Gujarat Rain Update : ગુજરાતમાં આગામી દિવસોમાં બદલાશે વરસાદનું ચિત્ર, કયા પડશે કયા બંધ થશે?

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #monsoon2024 #gujaratweather #rainupdates
    દેશમાં જૂનમાં શરૂ થનારું ચોમાસું અડધા કરતાં વધારે પૂરું થઈ ગયું છે અને હવે વરસાદ ગુજરાત પરથી ખસીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ જશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ કેટલાક જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. હાલની સ્થિતિ પ્રમાણે બે દિવસ સુધી અડધા ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને અડધા ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે કયા જિલ્લામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે...
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 151

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před měsícem +1

    jay mataji d c 🌹🌹🌹

  • @gopalbhaiparaliya614
    @gopalbhaiparaliya614 Před měsícem

    Jay mataji dipak bhai

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 Před měsícem +1

    ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો છે

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq Před měsícem +4

    પાટણ બનાસકાંઠામાં ફુલ વરસાદ આજે

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před měsícem +1

    Jay mataji

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h Před měsícem +1

    જય સ્વામિનારાયણ દિપક ભાઈ મજામાં હશો આજે જાસનવાડા ગામમાં વરસાદ સારો થયો છે હવે વરાપની જરૂર છે સારી માહિતી આપવા બદલ ધન્યવાદ રગનાથભાઇ ચૌધરી તા ભાભર

  • @nareshgorsiya2956
    @nareshgorsiya2956 Před měsícem

    લાઠી તાલુકાનાં ગામડાઓમાં ચોમાસામાં વરાપ છે વરસાદ સાવ ઓસોછે

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 Před měsícem +1

    ખાંભા અને રાજુલા પંથકમાં આજે થોડોક વરસાદ હતો સવારે દિપકભાઈ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před měsícem

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આભાર દીપકભાઈ હર હર મહાદેવ હર🙏🙏

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před měsícem

    Good 👍

  • @Tommyshelby878
    @Tommyshelby878 Před měsícem

    આજે બનાસકાંઠા ના દિયોદર ભાભર તાલુકા મા બહુ સારો વરસાદ નોધાયો છે🥰

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Před měsícem +1

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @santibarayi5955
    @santibarayi5955 Před měsícem

    good videyo saheb jay matadi

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před měsícem

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Před měsícem +1

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વરસાદ સારો પડી ગયો છે પાણમે થઈ ગયો છે મહુવા તાલુકા નું નૈપ ગામ માં

  • @msbhutiya506
    @msbhutiya506 Před měsícem

    જય શ્રી કૃષ્ણ દિપકભાઈ

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs Před měsícem +9

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે વરસાદ ચાલુ છે

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 Před měsícem

    જય માતાજી દિપક ભાઇ

  • @KirtisinhChuahan-oh7nq
    @KirtisinhChuahan-oh7nq Před měsícem

    દિપકભાઈ ગાજવીજ વાળો વરસાદ કયારે આવસે કહો

  • @sharmayug5245
    @sharmayug5245 Před měsícem

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Před měsícem +1

    ❤ જયસીતારામ ❤

  • @DilipnRibadiya
    @DilipnRibadiya Před měsícem

    મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વરાપ નથી થતી 10 તારીખનો પણ વરસાદ સારો છે

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před měsícem

    ખુબ જ સરસ

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 Před měsícem

    Saras mahiti Dipak Bhai

  • @SHREYAENTERPRISE369
    @SHREYAENTERPRISE369 Před měsícem

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર બાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર પછી છી ધીમી ધારે છુટો છવાયો રેડા વરસાદ છે
    જય દ્વારકાધીશ... ❤

  • @kalpeshbhaichudharyikalpes7982

    વાવ તાલુકાના ધરાદરા ગામ માં વરસાદ ખાબક્યો છે દિપકભાઈ

  • @shiyalmepabhai7686
    @shiyalmepabhai7686 Před měsícem +1

    મારે તળાજામાં બોરડા ગામમાં આજે વરસાદ શરૂ છે ભાવનગર જિલ્લો

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 Před měsícem

    Good Informations - thanks

  • @dolatbhaidamor4232
    @dolatbhaidamor4232 Před měsícem

    અમારે તો વરાપની જરુરછે પણ હમણાં તો નદીમાં નીર નઈ અને ખેતર માં વરાપ નહિ એવો વરસાદ પડે છે

