હું મોમાઈ માતાજી બોલું છું ||Kirtidan Detha|| ||Gudesh Zala||

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2023
  • #kirtidandetha #kirtidangadhvi #aghori #bhuvaji
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
  • Hudba

Komentáře • 580

  • @mahadev70707
    @mahadev70707 Před 10 měsíci +26

    આ જોઈને મને બહુ ગુસ્સો આવ્યો કે મારી કુળદેવી ની મજાક. કોઇ બાયલા જેવા માણસે કરી ....કિર્તીભાઈ આને મુકતા નહી. તમને આઈ સોનલ ની સોગન છે..... જય મોમાઈ મેલઙી❤

    • @GURU-tx2co
      @GURU-tx2co Před 10 měsíci

      have loda sonal.momai aa badhu Reva de 😂😂 kok var mar khais

    • @wever4798
      @wever4798 Před 2 měsíci +1

      😂😂😂

  • @AnandBharwad-lk4el
    @AnandBharwad-lk4el Před 10 měsíci +16

    કિર્તીદાન ભાઈ. સારું કામ કર્યું મારા કુળદેવી મોમાઈ માં સે અને માં કોઈ દિવસ ધૂણે જ નહીં અને આવા મોમાઈ માં બની ગયા સે મોમાઈ માં ના દર્શન તો કળિયુગ માં માવલ આપા ચારણે કરેલા અને આને તો એ પણ ખબર ન હોય કે મોમાઈ માં નું પ્રગટ્યા સ્થાન ક્યાં આવેલું સે
    માં મોમાઈ તમને હરપળ ખુશ રાખે કિર્તીદાન ભાઈ તમારી બધી આશા પૂરી કરે ભાઈ એવી પ્રાથના ભાઈ જય મોમાઈ જય કનૈયા

  • @SureshRaval-il2ui
    @SureshRaval-il2ui Před 10 měsíci +27

    જય માતાજી કિર્તીદાન ભાઈ સરસ કામ કરો છો આવા હાલી જ નિકરા છે ખોટે ખોટા માતાજી ને બદનામ કરવા નીકળી ગયા છે સરમ વગરના માણસો આવા ધંધા કરવા માં શું મજા આવતી હસે શાંતિ થી માતાજી ની શેવા પૂજા કરો ને યાર ધરમ ને શુકામ બદનામ કરો છે હું સુરેશ રાવળ વીરપુર જલારામ થી છું ભાઈ તમે સારું કામ કરો છો માતાજી ખુશ રાખે જય મેલડી માં

    • @user-lb4by5ri3n
      @user-lb4by5ri3n Před 4 měsíci

      ગુનલાબના ફુલ પણ બિચારા ઼઼શરમાતા હશે કે બિચારા ભલા ભોળા લોકો કેવા ઠગ ઉપર અમને ઉડાડે ઼છે ઈ ફુલ તો મારી જગદંબા ના ચરણોમાં હોય છે

  • @DabhiBhavesh-official
    @DabhiBhavesh-official Před 10 měsíci +13

    વાહ ગઢવી વાહ વાતની શરૂવાત મસ્ત કરી 😂😂😂

  • @ravatmeer2808
    @ravatmeer2808 Před 10 měsíci +19

    અને દેઠા આવાને આવા કામ કરતા રહો...અમે તમારી સાથે સવી... જય ઠાકર 🚩

  • @user-nf5wh8fr9f
    @user-nf5wh8fr9f Před 10 měsíci +7

    કિર્તીદાન ભાઈ માતાજી કેમ મુંજાઈ છે
    મુછુ વારી માં ના દર્શન કરવા છે
    વાહ કવિરાજ વાહ
    વાહ કિર્તીદાન ભાઈ વાહ

  • @arjunbaria8322
    @arjunbaria8322 Před 10 měsíci +23

    માતાજી નથી માસી છે માસી 😄😄😄

  • @kajubhabhornadelav4880
    @kajubhabhornadelav4880 Před 10 měsíci +203

    જય માતાજી કેમ છો મજામાં મજામાં હશો હમે ભી મજામાં છીએ કિર્તીદાન ભાઈ અનગઢ મસાણી માતાનું મંદિર છે ત્યાં બકરા લોકો છોડવા આવે છે રવિવાર દિવસે 5 મહિના ના ત્રણ મહિના ના બકરા છોડે છે ત્યાં દસ બાર કુતરા સે 10 12 કુતરા એક બકરાની ફાડી ખાય તો એબી જીવતાને બંધ કરાવી શકશો

