રાજ્યમા બે દિવસ વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || 2 Divas Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • રાજ્યમા બે દિવસ વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || 2 Divas Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.com/forms/d/e/1FA...
    our application
    play.google.com/store/apps/de...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    profile.php?...
    Twitter
    PareshG60941777?s=08
    Paresh_Goswami_WeatherTV

Komentáře • 1,3K

  • @PareshGoswami
    @PareshGoswami  Před 14 dny +83

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @user-qy4os6hq7l
      @user-qy4os6hq7l Před 14 dny +9

      Hi

    • @user-yo2xn4oy2q
      @user-yo2xn4oy2q Před 14 dny +2

      કરછ માં સારો વરસાદ છે માંડવી થી

    • @bhikhbhaimiyatra689
      @bhikhbhaimiyatra689 Před 14 dny +1

      જામનગર જિલ્લાના તમાચણ ગામે હજી વાવણી નથી થય 😢😢😢😢😢😢

    • @SureshChauhan-fu4sc
      @SureshChauhan-fu4sc Před 14 dny +5

      જય માતાજી પરેશભાઈ મધ્ય ગુજરાત ના ખેડા જિલ્લામાં વરસાદ કેવો રહશે

    • @RanaBhairajput-gy1xy
      @RanaBhairajput-gy1xy Před 14 dny

      ❤❤❤❤

  • @niteshbhil8287
    @niteshbhil8287 Před 14 dny +111

    વૂકશો વાવો વરસાદ લાવો આવું કહેવા વાલા લાઈક કરે જય માતાજી પરેશભાઈ ❤❤❤

    • @pravinvaish1651
      @pravinvaish1651 Před 14 dny +3

      વૃક્ષ નું પ્રમાણ ઘટતું જાય છે. જે વધારવું જરૂરી છે

  • @Banubha5555
    @Banubha5555 Před 13 dny +2

    જય સોમનાથ મહાદેવ

  • @vishnuahir3248
    @vishnuahir3248 Před 13 dny

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર પરેશભાઈ

  • @Danjirahir-oe5wf
    @Danjirahir-oe5wf Před 14 dny +31

    આજે સવાર થી ભચાઉ તાલુકામાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે અત્યારે પણ ફુલ ચાલુ છે (ભચાઉ કચ્છ)

    • @BhemjiPatel-5175
      @BhemjiPatel-5175 Před 14 dny

      જય માં મોગલ
      સારો વરસાદ થયો તે સારું ભચાઉ કચ્છ માં
      અમે બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકા થી હાલમાં વાવણી લાયક નથી વરસાદ
      જગત નો તાત છે એ ખેડુતો છે...

    • @shyamkordiya3307
      @shyamkordiya3307 Před 14 dny +1

      જેઠાલાલ નું ગામ

    • @AdamBhai-k3k
      @AdamBhai-k3k Před 14 dny +1

      વોધ મા

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před 14 dny +38

    ❤ જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વરસાદ ચાલુ છે જય કિસાન

    • @gothialpesh8490
      @gothialpesh8490 Před 14 dny +2

      Dhrangadhra ma j che baju ma 5 km dur jasapar kai nathi

    • @vijaygadhvi8721
      @vijaygadhvi8721 Před 14 dny

      Bavli ma se

    • @MaheshHalani-il6nx
      @MaheshHalani-il6nx Před 14 dny

      ધાંગધ્રા તાલુકા માં સારો વરસાદ આજે

  • @jalpeshnathani1872
    @jalpeshnathani1872 Před 14 dny

    ભચાઉ માં સામાન્ય વરસાદ નોંધાયો છે...બપોર સાંજ અને રાત્રે પણ...આભાર પરેશભાઈ...

  • @shaktisinhchauhan7429
    @shaktisinhchauhan7429 Před 14 dny +1

    મુળી ના ગામો માં વરસાદ સારો

  • @rathodnarpatshinh5132
    @rathodnarpatshinh5132 Před 14 dny +11

    કરછ માં વરસાદ ચાલુ છે પરેશભાઈ આ ગઈ દેવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

