ગીરની કેસર કેરીની અસલ ઓળખ - Girani Kesar Kerini Asal Olakh

Sdílet
Vložit
  • čas přidán 1. 06. 2020
  • પૃથ્વી ઉપરનું સૌથી મઘુર મીઠું અદભુત ફળ કેરી છે.ફળોનો રાજા કહેવાય ! પણ તેના વિશે લોકો ઘણું અધૂરું કે ઓછું જાણે છે.કેસર કેરીની અસલ ઓળખ આપવાનો મે આ વીડિયોમાં પ્રયત્ન કર્યો છે.લાંબો છે,પણ જોવા લાયક છે...જોજો... અને કૉમેન્ટ્સ કરીને પ્રતિસાદ આપજો.

Komentáře • 417

  • @jagdishchandrapatel9150
    @jagdishchandrapatel9150 Před 3 lety +11

    ધંધામાં પ્રમાણિકતા ખુબજ અગત્યની વાત છે,તમારો ભાવ શુભ છે કે લોકોને સારી કેશર કેરી ખવડાવવી છે,આપણી નિતી, વિચારો પણ એટલાજ અગત્યના છે,જય ગીર સોમનાથ

  • @ajitkarulkar3719
    @ajitkarulkar3719 Před rokem +1

    Liked it .. gone through it for 3rd time.. so perfect and explain it in minute details.. key points .. I followed it.. specially for Turmeric water bath . Which enhanced fruit skin ..identified very differently silky-smooth ..thanks a lot again for this information..

  • @natvarvaghelaofficial1068

    ખરેખર આપ ખૂબ સરસ સંચાલન કરી રહ્યા છો 🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹

  • @gautampatel9799
    @gautampatel9799 Před 2 lety +2

    DHANYAVAD FOR YOUR VIDEO.
    KHUB KHUB ABHINANADAN.
    VERY GOOD INFORMATION AND
    WE APPRECIATE YOUR KIND WORDS.
    VAIDYA GAUTAM PATEL USA

  • @jayshreesheth3590
    @jayshreesheth3590 Před 4 lety +1

    very informative. Thanks for sharing

  • @dilippandya8540
    @dilippandya8540 Před 3 lety +1

    Thnx you so much Mr professor
    Your guidenc about real ripe kesar mangoes deatels...🙏

  • @natvarvaghelaofficial1068

    ઓહો... મેં તમને ચાર વર્ષ પહેલા સાંભળેલા હતા ફરી આજે સાંભળીએ છીએ... ધન્યવાદ 👍🏻..

  • @dilipkumarpatel3016
    @dilipkumarpatel3016 Před 3 lety

    Thanks for sharing this video with very good advise and information. Jsk Uk

  • @salimbhaivsw9547
    @salimbhaivsw9547 Před rokem +1

    સાહેબ આપે કેસર કેરી વિશે ની ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @rameshpadshala4288
    @rameshpadshala4288 Před 4 lety +2

    બહુ સરસ જાણવા મળ્યું
    આભાર સાહેબ

  • @tishaprajapati8129
    @tishaprajapati8129 Před 3 lety

    Best information sir thank you🙏🙏

  • @vithalbhaliya1059
    @vithalbhaliya1059 Před 4 lety +2

    good infarmetion saheb

  • @ketanharia8742
    @ketanharia8742 Před 3 lety +1

    very good guidance about mangoes. Thanks

  • @bipinpanchal111
    @bipinpanchal111 Před 3 lety +1

    Thanks for very Informative video, worth watching it, thanks for your time & efforts

  • @AKPAKP1944
    @AKPAKP1944 Před 3 lety

    Very good information.

  • @irfan_b5186
    @irfan_b5186 Před 4 lety +1

    Dhanyavad sahib 🙏🏼

  • @vanitarampariya800
    @vanitarampariya800 Před 3 lety +1

    Very nice information 🙏🙏🙏💐💐💐

  • @MeenaRajput26
    @MeenaRajput26 Před 2 lety +1

    Thanks for giving nice information bhai..

  • @kantilalkpatelpatel1026

    🕉️ Namo Narayan Radhe Radhe. Jay jawan. Jay Kishan...

  • @shashikantlekhadia7562
    @shashikantlekhadia7562 Před 4 lety +1

    Very nice vidio. Keshar Keri ni bat khub j saras thai chhe. Tamara anubhavo no nichod kanva malik e badal aap no khub khub aabhar.

