કોઈ મશીનરીથી નહીં પણ આ 150 ગામનાં લોકોથી ચાલે છે બગદાણાનું વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસોડું

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2023
  • બગદાણાનું વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસોડું કોઈ મશીનરીથી નહીં પણ આ 150 ગામનાં લોકોથી ચાલે છે | લાખો માણસોની રસોઈ કોઈ આધુનીક મશીનરીથી નહીં પણ માત્ર આ લોકોની મહેનતથી બને છે | વિશ્વના સૌથી મોટા બગદાણાનાં રસોડામાં ગુજરાતનાં ૧પ૦ ગામનાં લોકો નિસ્વાર્થ સેવા કરવાં આવે છે | બગદાણાનું વિશ્વનું સૌથી મોટું રસોડું | જુઓ કેવી રીતે બને છે લાખો ભક્તો માટે પ્રસાદસેવા કરવાં આવે છે 150 ગામનાં લોકો | દેશી ઘી માંથી બને છે લાખો ભક્તો માટે પ્રસાદ | ટ્રક ભરાઈ એટલા છે શાકભાજીના મોટા ઢગલા | મીઠાઈના ભર્યા છે મોટા-મોટા ગોડાઉનો | બગદાણા ગુરૂપૂર્ણિમા 2023
    સ્થળ : બગદાણા બાપાસીતારામ મંદિર
    સરનામું : બગદાણા ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત
    #bapasitaramdarshan #bagdana #gujarat

Komentáře • 11