    • @allin1782
      @allin1782 Před 10 měsíci +31

      ભાઈ કિર્તીદાન કેટલેક પોગશે આપડે ખુદ જાગૃત થવું પડશે

    • @vatukiyasuresh6590
      @vatukiyasuresh6590 Před 10 měsíci +14

      😂આ બાઈ શે કૈ ભાઈ સે સમજાતુ .મુશુ. માથે સિંધુર 😂

    • @nimavatparesh4113
      @nimavatparesh4113 Před 10 měsíci +12

      અંધશ્રદ્ધા માં જીવતા માણસો માટે આવા વિડીઓ ની જરૂર છે અને કિર્તીદાન ભાઈ જેવા માણસો ની પણ જરૂર છે જે લોકો ને ચેતવે
      ધન્યવાદ કરું છું તમને કીર્તિ ભાઈ

    • @shubhamdesai7993
      @shubhamdesai7993 Před 10 měsíci +11

      Bhai tme khota che emne to baar padya pn je saccha che emnu pn muko hu koi bija ni vaat nathi kru pan mara samaj nai pn aakha ahemedabad ma virocharnagar meldi mata ( motan ni meldi) nu mandir che ane te jagya sat vadi che kothi nai eva gna mandir ane gna sara bhuvaji che emnu pn ko ( tme one side evi j image ubhi kri rahya cho ke badha kharab j che )

    • @user-pd4ge7io6t
      @user-pd4ge7io6t Před 10 měsíci +3

      J mataji 🙏 j mogal 🙏 bha

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před 10 měsíci +8

    કિતી ભાઇ આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અમે આપના સાથે છીયે ...

  • @chetanbhaisolanki738
    @chetanbhaisolanki738 Před 10 měsíci +9

    કિર્તીદાન ભાઈ મજા માં
    જય માતાજી
    વાત 100% સાચી કહી

  • @sureshchandra6248
    @sureshchandra6248 Před 10 měsíci +7

    दाता,, मजो बहू आवे छे ज्यारे तमे आ बहरूपिया नी पथारी फरेवो त्यारे तमारा धीमा धीमा शब्दों आंनद उपजे हो ।।धन्य छे तमने ,

  • @vishalsinhwanted9260
    @vishalsinhwanted9260 Před 10 měsíci +15

    જોરદાર કામ છે હો મોટા ભાઈ i shaport you ❤

  • @politicsreview-ahemdavad5571
    @politicsreview-ahemdavad5571 Před 10 měsíci +17

    Jay bhim
    Jay savidhan
    Good work kirtidhan bhai 👍

  • @jagmalsolanki2095
    @jagmalsolanki2095 Před 10 měsíci +4

    ભાઈ તમારો ખુબ ખુબ અભિનંદન સત્ય ની જય બોલાવો ખોટા માણસો સત્ય ને ઢાકે છે

  • @labhubendafda3761
    @labhubendafda3761 Před 10 měsíci +16

    ધન્ય છે કિર્તિદાનભાઈ બાહુ જ ચાલાકીથી પકડી પાડો છો🙏🙏🙏😀😀😀😀😀😀😀

  • @krushnasinh
    @krushnasinh Před 10 měsíci +8

    ક્યારેક ક્યારેક આપણે આવુ જોઈએ ત્યારે એમ થાય કે આ એકવીસ મી સદી મા આપણે છીએ તો પણ અંધશ્રધ્ધા નો આ દરિયો કેવો ગાંડોતુર છે
    અંધશ્રધ્ધા મા થી લોકોને ઉગારવા માતાજી તમને શક્તિ આપે

  • @drdineshbhaidesai8528
    @drdineshbhaidesai8528 Před 10 měsíci +8

    કવિરાજ જય માતાજી જય માં મોગલ ની
    ગઢવી સાહેબ મારા કુળદેવી મોમાઈ માતાજી શે

  • @vishaldihora3065
    @vishaldihora3065 Před 10 měsíci +9

    જય માતાજી કીર્તિભાઈ કામ બહુ સારું કરો છો

  • @kishanchavada1825
    @kishanchavada1825 Před 10 měsíci +2

    તમારા જેવા સાચા માણસોથીજ ધરમ સુરકસીત છે, જય માતાજી કીરતીદાન ભાઈ

  • @ramjisavliya9384
    @ramjisavliya9384 Před 10 měsíci +7

    સારી જગૃતા લાવી રહિય છો જય માતાજી ગઢવી સાહેબ

  • @nileshchudasama7547
    @nileshchudasama7547 Před 10 měsíci +3

    વા કાર્તિદાન વા સારી ઈટરઈયુ લીધું ભુવાનુ

  • @Gj011visu
    @Gj011visu Před 10 měsíci +6

    Halahal kaliyug ma tame. Cho mane Anand nahi samato was epic 😂
    Love you bro ❤