    • @user-ef2lk3kn4q
      @user-ef2lk3kn4q Před 13 dny

      ચોટીલા તાલુકામાં વરસાદ પ્રેસભાઈ કરવાન ઉંટલાયક થઈ ગયો

  • @jayeshsathawara6151
    @jayeshsathawara6151 Před 14 dny +7

    સમી હારીજ શંખેશ્વર માં આજે સારો વરસાદ પડ્યો ❤❤❤❤🎉🎉🎉🎉

  • @NavghanbhaiSaraiya-yb9ym

    જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી

  • @d.v.jobanputra575
    @d.v.jobanputra575 Před 14 dny

    ઓલ ઓવર જોઈએ તો આગાહી મુજબ વરસાદ થયો છે

  • @user-uh2cf2rs9y
    @user-uh2cf2rs9y Před 14 dny +6

    પરેશભાઈ તમારો ખુબ ખુબ આભાર જય ભારત માતા ની જય જય ભારત કિસાન કી જય હો જય ભારત માતા કી જય જય દ્વારકાધીશ જય માં મોગલ જય રામાપીર

  • @ખેડુતનીવાત

    🙏પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદહતો આજે 🙏

  • @devrajrajputdevrajdashani1153

    પરેશ ભાઈ રાપર બાજુ સારો વરસાદ છે

  • @punji7385
    @punji7385 Před 14 dny

    જય સોમનાથ🇳🇪પરેશભાઈ

  • @shashikantchaudhari4557
    @shashikantchaudhari4557 Před 14 dny +5

    Very good news.. Sir ji... જય સોમનાથ.. જય દ્વારકાધીશ

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l Před 14 dny +9

    ચોટીલા તાલુકા માં પવનની ઝડપ વધારે છે પ્રેસ ભાઈ ચોટીલા ❤❤❤

  • @HamirChavda-sg5gm
    @HamirChavda-sg5gm Před 14 dny

    ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ

  • @PSKIRANYT1184
    @PSKIRANYT1184 Před 14 dny

    જય શ્રી કૃષ્ણ

  • @hitesh4946
    @hitesh4946 Před 14 dny +8

    સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા તાલુકા માં ચાલુ થયો છે અત્યારે

  • @syaleshrajput8846
    @syaleshrajput8846 Před 14 dny +16

    પરેશ ભાઈ રાપર બાજુ સારો વરસાદ વરસ્યો

    • @user-ft3vs1rb9r
      @user-ft3vs1rb9r Před 14 dny

      કયા ગામ માં સે વરસાદ

    • @gohilabhay5277
      @gohilabhay5277 Před 14 dny

      વાવ તાલુકામાં અમૂક ભાગ માં છે

  • @bagdarajesh8597
    @bagdarajesh8597 Před 14 dny

    Jay Somnath Paresh bhai

  • @rakeshkhandhar6871
    @rakeshkhandhar6871 Před 14 dny +6

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ ❤❤❤

  • @ahirahir9835
    @ahirahir9835 Před 14 dny +6

    ગીર સોમનાથ જિલ્લાના અમરા ગામ માં જોરદાર વરસાદ પડ્યો અત્યારે પરેશ ભાઇ

  • @arvindsakhiya9910
    @arvindsakhiya9910 Před 13 dny

    Jay Javan Jay Kisan

  • @jetabhaivala6096
    @jetabhaivala6096 Před 14 dny

    આ બરડી થી જે બી ના જય યોગેશ્વર પરેશ ભાઇ

  • @user-ci6ob9cf7r
    @user-ci6ob9cf7r Před 14 dny +9

    જય ભવાની

  • @maganbhaivyas9282
    @maganbhaivyas9282 Před 14 dny +58

    વાવ થરાદ આજે ય બાકી રહી ગયા

    • @dodiayashvantsinh5977
      @dodiayashvantsinh5977 Před 14 dny

      આવી જા હૈ ભાઈ શાંતિ તો રાખો
      સોયાબીન અજ કરવાને તમારે તો પચી સુ

    • @MilankumarJoshi-wn5hr
      @MilankumarJoshi-wn5hr Před 14 dny +2

      સાચી વાત

    • @dayaramthakor8358
      @dayaramthakor8358 Před 14 dny

      અમારે ભાભરમા તો વાવ બાજુથી વરસાદ આવયો હતો

    • @chaudharyamaratbhai5331
      @chaudharyamaratbhai5331 Před 14 dny

      હા બિલકુલ

    • @ashikpatel7729
      @ashikpatel7729 Před 14 dny +2

      10 તારીખે સાંજે 4થી7 વાગ્યા સુધી માં થરાદ વાવ માં વરસાદ થઈ જસે...

