ડાર્ક સાઈડ ઓફ ધ ડાયમંડ💎 | Dark side of the Diamond

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Dark Side of the Diamond 💎| A Deep Dive into the Underbelly of Baseball
    Ever wondered what happens behind the scenes in the world of baseball? Join us as we explore the hidden stories, controversies, and scandals that have shaped the game. From infamous player disputes to the untold stories of corruption, “Dark Side of the Diamond” uncovers the secrets that the baseball world would rather keep hidden.
    In this episode, we delve into:
    • Shocking player controversies
    • Hidden scandals and cover-ups
    • The dark history of performance-enhancing drugs in baseball
    • Behind-the-scenes politics and power struggles
    Subscribe for more in-depth explorations of the sports world’s most intriguing and controversial stories.
    #diamondindustry #business #suratdiamondbourse #diamondmarket #news #automobile #surat #gujarat #dehli #diamond #diamonds #diamondwokers #diamondsforfreefire

Komentáře • 85

  • @raaazzzzz
    @raaazzzzz Před 22 dny +6

    આપની વાત બિલકુલ સાચી છે પરેશભાઈ, મંદીના બહાને રત્નકલાકાર મિત્રોનું ખૂબ શોષણ કરવામાં આવી રહ્યું છે.

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz Před 21 dnem

      હીરાના કારખાના ને દારો અહંકારી અને ઘમંડી થઈ ગયા છે. આ મુંબઈ ની વાત છે. જે કારખાને દારો ને ઘર માં ખાવા ના હતું તે બધા આજે કરોડ પતિ થઇ ગયા છે. કારીગર ત્યાં ને ત્યાં જ રહ્યો. કારીગર ની કોઈ ઈજ્જત નથી રહી. શેઠ ને હીરો પકડતા પણ આવડતું ના હોઉં ,ઘસતાં પણ આવડતું ના હોય પણ કારીગર થી બે ચાર વાર ભૂલ થઈ એટલે રવાના કરી દે. હીરા ઉદ્યોગ માં સૌથી વધારે ઈમાન દાર હોય તો કારીગરો છે. પણ કારીગર ર્થી હીરો કારખાના માં જ ઉડી ગયો હોય તો જેટલા ૫૦ કે ૬૦ કારીગરો હોય તેને તારા દેખાડી દે. બજાર નું કામ કરતાં હોય કે કે કારખાનું ચલાવતાં હોય આ બધાજ ખોટું કરી ને જ કરોડ પતિ બન્યા હોય છે. પણ કારીગર હજારે એકાદો જ બે ઈમાન હોય છે. કોઈ બી કારખાના માં કારીગર જ કારીગર ને લાવતો હોય છે . કોઈ શેઠ્યો કોઈ ને ઓળખતો પણ ના હોય .પણ કારીગર ની કોઈ જ કિંમત નથી. આ મુંબઈ ની વાત છે.

  • @chetanhkachhadiya8794
    @chetanhkachhadiya8794 Před 24 dny +3

    ખુબ જ સરસ વાત કરી નાના માણસોની સાવ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે આ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ એ આવી જગ્યાએ રહે છે છતાં તેમની ફરિયાદ કરવામાં નથી આવી અને તેમનો અવાજ પણ ક્યારે કોઈએ ઉઠાવ્યો નથી તમે આ કામ કરી સરસ સારું કામ કર્યું છે

  • @arunbhaikathrotiyaofficial

    ખુબ સરસ વાત કરી પરેશ જય સ્વામિનારાયણ આપનો ખૂબ ખૂબ આભાર

  • @khushalvaddoriya8620
    @khushalvaddoriya8620 Před 12 dny +2

    Wah paresh bhai wah
    Jay swaminarayan

  • @turboridegujarati7774
    @turboridegujarati7774 Před 25 dny +3

    Good work

  • @mukeshmakwana5
    @mukeshmakwana5 Před 25 dny +3

    Good work bhai❤

  • @Outleadergaming1
    @Outleadergaming1 Před 12 dny +3

    Tamari vat bilkul sachi che sir💯❤️‍🔥

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 12 dny +1

      આપણી વાત સાંભળી અને કોઈ હતાશ વ્યક્તિ પોતાનો વિચાર બદલી નાખે અને જિંદગીમાં હિંમતથી જીવવાનું નક્કી કરે ને તો આપણો વિડીયો વસૂલ ગણાય.
      તમે સહકાર આપજો

  • @smnandvana2267
    @smnandvana2267 Před 24 dny +2

    ખૂબ સરસ પરેશભાઈ

  • @yashjikadravlogs
    @yashjikadravlogs Před 23 dny +2

    jay swaminarayan

  • @maheshrathva03
    @maheshrathva03 Před 25 dny +2

    💪💪👍🏻

  • @patelpritesh175
    @patelpritesh175 Před 25 dny +2

    Jay shree swaminarayan

  • @sanjaybavishi4576
    @sanjaybavishi4576 Před 25 dny +2

    Good ❤

  • @jitubhaibhingradiya7451
    @jitubhaibhingradiya7451 Před 25 dny +3

    Jay Swaminarayan

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 18 dny +1

    શાબાશ પરેશ કાછડીયા,મને અત્યાર સુધી એમ હતું કે,શું બધાજ ખીર ખાઈ ગયા છે?પરંતુ આજે એહસાસ થાય છેકે,કોઈ માઈકા લાલ સાચું કહેવાવાળા હજુ સાબુત બેઠા છે. ધન્યવાદ.