  • @chetan7947
    @chetan7947 Před 3 lety +1

    સર તમારો વિડિયો જોયા પછી આવતા વર્ષે તમારી કેરી ચોકકસ ખાવી છે,
    ખૂબ સરસ અને રસપ્રદ માહિતી 🙏👍

  • @rajpurainayatali2114
    @rajpurainayatali2114 Před 3 lety +1

    jordar bhai mota bhai video saro banavyo 6... 👍

  • @nainaginbhaiperfectthehair4304

    ખુબ સરસ જાણકારીઆપી સર

  • @harshadtrivedi500
    @harshadtrivedi500 Před 4 lety +1

    Very good
    Avi ne Avi jankari desho

  • @brahmbhattjayesh
    @brahmbhattjayesh Před 4 lety +1

    ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આભાર..

  • @kirtibhaispatel7894
    @kirtibhaispatel7894 Před 3 lety +1

    ખુબ સરસ માર્ગ દર્શંન આપેલ આભાર

  • @nehamodi1674
    @nehamodi1674 Před 4 lety +1

    Excellent 👍👌😋😋🥭🥭

  • @ramdepathar1296
    @ramdepathar1296 Před 3 lety +2

    Sir bahusaro vidio tame apel paheli var joyo

  • @pratimathakkar64
    @pratimathakkar64 Před 4 lety

    Thank you sir for giving us right information

    • @georgemarkus8608
      @georgemarkus8608 Před 3 lety

      a tip : you can watch movies on Flixzone. Been using them for watching a lot of movies recently.

    • @andersisaac7511
      @andersisaac7511 Před 3 lety

      @George Markus Yup, been watching on flixzone for months myself :)

    • @kamdenimran1313
      @kamdenimran1313 Před 3 lety

      @George Markus Definitely, I have been using Flixzone for since december myself :D

    • @clayzakai8203
      @clayzakai8203 Před 3 lety

      @George Markus definitely, been watching on Flixzone for since december myself =)

  • @Paso70
    @Paso70  Před 3 lety +5

    બધા મિત્રોનો ખુબ ખુબ આભાર 🙏 મેં આપેલી કેરીની માહિતી તમો સૌને ગમી...તમે સૌએ મારો આ વીડિયો ખુબ જોયો અને પસંદ કર્યો છે.મિત્રો તમારામાંથી ઘણાએ ફોન કર્યા, કેરી માંગી...જો કે વિડિયો બનાવવાનો હેતુ સાચી માહિતી આપવી તે હતો.ધંધો કરી લેવાનો નહી. એટલે મિત્રો વર્ષોથી મારી કેરી જે લોકો ખાઈ છે,ત્યાં જ મારી કેરીનો સમાવેશ થઈ જ જાય છે, બીજું કે હું તમને કેરી ખવરાવું તો તેમાં ધંધો જ નહી ,એક તમારી સગવડ સાચવી શકું,તે વાત પણ છે અને સારી વસ્તુ અને સાચી વસ્તુ સૌ મેળવી શકે તેમાં હું માધ્યમ બનું તો ખોટું નથી.પણ આ વર્ષે મિત્રો covid થી પૂરું બચીએ તો સારું,એક વર્ષ કેરી ભૂલી જઈએ.યા તમે તમારી રીતે મેળવી લો.કેમ કે covid તથા મારી ગવર્મેંટ ડ્યુટી હું વ્યવસ્થિત નિભાવી શકું તે મારો હેતુ છે.(મે વિડિયો મૂક્યો ત્યારે હું ગવરમેન્ટ માં પ્રોફેસર હતો,પાછળથી પ્રમોશન થતાં હાલ હું ક્લાસ ૧ ની ડયુટી માં હોવાથી મારી જવાબદારી વધી છે) બોમ્બે થી ખુબ ઘણા ભાઇઓ મને જે ફોન કરે છે તેઓને આવતા વર્ષે ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા કરી હું ચોક્કસ ત્યાં કેરી પહોંચતી કરીશ.એક વખત તમો સૌ મારી તમે જોયેલી આ કેરીખાશોજ..બોમ્બના લોકો જે કેરી માંગે છે તેનું એક ગ્રુપ આયોજન કરી હું વ્યવસ્થા કરીશ.પરંતુ આ વર્ષે તમે કેરી માટે કોલ ન કરશો.હું મારા શહેરમાં રહું છું,અમારા ગામડાઓ covid થી ભયાનક રીતે સંક્રમિત થયેલા છે.આપણે સૌ તેનાથી બચીએ. જાન હૈ તો જહાન હૈ...મિત્રો 🙏

