આ પાણી પીવો દરેક રોગ મુક્ત થઈ જશો ll દરેક લોકો ઘર બેઠા આવું કરી શકે ll દુનિયાના શુદ્ધ પાણીનો વેપારી

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • આ પાણી પીવો દરેક રોગ મુક્ત થઈ જશો ll દરેક લોકો ઘર બેઠા આવું કરી શકે ll દુનિયાના શુદ્ધ પાણીનો વેપારી
    m- 7818088520
    #positivevaat
    #successpersonstory
    #gujaratimotivationalstory
    #જીવનપ્રેરકપ્રસંગો
    #inspirestoryingujarati
    #strugglepeoplestory
    #agriculture
    #farming
    #આપાણીપીવો
    #દરેકરોગમુક્તથઈજશો
    #દરેકલોકોઘર
    #બેઠાઆવુંકરીશકે
    #દુનિયાનાશુદ્ધ
    #પાણીનોવેપારી

Komentáře • 75

  • @arvindbhaipatel6877
    @arvindbhaipatel6877 Před 2 měsíci +26

    મઘા નક્ષત્રમાં પાણી ભરવું જોઈ, સૌથી સારું નક્ષત્ર મઘા નક્ષત્ર છે.

  • @loksapps5455
    @loksapps5455 Před 2 měsíci +8

    ખૂબ સારી ઇન્ફોર્મેશન છે અને તમે કોન્ટેક્ટ આપો છો તે ખૂબ સારું છે

  • @prathmeshpatel9141
    @prathmeshpatel9141 Před 7 dny

    ખુબ સરળ રીતે વરસાદી પાણી સંગ્રહકરવાની રીત સમજાવી, આમ કરવામાં આવે તો ઘણે અંશે પીવાના પાણીની સમસ્યા દુર કરી શકાય એમ છે, અને પાણી ની સપાટી પણ
    જળવાય,

  • @subhashpandya2314
    @subhashpandya2314 Před 14 dny +1

    ઘણો સારી રીતે જણાવેલ છે

  • @ahpatel100
    @ahpatel100 Před 29 dny +3

    મે મારાં ઘરે 10 હજાર લીટર નો ટાંકો બનાવેલ છે 3 વર્ષ થી પાણી પીવું છું. આ ટાંકો બનાવવાની પ્રેરણા માત્ર ને માત્ર " પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલે - પૂ. દાદાજી" થી મળેલ છે દાદાજી નું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય માટે કરેલ છે અને મહાપુરુષ એ બતાવેલ વાત કરવામાં શ્રેય જ હોય.

  • @jku175
    @jku175 Před 2 měsíci +14

    અમે છેલ્લા 14 વર્ષથી વરસાદી પાણી પી રહ્યા છીએ આજદિન સુધી મારા પરિવારના સભ્યો સાથે કોઈ સમસ્યા નથી. અમે મારા ઘરે 45 હજાર લિટર સ્ટોરેજ ટાંકી બનાવી હતી અને અમે તેનો ઉપયોગ પીવા અને રસોઈમાં કરીએ છીએ.

    • @riyapatelsubham
      @riyapatelsubham Před 2 měsíci

      Valsad nu pani puri duniya 3 lok nu sarvsaresth pani se ..eni barabari koi mineral ke aklaien pani karta hazar guru. Sarvshresth se

  • @pateljayesh3152
    @pateljayesh3152 Před měsícem +5

    રાહુલભાઇ આ પ્રયોગ પૂજ્ય દાદા જી એ આપેલો છે

    • @positivevaat
      @positivevaat  Před měsícem +2

      સ્વાધ્યાય પ્રવૃત્તિમાં આવી વાત કરવામાં આવે છે પૂજ્ય દાદા એ પણ આ વાત કરી છે

    • @ShivamPatel-or4wp
      @ShivamPatel-or4wp Před měsícem

      સાચી વાત
      આ દાદાજી નો વિચાર અને પ્રયોગ 6
      ભગવાને આપેલી ભેટ નો યોગ્ય ઉપયોગ થવો જ જોઈએ

  • @govindbhai7196
    @govindbhai7196 Před 2 měsíci +30

    સાહેબ મારી ઘરે મે દશવષ થી વરસાદ નું પાણી સંગ્રહ કરી અમે પાણી પીવા માટે ઉપયોગ કરી એ છીએ ભુગર્ભ ટાકો બનાવ્યો છે આખુ વર્ષ વરસાદ નું પાણી પિયે છીએ

