મમલી બેન સાથે સુરીલો સંવાદ ।। ગાગવા ધાર ના નેહડા ની એક મુલાકાત || palaben Gadhvi Interview

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024

Komentáře • 243

  • @ahirsanjaybhatiya2859
    @ahirsanjaybhatiya2859 Před rokem +20

    ચારણ ની જીભે સરસ્વતી નો વાસ હોય છે એ સભળિયું છે...આ જોઇ એ લીધું..જય હો નાગબાઈ માં🙏

  • @KINGOFGIR222
    @KINGOFGIR222 Před rokem +9

    ચારણ આય ના ઓવારણા હવે તમારો કોય વાળ વાંકો નો કરી સકે જય માં મોગલ જય મુરલીધર

  • @harishkhimsuriya7889
    @harishkhimsuriya7889 Před rokem +8

    વાહ ખુબ આનંદ આવ્યો. વિજયભાઇ આવા ગોતી ગોતી ને વગડા ના ફુલ ની સુગંધ ફેલાવવા બદલ ખુબ અભિનંદન.

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jr Před rokem +2

    જય હો જય હો મમલી બેન ભાઈ ખુબ ખુબ સરસ ભાવ ભાઈ આવા હીરલા ને ગોતી ને રજુ કરો 🙏🙏👌👌🙌🙌

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 Před rokem +18

    વાહ મમલી બેન ગાયીકી એમની ખુબ સરસ છે એક એક શબ્દ વજન વાળા અને એમનો ભાવ ભક્તિ
    🙏🙏🙏🙏🙏

  • @kuvarsinhgohil6497
    @kuvarsinhgohil6497 Před rokem +20

    ચારણ ની નાની દિકરી પણ અમારે રાજપૂતો ને આઈ કેવાય 🙏🚩🙏જય ભવાની🙏🚩🙏

    • @jigneshdangar3607
      @jigneshdangar3607 Před rokem +2

      ચારણ ની દિકરી જન્મે થી આઇ જ હોય

  • @bhayabhaiahir3802
    @bhayabhaiahir3802 Před rokem +5

    જય માતાજી મમલિ બેન સરસ ગાય છે મેં સાંભળ્યું આખૂ ભીની થઇ ગઈ

  • @barotjayntibhai4789
    @barotjayntibhai4789 Před rokem +6

    જય હો ચારણ કુળની દીકરીઓ મા તમોને ખુબજ શકતિ આપે આપની ખુબજ પ્રઞતિ કરાવે મા આ ઈ

  • @indirapatel3492
    @indirapatel3492 Před rokem +6

    ખુબજ સરસ સ્વર છે બેન નો માતાજી એમને ખુબ આગળ લઈ જાય

  • @nayaksureshsargambandhimat8395

    મમલીબેન નો અવાજ ખૂબ સરસ છે 🙏

  • @shaileshpatel3871
    @shaileshpatel3871 Před rokem +8

    પ્રકૃતિના ખોળે પાંગરેલા અને પરમ તત્વ અને સત્વની સ્તૃતી કરતા કલાકારો એમાં જ મસ્ત છે. ધન્યવાદ.🌷🙏
    વિજયભાઇ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના વાંસદામાં આવેલ દંડકવન આશ્રમ કે જે વિહંગમ યોગના દેશમાં આવેલ પાંચ આશ્રમ પૈકી એક છે. આ આધ્યાત્મિક આશ્રમનો પરિચય આપની મુલાકાત થકી કરાવશો.
    વિહંગમ યોગના વાર્ષિક અધિવેશનમાં PM, CM જેવી જાણીતી હસ્તીઓ પણ હાજરી આપે છે.

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Před rokem +8

    હા વિજય ભાઈ આને આયુ કેવાય 🙏🙏
    જય માં મોગલ જય માં રવેચી 🙏🙏

  • @aajadeja6471
    @aajadeja6471 Před rokem +10

    મા જગદંબા ના આશિર્વાદ સતત સાથે હોય તો આવી યાદ શક્તિ આવો મધુર શુર હોય
    જયમાં જોગમાયા ધન્ય 🙏🙏

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 Před rokem +2

    Mataji.adhare varn ni sukhi rakhe ane dhane sukhi rakhe jay vasraj jay.ranavav varA vasrA dada jay satrava var dada vasraj

  • @nitin29able
    @nitin29able Před rokem +1

    Vaah bhai....amne ben na ashirvad male...aabhar

  • @hematravaliya474
    @hematravaliya474 Před rokem +1

    બોવ સરસ ભાઈ આયનો સાદસે

  • @Ranjitnaiyabhajn
    @Ranjitnaiyabhajn Před rokem +9

    વાહ આ બેન બા અમારા મેઘપર ની બાજુમાં સે જોરદાર સે ગાય કી ચારણ ની ગાયકી ને કોઈ નો પોસે

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 Před rokem +1

    Jay mataji Vijay bhai Abhar 👏

  • @ushakhakhkhar8160
    @ushakhakhkhar8160 Před 9 měsíci +1

    bahuj saras ... simple , ,sobar,, super.

