પૈસાની કરામત એક કરુણ પ્રસંગ//PEASANI KARAMAT AK KARUN PRASANG // સામાજીક વિડીયો

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2020
  • આ વિડિયો ફક્ત મનોરંજન માટે છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    -------------------------------------------
    જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
    એકટીંગ :- રાકેશજી ઠાકોર, ભરતજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર, પિ.જે ઠાકોર, સંજય ઠાકોર , ભરતજી .એમ ઠાકોર, લાલજી ઠાકોર
    કેમેરામેન:- રણજીતસિંહ ઠાકોર
    એડિટિંગ :- રણજીતસિંહ ઠાકોર, પિ.જે ઠાકોર
    ટેકનીકલ :- પિ.જે ઠાકોર
    સ્ટોરી:- જોગમાયા ટાઈગર ગ્રુપ અબાસણા
    Director - Producer
    Pintuji (P.J) - Ranjitsingh (Mejar)
    Follow Facebook page 👇🏼👇🏼👇🏼
    / jogmaya-tiger-46065016...
    -------------------------------------------
    #MOMA-BHONA_COMEDY
    #JOGMAYA_TIGER
    _________________________
    જય માતાજી
    જય જોગમાયા
    જય આશાપુરા માતાજી
    BEST OF LUCK
    THANKS FOR WATCHING

Komentáře • 587

  • @vipulsolanki7120
    @vipulsolanki7120 Před 4 lety +5

    Jordar

  • @BharatThakor-ll7yc
    @BharatThakor-ll7yc Před 4 lety +13

    હા વિરમ હા રાકેસજી હા

  • @mrhaka754
    @mrhaka754 Před 4 lety +3

    Joradar

  • @ashokmakwana5297
    @ashokmakwana5297 Před 4 lety +18

    આ જમાના પ્રમાણે ખુબ જ સરસ જાણકારી આપી ધન્યવાદ

  • @prajapatibabubhai5114
    @prajapatibabubhai5114 Před 4 lety +9

    વાહ ભાઈ વાહ જોગમાયા ટાઈગર

  • @mukeshraval994
    @mukeshraval994 Před 4 lety +9

    જોરદાર વિડિઓ ભાઈ સમજવા જેવો છે ખુબ સરસ

  • @baldevthakor6050
    @baldevthakor6050 Před 4 lety +5

    હા મોજ હા .....જોરદાર વિડીયો ભાઈ

  • @gujjufunclub8474
    @gujjufunclub8474 Před 4 lety +12

    વાત સાચી છે આ કળયુગ છે ભાઈ ચલા બધા સ્વાથી હોય છે મારો પણ હાલ ખરાબ સમય ચાલે છે મે ખૂબ મિત્રો ને મદદ કરીછે કોઈ પણ ખરાબ સમય મા હેલ્પ નથી કરતું એટલે આપની જિંદગી જોઈ વિચારી ને જીવવી

  • @harshadprajapati2803
    @harshadprajapati2803 Před 4 lety +4

    वाह virm वाह

  • @manojvaghela1575
    @manojvaghela1575 Před 4 lety +9

    વીડિયો નો વિષય ખૂબ સારો છે અને આ વીડિયો માં જોઈ ને મને પોતાને મારી જાત ઉપર ગર્વ છે કે હું આવો સ્વાર્થી મિત્ર નથી. મારા બે ખાસ મિત્ર ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી અને એક ની હાલ માં પણ થોડીક ખરાબ છે પણ હું બંને ને ટેકો કરું છું.
    અને એમને જરાપણ હારવા નથી દેતો.
    કારણ કે આપડે ધરતી ઉપર હાજર હોઈએ અને આપડો મિત્ર પૈસા માટે મોહતાજ હોય તોતો એ મિત્રતા નો કોઈ અર્થ જ નથી. કારણ કે એકજેવા દિવસો કોઈ ના ગયા નથી કે જશે પણ નઈ.