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 18 dny

      આપના પ્રોત્સાહનથી જીગર આવી જાય છે

  • @vipuldevani3594
    @vipuldevani3594 Před 25 dny +2

    ખૂબ જ જરૂરી જાણકારી

  • @kathrotiyashailesh6273
    @kathrotiyashailesh6273 Před 22 dny +1

    Nice work paresh bhai 🎉🎉

  • @ArvindMakawana-g8x
    @ArvindMakawana-g8x Před 25 dny +2

    અરવીન ❤🎉

  • @aayushvanzara7953
    @aayushvanzara7953 Před 25 dny +2

    In era of reel world at least some are showing reality 👏 Great work

  • @happycreate2649
    @happycreate2649 Před 24 dny +2

    ખુબ સરસ અને સાચી વાત કરી .

  • @rajubhaivaghamshi1594
    @rajubhaivaghamshi1594 Před 22 dny +1

    ખુબ સરસ

  • @girishdhamal4299
    @girishdhamal4299 Před 23 dny +1

    Good job

  • @vinubhai9667
    @vinubhai9667 Před 15 dny +1

    Absolutely right Paresh bhai ❤🎉

  • @janirohit1161
    @janirohit1161 Před 20 dny

    ધન્યવાદ પરેશભાઈ આ મુદ્દે વાત કરવા બદલ ❤

  • @bambhaniyasanjay-sd8gb

    ખુબ સરસ વાત છે 🎉🎉
    જય ભારત જય સ્વામિનારાયણ

  • @NilKakadiya
    @NilKakadiya Před 24 dny +2

    JAY Swaminarayan

  • @user-bw6nw2nd1q
    @user-bw6nw2nd1q Před 16 dny +1

    🌹🌹જય સ્વામિનારાયણ 🌹🌹
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌷🌷🌷🎊🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹

  • @KartikPatel-ie3en
    @KartikPatel-ie3en Před 25 dny +2

    આવી જ પરિસ્થિતિ મોરબી સીરામીક ઉધોગ ની છે
    જે દેશ મા ગુજરાત નુ નામ રોશન કરે છે.

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 25 dny

      હા બરાબર આવી જ રીતે છે ત્યાં પણ

  • @vipuldonga5401
    @vipuldonga5401 Před 23 dny

    Good job very very good work bro 👌👍🇮🇳👍👍

  • @Harikrushna-11
    @Harikrushna-11 Před 20 dny

    Right

  • @Gujarativiralnews1
    @Gujarativiralnews1 Před 16 dny +2

    ખરાબ સમય ની તાસીર છે તે કાયમ રહેતો નથી! !!

  • @ahirashok7992
    @ahirashok7992 Před 16 dny

    Bhai Dil jiti lidhu tame🎉

  • @Gujarativiralnews1
    @Gujarativiralnews1 Před 16 dny

    All the best

  • @bptradinginc5383
    @bptradinginc5383 Před 4 dny

    Most of businesses under paying their workers living under substandard condition no health insurance or national insurance

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 4 dny

      You are absolutely right bro. Exploitation of lower class happens in every industry but nowhere as much as it happens in diamond industry.

  • @motivationalfoodchannel3108

    Paresh bhai
    Aaj nee Diamond Manufacturing and selling nee system ma
    Shethiyao divse divse vadhu ne vadhu ameer bane chhe jyare
    Office ane karkhana no Karigar varg divse divse vadhu ne vadhu garib banto jay chhe
    System ma khoob j zadap thi saro change aave e khoob j jaruree chhe.
    Jai Hind

  • @BhaumikDonga
    @BhaumikDonga Před 25 dny +2

    SHAME

  • @bhaveshchodavadiya4061
    @bhaveshchodavadiya4061 Před 22 dny +1

    ❤ jay swaminarayn ❤
    Pareshbhai Kachhadiya
    ખૂબ સરસ વાત રજુ કરી છે...