  • @kajolramanandi4207
    @kajolramanandi4207 Před 10 měsíci +3

    Superb kirti daan bhaiyuuu ❤

  • @KRJ3352
    @KRJ3352 Před 10 měsíci +1

    જય દશામાં ગુડ વર્ક કીર્તીદાન ભાઈ

  • @vijaysinhjichavda-thakor3088
    @vijaysinhjichavda-thakor3088 Před 10 měsíci +5

    માતાજી સાચા ભક્તો..... નાં હાથે પૂજાય રાંકા ઓ નાં કામ નઈ🚩

  • @rajubhasodha1592
    @rajubhasodha1592 Před 10 měsíci +3

    જય હો....કવિરાજ
    Full sport

  • @pravingohilgohilpravin73
    @pravingohilgohilpravin73 Před 10 měsíci +14

    વાહ કવિરાજ વાહ

  • @krushnasinh
    @krushnasinh Před 10 měsíci +9

    ટિફિન લઈ કામે જાય તો સવાર થી સાંજ અને એક મહિનો તોળાય તો પણ જેટલા રૂપિયા ની જરૂર હોય મોજ શોખ પુરા કરવા એટલા ન મળે પણ આ કામ મા તો ટાઢા છાએ બેઠા બેઠા નોટુ નો વરસાદ થાય પછી આ કામ કરવા વાળા વધી જ જાય ને
    હવે તો અમૂક ભુવાજી પ્રાઇવેટ એકાઉન્ટ રાખતા થઈ ગયા તમારી આ જુંબેસ જોઇને

  • @educationofmolilateam3554
    @educationofmolilateam3554 Před 10 měsíci +38

    કીર્તિદાનભાઈનું જોરદાર કામ...

  • @KailashSangadia-hx5fo
    @KailashSangadia-hx5fo Před 20 dny

    જય માતાજી 🌹🌻

  • @dharmishtarajput6132
    @dharmishtarajput6132 Před 10 měsíci +2

    Jay Mataji.... Jordar kirtidanbhai.....

  • @kpedit7987
    @kpedit7987 Před 10 měsíci +2

    Vhaa kaviraj ખરેખર ધન્ય છે તમને full support che

  • @durgeshsanghani
    @durgeshsanghani Před 10 měsíci +10

    અંધરુ ગમે તેટલુ હોયતો પણ સત્ય નો પ્રકાશ કાફી છે સલાહ ની જારુર નથી સહકાર ની જારુર છે કીર્તિ દાન દેતા ની સત્યતા ને બિરદાવવા જોયે આવા કળયુગ મા કીર્તિ દાન દેતા ને સપોર્ટ કરીયે સૌનો સાથ સૌનો વિકાસ જય સોનલ મા.... 🙏🙏🙏

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 Před 10 měsíci +3

    🙏🙏👍👍👍👍
    Vaa kirtidan vaa matajitamanea safalkarea

  • @trusharpatel7246
    @trusharpatel7246 Před 2 měsíci +4

    Navsari ma pn aava j chhe ek viral maa muchhvada amno khulaso kare ne plz😊

  • @jigarghadiya8774
    @jigarghadiya8774 Před 10 měsíci +2

    Wah savaj 🙏🙏🙏🙏🙏kirti dan detha 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @PravinKhijadiya
    @PravinKhijadiya Před 10 měsíci +1

    જયમાતાજી ભાઇ

  • @SagarGohil-hd4mv
    @SagarGohil-hd4mv Před 10 měsíci

    જય માતાજી ભાઈ

  • @jamhothiji0292
    @jamhothiji0292 Před 10 měsíci +1

    अभी खामौस है तो कोइ कारण होगा कही दुर तुफान ने रुप कीया धारण होगा कोई मीले शब्दों को तलवार की चलाने वाला तो समज ना वो चारण होगा
    જય માતાજી
    કચ્છ

  • @motibhaizapda5295
    @motibhaizapda5295 Před 10 měsíci +8

    મુછો વારી મોમાઇ મા મારા પણ 2000 રુ પડાવી ગય છે દેગામ બાયડ રોડ ઉપર છે મદીર એનુ

  • @user-qx3ib3ty8v
    @user-qx3ib3ty8v Před 10 měsíci +1

    બરોબર છે દેવ 🙇🏻

  • @dharmendrapatel6523
    @dharmendrapatel6523 Před 10 měsíci

    સલામ છે ભાઇ તમને

  • @user-hj8vq8hw4d
    @user-hj8vq8hw4d Před 10 měsíci +1

    Jay.mataji.kirtidan.bhai.god.bles.you.full.saport.