  • @VashrambhaiMakavana
    @VashrambhaiMakavana Před měsícem

    અમારા બિલખા મા આજે જાપટાપડી ઞયાહતા🎉🎉🎉

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 Před měsícem

    જય માતાજી દીપકભાઈ

  • @Sd.offical-j4l
    @Sd.offical-j4l Před měsícem +3

    ધાનેરા તાલુકામાં વરસાદ ચાલુ છે....1....વાગ્યે દીપક ભાઈ

  • @r.k.chauhanr.k.chauhan4367
    @r.k.chauhanr.k.chauhan4367 Před měsícem

    ધાનેરા તાલુકામાં વરસાદ નથી તમારી આગાહી ખોટી છે દિપકભાઈ

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 Před měsícem +1

    ☔️☔️☔️

  • @user-vimalpshethjainsngr
    @user-vimalpshethjainsngr Před měsícem +2

    આજે સુરેન્દ્રનગરમાં વરસાદ હતો.

  • @Ahemdvagher
    @Ahemdvagher Před měsícem

    હમારે કરછ જિલ્લા માં રાતના વસાહત ચાલૃહતો

  • @TulsiDev-ls7uq
    @TulsiDev-ls7uq Před měsícem +41

    24તારીખ સુધી વરસાદ નથી થવાનો એટલે હવે તમે પણ વિડિયો બનાવવાનું બંધ કરો ક્યાંક દીવ દમણ ફરવા જવાનું ગોઠવો 😂

  • @jadavsahil5570
    @jadavsahil5570 Před měsícem

    ઉત્તર ગુજરાત મોં વરસાદ પડ્યો હવે ક્યારે તડકો નીકળે

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 Před měsícem

    આભાર દીપકભાઈ

  • @AkshayBamania
    @AkshayBamania Před měsícem

    Video good che

  • @ishwarahir2547
    @ishwarahir2547 Před měsícem

    bhai utar gujrat ma santalpur ma 5 divash thi varsad chalu se

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx Před měsícem

    Very nice video dipak bhai 😊😊

  • @AshvinmansigpargiAshvin
    @AshvinmansigpargiAshvin Před měsícem

    સતરામપૂરમા ખેડાપામા વરસાદમદયમ

  • @hathilaoficial786
    @hathilaoficial786 Před měsícem

    Dahod ma sanj na 7 vage full.varsad che mp boder ni najik na gamdaoma

  • @dharmeshparekh1687
    @dharmeshparekh1687 Před měsícem

    Good news👍👍

  • @super-st2eo
    @super-st2eo Před měsícem +2

    જીલ્લો મોરબી તાલુકો હળવદ રોજ વરસાદ છે

  • @hardikkaneriya2838
    @hardikkaneriya2838 Před měsícem

    બહુ ફાસ્ટ બોલો છો, સ્પીડ ઘટાડી બેલેન્સ કરો જરાક...

  • @G.J.8.B.K
    @G.J.8.B.K Před měsícem

    બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં આજે વરસાદ ખુબ સારો થયો સે દિપકભાઇ ગામ આકોલી

  • @jamodmahesh6768
    @jamodmahesh6768 Před měsícem

    બોટાદમાં વરસાદ નથી વાવણી લાયક

  • @ramdevcotton9161
    @ramdevcotton9161 Před měsícem

    ટંકારા તાલુકામાં સાવ વરસાદ નથી મોરબી જિલ્લામાં કયારે આવશે

  • @parmarmahipatsinh3043
    @parmarmahipatsinh3043 Před měsícem

    જય માતાજી દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી વચ્ચે નો હળવદ તાલુકાના નવા દેવડિયા ગામમાં કન્ટિન્યુ ચાર દિવસથી ધીમી તારે આખો દિવસ વરસાદ વરસે છે

