PV Sindhu seen embracing the Navratri tradition | Ourvadodara | Gujarati style

Sdílet
Vložit
  • čas přidán 2. 10. 2022
  • #ourvadodara #oursurat #pvsindhu #navratrispecial #navratri2022 #nationalgames2022
    PV Sindhu seen embracing the Navratri tradition, Gujarati style:
    Professional badminton player PV Sindhu arrived in Surat for the inauguration of badminton games as part of the 36th National Games. She was seen playing the ‘do-taali’ Garba in a traditional Navratri attire in Surat’s Sarthana area.
    બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અનોખા અંદાજમાં જોવા મળ્યા. સ્ટાર પી વી સિંધુ એ સુરતના આંગણે ખેલૈયાઓ સાથે માણ્યો ગરબાનો આનંદ. સુરતના સરથાણા ખાતે પરંપરાગત પોશાક ચણિયાચોળીમાં સોળે શણગાર સજી ખેલૈયાઓની સાથે બે તાળીના પરંપરાગત ગરબે રમતા જોવા મળ્યા પી વી સિંધુ. ઉલ્લેખનીય છે કે સુરતમાં ૩૬મી નેશનલ ગેમ્સ ની બેડમિન્ટન સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુ સુરત પધાર્યા હતા. જ્યાં તેઓ ગુજરાત ની સંસ્કૃતિ ને નિહાળી માણી અભિભૂત થયા.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    ►Website : www.ourvadodara.com/
    ►Facebook : / ourvadodara
    ►Instagram : / ourvadodara
    ►Twitter : / ourvadodara
    ► Advertisements e-mail us at : ourvadodara@gmail.com
    #ourvadodara#rajkotnews#ahmedabadnews#vadodaranews#latestupdate#latestgujaratitne#latestnews#todaysnews#breakingnews#videoviral#vadodaracity #ahmedabadnews#ourahmedabad #ahmedabadcity #ourrajkotcitynews

Komentáře •