  • @shaktidangadhavi9932
    @shaktidangadhavi9932 Před rokem +10

    જય હો‌ બેન ની અસલ ચારણી ગાયકી અસલ પહેરવેશ જય માં સોનલ ની 🙏

  • @viramgoyal9818
    @viramgoyal9818 Před rokem +1

    Va vijay bhai ma no sur tamne khechhi jay chhe

  • @user-is7ok3om8y
    @user-is7ok3om8y Před rokem +1

    જય માતાજી ખુબ સરસ અભીનંદન

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Před rokem +7

    જય માતાજી વિજયભાઈ ખુબ સરસ બેન નો અવાજ ખુબ સરસ છે બેન લાગણી વાળા છે હમીરભાઇ નો વિડિઓ જોયો ખુબ સરસ 🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před rokem +1

    વાહ વાહ ભાઈ ખુબ જ સુંદર

  • @umeshahir4568
    @umeshahir4568 Před rokem +3

    અદ્ભૂત ભાવ આજ સાચું જીવન છે..

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 Před rokem +1

    Jay ma sikoter ma jay ma nagbai ma lob livari jay I ma jay ma mogal ma

  • @Jaymaakhakhravadimeldi
    @Jaymaakhakhravadimeldi Před 9 měsíci +1

    જય માતાજી બેન અવાજ સરસ છે

  • @HamirbhaiAhir-ed2fy
    @HamirbhaiAhir-ed2fy Před rokem +3

    જય મુરલીધર વીજય ભાઇ જય નાગ બાઈ મા

  • @dadipotechannel8666
    @dadipotechannel8666 Před rokem +1

    अति उत्तम दिल थी निकल ता शुर👌👌👌👌👌

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 Před rokem +1

    Mataji no hukam thay to mataji darsan sarsvti sabhlva avis jay ma nagbai jay ma mogal sarn ni mode sarsvti se jay ma nagbai

  • @sarmandivraniya2521
    @sarmandivraniya2521 Před rokem +2

    વાહ માતાજી વાહ

  • @bharatsarvaiyaofficial7034

    Khubaj madhur avaj se mata no parasin sanskruti aamej kevai khub khub aabhar Vijaybhai jotva ne ke je aava sara parasin bhav samaj same raju kare se ma mogal darek ni mano kamna purn kare evi mara parivar taraf thi parathna 🙏

  • @jyotsanagadhavigadhavi1959

    ખરેખર મમલીબેન બહુ સરસ અવાજ છે

  • @sobhanachudasama9298
    @sobhanachudasama9298 Před rokem +3

    Very nice khub Sara's 👌🌹😊
    Radhe krishna🙏

  • @Shreemerkitchen
    @Shreemerkitchen Před rokem +1

    Wah mata ji wah khub saeas

  • @Piyushpadat-vk4fx
    @Piyushpadat-vk4fx Před rokem +5

    વાહ મારા ગાગવા ધાર નું રતન

  • @jc.charan
    @jc.charan Před rokem +2

    Ha Charan samaj ni deviyo shanshkruti

  • @hirendudhrejiya8294
    @hirendudhrejiya8294 Před rokem +2

    વિજય ભાઈ તે ખુબ નશીબવાન છો કે મમલી બેનબા ચારણ શક્તિ દેવી માં નો હાથ આપના શિર પર છે આપના ઓવારણા પણ લીધા આવો રૂડો અવસર વિજય ભાઈ કયો હોય...?....