  • @KanubhaiBarad1917
    @KanubhaiBarad1917 Před 13 dny

    જય સોમનાથ

  • @nagjichavadiya5427
    @nagjichavadiya5427 Před 14 dny

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગામો મા આજે સાંજે ૮/૯.૫ એમ ડોઢ કલાક વરસાદ વરસ્યો છે વાવણી નો અમારા માટે પેલો વરસાદ વરસ્યો છે
    🙏🙏આભાર પરેશ ભાઈ

  • @rambhai4484
    @rambhai4484 Před 14 dny +12

    જય કામનાથ મહાદેવ હર ❤

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 14 dny +4

    જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤

  • @rameshsolanki6475
    @rameshsolanki6475 Před 14 dny

    જય સોમનાથ પરેશ ભાઈ

  • @khodabhaimakwana859
    @khodabhaimakwana859 Před 14 dny

    પરેશભાઈ અમારા ઝાઝંરકા ગામમાં ખૂબજ સારો વરસાદ થયો છે

  • @Kumbhanisumit
    @Kumbhanisumit Před 14 dny +13

    અરે ભાઈ સુરેન્દ્રનગર માં ક્યારે વરસાદ આવશે રાહ જોવી જોઈએ ને થાકી ગયા😅😅

    • @mahendravasava4597
      @mahendravasava4597 Před 14 dny

      કુદરતની કમાલ છે સાહેબ કોઈના ના કહેવાથી નથી થવાનું

    • @jetapararajesh.1997
      @jetapararajesh.1997 Před 13 dny

      અમારે પણ વરસાદ થયો નથી

  • @user-dt6nu3hk4j
    @user-dt6nu3hk4j Před 14 dny +5

    જય શ્રી દાસારામ પરેશ ભાઈ

  • @NatvarBhadru
    @NatvarBhadru Před 14 dny

    નખત્રાણા તાલુકા માં ફૂલ વરસાદ

  • @gujarati.youtube6681
    @gujarati.youtube6681 Před 14 dny +1

    જય શ્રી રામ 🙏🙏

  • @radhedigitalkhambhala5055
    @radhedigitalkhambhala5055 Před 14 dny +11

    બાબરા ખંભાળા માં સારો વરસાદ

  • @nagjisarsiya2997
    @nagjisarsiya2997 Před 14 dny +6

    જય દ્વારકાધીશ ❤

  • @user-lo5cr9de8e
    @user-lo5cr9de8e Před 14 dny

    મહાદેવ

  • @AjitsinhGohil-yo1bv
    @AjitsinhGohil-yo1bv Před 14 dny

    જય માતાજી પરેશભાઈ 🙏🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Před 14 dny +6

    જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ

  • @jokergaming2127
    @jokergaming2127 Před 14 dny +6

    Jay Mataji Paresh bhai

  • @rakholiya1980
    @rakholiya1980 Před 14 dny

    Jay mahadev

  • @PatelKamlesh-fg6tx
    @PatelKamlesh-fg6tx Před 14 dny

    Jay Mahakal 👃👃👃 Pareshbhai

  • @valjirajput1714
    @valjirajput1714 Před 14 dny +3

    પરેશ ભાઈ રાપર તાલુકામાં ધીમે ધીમે વરસાદ ચાલુ છે ❤

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ પરેશભાઈ ❤

  • @user-so7ie6sl2f
    @user-so7ie6sl2f Před 14 dny

    Jay mataji paresh bhai

  • @gopalbhaiparmar9794
    @gopalbhaiparmar9794 Před 14 dny +1

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 Před 14 dny +4

    Jaysomnath

  • @shjfdhd4542
    @shjfdhd4542 Před 14 dny +5

    વાહ સરસ પરેશ ભાઈ માહિતી આપવા બદલ ખુબ ખુબ ખુબ ખુબ જ આભાર

  • @harsukhbhaigondaliya731

    મોરબી માં ધીમી ધારે વરસાદ શરૂ

  • @rajagogasikotarmusic9094
    @rajagogasikotarmusic9094 Před 14 dny +1

    હવે બનાસ કાંઠા બાજુ મોકલો અતિશય ગરમી થી રાહત મળે❤

  • @bharatvala3231
    @bharatvala3231 Před 14 dny +3

    જય સોમનાથ દાદાની કુપા પરેશભાઈ ❤

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 Před 14 dny +7

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @manojborda2386
    @manojborda2386 Před 14 dny

    ભાવનગર પાલીતાણા. ઢૂંઢસર ગામ વરસાદ પડ્યો આજે પરેશભાઈ

  • @user-so8vt7si4d
    @user-so8vt7si4d Před 14 dny

    ખુબખુબ આભાર

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před 14 dny +3

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @gokulkrabarijadi3562
    @gokulkrabarijadi3562 Před 14 dny +24

