આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા ચોખાનાં પાપડ (પાપડી) બનાવો પરફેક્ટ માપ સાથે /Rice Papad Recipe
Vložit
- čas přidán 30. 03. 2024
- આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા ચોખાનાં પાપડ (પાપડી) બનાવો પરફેક્ટ માપ સાથે /Rice Papad Recipe
#khichiyapapad
#papad
#ricepapad
#chavalkepapad
#papadi
#khichurecipe
#shreegopinathkitchen
chokha na papad banavani rit how to make rice papad sarevda Chokha na papad gujarati style sarevda papdi recipe gujarati papdi recipe papadi no lot rice papad banana ki vidhi khichiya papad recipe chokha ni papdi gujarati papadi khichiya papad recipe in gujarati masala khichiya papad recipe khichiya papad recipe street food how to make papad chawal ke aate ki recipe Rice papad recipe ચોખાના લોટના ખીચીયા પાપડ Shree gopinath kitchen
Wah wah.. mast idea sathe saras recipe batavi ❤..
Thanks Neelamben
Khub sarash ben
Thank u Rekhaben
ખુબખુબ સરસ તમારી પાપડ રીત નવીજ છૈ 🎉🎉🎉🎉❤❤❤થૈકયુ લિરશમી ગાધીનગર
આભાર 🙏
Very nice recipe.thanls.i will try.God bless you.
Thsnk u so much Bhartiben
જય શ્રી સ્વામીનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ જીગીષાબેન
આ પાપડ બનાવવા નું મશીન ક્યાં મળે છે જરા જણાવશો.
વડોદરા પાસે આવેલ પોર માં આ મશીન બનેલું છે. પણ આ મશીન વડોદરામાં એક બેન પાસે થી લીધેલું છે. જો તમારે પોરમાં જ્યાં બને છે ત્યાંનું સરનામું જોઈ તો કહેજો
સરસ રેસીપી
આભાર શિલ્પાબેન
Khub saras ben😊
Thanks
Very nice perfect recipe.you discuss perfectly.your voice is so sweet.thanks.i will use your recipe this year.before I take more water and boil too much time.
Thanks a lot
Nice recipe 👍🏻
Thanks
Nice
Thank u falguniben
❤ સરસ ❤❤❤❤
Thanks
બેના,
તમારું પાપડ વણવાનું મશીન ખૂબ જ સરસ ડિઝાઇન વાળું છે,
મને બહુ ગમ્યું. તમે ક્યાં રહો છો, અને આ મશીન ક્યાં થી લીધું એ પ્લીઝ કહોને..
આ મશીન વડોદરા પાસે આવેલા પોરની બનાવટ છે. હું વડોદરામાં રહું છું.@madhuriben આપ ક્યાં રહો છો???
તમે પાપડી ખુબ સરસ બનાવી છે બેન બરોડા થી મશીન લીધું છે તો તેનો નંબર કોન્ટેક આપશો આપનો આભાર
Ohhhh hoooo mara vavaji. Gopu daduu❤
Mane bahu gamyu tme Gopu daduu kidhu Gopinathji ne a . Ketlu badhu het che maharaj par tamne
Very nice ❤👌
Thank you
Jay sawminaran jay parshuram har har Mahadev ba
🙏
❤
માસી તમે ચોખા ના લોટ ની સેવ વિડિયો બનાવવો જોઈએ સહ પરિવાર હર હર મહાદેવ
હર હર મહાદેવ
Ame pan papdij keye se
🙏🏻👌🏻
Bahu saras rite recipe samjavi.Thnks.
Thank u Leelaben
Humne banaya video Jo
Good
Jai swaminarayan
Jay swaminarayan Tejalben
Recipe in english.ingredient write them
Nice 😊😊😊😊😊😊
Thank u
Jay swaminarayan
Jay swaminarayan 🙏
Thank you!
🙏
બહુ સરસ કવિતા ચતવાણી❤
આભાર કવિતાબેન
👌👌👌👌👌
Thank u
X
વિડિયો થોડો ઝડપી બને એવા પ્રયત્નો કરો...
Ok
1 tapeli lot mate 1.5pani mukiye to na chale?
Vadhare pani levani bilkul jarur nathi. Aavi rite banavjo saras banse. khas to lot kacho na rahevo joi.
Papdi na lot nu vajan ketlu hatu?
2kg
Nice 👌
Thank u
Wow Saras ben
Thank u 🙏
How much flour you take?
2 kg
રાજકોટ માં મળે છે
😅
Where's buy this papdi machine
Baroda
ફનીચર વાલાને તય મશીન મલેછે
1 kg. Lot ma kharo vajan pramane ketlo joye ?
10 thi 15 gram
20 gram papadkhar n 40 gram Salt
@@mayapamnani1590 5kg lot ma 100 gram mithu ne 50 gram kharo levay. Aa map perfecte kehvay. Pan loko potana test pramane leta hoy che.
૧ કિલો ચોખા ના લોટમાં ૨૦ ग्राम નમક , ૨૦ ग्राम પાપડ ખાર એકદમ બરાબર
jsn 🙏🏼🙏🏼👌👌
Jsn🙏
વડોદરા નું એડ્રેસ આપો ને નંબર આપો અથવા ખૂબ જ સરસ પાપડી બનાવી છે
મશીન પર સરનામું લખેલું છે પણ અત્યારે હું પિયરમાં આવી છું તો થોડા દિવસ પછી મોકલીશ.
Very nice recipe.thanks I will try.
Thank u Bharatiben
Jay sawminaran jay parshuram har har Mahadev ba
🙏Jay swaminarayan jay parshuram har har Mahadev