Junagadh News : ઓઝત નદીમાં પૂર આવતા પ્રોટેકશન વોલ તૂટી | Heavy Rain | Gujarati Samachar | N18V

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Junagadh News : Bamanasa village of Keshod taluka was destroyed by Ozat river in the fields. As the embankment of the river broke, the water flooded the fields again. Thousands of bighas of land were washed away by the river water. The farmers are worried because the soil is not being re-planted due to soil erosion.
    Junagadh News : કેશોદ તાલુકાના બામણાસા ગામે ઓઝત નદીએ ખેતરોમાં વેર્યો વિનાશ. નદીનો પાળો તૂટતાં ખેતરોમાં ફરી વળ્યા પાણી.નદીના પાણીથી હજારો વીઘા જમીનનું ધોવાણ.જમીન ધોવાણ થતા ફરી વાવેતરની સ્થિતિ ન હોવાથી ખેડૂતોને ચિંતા. n18oc_junagadh
    #junagadhnews #heavyrain #rainflood #cropdamage #gujaratinews18 #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

Komentáře • 14

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem +1

    જુલાઈ 27 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ રહેતા રહેશે જય રામદેવજી કેશોદ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před měsícem

    ઓગસ્ટ 11 થી સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @vipuldave83
    @vipuldave83 Před měsícem

    સાહેબ વરસાદ ઈ કુદરતી આફત છે તે મા સરકાર વળતર આપી સકે પણ સરકાર કોય પણ હોય તે ની ઉપર દોષ નો આપી સ્કાય
    વળતર100%મળવું જ જોયે

  • @user-vo9mp8ge7r
    @user-vo9mp8ge7r Před měsícem +1

    ચાસી વાત કરી રાજુભાઈ ખેડૂત ગમે તેટલું બોલે પણ કઈ આ સરકાર કઈ નય કરી સકે દર વરસે બોલીએ સીએ

    • @savanchavda3785
      @savanchavda3785 Před měsícem

      😅😮
      I

    • @topicwiset-detail848
      @topicwiset-detail848 Před měsícem

      એવુ તો રહેવાનું અદાણી ambani ને કોણ સાચવે

    • @topicwiset-detail848
      @topicwiset-detail848 Před měsícem

      પેલા ambani ના મદનિયું લગન કરે ત્યાં ના જવાનું હોય મોદી કાકા ને . તે તમારી નદી જોવા આવે

  • @bhavinpatel4559
    @bhavinpatel4559 Před měsícem

    Rajkot ma khare aavshe varshad

  • @bhavinpatel4559
    @bhavinpatel4559 Před měsícem

    Khoti aagahi na aapta😅