  • @DabhiSanjay-ki1pm
    @DabhiSanjay-ki1pm Před měsícem

    દિપક ભાઈ તો વરસાદ ન થાય તો તો ગોવા વિયા જાવ

  • @user-mi9bw6vf3h
    @user-mi9bw6vf3h Před měsícem +1

    થરાદમોવરસાદચાલુછેહાલ

  • @Dineshjitankor
    @Dineshjitankor Před měsícem

    ભાભર વરસાદ ફુલ ચાલુ છે

  • @BhagvansinhParmar-f2s
    @BhagvansinhParmar-f2s Před měsícem

    વડોદરા માં વરાપ નથી મળતો 2 મહિના થી વરસાદ ચાલુ છે

  • @asifkumbhar6367
    @asifkumbhar6367 Před měsícem

    Bhuj Kutch ma Kay nai

  • @bavliyasanjay6927
    @bavliyasanjay6927 Před měsícem

    સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા માં વરસાદ બિલકુલ નથી

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 Před měsícem +4

    ધાંગધ્રા મા ધીમી ધારે વરસાદ ચાલુ છે

  • @sankhatkishor5991
    @sankhatkishor5991 Před měsícem

    મહુવા માં ખૂબ સારો સે

  • @villageslifewithlerjivlog4293

    ભાઈ સમી તાલુકા માં રોજ વરસાદ આવે છે

  • @maganbhairatnani6531
    @maganbhairatnani6531 Před měsícem

    ધોળ તાલુકામાં વરસાદ ની ખાસ જરૂર છે

  • @Vaibhav_chauhan_01
    @Vaibhav_chauhan_01 Před měsícem +1

    તા મહુવા ગામ રાજાવદર વરસાદ છે

  • @ashokvaland26
    @ashokvaland26 Před měsícem

    Have varsad aek mahino band rahe toj kheti thav padra vadodara

  • @TechnicalRB
    @TechnicalRB Před měsícem

    ❤❤

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr Před měsícem

    પૂર્વ કચ્છના વગડ વિસ્તારમા ભચાઉ તાલુકાના ઉત્તર પૂર્વ ગામના વિસ્તાર વરસાદ ઓછો છે

  • @vanrajbhaijograjiyavanrajb2937

    બહુ કરી હો ભાઈ વરસાદ સેજ નય એમા સૂ ઘટે ભાઈ

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 Před měsícem

    તા આંકલાવ...ગામ સંખ્યાડ. માં આજે વરસાદ નથી
    ગય કાલે 7.30 લાઈવ માં. મારી કૉમેન્ટ વાચી.
    આભાર દીપક ભાઈ

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 Před měsícem

    ☔️

  • @shreygemar334
    @shreygemar334 Před měsícem

    Arvalli. Bayadna. Ambaliyarama. Halvarsad. Chalu. Chhe.

  • @BhartbhaiGohil-bz9gh
    @BhartbhaiGohil-bz9gh Před měsícem

    તા.ધોકાલ.ગણપતિપુરાગામ.વરસાદછેહેવવરસાદનુજરાનાથી

  • @dilipdabhi5121
    @dilipdabhi5121 Před měsícem

    પાલીતાણા માં વરસાદ નથી

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 Před měsícem

    Thanks

  • @vinarjidudhecha5402
    @vinarjidudhecha5402 Před měsícem

    ઉત્તર ગુજરાત બનાસકાંઠા કોકરેજ તાલુકો તારીખ 8 9 10 3 દિવસથી વરસાદ ચાલુ છે

  • @pallavishah934
    @pallavishah934 Před měsícem

    Dipak bhai vadodara ajwa rood khubej varsad padyo haji pani utriya nathi

  • @GabhruBorsaliya
    @GabhruBorsaliya Před měsícem +1

    ચોટીલા ગામ મોટા હરણીયા દીપકભાઈ વરસાદ ક્યારે થાય છે અમારે અમારા વરસાદ થશે કે નહીં મોનો સુકાવા મળ્યા

