NAMO SARASWATI YOJANA | ઓ સરસ... સાયન્સના વિધાર્થીઓને મળશે 25,000 રૂપિયા ! | Gujarat| News 18 | N18V

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • Under Namo Saraswati Yojana, students studying in science stream will be given financial assistance as scholarship. Students who select science stream in class 11 will get Rs 10000, Rs 10000 in class 12 and Rs 5000 after clearing the board exam.
    નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરનારા વિદ્યાર્થીઓને 10000 રૂપિયા, ધોરણ 12માં 10000 રૂપિયા અને બોર્ડની પરીક્ષા આપી દીધા બાદ 5000 રૂપિયા વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે. n18oc_explained
    #gujaratinews18 #governementscheme #gujarat #gujaratinews
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

Komentáře • 10

  • @dineshmathuriya9936
    @dineshmathuriya9936 Před měsícem

    Namo laxmi yojna and namo sarswati yojna bane no labh malse? Please answar

  • @kumargyanchandani1484
    @kumargyanchandani1484 Před 16 dny

    Kiyarthi student ne aa labh mal se?

  • @jasaniketanbhai6340
    @jasaniketanbhai6340 Před 3 měsíci +1

    Now not possible in school...only namo laxmi

  • @Ajay-z3z2q
    @Ajay-z3z2q Před 3 měsíci +1

    Last date shu che

  • @yagnshmehta6365
    @yagnshmehta6365 Před 3 měsíci +1

    મારા ઘરે મારો ભાણીયો મારી સાથે છે એના પિતા સાથે તેના છૂટાછેડા થઈ ગયેલ છે તો મારે કેવી રીતે ડોક્યુમેન્ટ આપવા

  • @rekhabajadeja5366
    @rekhabajadeja5366 Před 4 měsíci +3

    છેલ્લી તારીખ કઈ છે

  • @kalpshah272
    @kalpshah272 Před 3 měsíci

    Namo Laxmi hoi to namo saraswati no labh male

  • @studybyheart8423
    @studybyheart8423 Před 4 měsíci

    Sir isme kons paper Lage is yojana ke liya