  • @memoinmotionphotography-dh7661

    Wah bhai wah jordar information api che

  • @sutrejarambhai346
    @sutrejarambhai346 Před 3 lety +1

    Ram.ram.
    Mja.aavi
    Mastar

  • @pravinasonigra2646
    @pravinasonigra2646 Před 3 lety +2

    ખૂબ સરસ સરળ રીતે માહિતી આપી

  • @rajanikantthakkar7126
    @rajanikantthakkar7126 Před 4 lety +2

    Thanks sir good

  • @alpasheth6341
    @alpasheth6341 Před 3 lety

    Khubaj saras vaignanik dhab ni ane khubaj sachi mahiti apva badal khub khub abhar. Asha rakhu ke kyarek ek ambo vavi shaku. Tamara farm ni keri jo mali shake to maru ahobhagya manish. Alpa Sheth........

  • @parulkosada7124
    @parulkosada7124 Před 4 lety +1

    Tx for a information

  • @bhogilalpatel4415
    @bhogilalpatel4415 Před 3 lety +1

    Nice સરસ ગમીયુ

  • @rafikkhapatwala4097
    @rafikkhapatwala4097 Před 4 lety +1

    Bahuj sari jankari mali thankyou sir

    • @rafikkhapatwala4097
      @rafikkhapatwala4097 Před 4 lety

      Apna bagicha ni keri amne joti hoy tau male ame mumbai ma rahiye chhia khas sir riplay apjo

    • @Paso70
      @Paso70  Před 4 lety

      @@rafikkhapatwala4097bhai aa varshe sizan puri thay chhe... sorry...pan aagala varshe yad karjo....

  • @vijay6538
    @vijay6538 Před 3 lety

    Great uncle

  • @preyashd9103
    @preyashd9103 Před 3 lety +1

    Saras
    👌

  • @ramjivaghela7394
    @ramjivaghela7394 Před 3 lety +1

    Khub khub mahiti badal Aabahar

  • @dilipmalde7350
    @dilipmalde7350 Před 3 lety +1

    સારી અને સાચી માહિતી.

  • @swadhvania
    @swadhvania Před 4 lety +1

    Hope to come over there and enjoy your beautiful garden.

  • @pravinvara22
    @pravinvara22 Před 3 lety +2

    Tamne... Malvu che .. Wadhu keri nu jan vamate

  • @ramniknasit5766
    @ramniknasit5766 Před 3 lety +1

    Khub sarash vat btavi

  • @ManojSharma-nt7br
    @ManojSharma-nt7br Před 4 lety +2

    Ek no

  • @mahendrapatel9670
    @mahendrapatel9670 Před 3 lety

    Saras saheb

  • @vinodpainter1887
    @vinodpainter1887 Před 3 lety +3

    તમારો મો. આપશો.અને તમારી કેરી લેવી છે તો કયા મળશે

  • @dineshvaria4871
    @dineshvaria4871 Před 3 lety

    Mota bhai bahu bahu dhanyvad

  • @patelvarsha510
    @patelvarsha510 Před 3 lety

    Sir, Keri vishe bahu saras mahiti aapi
    Keri vise ajan mahit pan madi tamaro khub khub aabhar sir

  • @GOSWAMI244
    @GOSWAMI244 Před 3 lety

    रस प्रद जानकारी देने के लिए धन्यवाद

  • @batukmetaliya2551
    @batukmetaliya2551 Před 4 lety +4

    Superb info sir

  • @nehamodi1674
    @nehamodi1674 Před 4 lety +2

    Aapbna madhyamthi gher betha aapna bagichani shar karva mali🙏

    • @nehamodi1674
      @nehamodi1674 Před 4 lety

      Aa chalu varshma kesar no stock hoy to mokli shakashe ?

  • @neetagala6666
    @neetagala6666 Před 3 lety

    Bhu j sars sir 🙏🙏🙏🙏
    Tmaro vidio joine bhu j aanad thayo 👍👍bhu j sars information aapi 🙏 tme je post pr cho ane je kam kari rhya cho bhu j saru lagu joine bhu gamiu 🙏🙏
    Ame Mumbai ma rhiye che ame tmara farm ni mulakat levi hoy to aavi skiye tmne madi sakiye tmara farm ni kesar joine bhu man thai gau ...
    Pls reply

  • @vimal25448
    @vimal25448 Před 3 lety +1

    Absolutely Knowledgeable Video By you Sir!! 🙏🏻 Very Helpful...If we want to Purchase the mango from your garden.Wht is the process plz guide.