    પરેશભાઇ જય શ્રી સોમનાથ
    પરેશભાઇ બનાસ કાંઠા ઉતર દિશામાં ધાનેરા તાલુકાના અમુક ગામોમાં હજુ પણ વરસાદ થયો નથી વાવણી પણ નથી થઇ કયારે થશે

    • @mahendravasava4597
      @mahendravasava4597 Před 14 dny +1

      પરેશ ભાઈ ખોટી આગાહી આપે છે

    • @chaudharinareshganeshbhai3263
      @chaudharinareshganeshbhai3263 Před 14 dny +1

      😢😢😢

    • @ganeshdesaijadiya5082
      @ganeshdesaijadiya5082 Před 14 dny +1

      હા ધાનેરા તાલુકા માં અમુક ગામ માં નથી વરસાદ

    • @gokulkrabarijadi3562
      @gokulkrabarijadi3562 Před 14 dny

      @@mahendravasava4597 પરેશભાઇ ની આગાહી 99.99 ટકા સાચી હોય છે

  • @laljiahir6345
    @laljiahir6345 Před 14 dny

    પરેશ ભાઈ ભચાઉ તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે

  • @ManishbhaiZinzala
    @ManishbhaiZinzala Před 13 dny

    જય માતાજી

  • @mrfarmer265
    @mrfarmer265 Před 14 dny +3

    હર હર મહાદેવ

  • @user-ig5ut7ee7m
    @user-ig5ut7ee7m Před 14 dny +6

    જય,ઠાકર

  • @JigneshPatel-mb3lm
    @JigneshPatel-mb3lm Před 14 dny

    ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ની અંદર સારો વરસાદ પડ્યો છે

  • @bhavinpatel5766
    @bhavinpatel5766 Před 13 dny

    Jay mataji parash bhay

  • @SayleshBhutiya
    @SayleshBhutiya Před 14 dny +2

    જે માતાજી

  • @ishwarpatel175
    @ishwarpatel175 Před 14 dny +6

    વાવ તાલુકાના ગામોમાં વરસાદ નથી આવ્યો..કાલ થાય તો સારુ

    • @Its_EarningTime
      @Its_EarningTime Před 14 dny +1

      हवे बनास नां बेंन आवी गयां छे पण लगभग तो माए नही आवे पछी बापनी आषा शुं काम राखो छो कुदर ना घरे न्याय छे अन्याय नथी

  • @hiramata5874
    @hiramata5874 Před 14 dny +3

    જયશ્રી રામપરેશભાઈ

  • @JayantisinhSilanki
    @JayantisinhSilanki Před 14 dny

    Jay.mataji

  • @prkashlathiya4101
    @prkashlathiya4101 Před 14 dny +3

    ઓકે ભાઈ

  • @jitukachhela1247
    @jitukachhela1247 Před 14 dny +2

    Jay somnath

  • @kamleshgirigoswami1275

    શંખેશ્વર તાલુકા માં પણ સારો વરસાદ છે

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 Před 14 dny +3

    Jayduvarkadhis

  • @user-zp7bj3pi7u
    @user-zp7bj3pi7u Před 14 dny +3

    Rapar taluka ma sharro varshadse
    Jay shom natha

  • @SleepyBlueMackerel-if2fp

    સુઈગામ તાલુકામાં સારો વરસાદ પડ્યો છે પરેશભાઈ

  • @KishorKapadiya-rj2pn
    @KishorKapadiya-rj2pn Před 14 dny

    જય.માતાજી

  • @navghangkanzariya3524
    @navghangkanzariya3524 Před 14 dny +14

    હળવદ માં વરસાદ ચાલુ થયો છે

  • @gangaramchaudhary8411
    @gangaramchaudhary8411 Před 14 dny +6

    વાવ તાલુકાના તીર્થ ગામ માં વરસાદ પડ્યો છે

    • @BhemjiPatel-5175
      @BhemjiPatel-5175 Před 14 dny +1

      થરાદ બાજું વરસાદ નથી...