    • @ramsingzala4396
      @ramsingzala4396 Před 4 lety

      Kkjkkklkkl LVN kkkkkk MN NHL kkjjj LG ljjlkkk**kkkkkk LG kg kg"ll.lll"l

  • @ranjitthakor.0049
    @ranjitthakor.0049 Před 4 lety +8

    સંજય જી સુપર વિડિયો બનાવ્યું ખુબ ખુબ આભાર

  • @user-yj6ow8fo1l
    @user-yj6ow8fo1l Před 4 lety +19

    સુપરહિટ વિડીયો

    • @user-mu2du4vh5h
      @user-mu2du4vh5h Před 3 lety

      મને સપોર્ટ કરો હુ તમને સપોર્ટ કરુ

  • @maheshpatelvideoofcial6922

    હા મોજ

  • @thakor6687
    @thakor6687 Před 4 lety +4

    જોરદાર વિડિયો સરસ

  • @sanjayrmakvana198
    @sanjayrmakvana198 Před 4 lety +4

    જોરદાર

  • @user-cy9jl1et1p
    @user-cy9jl1et1p Před 4 lety +12

    અત્યાર સુધી નો સરસ વિડિયો દુનિયામાં કોઈ કોઈનું નથી પણ ભાઈ કરતાં બેનને સારૂં રાખો કારણકે ભાઈ ને ભાગની પડી હોય અને બેનને વિરા નિ પડી હોય

  • @Jaypatel3168
    @Jaypatel3168 Před 4 lety +4

    20 rupiya apva valo ane dukan dar ne koti koti vandan

  • @rathodmahesh2523
    @rathodmahesh2523 Před 4 lety +5

    Supaaaaaaaaar. Jordar. સાચી વાત સે વિરમ

  • @jayeshjayeshkumar3638
    @jayeshjayeshkumar3638 Před 4 lety +6

    વિરમ જમવા આવ મારા ગરે

  • @bhikhajithakor6003
    @bhikhajithakor6003 Před 4 lety +4

    હૈ ભગવાન આવા દુખ કોઇ માનવી ને ન આપતા . દુખ પીછે સુખ પ્રાપ્ત હોતા હૈ.

  • @sddigital3109
    @sddigital3109 Před 2 lety +2

    સાચી વાત છે ખરાબ સમય આવે ત્યારે કોઈ કોઈનું નથી હોતું
    જોરદાર વિડિયો બનાવ્યો છે nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @royalsuthar408
    @royalsuthar408 Před 4 lety +9