    • @positivevaat
      @positivevaat  Před 2 měsíci +2

      Saru good

    • @user-pr6qt1vu8b
      @user-pr6qt1vu8b Před měsícem

      Sir tame gujarat ma kya raho cho…tame keve rete rain water harvesting karyu che plz reply

  • @vijaytanna1833
    @vijaytanna1833 Před 19 dny

    Jogal bhai well done ..keep it up brother 🎉

  • @jayabenrakholia3664
    @jayabenrakholia3664 Před měsícem +6

    જે nksatr મા કહો છો પણ ત્યારે વરસાદ જ ન હોય, અમે 15 વરસ થી વરસાદ નું પાણી પીએ છીએ

  • @hardaschocha2592
    @hardaschocha2592 Před 2 měsíci +4

    Rajiv Dixit 🙏🙏🙏🙏🙏

  • @deepasureliya7094
    @deepasureliya7094 Před měsícem +2

    Jay Maa vishvambhari ❤️

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 Před 2 měsíci +3

    Thank you for valuable information

  • @bhartithakar3928
    @bhartithakar3928 Před 19 dny +1

    અમે 20 વર્ષથી વરસાદ નુ પાણી પીએ છીએ અમે સીનીયર સીટીઝન છીએ પાણી જન્ય રોગ નથી થતાં અમને વરસાદ સિવાય નુ પાણી ફાવતું જ નથી 20 વર્ષ નો અનુભવ છૂ😊👍

  • @vijaytanna1833
    @vijaytanna1833 Před 19 dny

    Dariya katha na vistar ma Param pujya Pandurang Shashtriji ni prerna thi badha gharo ma bhotanka jova malshe

  • @krishanpatel3313
    @krishanpatel3313 Před 2 měsíci +2

    Aabhar

  • @gohilgeeta4865
    @gohilgeeta4865 Před 2 měsíci +2

    Suppar

  • @jyotibhatu6228
    @jyotibhatu6228 Před 2 měsíci +2

    Good

  • @chimandudhatra9506
    @chimandudhatra9506 Před měsícem

    Khob saras bhai vat

  • @jayeshdave7085
    @jayeshdave7085 Před 2 měsíci +4

    👍👍

  • @visvia1887
    @visvia1887 Před měsícem +1

    સરકરશ્રીની અપેક્ષા ન રાખવી જોઈએ આપણે જ વિચારવું પડશે.

  • @harshakapadiya8306
    @harshakapadiya8306 Před 2 měsíci +3

    Ame Dr sal varsadnu Pani jama karine piva mate upyog kriye 6

  • @bhagavatithakar6398
    @bhagavatithakar6398 Před 6 dny

    મને લાગે છે આટલી બધી કૉમેન્ટ છે કે રાહુલભાઇ નો નમબર આપો તો કેમ આપતા નથી?? દાળ માં કૈક કાળું લાગે છે😢

  • @jivrambhaichaun1147
    @jivrambhaichaun1147 Před měsícem +3

    મૂર્ખ પ્રજા ને છે ત્રો ભાઈ ક્યા વાસણ મા ભરવુ જોઈએ એતો વિચારો દ્વારકા મા હમણા સુધી કૂવા વાવ હતા તેમા ચુના ની થેલી ઓ નાખી ને ઈ પાણી બારો માસ પીતા હતા
    મૂર્ખા ઓ ઘણા મળી જાસે ભાઇ તમારો ધંધો છે કરો તમતમારે જાજા ભાગે તો એજ્યું કેટેડ જાળમાં ફસાઈ જશો 😂

  • @nkaravadra4973
    @nkaravadra4973 Před 2 měsíci +4

    પ્રભુ
    ક્યાં નક્ષત્રમાં સંગ્રહી શકાય ❤

    • @MEGHAMRUT
      @MEGHAMRUT Před 2 měsíci +1

      આદ્રા, પુષ્ય, મઘા વગેરે...

  • @yashgelani8928
    @yashgelani8928 Před 2 měsíci

    Aapo

  • @Pareshchaudhari.
    @Pareshchaudhari. Před 21 dnem

    Tame R O Kem lagayvu 6 baju ma dekhay 6, olo bhai bhare 6 e ,

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 Před 2 měsíci +2

    સારી માહિતી એકઠી કરો છો જૉગલ ભાઈ

  • @user-xg4iy2bt5j
    @user-xg4iy2bt5j Před měsícem

    અમે પાલનપુર amara nva garma rain taka bnavya છે

  • @hardikpatel4426
    @hardikpatel4426 Před měsícem +1

    ડેમ માં થી આપણા ઘરે નળ દ્વારા આવે એ વરસાદ નું ગણાય ને ?