    • @amrtbhai4419
      @amrtbhai4419 Před 14 dny

      વાવ બાજુ નથી

  • @VadhiyaNitesh
    @VadhiyaNitesh Před 14 dny

    વાઢીયા નિતેશભાઈ જય ભોલેનાથ

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 Před 14 dny

    હા મોજ હા

  • @r.k.maruniya9913
    @r.k.maruniya9913 Před 14 dny +6

    ❤ જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં અને સાયલા તાલુકામાં લગભગ ગામડામાં ખુબ સારો‌ વરસાદ પડયો જય કિશાન

    • @SatyarajDarbar
      @SatyarajDarbar Před 14 dny

      બધાય ને નો કે ભાઈ બધેય નથી અમુક ગામડામાં જ સે એટલે આખા તાલુકા ના ગામડા નો કે

    • @gohilrajubhai1444
      @gohilrajubhai1444 Před 14 dny +1

      અમારે નથી

    • @r.k.maruniya9913
      @r.k.maruniya9913 Před 14 dny

      ​@@gohilrajubhai1444 કયું ગામ

    • @r.k.maruniya9913
      @r.k.maruniya9913 Před 14 dny

      ​@@SatyarajDarbarત્યાં આજ આવી જસે અથવા કાલે

  • @pradiprangpriya2194
    @pradiprangpriya2194 Před 14 dny +9

    જય સ્વામિનારાયણ પરેશ ભાઈ

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 Před 14 dny +1

    જય માતાજી પરેશભાઈ કરછ જિલ્લા ના અબડાસા તાલુકા વતી 🇮🇳🇮🇳💯💯💯💯💯☑️☑️☑️☑️☑️

  • @VaghelaMahipatsinhkhanji

    શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર વરસાદ વધારે છે

  • @user-xs7ve2hf2c
    @user-xs7ve2hf2c Před 14 dny +5

    જય માતાજી પરેશ ભાઈ જસદણ તાલુકાના ગામ ગોડલાધારથી સુરેશ સાકળીયા

  • @chaudharyamratbhairgamruni2596

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 Před 14 dny

    હા મોજ હા❤❤❤❤❤❤❤❤

  • @HameedGala
    @HameedGala Před 14 dny

    પરેશ ભાઈ જે તમે આગાહી કરી હતી એ એક દમ સાચી પડી છે ૯ તારીખ સવાર થીજ વાતાવરણ માં પલટો હતો અને કચ્છ માં સારા વરસાદ પડી અમારા માંડવી કચ્છ માં પણ અજી સુધી ચાલુ છે ધન્યવાદ પરેશ ભાઈ અમને તમારી આગાઈ ઉપર પૂરો ભરોષો હતો 😊

  • @daxrajsinhjadeja3102
    @daxrajsinhjadeja3102 Před 14 dny +5

    જામકડોરણા જોરદાર વરસાદ છે

  • @user-qt3sy5mr4g
    @user-qt3sy5mr4g Před 14 dny +6

    રાપર તાલુકામાં સારામાં સારો વરસાદ થયો આજે

  • @rameshsuva124
    @rameshsuva124 Před 14 dny

    પરેશભાઈ તમારા તરફથી ખેડૂતોને વૃક્ષો વધુમાં વધુ વૃક્ષો વાવે એવું સમજાવો

  • @lakshmanbhaiganganalakhman920

    પાણખાણ મા ભારે વરસાદ

  • @nankusolanki4074
    @nankusolanki4074 Před 14 dny +3

    ખાંભા તાલુકામાં હજીવરસાદનથી

  • @humanityfirst2870
    @humanityfirst2870 Před 14 dny +15

    તમે કહેતા હતા બધે વરસાદ થશે એટલા દિવસ થી ભાવનગર માં વાદળો હતા આજે જ તડકો નીકળ્યો...તમારી વાત બૌ ખોટી પડે છે

    • @MAHADEVMAHADEV-nl3cv
      @MAHADEVMAHADEV-nl3cv Před 14 dny

      તળાજા 2 ઇસ વરસાદ પડ્યો ભાઈ

    • @humanityfirst2870
      @humanityfirst2870 Před 14 dny

      @@MAHADEVMAHADEV-nl3cv પરેશ ભાઈ પુરા રાજ્ય માં પડવાની વાત કરતા હતા. જ્યાં પડ્યો નથી ત્યાં પણ પડશે એમ કહેતા હતા....ખાલી તળાજા થી શુ થાય...જોઈએ કાલ શુ થાય છે

  • @SankhatLakhaman
    @SankhatLakhaman Před 14 dny

    જય માં ખોડીયાર મા. પરેશભાઈ

  • @rajeshjalu7781
    @rajeshjalu7781 Před 14 dny

    Ha bhai ha

  • @ramdemodhvadiya9386
    @ramdemodhvadiya9386 Před 14 dny

    Jaybabaramdevpir 😊

  • @sanjaynakum2347
    @sanjaynakum2347 Před 14 dny

    ભાટીયા બાજુ વરસાદ સારો છે