  • @ghanshyamsuhagiya3632
    @ghanshyamsuhagiya3632 Před 22 dny

    પરેશભાઈ કાછડિયા સાહેબ સુધી પહોંચાડવું હોય ને તો ટ્વીટર કરો ટ્વિટર

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 19 dny +1

    Garibone lutvama vepari koi kashar nahi chhode ... Aa Loko havai jahaj ma udava lagya karigar tyano tya j chhe ... Pela asuro lohi pita aa Loko a j Marge chhe .

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 19 dny

      તમારી વાત સાચી છે રાઠોડ સાહેબ..
      પણ ધંધો ઉજળો છે.. અમુક અમુક તમે કહ્યું એવા લોકો છે એમાં એની ના નથી પરંતુ આપણે શા માટે ભાગીએ??
      આપણે એને ભગાડીએ નહીં?

  • @y.r.gaming7632
    @y.r.gaming7632 Před 19 dny

    Mane to manavi lejo re mara vala ne vadhi ne kehjo 😢😢😢 bas aana thi vadhare bolva ni himmat nathi Rahi Mari 😢😢😢

  • @user-it1ml1nl6l
    @user-it1ml1nl6l Před 16 dny +1

    GARIB MANAS NU BHALU THY EVA KRYO KRATHA RAHO BHAI🎉🎉🎉🎉

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 15 dny +1

      ચોક્કસ
      તમે પણ આવી રીતે પ્રોત્સાહિત કરતા રહેજો

  • @user-my8zm3no9c
    @user-my8zm3no9c Před 16 dny

    Rojgar hti gujrat ni aapi didhi up Bihar ne

  • @dhmavani11
    @dhmavani11 Před 20 dny

    Hira udhyog ma vadhare sosan matra kathiyavadi sethiyao j kare che. Kemke juni rudhi mujab badha seth pagar vadharo na ape ane kaam karave, pachi joi laisu, pachi nakki karisu, tamne jarur pade etla vaperva lailejo eva sabdo kahi ne kutumbi hoy ke saga sambandhi hoy emna pase kaam karave. Karigar ne 2-5 rupiya majuri vadharva ma to kanjusai kare. Varas ma ek be navi gaadi levay, vides ma pharva javay che, jamin levay che...ema mandi na ave.

  • @shrikant--rana
    @shrikant--rana Před 13 dny +1

    Actor kon che ae tame jano j cho

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 13 dny +2

      શ્રીકાંતભાઈ એક્ટર કોણ છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આમાં ઘણા બધા સારા પણ છે એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે કોઈની લાજ ઉપર ઘા ન કરી શકીએ કોઈની આબરૂ ન લઈ શકીએ.
      આપ આપ મને સહકાર આપતા રહેજો. અવાજ બુલંદ કરાવતા રહેજો.

  • @sangitaradadiya3637
    @sangitaradadiya3637 Před 5 dny

    are bevkuf Insan bevkuf banana aur uska Karigar hoga ya to embroidery ka Karigar Hoga ya to Kahin Lari chala raha hoga hire wale Karigar Udhar Rahte hi nahin hai vah acchi Tarah Pata Ha

    • @Paresh-Kachhadiya
      @Paresh-Kachhadiya  Před 5 dny

      સંગીતાબેન મંતવ્ય દેવા બદલ આપનો ખૂબ આભાર.
      આ વિડીયો મોહન ની ચાલી નો છે. જ્યાં કારીગર લોકો રહે છે. આ ઉપરાંત વર્ષા ભગુનગર ગાયત્રી સહજાનંદ સીતાનગર હસ્તિનાપુર અને કતારગામના પણ ઘણાએ વિસ્તારોમાં કારીગરો એક રૂમમાં પરિવાર સાથે રહે છે. આ એટલું ચોક્કસ કે વીડિયોમાં દેખાય છે એના કરતાં થોડી સારી હશે પરિસ્થિતિ પણ લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. આમાં મારે કોને બેવકૂ બનાવવાના છે? મારી કહેવાનો મતલબ એ છે કે વર્ષોથી આ હીરામાં કામ કરતા હોય અને માત્રને માત્ર ગુજારો થાય એટલું જ જો મળતું હોય તો હીરાના ઉપરના વર્ગમાં કામ કરતા માણસોએ આ બાબતમાં વિચારવું જોઈએ.
      આપના સહકારની અપેક્ષા છે.

  • @bhaveshchodavadiya4061

    ધન્ય વાદ

  • @user-my8zm3no9c
    @user-my8zm3no9c Před 16 dny

    Jaj.seearamBoal

  • @sanjaygajera8445
    @sanjaygajera8445 Před 25 dny +2

    Jay swaminarayan

  • @hiteshvekariya6230
    @hiteshvekariya6230 Před 25 dny +3

    Jay Swaminarayan

  • @kapildesai9689
    @kapildesai9689 Před 25 dny +2

    Jay Swaminarayan

  • @siricoGhee
    @siricoGhee Před 22 dny +1

    Jay swaminarayan