  • @mahendrasinhjadeja7300
    @mahendrasinhjadeja7300 Před rokem +11

    વિજય ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે નાના નાના કલાકારો. ની પણ નોંધ લ્યો છો

  • @charan_jogmaya
    @charan_jogmaya Před rokem +60

    ચારણ ની દીકરી એ ઓવારણાં લઈ લીધા હવે તમારાં પલ્લાં કોઈ નો પકડી શકે❤️🙏

  • @pravinchuhan2519
    @pravinchuhan2519 Před rokem +6

    જય માતાજી બેન બાપા જય માતાજી બેન બાપા સંસ્કાર અને સંસ્કાર અને સંસ્કૃતિની નગરી એટલે સોરઠ ખુબ સરસ ચારણ જગદંબા સંસ્કૃતિ જાળવી રાખી છે જય માતાજી

  • @bijalbhai5067
    @bijalbhai5067 Před rokem +1

    ❤🎉 Wah bhai Wah Super duper video🎉 Jay Mogul Jay ho ma varudi 🎉🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🌹📸📸

  • @shobhnabachudasama247
    @shobhnabachudasama247 Před rokem +1

    🙏👌👌👌

  • @harigadhavi3997
    @harigadhavi3997 Před rokem +1

    Jio ben jio khama tana khama maa

  • @vinodbhaighodakiya5025
    @vinodbhaighodakiya5025 Před rokem +1

    Jay mataji

  • @nitin29able
    @nitin29able Před rokem +1

    Jay mataji...

  • @odedra5759
    @odedra5759 Před rokem +2

    સીતારામ સીતારામ💐 વીજય ભાઈ

  • @varsingrabari1894
    @varsingrabari1894 Před rokem +8

    વાહ મમુ બેન વાહ જય માતાજી

  • @maulikpandya
    @maulikpandya Před rokem +8

    મા ની વાણી સાંભળી તો એવું લાગ્યું કે મારી મા ખોડીયાર પ્રસન્ન થયા હોઈ અને આશીર્વાદ આપ્યા

  • @Arjun_Gadhvi_7
    @Arjun_Gadhvi_7 Před rokem +9

    જય માતાજી.વાહ ખૂબ સરસ. જય હો ચારણત્વ ..મને ગર્વ છે એક ચારણ હોવાનો ખૂબ ખૂબ અભિનંદન.❤

  • @madhusolanki8601
    @madhusolanki8601 Před rokem +5

    ખૂબજ સરસ બેન ગીત ગાય રહીયા છો જય મોગલ મા 👌🙏🙏🙏😁

  • @livevillagelifewithnandvir4124

    Jay matajii bhai

  • @hareshjethvajayhorukhad7701

    Ma Ma J Hoy Vijay Bhai

  • @arasibhaiparmar8144
    @arasibhaiparmar8144 Před rokem +1

    Jay mataj

  • @parbatvegal1673
    @parbatvegal1673 Před rokem +3

    જયહૉ.વિજયભાઈ.ખુબખુબ.અભિનદન

  • @cowloverchenal2570
    @cowloverchenal2570 Před rokem +1

    Jay jogmaya
    Vaah saras aayma na savr😊

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 Před rokem +2

    જય માતાજી જય દ્વાવારકાધીશ વિજય ભાઈ

  • @anmolmotigujaratna2273
    @anmolmotigujaratna2273 Před rokem +2

    Vijay bhai aapni chenal ma amari yadi kari aapno khub khub aabhar 🙏🙏🙏

  • @Harigadhvivavar
    @Harigadhvivavar Před rokem +1

    Jay ho

  • @RambhaiKariya
    @RambhaiKariya Před rokem +1

    Jay ho jay ho

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt Před 4 měsíci

    જય માતાજી મમલીબેન

  • @varsingrabari1894
    @varsingrabari1894 Před rokem +7

    જય માતાજી

  • @ishvarbhairabari2299
    @ishvarbhairabari2299 Před rokem +3

    જય સોનલ માં 🙏🙏🙏

  • @maldegodhaniya5081
    @maldegodhaniya5081 Před rokem +2

    જય હો માં ચારણ શક્તિ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arsakhra9353
    @arsakhra9353 Před rokem +4

    વાહ બેન જય માતાજી

  • @dhanjibhaichaudhary8577
    @dhanjibhaichaudhary8577 Před rokem +2

    जय माताजी विजय भाई

  • @pareshpatel8106
    @pareshpatel8106 Před rokem +3

    જય હો આઈ માઁ
    જય જય ચારણ 🙏

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 Před rokem +2

    ઉજળું કુળ ❤️ ચારણ❤જય સોનબાઈ માં 🚩🙏🌹🌹

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 Před rokem +3

    ખુબ સરસ......ગાય છે બેન...