  • @SachinSolanki-s8f
    @SachinSolanki-s8f Před měsícem

    બનાસકાઠા.ભાભર.તાલુકામાચાલુછેવરસાદ

  • @sahilsirsiya5554
    @sahilsirsiya5554 Před měsícem

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગામડાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે

  • @shanjaythakor5934
    @shanjaythakor5934 Před měsícem

    Madhya Gujarat mein Gai Kale ratri 10 inch Barsat Padega

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 Před měsícem

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤

  • @rjkrischinkrischin3169
    @rjkrischinkrischin3169 Před měsícem

    વલસાડ જિલ્લામાં વરસાદ પડે છે હમણાં

  • @shekhrameshshekhramesh9746
    @shekhrameshshekhramesh9746 Před měsícem

    Surendranagar na sayla chotila muli vagere Jilla ma duskal se

  • @jaysinhbodana8477
    @jaysinhbodana8477 Před měsícem

    ❤❤❤❤❤❤❤

  • @AmratPatel-mf3op
    @AmratPatel-mf3op Před měsícem

    Lakhatr talukana gamadama varsad na Zapata padiyachhe11,30

  • @sanjayganava385
    @sanjayganava385 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏

  • @ArvindDumaniya
    @ArvindDumaniya Před měsícem

    દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ક્યા રે સારો વરસાદ થશે વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાસેતરો વરસાદ થાય છે કે નહીં તે જણાવો અમારે ત્યાં અત્યાર સુધી મા લગભગ બે ઈંચ જેટલો માણ વરસાદ થયો છે તો હવે અમારે ત્યાં કયા રે સારો વરસાદ થાય તેવી શક્યતા છે તે જણાવો

  • @himmatpalsana8807
    @himmatpalsana8807 Před měsícem +7

    તમારી પાસે વરસાદ રોજ ધટેલો છે બાબરા બોટાદ ઢસા કેદી આવો

  • @JayeshbhaiJoshi-rv1tv
    @JayeshbhaiJoshi-rv1tv Před měsícem

    Bhavnagar na talaja ma dhi mp dhi mo varsad se

  • @લાલજીસરવૈયા-વ6ય

    વાવાઝોડુ આવશે

  • @user-xx7qd3ph9f
    @user-xx7qd3ph9f Před měsícem

    ભાવનગર જિલ્લા પાલીતાણા માં આજે ઝાપટું આવેલ છે

  • @user-jc2so9uo7n
    @user-jc2so9uo7n Před měsícem

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે ભાઈ નડાળા ગામ માં સાવ ઓછો વરસાદ છે

  • @JadavSanjay-q3c
    @JadavSanjay-q3c Před měsícem

    ખેડા મા વરસાદ નથી

  • @BaraiyaKishor-et4kl
    @BaraiyaKishor-et4kl Před měsícem +1

    સાટા હાતા

  • @DitabhaiBariya
    @DitabhaiBariya Před měsícem

    બાબારા તાલુકા નથી વરસાદ ગામના નાની કૂડળ વરસાદ કયારે મનુભાઈ 😮😢🎉

  • @melabhaichavda9447
    @melabhaichavda9447 Před měsícem

    amara Anklav taluka anand ma gaikale bhare varsad padyo

  • @hardevsinhgohil9141
    @hardevsinhgohil9141 Před měsícem

    Tme bhai varsad aavvani Aagahi karo cho k ny aavvani

  • @hiteshdodaiya4594
    @hiteshdodaiya4594 Před měsícem

    તમે ભાઈ બીજો ધંધો કરો અમારે ભાવનગર કોરું છે

  • @rajubhaishah598
    @rajubhaishah598 Před měsícem +1

    બનાસકાંઠામાં બિલકુલ વરસાદ નથી

  • @user-zh2kx9hd2v
    @user-zh2kx9hd2v Před měsícem

    પૂર્વ કચ્છ માં ક્યારે ભારે વરસાદ આવશે

  • @JaypalRahevar
    @JaypalRahevar Před měsícem

    Su pachi apda apdavavad nu su che direct thandi

  • @ankitbariya5660
    @ankitbariya5660 Před měsícem

    Chhotaudepur aje varsad che