  • @vimalkumarvachhani6211
    @vimalkumarvachhani6211 Před 2 měsíci +1

    Good Information.
    One question, that can't you deliver water in matla instead of plastic 20 liter?

  • @user-ok6oi1hi4f
    @user-ok6oi1hi4f Před 2 měsíci

    Sir koi na ghare avi suvidha na thay sake koi building ma reta hoi to kai rite pani no sangrah kari sakay e janavso pls

  • @RajeshHirani-eb8uh
    @RajeshHirani-eb8uh Před měsícem

    Ame ahiya pethi dar pethi varsad nu j pani piye 6ie

  • @lavjibhainakrani
    @lavjibhainakrani Před 2 měsíci +2

    ઘરે પ્લાસ્ટિક બોટલમાં પાણી મંગાવ્યા પછી એક વીક રહેવા દઈએ તો ચાલે કે બીજા કોઈ વાસણમાં લઈ લેવું પડે..?

    • @MEGHAMRUT
      @MEGHAMRUT Před 2 měsíci

      તડકો ન આવે તેની કાળજી રાખવી

  • @user-rk6ir8hd2k
    @user-rk6ir8hd2k Před měsícem +1

    આવી જ ઓર્ગેનિક ખેતી નું છે એડ કરો અને લોકોને ઉલ્લું બનાવો.

  • @JigneshPatel-jq3zh
    @JigneshPatel-jq3zh Před měsícem

    TDS ketlu maintain Karo cho?

  • @hemlatapesswani4141
    @hemlatapesswani4141 Před měsícem

    Uper kidu ke no aapyee..to shu thayu ..booli gaya..ame kyanite jaesu..thodi to daya. Karo amazing uper

  • @arunrana5919
    @arunrana5919 Před 2 měsíci

    Bija city ma supply sharu karo....frebchisee

  • @bhagavatithakar6398
    @bhagavatithakar6398 Před 6 dny

    આ ભાઈ જે પાણી વેચે છે તો તેમનો નંબર આપશો..

  • @ajitkher6768
    @ajitkher6768 Před 2 měsíci +1

    ક્યા નક્ષત્ર મા પાણી ભરવુ?

  • @ghervadaramesh5259
    @ghervadaramesh5259 Před 2 měsíci +3

    સારી માહિતી બદલ આભાર આપના ફોન નંબર આપશોજી

  • @gordhanbhaipatel6704
    @gordhanbhaipatel6704 Před 2 měsíci

    Kangan water is world best water

  • @gordhanbhaipatel6704
    @gordhanbhaipatel6704 Před 2 měsíci +1

    Rainy water is not live water

    • @MEGHAMRUT
      @MEGHAMRUT Před 2 měsíci

      આ સમજાયું નહિ?

  • @hareshkalsariya3892
    @hareshkalsariya3892 Před 2 měsíci

    Sir maro question se.... K varsad nu navu pani borvel ma pani aave se . To manda kem padiye sia

    • @MEGHAMRUT
      @MEGHAMRUT Před 2 měsíci

      એમાં વરસાદના પાણી નો કોઈ વાંક નથી બીજુ કોઈ કારણ હોય શકે એ તમારે લોકલ કોઈ તજજ્ઞ ને પૂછવું જોઈએ...

  • @user-xt5ok7ok8b
    @user-xt5ok7ok8b Před měsícem

    Varsad nu pani mafat ma.Vechi ne vepar kare.😅🤣🤣Tano vaniyo ke swaminarayaniyo pan no pahonchi shake.Are taare matra aa sangharvani mehnat ne bottle no j charj levano hoy.koik sacha sant paase ja ne sewa ni dhuni dhakhav.

  • @aarvindkukdiya6915
    @aarvindkukdiya6915 Před 2 měsíci +3

    રાહુલ ભાઈ નો મોબાઈલ આપો

  • @sahardesai779
    @sahardesai779 Před 2 měsíci +2

    કયા કયા નક્ષત્ર નુ પાણી ભરવુજોઇએ

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 Před 2 měsíci +1

    Contact no chyo se 🎉

  • @jadejamahendrsinh5198
    @jadejamahendrsinh5198 Před 2 měsíci

    સાહેબ નંબર તો આપો

  • @yashgelani8928
    @yashgelani8928 Před 2 měsíci

    Fon nambar

  • @shantipatel2074
    @shantipatel2074 Před měsícem

    રાહુલભાઇ નો mobile number આપવાની કૃપા કરસો

  • @jaydevgadhavi551
    @jaydevgadhavi551 Před 2 měsíci +2

    Good