👉નીચે લખાણ સાથેઆંખે આંસુ આવે એવા શબ્દો છે ઉત્તરા પોકારે જગદીશને રે.મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • ઉતરા પુકારે જગ દીશને રે લોલ.
    સહાય કરોને જગદીશ રે ઉત્તરા...
    બાર વયે હું તો પરણી રે લોલ
    ના જાણી સાસરિયાની રીત રે.
    પરિવાર નોખા થતા દેખતી રે લોલ
    યુદ્ધમાં ખોયો મેં ભરથાર જો
    એક નિશાની ની ભરથાર ની રે લોલ
    કુખે મારી એનું છે બાળ જો
    ગુરુપુત્રો બાણ છોડ્યા રે લોલ
    ગર્ભ ગર્ભ ઉપર છોડ્યું છે બ્રહ્માસ્ત્ર જો....
    પાંડવોની રક્ષા તમે કરતા રે
    કુંખે મારી પાંડવ કેરો વંશજો....‌
    વડ સાસુના તમે લાડલા રે
    સસરાજી નો રથ તમે હોકતારે...
    ્નાતો આવીને નિભાવજો રે લોલ્
    અબરાની મારી જાત છે રે લોલ
    કેમ બચાવો મારું બાળજો.....
    દિલના દયાળા તમે નાથ છોરે
    લોલ
    વક્તવસલ ભગવાનજો
    આંખોમાં ઓસુડાની ધાર જો રે લોલ
    આંખોના વસુ પ્રભુ પૂછતાં રે લોલ
    સુદર્શન થી કરી છે
    સુદર્શનથી કરી છે રક્ષા જો...
    સહેલી મંડળ પુકારેવાલા
    આજે દીકરીઓની કરો ની રક્ષા રે ઉત્તરા પુકારે જગદિશને રે લો
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹અમારી ચેનલના જો ભજન તમને નવા નવા ગમી અને સૌથી પહેલા તમારે જોવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો લાઈક શેર અને કોમેન્ટ કરવાની ભૂલતા નહિ કોમેન્ટ જરૂર કરજો તમારી કોમેન્ટની અમે રાહ જોઈશુ
    ,🌹🌹🌹🌹🌹🌹🤱🤱🤱🤱
    👉બીજું અધિક મહિનામાં નાહવા માટે જે કોઈને આવું હોય તો પ્રોગ્રામ કરેલ છે મહેમદાવાદ ડાકોર ગલતેશ્વર અને સમય હશે તો બીજા સ્થળનો સમાવેશ લેવામાં આવશે જે કોઈને આવવાની ઈચ્છા હોય ફોન નંબર પર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી9428116194

Komentáře • 17

  • @ranjanbenvaghela1108
    @ranjanbenvaghela1108 Před rokem

    વાહ સરસ ંભજન ગાયુ

  • @ritapatel4176
    @ritapatel4176 Před rokem

    Superb

  • @kokilaraval6895
    @kokilaraval6895 Před 4 měsíci

    Saras gayu tame anju ben bhajn

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Před rokem

    Very nice anjuben bahuaj sundar kirtan gayu ben badhaj ne amara jay shri krishna

  • @kushpanchal53
    @kushpanchal53 Před rokem

    Jay shree Krishna 🙏🌹🙏

  • @sharmishthapatel604
    @sharmishthapatel604 Před rokem

    બહુ જ સરસ છે ભજન. તમારા બધા ભજન સરસ હોય છે.

  • @parul.ileshshah8110
    @parul.ileshshah8110 Před rokem

    Sunder Bhajan anjuben mandal voice very nice 👌 anjuben Jay shri Krishna 🙏

  • @vishakhabhatt1510
    @vishakhabhatt1510 Před rokem

    Sundor Bhajan ❤

  • @chandrikabenparmar8807
    @chandrikabenparmar8807 Před rokem +1

    અંજુબેન તમારી આ નાની-નાની કરતા લોકો ક્યાંથી લીધી છે તે મને લખીને જણાવશો મારે પણ લાવવી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @chetnapatel4011
    @chetnapatel4011 Před rokem

    વાહ વાહ ખૂબ સુંદર ભજન 🌹

  • @ranjanbenkotadiya8234

    જય શ્રીકૃષ્ણ વાહ વાહ ખુબ જ સુંદર

  • @varshapatel9567
    @varshapatel9567 Před rokem

    લખતા નથી મુકતા એટલે મજા નથી આવતી

  • @chamundamandalhimmatnagar1016

    બધા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ જય પુરુષોત્તમ ભગવાન 🌹🌹🌹🌹🌹🌹🌹

    • @arunagor8511
      @arunagor8511 Před rokem

      પરસોતમભગવાનનીજય

  • @hitexasoni7436
    @hitexasoni7436 Před rokem

    ભજન મંડળ બસ આજ રીતે પ્રગતિ કરતુ રહે.
    ને હા અંજુ માસી તામારા અવાજની તો સુ વાત કરવી. સુ અવાજ છે તમારો.👌👍