હરિદ્વાર માં ભોળાનાથના દર્શન કરાવી દે ગંગાજીમાં નાઈને પાવન થઈએ રે (નીચે લખેલું છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હાલ કાના લઈલે ગાડું જાત્રા કરાવી દે
    ચાર ધામની જાત્રા કરાવી દે હાલ કાના લઈલે ગાડી જાત્રા કરાવી
    વાલો મારો ગાડું આ કે મંડળ ગાડા માં બેઠું છે
    ચારધામની જાત્રા કરાવે રે હાલ કાના લઈને ગાડું જાત્રા કરાવી દે
    પેલું ધામ હરિદ્વાર હરિદ્વારમાં જઈએ રે
    ભોળાનાથ ના દર્શન કરાવી દે
    ગંગાજીમાં નાઈને પાવન ખાઈએ રે હાલ કાના લઈને ગાડું જાત્રા કરવા છે
    બીજું ધામ ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં લઈ જા
    ઉત્તરાખંડના કેદારનાથ ના દર્શન કરાવી
    યમનોત્રી માં નાઈને પાવન થઈએ રે હાલ કાના લઈ લે ગાડું જાત્રા કરાવી દે
    ત્રીજું ધામ અયોધ્યા અયોધ્યામાં જઈએ રે
    અયોધ્યામાં રામચંદ્ર ના દર્શન કરાવી દે
    સરીયુ નદીમાં નહિ ને પાવન થઈ રે હાલ કાના લઈ લે ગાડી છાત્રા કરાવી દે
    ચોથું ધામ ડાકોર ગામ ડાકોર ગામે જઈએ
    ડાકોરધામ માં રણછોડરાય ના દર્શન કરાવી દે
    ગોમતીજી માં નાય પાવન થઈએ રે હાલ કા નામ
    ચોથો ધામ રણુજા રણુજા માં જઈએ
    રણુજા ના રામાપીર ના દર્શન કરાવેલી
    રામ સરોવર નાઈને પાવન થઈએ રે હાલ કાના લઈને ગાડું જાત્રા કરવા દે

Komentáře • 64

  • @hansavora2939
    @hansavora2939 Před hodinou

    Sundar avaj Jay shree krishna

  • @bhanudarji8414
    @bhanudarji8414 Před měsícem +1

    ❤❤❤❤❤saras mast

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vaishali2883
    @vaishali2883 Před měsícem +1

    સરસ ભજન છે આવાં લખીને મોકલવા માટે ધન્યવાદ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-wl2rg6ir6b
    @user-wl2rg6ir6b Před 23 dny +1

    ખુબ સુંદર ભજન,🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 23 dny

      ખુબ ખુબ આભાર જય ભોળાનાથ

  • @DaxabenJoshi-hf6mp
    @DaxabenJoshi-hf6mp Před měsícem +2

    Vah khub saras🙏👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-dm4qi4cp9p
    @user-dm4qi4cp9p Před měsícem +1

    બહુ સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhanudarji8414
    @bhanudarji8414 Před 5 dny +1

    ❤❤❤❤❤shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Před 5 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 Před měsícem +4

    Nice

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 Před měsícem +1

    સરસ ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rasmitapopat1158
    @rasmitapopat1158 Před 7 dny +1

    Very nice bhajan🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před 6 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnaparkhiya7764
    @bhavnaparkhiya7764 Před měsícem +3

    ખૂબ સરસ ભજન ગયું વિલાસ બેન જાત્રા કરવા મન થય જાય એવું ભજન છે

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર ભાવનાબેન તમે પણ ભજન બહુ સરસ ગાવ છો તમારા ભજન અમે સાંભળીએ છીએ તો તમે પણ ખૂબ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો પ્રભુ સદા સાથ આપે તંદુરસ્ત રાખે તેવી શુભકામના

  • @AlkabenPrajapati-u3k
    @AlkabenPrajapati-u3k Před 6 dny +1

    Very nice bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  Před 6 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neelapandya6315
    @neelapandya6315 Před měsícem +2

    🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem +2

    Bahu sundar bhajan gsyu ❤❤👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @janvigovani7832
    @janvigovani7832 Před měsícem +3

    ખૂબ જ સુંદર ભજન છે.

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @neeladave3947
    @neeladave3947 Před měsícem +2

    Saras vaah ben vaah

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @parthbhatt8909
    @parthbhatt8909 Před 25 dny +1

    👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  Před 25 dny

      ખુબ ખુબ આભાર જય ભોલેનાથ

  • @pratixapatel3254
    @pratixapatel3254 Před měsícem +1

    Bhuj mast Bhajan 6 tamaro avaj bhuj mast 6

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો આવી જ કોમેન્ટ અમને કરતા રહેજો અમારો ઉત્સવ વધારે રહેજો ભજનમાં સદા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @bhanudarji8414
    @bhanudarji8414 Před 6 dny +1

    ❤❤❤❤❤❤saras

    • @VilasVekariya
      @VilasVekariya  Před 6 dny

      ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Před měsícem +4

    જય શ્રી કૃષ્ણ હા..હા જય ભોળાનાથ 😂

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před měsícem +1

    Jay. Ho. Kana. Ni Jay. Ho. !

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u Před měsícem +1

    Super bhakan

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ilanenbhatt
    @ilanenbhatt Před měsícem +2

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 Před měsícem +1

    જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @shankarmodi703
    @shankarmodi703 Před měsícem +2

    આભાર

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 Před měsícem +2

    Jay shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavana12119
    @bhavana12119 Před měsícem +1

    Very Very nice bhajan (sundar voice ❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @BHAVNABENCHAVDA-it6xn
    @BHAVNABENCHAVDA-it6xn Před měsícem +1

    મસ્ત ભજન દેશી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-te9hp9cv2o
    @user-te9hp9cv2o Před měsícem +1

    ર😊બહ😊હ😊

    • @VilasVekariya
      @VilasVekariya  Před měsícem

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q Před dnem +1

    Vilas ben na nambar aapo