  • @devurathwaofficial
    @devurathwaofficial Před rokem +2

    જય શ્રી મોગલ માં

  • @r.kbapodra3365
    @r.kbapodra3365 Před rokem +3

    Jay maa nagbai🙏🙏🙏

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 Před rokem +1

    Hari hari jay mataji

  • @govindjogal31
    @govindjogal31 Před 9 měsíci

    જય માતાજી મંગળી બેન

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 Před rokem +5

    🙏🙏🙏🙏જય માતાજી🙏🙏🙏🙏
    વાહ ચારણ આઈ મા વાહ
    આઈ નાગલ માં ના રખોપા મુમલ આઈ આપને.
    આવી ગાયકી ની શૈલી માત્ર ચારણ ગઢવી ના નેહમાં જ
    સાંભળવા મળે.જય હો આઈ નાગલ માં નો.
    વિજય ભાઈ આપને પણ ખુબ જ ધન્યવાદ કે આવા નિસ્વાર્થ ભાવ ના કલાકાર ની આપ મુલાકાત લઈ અને
    એમનો અવાજ પબ્લિક સુધી પહોંચાડવા નો પ્રયાસ કરો છો.જય હો જય હો જય હો

  • @ketanpatel8068
    @ketanpatel8068 Před rokem

    આજના સમયના સર્વશ્રેષ્ઠ એન્કર વિજયભાઈ

  • @jaybarad3710
    @jaybarad3710 Před rokem +3

    Jay mataji aiiii maa

  • @sangarabari9999
    @sangarabari9999 Před rokem

    જય આઈ નાગબાઈ ⛳⛳🙏🌺🌻

  • @user-lz6iz3uy4i
    @user-lz6iz3uy4i Před 4 měsíci

    Jay nag bay maa ❤️ Jay mogal maa ❤️

  • @ghanshyamrathod4057
    @ghanshyamrathod4057 Před 11 měsíci +1

    Jay..mataji

  • @ravidangadhvi6145
    @ravidangadhvi6145 Před rokem +3

    Jai Ma Nagbai Ma

  • @gamarahashmukh1203
    @gamarahashmukh1203 Před rokem +5

    જય માઁતાજી

  • @ravatsinhsisodiya8301
    @ravatsinhsisodiya8301 Před rokem +2

    Vah Mataji vah superb 🙏

  • @kavirajgadhaviofficial7505

    વા જય હો......

  • @rambhai4866
    @rambhai4866 Před rokem

    જયમાતાજીબેન

  • @mayurahir2548
    @mayurahir2548 Před rokem

    જય માતાજી ખૂબ સરસ વિજયભાઈ

  • @ramjisongara6286
    @ramjisongara6286 Před rokem

    વિજય ભાઈ જીતી ગયા હો વારી જાવ આઈ

  • @rajbharajvadu6425
    @rajbharajvadu6425 Před rokem +2

    જય માતાજી આઈ.મા

  • @explorewith2d
    @explorewith2d Před rokem +3

    વાહ ભાઈ વાહ...આઈ માને વંદન...ખરેખર ચારણ એક ધારણ અહી ખરુ પુરવાર થતુ જોવા મળે છે.ચારણ હંમેશા શીવ ઉપાસક છે..ધન્ય છે આવયુ માવડીયુને કે આપડી ધરોહર ક્યાંક ને ક્યાંક સાચવીને બેઠીયુ છે...ખાસ વિજયભાઇ ને વંદન કે આવો વિડીઓ લોકો સમક્ષ લાવી આપે એક આપડી વિસરાતી સંસ્કૃતિ ને પ્રાણ પુરવાનુ કામ કર્યુ.

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před rokem

    જય માતાજી ની આઈ

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 Před rokem

    જય ચારણ જોગમાયા

  • @lovegurugaming6583
    @lovegurugaming6583 Před rokem

    જય માતાજી 🙏🛕🚩🌹🥀🌺

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 Před rokem

    Jay નાગબાઈ માં

  • @dhanlakshmi4041
    @dhanlakshmi4041 Před 8 měsíci

    વાહ ચારણ આયમા

  • @user-te5gb2uh7f
    @user-te5gb2uh7f Před rokem

    જય માતાજી માં તમારો અવાજ બહુ જ સરસ છે

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 Před rokem +1

    જય માતાજી આઈ માં ભાવનગર થી કૈલાસબા

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Před rokem

    વાહ બેન શ્રી ખુબજ સરસ ઇન્ટરવ્યુ

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 Před rokem

    Jay ho aai maa 🚩🙏

  • @shaileshbhaijoshi8315
    @shaileshbhaijoshi8315 Před rokem +1

    Jai Ho... Jai maa mogal..

  • @somatbhai3035
    @somatbhai3035 Před 6 měsíci

    Jay jogmaya 🙏🔱🚩

  • @mprayka2134
    @mprayka2134 Před rokem +3

    🙏💐jay ma nagal aai 💐🙏