    જોરદાર સમજવા લાયક વિડીયો

  • @vikramsinhzala4873
    @vikramsinhzala4873 Před 4 lety +3

    વાહ રણજીત સિંહ બાપુ વાહ કેવું પડે હો તમારુ મગજ એટલે બહુ જ સ્ટ્રોંગ

  • @baradmahendra7816
    @baradmahendra7816 Před 4 lety +3

    અત્યારે પોતાના પાસે કાંઈ નથી તો પારકા સુ મદદ કરવાના. jordar vidio

  • @darjinikhil8713
    @darjinikhil8713 Před 4 lety +9

    જય માતાજી

  • @jaymatajioffice5066
    @jaymatajioffice5066 Před 4 lety +7

    વા ભાઈ વા તમારાં વિડિયો સરસ છે

  • @jayeshjayeshkumar3638
    @jayeshjayeshkumar3638 Před 4 lety +5

    ગમે તેમ તોય ભાઈ બહેન નો પ્રેમ ઇ પ્રેમ

  • @user-mk3iy4pp3n
    @user-mk3iy4pp3n Před 4 lety +3

    Super એકશન સંજય bhai

  • @jayantizala1705
    @jayantizala1705 Před 4 lety +13

    સંજય આ વીડી યો થી બધા
    વીડયો નેચા હો ભાઇ

  • @solankibhupendrsinh5434
    @solankibhupendrsinh5434 Před 4 lety +3

    જય માતાજી જય

  • @kamli.arvind6671
    @kamli.arvind6671 Před 3 lety +3

    દુનિયા,અનેસમાજ,માટે,આ,વિડીઓ,શરષ,,,,,,ખુબ,ખુબ,,આભાર,,ભરતજીને

  • @jayntibhaipanchal9631
    @jayntibhaipanchal9631 Před 4 lety +25

    મારો સમય ખરાબ હતો ત્યારે મારી બે બેનોએ મને ખુબ મદદ કરી છે બેન તો બેન છે ભાઇ

  • @bhikhajithakor6003
    @bhikhajithakor6003 Před 4 lety +3

    વાહ...કુદરત વાહ...😲😲

  • @shakrajithakor9549
    @shakrajithakor9549 Před 4 lety +1

    Nice vedeo kharekhar bahu saras vedeo banavyo chhe

  • @shaileshvankar2907
    @shaileshvankar2907 Před 4 lety +3

    😭😭😭 ખૂબ સરસ વિડીયો બનાવ્યો વિરમ

  • @Karanrathod-jn6zm
    @Karanrathod-jn6zm Před 4 lety +4

    Karan

  • @alpeshthakor7463
    @alpeshthakor7463 Před 4 lety +13

    વિર મની એકડી ગજોરદાર સેઆખોમાથીઆસૂઆવીગયા૰ભાગ૰૨ બનાવજો

  • @bharatravalbharatraval6836

    સમય બળવાન છે ભાઈ

  • @vijayv.rathod9759
    @vijayv.rathod9759 Před 4 lety +4

    અત્યારે.સમાજમાં,આવુજ.ચાલેછૈ.સુપર....વિડીયો.છે

  • @thakorraju6578
    @thakorraju6578 Před 4 lety +15

    બેનની યાદ અપાવી દીધી હો 2 વાર વિડીયો જોયો યાર

  • @naginzalanaginzala2679
    @naginzalanaginzala2679 Před 4 lety +10

    વિરમ જમવુ હોય તો આવી જા મારા ધેર મારૂ સરનામૂ ગામ રણાસણ તા જી ગાધીનગર

  • @chiragsinhchavda5499
    @chiragsinhchavda5499 Před 4 lety +2

    Ben to Ben hoi chhe

  • @chiragsinhchavda5499
    @chiragsinhchavda5499 Před 4 lety +2

    Maa baap sivay koi aa duniya motu nathi

  • @mehulvaghela5681
    @mehulvaghela5681 Před 4 lety +29

    ઘણી મહેનતથી આ વિડીયો તમે બનાવ્યો સુપર સ્ટોરી બનાવી સે પણ આ દુનિયા બધી સ્વરર્થીલી(મતલબી) દુનિયા છે.

  • @dilipprajapati3683
    @dilipprajapati3683 Před 3 lety +2

    જય રામદેવપીર

  • @chiragsinhchavda5499
    @chiragsinhchavda5499 Před 4 lety +2

    Amazing video

  • @sanjaysrad2242
    @sanjaysrad2242 Před 4 lety +12

    કોય કોઈ નુ નથી 😭😭

    • @user-mu2du4vh5h
      @user-mu2du4vh5h Před 3 lety

      મને સપોર્ટ કરો હુ તમને સપોર્ટ કરૂ

  • @dipakdipak7190
    @dipakdipak7190 Před 4 lety +12

    આ વીડીયો જોઈને મારા જુના દીવસો યાદ આવી ગયા જોરદાર વીડીયો બનાયો

  • @surajsinhdarbar4180
    @surajsinhdarbar4180 Před 4 lety +13

    જોગમાયા ટાઈગર ચેનલ ને વિનંતી કરું છું કે કાલેશનિવારે વિડીયો કેમ નથી આવ્યો તેનું કારણ દરબાર સુરત સિંહ જાણવા માગે છે