    • @Paso70
      @Paso70  Před 3 lety

      Friend, now the kesar mango of Gir is about to run out, now find the mango kesar of Kachchh, Thanks 🙏

  • @sangeetapatel2654
    @sangeetapatel2654 Před 3 lety +2

    Aatli mahiti ane aatlu sachu tame j kahyu baki atyare to khotu j boli ne business j thay chhe

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 Před 3 lety +1

    Vah.gir.kesari.vas

  • @shreejisky
    @shreejisky Před 4 lety +1

    Very Good video

  • @philosophywitharjun8593
    @philosophywitharjun8593 Před 3 lety +2

    👍👍👍

  • @vitthaldasvitthaldas6215
    @vitthaldasvitthaldas6215 Před 3 lety +1

    Valsad ma dungari hariya chanvai no hafoos saro elava also good

  • @zaladharmendra6369
    @zaladharmendra6369 Před 3 lety +1

    Very nice

  • @ManojSharma-nt7br
    @ManojSharma-nt7br Před 4 lety +1

    Kya baat hai waha

  • @geetapatel8296
    @geetapatel8296 Před 3 lety +4

    આપનો contact મો.ન. આપશો,જરૂરી માર્ગદર્શન મેળવવું છે,પ્લીઝ

    • @Paso70
      @Paso70  Před rokem

      My WhatsApp no.9662505505

  • @parbatbhaigadhavi7132
    @parbatbhaigadhavi7132 Před 3 lety

    સરસ માહીતી આપી ધન્યવાદ

  • @dharmisthapatel7014
    @dharmisthapatel7014 Před 3 lety +2

    Ahmedabad ma kay tmari Keri mde 6

  • @karshanbhaimori9367
    @karshanbhaimori9367 Před 2 lety +2

    kamanas ni keree chhe

  • @nandishpatel1581
    @nandishpatel1581 Před 3 lety +2

    વડોદરા મો મળે છે જણાવશો

  • @ritachavda1467
    @ritachavda1467 Před rokem

    Tamaro vidio khub j saras che mane Mumbai ma keri joiye che to su tame aapi sakso plz

  • @harishparmar8329
    @harishparmar8329 Před 3 lety +1

    I want to Kesar Keri

  • @pramoddalal3492
    @pramoddalal3492 Před 3 lety

    સાહેબ નમસ્કાર , Delhi રહુ છું . કેરી મંગાવી છૈ. Please reply.

  • @7smita
    @7smita Před 3 lety +2

    Rajkot ma aapni Keri Mali shakse? Ha to address aapshoji 🙏

  • @parmarneel9735
    @parmarneel9735 Před 3 lety +2

    Sir amare keri vechvno dhandho krvo 6 tame help kri sako to bov saru re

  • @maganbhaivadodariya983
    @maganbhaivadodariya983 Před 3 lety +2

    Thanks

  • @naileshpatel4369
    @naileshpatel4369 Před 3 lety +1

    હું ઊઝા થી નૈલેશ પટેલ ડો.સાહેબ તમારા કેરી નાબગીચા ની મુલાકાત લેવાની ઈચ્છા છે તો સરનામું જણાવસો અથવા કોન્ટેક્ટ નં આપસો સાહેબ શ્રી તમે ફળોનો રાજા કેરી વિશે માહિતી આપી એ માટે ખુબ ખુબ આભાર .

  • @sanjanasingh7408
    @sanjanasingh7408 Před 4 lety +2

    Good knowledge 👌👌👍👍🙏🙏

  • @MahendraNPalan
    @MahendraNPalan Před 2 lety +1

    સરસ

  • @poojabera3227
    @poojabera3227 Před 3 lety +1

    Good nice

  • @khdabhi4201
    @khdabhi4201 Před 3 lety +1

    abhar jankari mate

  • @atulpatel926
    @atulpatel926 Před 3 lety +2

    સાહેબ, કેસર કેરી ની આવી સરસ માહિતી પહેલી વખત જ જાણવા મળી. આપની પાસેથી કેસર કેરી કેવી રીતે અને ક્યાં થી મળે તેની માહિતી તથા આપનો ફોન નંબર આપશો.

