dny

    Thanks paresh bhai

  • @user-jl1df6gw9g
    @user-jl1df6gw9g Před 20 dny

    Varsadnathi

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya Před 20 dny

    જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏

  • @ખેડુતનીવાત

    🙏પરેશભાઈ જયગોપનાથ મહાદેવ 🙏

  • @rameshkananirameshkanani9418

    જય અલખ ધણી

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 Před 20 dny

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @mahendrpatel4872
    @mahendrpatel4872 Před 20 dny

    હર હર મહાદેવ 🙏

  • @DineshRajput-ch9zz
    @DineshRajput-ch9zz Před 20 dny +2

    રાપર તાલુકાનું વાગડ વિસ્તારમાં

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 20 dny

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને અમારે 💦વરસાદ ખુબ સારો છે. પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @memariyaharesh8239
    @memariyaharesh8239 Před 20 dny +1

    Jay mataji Paresh Bhai

  • @jayeshgujariya4849
    @jayeshgujariya4849 Před 20 dny

    Good news

  • @punji7385
    @punji7385 Před 20 dny

    જય સોમનાથ🇳🇪 પરેશભાઈ

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 Před 20 dny

    જય મહાદેવ

  • @user-vo8iu5dj7e
    @user-vo8iu5dj7e Před 20 dny

    જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @ajayrathoddalpatsinh2629

    ❤🎉❤🎉❤🎉

  • @ravjibhaitadha9837
    @ravjibhaitadha9837 Před 20 dny +8

    જય ગોપનાથ મહાદેવ..
    બાપા સીતારામ..