માણસ રૂપિયામાં રમનારો ભગવાન તને | Manas Rupiya Ma Ramnaro

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
    -"ભજન નીચે લખેલું છે"-
    :
    શ્યામ મહિલા મંડળ, નવસારી
    Application: play.google.co...
    Website : smm.tss.ai/
    Facebook : / shyammahilamandal
    Instagram : / shyammahilamandal
    :
    #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
    ભજન
    માણસ રૂપિયામાં રમનારો ભગવાન તને ગમતો નથી
    તારી કાયાનો ઘડનારો ભગવાન તને ગમતો નથી
    ઊંચા ઊંચા બંગલા ને અજબ ઝરૂખા
    તારા આંગણા માં નથી તુલસી ક્યારો ભગવાન તને ગમતો નથી
    નવ નવ માસ માઁ એ ઉદરમાં રાખ્યા
    પાળી પોષીને તમને મોટા રે કીધા
    તું તો માઁ ને ઓળખવાનું ભુલ્યો ભગવાન તને ગમતો નથી
    મોટો કરીને તને ભણાવ્યો-ગણાવ્યો
    ભણાવી ગણાવીને વરઘોડે ચડાવ્યો
    તું તો વહુ ના વચને ચાલ્યો ભગવાન તને ગમતો નથી
    માયાને મૂડી તને વ્હાલી વ્હાલી લાગે
    છોકરાના છોકરા તું મોટા કરી આપે
    એવા માબાપનુ કહ્યું નવ માને ભગવાન તને ગમતો નથી
    રોહીદાસ કહે વ્હાલા સમજીને ચાલજો
    કળિયુગના ભક્તો કહે ચેતીને ચાલજો
    વ્હાલા અંતે તો રામ તારો સાચો ભગવાન તને ગમતો નથી
    માણસ રૂપિયામાં રમનારો ભગવાન તને ગમતો નથી
    તારી કાયાનો ઘડનારો ભગવાન તને ગમતો નથી

Komentáře • 39

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před 5 měsíci +1

    Wah bhu saras kirtan che samji ne jivan ma otarava jevu che jay shri krishna🙏🙏🙏

  • @kapilabenprajapati2358
    @kapilabenprajapati2358 Před 4 měsíci +1

    સુપર ભજન છે

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 Před rokem +1

    સૌ ભક્તોને લાભ પાંચમને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @anusharma9364
    @anusharma9364 Před 6 měsíci

    Jai dwarkadishji sadatamari kripadresty rakhjo maravala sadasath rehjo prabhu ❤

  • @ChavdaMukesh-kx7cp
    @ChavdaMukesh-kx7cp Před měsícem +1

    લખીનેમોકલો આકિતનલખીનેમોકલો🎉🎉🎉❤😊

  • @SudhaVaghela-vf3bb
    @SudhaVaghela-vf3bb Před 4 měsíci

    Ramapir na Bhajan

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před 4 měsíci

      હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર ચોક્કસ રામાપીરના ભજન રજૂ કરીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 Před rokem

    Jay shree krishan ben bahuj saras che

  • @ranchhodbhaichovatiya4461

    હલૉ શ્યામ મંડળ નૅ મારા જયસ્વામી નારાયણ

  • @artigandhi305
    @artigandhi305 Před rokem

    Khubj sares bhajan

  • @shivansh7288
    @shivansh7288 Před 7 měsíci

    મસ્ત ભજન ગાયૂછે

  • @shantilalpatel3825
    @shantilalpatel3825 Před rokem

    Nice bhajan 🙏

  • @jnrohit3454
    @jnrohit3454 Před rokem

    Very nice bhjan Jay swaminarayan

  • @mausamigandhi6551
    @mausamigandhi6551 Před rokem

    Beautiful bhajans 👏👏👏

  • @hareshkotak6494
    @hareshkotak6494 Před rokem

    ખુબજ સરસ ગાયું
    સાચી વાત જણાવી
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

  • @kirangajjar3359
    @kirangajjar3359 Před rokem

    Jay shree Krishna Masi 🙏🙏

  • @alpabenrojivadiya5086

    Very very good

  • @simapatel1677
    @simapatel1677 Před rokem

    Very nice bhjan🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Před rokem

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના ભગવાન તને ગમતો નથી શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏👍 લાભપાંચમ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી સ્વામિનારાયણ