  • @vijayshingrakhiya1649
    @vijayshingrakhiya1649 Před 10 měsíci +3

    બરોબર છે 👏👏

  • @raviodedara07
    @raviodedara07 Před 10 měsíci +1

    બહુ જ સરસ કામ કરો છો ભાઈ 🙏🙏

  • @rabarimanabhai3237
    @rabarimanabhai3237 Před 10 měsíci +1

    Saras kirtidan bhai jay Momai

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 Před 10 měsíci

    Jay Maa Momai Khub Saras Kam Kirtidan Bhai

  • @yogivachan899
    @yogivachan899 Před 23 dny

    ડોલી ચા વાળા નું ગુજરાતી વર્ઝન

  • @Thofanirajputofficials1113
    @Thofanirajputofficials1113 Před 10 měsíci +5

    Jay mataji 🙏 jay mogal 🙏 bapu

  • @jamodnayan2965
    @jamodnayan2965 Před 10 měsíci +1

    Jay mataji bhai

  • @paragchohla6500
    @paragchohla6500 Před 10 měsíci

    Waah kavuraj ❤❤❤

  • @MayanksinhJadeja-xt1jf
    @MayanksinhJadeja-xt1jf Před měsícem +1

    માતાજી ની ભક્તિ કરાય પણ માતાજી નો વેશ નો લેવાય😂

  • @laleshdhapa9869
    @laleshdhapa9869 Před 10 měsíci +3

    Jay Momai Ma🙏Jay Dasha Ma🙏

  • @gohilKuldipsinh-hk8lf
    @gohilKuldipsinh-hk8lf Před 10 měsíci +1

    Wah kirtidan 🙏

  • @Mukesh5438-ho3cw
    @Mukesh5438-ho3cw Před 10 měsíci +1

    વાહ કિતિભાઈ

  • @kreemykashish2056
    @kreemykashish2056 Před 10 měsíci +1

    Kirti bhai 😅😅😅😅😅hats of uu😅

  • @mayurparmar5885
    @mayurparmar5885 Před 10 měsíci

    જય માતાજી

  • @pachabhaikhitpachabhaikhit7534

    હા ભા 👌

  • @user-vy3rv8ii4i
    @user-vy3rv8ii4i Před 10 měsíci

    Hachuu bhai tamari vat

  • @himanshumehta2098
    @himanshumehta2098 Před 10 měsíci +1

    વાહ કવિરાજ

  • @user-wq6lu7uw7o
    @user-wq6lu7uw7o Před 9 měsíci

    Jordar Kirti bhai ❤

  • @VaghelaHarshidhasing
    @VaghelaHarshidhasing Před 3 měsíci

    Wahh wahh kaviraj

  • @MaulikRabari-sz7sq
    @MaulikRabari-sz7sq Před 10 měsíci

    ભારે કરી ભાઈ 😃😃

  • @jadejadevdeepsinh1085
    @jadejadevdeepsinh1085 Před 9 měsíci +1

    કિર્તીદાનભાઈ આપ ખૂબ સારું કામકરોછો

  • @BesarRathod
    @BesarRathod Před 10 měsíci +1

    જોરદાર કવિરાજ

  • @Bhavnagar_no_kanudo_1204
    @Bhavnagar_no_kanudo_1204 Před 10 měsíci

    Wah kirtidan bhai ha

  • @kanadabhaumik81
    @kanadabhaumik81 Před 10 měsíci +2

    Jay mataji ❤

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Před 10 měsíci

    Gujarat ma kiratidan bhai jay jay ho.
    Janata na bhala mate seva aapi raheya che.
    Kiratidan no dhanyavad.
    Maja aave che videos dekhata dekhata