  • @rajeshshah5305
    @rajeshshah5305 Před 3 lety +1

    Saheb namaskar, bhauj saras information aapi che , farmer and consumer mate khubj upayogi jankari aapo cho, kesar Keri Jove to kya thi Levi, ame Mumbai rahiye chiye.
    Thank you so much

    • @Paso70
      @Paso70  Před 3 lety +1

      ટ્રાન્સપોર્ટ ની સમસ્યા થાય ભાઈ,ત્યાં, તમે તમારા કોઈ સગા જૂનાગઢથી હોય તો તેની મદદ લો,અને મહાસાગર ટ્રાવેલ્સ માં મંગાઓ તો થાય...મને મુંબઈ વાળા ઘણા કહે છે,પણ આ વર્ષે કોરોના છે,આવ્યે વર્ષે હું જરૂર ત્યાંના ઑર્ડર લઇ એકાદ કેન્દ્રમાં ત્યાં મોકલવાનું ગોઠવિશ.પણ આ વર્ષે તો જાન સલામત તો સબ સલામત...👍

    • @rajeshshah5305
      @rajeshshah5305 Před 3 lety

      @@Paso70 vat sachi che bhai🙏

    • @sanatkumarparikh4716
      @sanatkumarparikh4716 Před 3 lety +1

      Sari Mahiti Aapi Aabhar.🙏💐❇️🌺

  • @sureshpatel3225
    @sureshpatel3225 Před 4 lety +2

    I like your Video, I appreciate your truth thanks for the information.

  • @barvadiyanilesh2073
    @barvadiyanilesh2073 Před 4 lety +2

    Moklo Keri mama

  • @rehanabelim5024
    @rehanabelim5024 Před 3 lety +1

    👌👌

  • @nitignatrivedi
    @nitignatrivedi Před 3 lety +1

    Please show how to get your mango at Vadodara

  • @deepaksolanki6305
    @deepaksolanki6305 Před 3 lety

    Good sir

  • @jaybthakor2814
    @jaybthakor2814 Před 3 lety +1

    Nice sar

  • @harishthaker9649
    @harishthaker9649 Před 3 lety +1

    Mumbai ma kesar asali kya male mara bhai

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 Před 3 lety

    Very good

  • @hiteshmanani9970
    @hiteshmanani9970 Před 3 lety +1

    Shib tmaro no apo ne

  • @anjaliworah5542
    @anjaliworah5542 Před 3 lety +1

    Can u deliver at Vadodara this year?

  • @tarakbhattmba
    @tarakbhattmba Před 3 lety +1

    Tamari kesar keri vadodara ma kya male che or moklo cho vadodara

  • @pravindabhi4039
    @pravindabhi4039 Před 3 lety +1

    Atiyare 84 pachhi vaviyo tema pan sari keri ave 6e

  • @jayshreetrivedi3611
    @jayshreetrivedi3611 Před 3 lety

    mumbai ma kyaa malse

  • @shahdhruv275
    @shahdhruv275 Před 2 lety +2

    Saheb tamara contac nombar apjo

    • @gautampatel9799
      @gautampatel9799 Před 2 lety +1

      KHUB ABHINANADAN . WE NEED YOUR CONTACT INFO.
      VAIDYA GAUTAM PATEL USA

  • @vitthaldasvitthaldas6215

    Kumali keri powder thi pakavi color badli shakay pan khati hoy

  • @pravinchandraacharya.665
    @pravinchandraacharya.665 Před 3 lety +1

    તમોએકેશરકેરીવિષેખુબજસરસવિસ્ત્રત માહિતીઆપીછેજેબદલખુબખુબઆભાર

  • @nehamodi1674
    @nehamodi1674 Před 4 lety +2

    Box 10/20 kg rate?

  • @jaypatel3245
    @jaypatel3245 Před 3 lety

    Sir tame tarama mango tree na thad per white chuno kem lagavyo 6?

  • @mahendrapatel9958
    @mahendrapatel9958 Před 3 lety +2

    Tamaro mobile number aapo professor saheb... Keri leva aavavu se...

  • @mahendrakumarpatel5859
    @mahendrakumarpatel5859 Před 4 lety +6

    Wish u be honest in your business.Dhanyavad for revealing secracy of Kesar mango business.God bless u. M.J.Patel. N.Z.