  • @sangeetagor4159
    @sangeetagor4159 Před rokem

    Baki tamara bhajan ni to hu roj vat j jou chu. Mane bau game che tamara bhajan

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 Před rokem

    Jay sawaminara

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy Před rokem

    સૌ ભક્તોને લાભ પાંચમ ની હાર્દિક શુભકામના સરસ ભજન ગાવો છો તમે ભજન દિલમાં ઉતરી જાય છે ખરેખર ભજન ખુબ જ સરસ છે જય શ્રી કૃષ્ણ સૌને 🙏🙏👏

    • @kokiladarji6693
      @kokiladarji6693 Před rokem

      સૌ ભક્તોને નવા વર્ષના હેપી ન્યૂ યર ભજન મસ્ત ગાઓ છો

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem

    Jay shrikrishna

  • @rajeshsoni138
    @rajeshsoni138 Před rokem

    🙏🙏

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 Před rokem

    Very very nice bhajan Jay Shri Krishna 👌👌👌🙏🏻🙏🏻

  • @sonalpatel-gl8nx
    @sonalpatel-gl8nx Před rokem

    તમારા ભજન લખાણ પણ મૂકવા

    • @ShyamMahilaMandal
      @ShyamMahilaMandal  Před rokem

      અમારી ચેનલ ના દરેક ભજન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા જ હોય છે તમે ભજનનું લખાણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં થી મેળવી શકો છો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ🙏🙏

  • @jitendrasavani2815
    @jitendrasavani2815 Před rokem

    Jay gopal Jay shree krishna 🙏

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 Před rokem

    વાહ બહુજ સુંદર ભજન ગાયું છે બેન મજા આવી ગઈ બેન

  • @mukeshpurohit1956
    @mukeshpurohit1956 Před rokem

    સરસ ગીત છે આ ગીત. નો રાગ કયો છે. તે મોકલજો

  • @madhubalas2441
    @madhubalas2441 Před rokem

    હલો શ્યામ. મંડળના કલ્પનાબેન જય ગોપાલ અમે વાન્ઝા દરજી છીએ. આ ભજન મને બહુજ ગમીયુ હુ પણ અહીયાં લંડન મા ભજન મંડળી મા જાવ છુ અને મને ગાવાનો બહુ જ સોખ છે ને ગાવ પણ છુ એટલે ગાયક ની કદર પણ બહુ કરૂ છુ ને ખાસ બીજુ કે તમારે જે કાઈ લંડન થી જોતુ હોયતો બે ધડકથી હુ તમારી સગી મોટીબેન સમજીને મંગાવજો બસ તમારા શ્યામ મંડળના દર્શન કરવાની ઈછા છે બધા મંડળના બેનોને મારા જય ગોપાલ

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem +1

      જય ગોપાલ મધુબેન તમારો ખુબ ખુબ આભાર તમે મને એક નાની બહેન ગણી તે જાણી ખૂબ આનંદ થયો અમારે કંઈ જોઈતું નથી બસ તમે ઇન્ડિયા આવો ત્યારે ચોક્કસ નવસારી આવજો. અમારા ભજનની આટલી કદર કરો છો તે જાણીને ખૂબ આનંદ થયો ખૂબ ખૂબ આભાર મધુબેન જય ગોપાલ જય શ્રી કૃષ્ણ🙏🙏

    • @amitkumarpatel1389
      @amitkumarpatel1389 Před rokem

      @@kalpanasavani7814 u

  • @sangeetagor4159
    @sangeetagor4159 Před rokem

    Bau mast bhajan che pan ek rikvest che ke bhajan no rag jara lakho to saru .emto rag ame shodhi daiye che pan ક્યારેક નથી સમજતો ,તો pls.pls.atlu karjo tamaro dhanyvad

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 Před rokem

      j bhajan no rag amane khabar hoy te to ame lakhie j chhie parntu amuk bhajan eva hoy 6 k teno rag koi bhajan sathe malto na hoy athava picture na rag sathe pan na malto hou amari shyam mahila mandal Navsari a chenal na darek bhajan niche description box ma full lakhela j hoy 6 ane rag pan khabar hoy to lakhelo j hoy 6 thank you so much Jay shri krishna🙏🙏

  • @jayshrisonijayshrisoni1836

    Very nice🙏🏻