  • @karanmotizer1996
    @karanmotizer1996 Před 10 měsíci

    ખૂબ સરસ

  • @bhagwangohil5451
    @bhagwangohil5451 Před 10 měsíci +2

    Bhai ek no. Kaam kro Cho tame jai mata ji ....❤jai gadhvi girnar ❤jai Somnath ❤

  • @vaghelad.k
    @vaghelad.k Před 10 měsíci +3

    Kaviraj Jay mataji Jai Hind 🇮🇳🇮🇳

  • @nareshranaGj24vara
    @nareshranaGj24vara Před 10 měsíci +1

    Jay mogal

  • @Vipulchauhan
    @Vipulchauhan Před 10 měsíci

    Bravo Bhai

  • @pareshthakor8436
    @pareshthakor8436 Před 10 měsíci +2

    ❤❤Jay ma momai ma dashama❤❤

  • @Aayushgadhavi-pp6fx
    @Aayushgadhavi-pp6fx Před 10 měsíci +1

    Jay ma mogal

  • @user-ej2fd8ju2c
    @user-ej2fd8ju2c Před 18 dny

    Kirti bhai tamaru kaam saru chhe ..chalu j rakhjo..pan darek bhuva o ne pakdo...sacha khota nahi....badhaj khota chhe....

  • @SS_RADHE
    @SS_RADHE Před 10 měsíci +23

    વાહ કીર્તિ દાન ભાઈ વાહ ...બીજું બધું તો ઠીક પણ તમે કંપની ની કેસેટ હારી મુકી હો...😂

  • @godlabbugaming7889
    @godlabbugaming7889 Před 10 měsíci

    Bauj saras bhai bauj saras kam karo cho tame ❤❤❤i proud off you

  • @dharagohil5601
    @dharagohil5601 Před 10 měsíci

    WhAaaa bhai jordar

  • @Vsjadav
    @Vsjadav Před 10 měsíci +10

    આવા ને વધુ આગળ લાવે આ કાર વાળા, જેઓ આવું સ્વાગત કરીને લોકોને વધુ इम्प्रेस કરે છે,

  • @hiraldhandhukiya803
    @hiraldhandhukiya803 Před 10 měsíci

    Wah Bhai super jordar

  • @kumarsinhgohil2512
    @kumarsinhgohil2512 Před 10 měsíci +2

    ભાઈ ભાઈ હા ગઢવી હા 🙏🙏🏻

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 Před 10 měsíci

    Vah kaviraj jay mataji

  • @bhaveshalgotar6216
    @bhaveshalgotar6216 Před 10 měsíci

    Wah bhai wah 😂❤

  • @lalbhaichauhanlalbhaichauh3665
    @lalbhaichauhanlalbhaichauh3665 Před 10 měsíci +2

    જય મોગલ માં

  • @mojiloraja
    @mojiloraja Před 10 měsíci

    4.30 great bro 100 taka hachi vat se bhai

  • @user-rs7oz6jl2i
    @user-rs7oz6jl2i Před 10 měsíci +1

    હા ભાઈ હા

  • @BharatThakor-wp5qw
    @BharatThakor-wp5qw Před 10 měsíci

    હા મોજ

  • @Pandyakapil.007
    @Pandyakapil.007 Před 10 měsíci

    Great work kirti bhai

  • @chamansolanki4693
    @chamansolanki4693 Před 10 měsíci

    Bahu saras kaam karyu chhe supar 👌👌👌👌👌👌👌

  • @Two_brather8989
    @Two_brather8989 Před 10 měsíci

    Wah Khub saras kamgiri

  • @kamleshlakhavara6733
    @kamleshlakhavara6733 Před 10 měsíci

    Jay mataji from kuwait

  • @vijaybambha342
    @vijaybambha342 Před 10 měsíci +1

    Jay mataji bha🙏🙏

  • @madaridigital
    @madaridigital Před 10 měsíci

    જય હો જય હો જયજયહો

  • @user-go9vv6qm8e
    @user-go9vv6qm8e Před 10 měsíci +2

    Jay maa momai ❤🙏😊

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 Před 10 měsíci

    બહુ સરસ 💪💪💪💪💪

  • @rajsolanki6431
    @rajsolanki6431 Před 10 měsíci

    Market ma Navi mataji avya vah kirti bahi ni moj

  • @MahiKureshi-xg3cw
    @MahiKureshi-xg3cw Před 10 měsíci +1

    Jay mogal ma supar

  • @thesmartinvestor4371
    @thesmartinvestor4371 Před 10 měsíci +1

    Devayat bhai aapka बहुत-बहुत dhanyvad aapane Aise Logon ke sath Kuchh acche pagale action Liye

  • @prakashmakwana9458
    @prakashmakwana9458 Před 10 měsíci +1

    જય ભીમ