હાં રે ગોકુળમાં આજ દિવાળી | Shreenathji Bhajan | Saikrupa Studio

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • હાં રે ગોકુળમાં આજ દિવાળી | Shreenathji Bhajan | Saikrupa Studio
    Welcome to the family of Soulful Gujarati Songs - Saikrupa Studio
    Jitendra Bandhaniya ( The Visualizer ) & Dharmesh Pandya ( Saikrupa Studio )
    Presents
    Gokulma Aaj Diwali Full Gujarati Lyrics:
    હાં રે ગોકુળમાં આજ દિવાળી
    પ્રગટ થયા વનમાળી ગોકુળમાં
    હાં રે ઘેર ઘેરથી ગોપીઓ આવે,
    હાં રે મનગમતા સાજ સજાવે,
    વાલાજીના ગીત ગાવે ગોકુળમાં
    હાં રે નાચે ને કુદે ગોવાળો,
    હાં રે તેને હૈયે હરખ ન માયે,
    નિરખવાને નંદલાલો ગોકુળમાં
    હાં રે ત્યાં તો અબીલ ગુલાલ ઉડાડે,
    હાં રે મારગડે મહી છલકાવે,
    ગોરસ રસ રેલાવે રે ગોકુળમાં
    હાં રે નંદરાય તણે દરબારે,
    હાં રે ભીડ ભરાણી ભારે,
    ભુવન ગાજે જયકારે ગોકુળમાં
    હાં રે પારણીયે વિશ્વ વિહારી,
    હાં રે તેને ઝુલાવે જશોદા માડી,
    ગોવિંદ તારી બલિહારી રે ગોકુળમાં
    Song : હાં રે ગોકુળમાં આજ દિવાળી
    Singer: Vibha Khimani Bhatt
    Recording: Skylark Studio
    Recordist: Rocky Jesing
    Mixing: Dharmesh Pandya, Saikrupa Studio-Rajkot
    Music Director: Dharmesh Pandya
    Video by: Team Visualizer
    Managed by: The Visualizer
    Welcome to the family of Soulful Gujarati Songs - Saikrupa Studio
    🔔 Subscribe NOW: bit.ly/Saikrup...
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support!
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Follow us on our Instagram: / saikrupa.studio
    #saikrupastudio #bhajan #mantra #gayatrimantra #shreenathjibhajan #aarti #stuti

Komentáře •