વાલા તારી રે કળા ની અમને ખબર નથી... બાર માસનું ભજન... વાલા તારી જય જય હો... લખેલું છે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • વાલા તારી રે કળા ની અમને ખબર નથી... બાર માસનું ભજન... વાલા તારી જય જય હો... લખેલું છે
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    મારો વાલો કરે એમ થાય વાલા તારી જય જય હો...
    કારતક મહિનો આવીયો ને આવ્યા દેવદિવાળી ના દિવસ
    મારો ઠાકોર તોરણ જાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    માગશર મહિનો આવીયો ને રાધા પરણી ગોકુળમાં જાય
    ઓલી ગોપીઓ ગાંડી ઘેલી થાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    પોષ મહિનો આવીયો ને ગાયો ગોંદરે ચરવા જાય
    મારો કાનો ગાયુનો ગોવાળ વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    મહા મહિનો આવીયો ને આવ્યા શિવરાત્રી ના દિવસ
    મારો ભોળો તે ભાંગ માં ભરમાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    મહા મહિનો આવીયો ને આવ્યા શિવરાત્રી ના દિવસ
    મારો ભોળો તે ભાંગ માં ભરમાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    ફાગણ મહિનો આવીયો ને આવ્યા હોળીના દિવસ
    મારો કાનો તે હોળી રમવા જાય વાલા તારી જય જય હો...
    મારો કાનો તે રંગ માં રોળાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    ચૈત્ર મહિનો આવીયો ને આવ્યા રામનવમી ના દિવસ
    મારા રામ નો જન્મ દિવસ હોય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    વૈશાખ મહિનો આવીયો ને આવ્યા ગણેશચોથ ના દિવસ
    મારા ગણપતિ ને લાડુ ધરાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    જેઠ મહિનો આવીયો ને આવ્યા વાવણી ના દિવસ
    ઓલ્યા ખેડૂત વાવવાને જાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    અષાઢ મહિનો આવીયો ને જરમર વરસે મેહ
    ઓલી ધરતી લીલીછમ થાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    શ્રાવણ મહિનો આવીયો ને આવ્યા આઠમ ના દિવસ
    મારા કાનાનો જન્મ દિવસ હોય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    ભાદરવો મહિનો આવીયો ને આવ્યા જળજીલણી અગિયારસ ના દિવસ
    મારો ઠાકોર જળ જીલવા જાય વાલા તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    આસો મહિનો આવીયો ને આવ્યા નવરાત્રિ ના દિવસ
    ચોસઠ જોગણીયું રાસે રમવા જાય માડી તારી જય જય હો...
    વાલા તારી રે કળા ની અમને ખબર નથી...
    other channel link
    / @rajnivoicegujarati
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    Imported Notice :-
    All information, Hindu religious stories, rituals, worshipping methods, remedies and whatever you see in our CZcams channel is based on information collected from various sources like ancient Hindu holy books, trusted holy book, internet and other genuine research. Agar Motive is to provide knowledge about Hindu religious information and not to hurt sentiment of any person or community. all the information is provided in the video in our CZcams channel is for religions education and information purposes only. Viewers are subjected to use the information provided in this channel in there own risk.

Komentáře • 6