    • @dipakthakor7246
      @dipakthakor7246 Před 4 lety

      પતંગ ચગાવવા માટે ગયા હતા

  • @solankibrijeshsih8020
    @solankibrijeshsih8020 Před 4 lety +10

    આવા ભાગ બીજા બનવો જોરદાર છે
    I like you... બીજો બનાવો

    • @user-mu2du4vh5h
      @user-mu2du4vh5h Před 3 lety

      મને સપોર્ટ કરો હુ તમને સપોર્ટ કરૂ

  • @harharbhole1378
    @harharbhole1378 Před 4 lety +8

    અેકદમ 1 નંબર વિડીયો બનાયો

    • @user-mu2du4vh5h
      @user-mu2du4vh5h Před 3 lety

      મને સપોર્ટ કરો હુ તમને સપોર્ટ કરુ

  • @jayramsinhzala8502
    @jayramsinhzala8502 Před 4 lety +1

    ખરેખર આ વીડિયો દિલથી ગમ્યો સુપર👌👌

  • @jitendrasolanki9835
    @jitendrasolanki9835 Před 4 lety +59

    કાલે તમારા વીડિયોની બહુ રાહ જોઈ પણ તમારો વિડીયો ના આવ્યો એટલા માટે અમે બહુ નિરાશ થયા હતા અમને કાલે ખાવાનું પણ ભાવ્યું નહીં

  • @rohitdantani6847
    @rohitdantani6847 Před 4 lety +1

    GUD VIDEO JAY MATAJI

  • @makvananarendra143
    @makvananarendra143 Před 4 lety +1

    જોરદાર વિડીયો 👏👏👏👏👌👌

  • @thakorvinuji507
    @thakorvinuji507 Před 4 lety +6

    જય માતાજી, સુપર વીડિયો બનાવ્યો છે, સારી સ્ટોરી

  • @natvarlaljaganiya9788
    @natvarlaljaganiya9788 Před 4 lety +6

    Bijo bhag banavo

  • @bharatthakor9282
    @bharatthakor9282 Před 4 lety +3

    જોરદારભાઈવિરમ

  • @kuvarthakor5209
    @kuvarthakor5209 Před 4 lety +3

    सरसविडीयो

  • @bvsolanki3039
    @bvsolanki3039 Před 4 lety +1

    સરસ, વિડીયો,

  • @saiyadrashida678
    @saiyadrashida678 Před 4 lety +1

    આ વીડીયો બહુ સરસ છે મા જોગણી તમને બહુ આગળ વધારે .... જય માતાજી

  • @phindustani2853
    @phindustani2853 Před 4 lety +2

    Best video બહુ મસ્ત વિડિયો બનાવ્યો

  • @rameshthakor8774
    @rameshthakor8774 Před 4 lety +15

    કાલે વિડિઓ કેમ નતો મેલ્યો સઁજયભાઈ વાટ જોય ને થાક્યા

  • @mehulpatel3359
    @mehulpatel3359 Před 4 lety +3

    Jordar Bhai......no1 video...

  • @mansuk210
    @mansuk210 Před 4 lety +3

    જોરદાર લાઈક કરતા રહેજો મલા ઠાકોર દેતાલ લાખણી

  • @dabhimukesh5965
    @dabhimukesh5965 Před 4 lety +2

    Viram Don no 1

  • @vikaramdthakor696
    @vikaramdthakor696 Před 4 lety +2

    બહુ જબરજસ્ત વિડીયો બનાવ્યો છે

  • @DadmajiThakor
    @DadmajiThakor Před 4 lety +3

    હામોજ

  • @pravinthakor4613
    @pravinthakor4613 Před 4 lety +2

    Pravin

  • @asvinprajapati2445
    @asvinprajapati2445 Před 4 lety +3

    Jay mataji

  • @zalaarvind3856
    @zalaarvind3856 Před 4 lety +16

    કાલે વિડીયો કેમ મુકો નથી ભાઇ

  • @barkatbhaimomin8930
    @barkatbhaimomin8930 Před 4 lety +3

    Viram you good 👍👍👍👍👍

  • @ramshingramshing9737
    @ramshingramshing9737 Před 4 lety +6

    વિડીયો દરરોજ બનાવો

  • @gamanthakor6499
    @gamanthakor6499 Před 4 lety +3

    કાકા ભતરીજા સરસ કામડી ઠાકોર

  • @nareshthakornareshthakor5769

    દર રવિવારે રાકેશજી ને રજા હોય છે ભાઈ

  • @ramshingramshing9737
    @ramshingramshing9737 Před 4 lety +4

    દરરોજ એક વિડીયો મોકલો

  • @virendrabaria2133
    @virendrabaria2133 Před 4 lety +7

    આ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે

  • @shaileshdesai660
    @shaileshdesai660 Před 4 lety +1

    સુપર વિડીયો

  • @jaymatajioffice5066
    @jaymatajioffice5066 Před 4 lety +5

    ભાઈ તમારાં વિડિયો સરસ બનાવો છો

  • @abbasn8780
    @abbasn8780 Před 3 lety +2

    Very nice. Interested and real story

  • @jayeshjayeshkumar3638
    @jayeshjayeshkumar3638 Před 4 lety +6

    હજિ કલાક ના વિડીઓ બનાવો

  • @vinubhavaghela9570
    @vinubhavaghela9570 Před 4 lety +5

    જારે સમય ખરાબ હોય તો કોઈ કોઈ નુ નથી હોતુ

  • @patelneela6947
    @patelneela6947 Před 4 lety +1

    Nice video brothers 🙏🙏🙏Jay mataji 🙏🙏koi ne pan bhgvan aavo samay na batave 😭😭👌👌👌👌

  • @ashapatel2940
    @ashapatel2940 Před 4 lety +2

    Nice
    Ram rakhe tenene kon change
    Jay mata di
    🙏🙏🙏

  • @samashaikh9431
    @samashaikh9431 Před 4 lety +2

    Bahu. Saras. Ava. Video pan. Banavta. Revo.

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar8743 Před 4 lety +5

    जय माताजी वामैया थी पुनमजी डी वामैया

  • @mrthakor7285
    @mrthakor7285 Před 4 lety +3

    Have majja aavi gai....39:18

  • @ekjayeshekvikarmofficial3234

    એક જયેશ એક વિક્રમ તરફ થી ખુબ ખુબ અભિનંદન તમારી ટીમ ને

  • @ramshingramshing9737
    @ramshingramshing9737 Před 4 lety +1

    Ok

  • @user-me9zj8ji6q
    @user-me9zj8ji6q Před 4 lety +2

    super

  • @thakorsanjaykumar8940
    @thakorsanjaykumar8940 Před 4 lety +2

    ખૂબસરસ.....🙏😢😢
    માં-બાપ ને જે ઓળખી જાય એનો ભવ સૂધરી જાય
    Love U My Mom-dad
    😘😘😘😘😘😘

    • @mohanlalpargi7298
      @mohanlalpargi7298 Před 4 lety

      Thakor Sanjaykumar मोहन लाल पारगी

  • @nanjithakor2295
    @nanjithakor2295 Před 4 lety

    Ha bhai ha jordaar ho

  • @jigneshdamor7340
    @jigneshdamor7340 Před 4 lety +2

    Nice

  • @jayintibhaipatel3219
    @jayintibhaipatel3219 Před 3 lety +1

    Jogmaya channle jevi koi chnnle nahi👍👍

  • @Rajachamundaofficerranasan6239

    મા બાપ ની સેવા કરી તો વીરમ આગળ આવ્યો

    • @user-mu2du4vh5h
      @user-mu2du4vh5h Před 3 lety

      મને સપોર્ટ કરો હુ તમને સપોર્ટ કરૂ

  • @chamundanugar
    @chamundanugar Před 4 lety +1

    Supar

  • @dhaval.love.thakorsaheb8020

    Jay mahataji

  • @pravinbhaipravinbhai2571
    @pravinbhaipravinbhai2571 Před 4 lety +5

    આ ચેનલ ને લાખ લાખ અભિનંદન પાઠવ્યા માગુ છુ

  • @dhanajithakor7752
    @dhanajithakor7752 Před 4 lety +3

    Super

  • @vajuthakor1537
    @vajuthakor1537 Před 4 lety

    supper jay mataji jogmya tiger chanal bhu mast se very nice