રાહુલ અઘોરી ની જટા કાપી એ સંપૂર્ણ ઘટના || Kirtidan Detha|| ||Rahul Aghori||
Vložit
- čas přidán 12. 09. 2024
- #kirtidandetha #bhuvaji #nikol #aghori
Snaptube :- www.snapchat.c...
Gmail :- kirtidangadhvi38@gmail.com
Facebook :- www.facebook.c...
Instagram :- www.instagram....
Twitter :- x.com/Kirtidan... - Hudba
ધન્ય છે ગુજરાતની ધરતી ને જ્યાં કિર્તીદાન જેવા સમાજસુધારક નો જન્મ થયો છે.
અન્ન શ્રદ્ધા વાળાઓ ને ભાઈ તમે બરાબર તમાચો મારી રહ્યા છો ❤😊 🙏Satyamev Jayate 🙏
તમે મને સમજી શક્યા એ બદલ આભાર ભાઈ ♥️
વાહ કિર્તીદાન ભાઈ ખૂબ સરસ કામ કર્યું આવા લોકોનો પડદા ફાસ કરવો જ જોઇએ જય માતાજી
વાહ કિરતી દાન ભાઈ ભગવાન માતાજી તમારૂ સારૂકરે
Jarur che ..jarur che kirti bhai tmara jeva yuva ni jrur che aajhna samay ma, tamro ane tmri team no khub khub aabhar....haku bhaa no pan khub khub aabhar🙏🙏🙏, tamara jeva vyakti ane vichar beo ni jrur che samaj ne, jay hind jay mataji🙏🙏🙏❤️
વધુ માં વધુ ઢોંગી ભુઆ ના વીડિયો બનાવો
સત્ય મેવ જયતે ભાઈ
વાહ કિર્તીદાન ભાઇ ખુબ સરસ કામ કરો છો, મને ખરે ખર દિલથી ખુશી થઈ.
જય માતાજી ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો
જય માતાજી દેતા સાહેબ આવા નુ થોડુ તમારી રીતે ઘ્યાન રાખજો હારેલો ભુવો ગમે તેવુ કામ કરતા અચકાતા નથી માટે જાગતા રહેજો જય સનાતન જય ચારણ સમાજ દેવી પુત્ર ને લાખ વંદન
Dada ame always tamari sathe che...... Je loko vichare Nd gusso aave.... Ee kam tame kari rahya cho....... Jai mataji
7:36 ઘડીક ચા રેવા દયો મામલો મેદાને પડ્યા છે રાહુલ અઘોરી નો વહ કિર્તીદાન ભાઇ વાહ
🤣🤣🤣
હકુભા જય મામાદેવ
સરસ ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને
Good work brother❤🤙
ખમાં મરવા વિરને કીતિર્ને મારા હાવજ
ભાઈ ભુવા ભુવા ને પકડતા જ હોય તો જામનગર ગુલાબનગર મામા સાહેબ નું મંદિર સેવક પોતે છે મોમેડીયન છે પોતે ભુવો છે દાણા જોવે છે ભૂત પ્રેત કાઢે છે પોતે માણસો પાસેથી પૈસા પડાવી છે તમને નમ્ર વિનંતી છે આ આ વ્યક્તિને માફીપત્ર દેવડાવવું અને દાણા ધતિંગ બંધ કરાવો😢😢😢😢😢😢😢
વાહ કીર્તિ ભાઇ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો good work bhai
જયંત પંડ્યા જેવુ તો નહી જ થાય😂
Jay Mata ji
ઘણા સીંગર પણ વાહ ભુવાજી વાહ ભુવાજી કરતા હોય છે😂
Come back bhai
Barobar chhe bhai calu rakho
Jay mataji ❤
Sacha hoy ae paysha na le khota hoy ye j paysha le
khunkhar meldi bareja sachu che ??? CZcams channel che
Aani jtaa ni sathe..janta pan aukhadi...😂😂😂
Good job👏👏
Good work mota Bhai kipitup
Devi Shakti ne manavu galat nathi pan aava dhongi dhutara ne manavu e j devitatv nu apman kahevay ❤ respect brother 🫡
જય માતાજી ભાઈ
Aa bhai ni to karti patel bolti bandh Kari nakhiti😅😅
આવા લોકો ની સરકાર કેમ એકશન નથી લેતી
Welcome kirtidanbhai tmaru kam ek Dum sachu 6 tme tmari rite sacha cho 👍👍👍
જય માતાજી આપ ખુબ સરસ કામ કરી રહ્યા છો જય માતાજી
Jay ho ..peli comment aapdi
Jai mataji kirtidanbhai
પાછુ ચાલુ કરયુ એમને કીર્તિ પટેલ ને કેવુ પડસે
To bhai tu nirat pakdi le Ani sapot ma ahir darbar rabari bharwad ne Charan samaj che Tara ghoba updi lese samji gayo nirat rakh Tara ma je to kirti shu Tara thi thay e todi keje
બહુ સરસ. ભાઈ. ❤
Sant bhav no bhukyo hoy Paisa no nahi
વાહ ગઢવી🙏
Detha daliye જા 400 આપશે
Kok saru kam kare che to karva dene tare to kiya y javu nathi kok ne to kam karva de tu ja 400 maa kiyak
Tu avv lo"**a tne hu 500 aapu nikl bhi***na
Ghar ma khichdi na Nahi hoy ne Detha ne kahe chhe bhag bhag lukhkha
Kirtidan bhai Bahu saras kam Karo Cho ❤❤❤❤❤
Kon kirti ne bolavo aa varine rupiya kamava aavigyo
🙏 good job 🎉🎉
Aa video juno thai gyo che
Hello mr.Detha ,
Bau j saru kaam chhe pan bhavishy ma badanami thavani taiyari rakhajo
Karan ke sara loko ne badanam karva mate aa duniya ek bhul ni raah joi ne bethi hoy chhe
જય માતાજી 🙏🏻🚩
Sachu sachu bhai kirtidan
હા મામા ❤❤❤
Salam che bhai🙌👏
ખૂબ સરસ કામ
🙏ખુબ સરસ ભાઈ🙏
હા સાચા છો ભાઈ કીરતી ભાઈ
ખુબ સરસ
જય માતાજી
Thanks Desh bachavo
🙏🙏વાહ 🙏🙏
Bhai Loko ma jagrut nathi aetle aava Loko dharm ne dhandho banavi didho 6e
Famous thavana dhandha 6ee aa badha, aapdi pase koi jat no right nathi aa badhu karvano..
Wah wah
Je Mataji
Jay mataji
Kirtidan bhai Ani jode thi ana guru no pan varo lai lo
Sachu ma koy bhuva che j nay bhuva na ghare roj dakha thata hoy ane bija na ghare Santi karva jay
Great
Sura pura dham jai ne batav to sacho kehvay
Tu Tara ghare viyo jaaaa
Aa ghor Kal yug ma koy mataji koy ne pan darsan na aape .. tamare Tamara ghar ne aagal lay javu hoy to rat ane divas mahenat Kar vi pade to tame aagal vadhi sake cho... gita ma pan kidhu che bhagva ne ki he arjun tu Kam Kar Hu Tari sathe chu.... bhagvane aevu nathi kidhu ke tu besi re Hu Tari sathe chu.... no... aetle mehant Kar so to fal Mal se .. Jay mataji
સરસ પાખંડ બંધકરાવો
Bhai aa badha dayra kari ne luti. Jay ane pan pakdo
Kam tame khub sara kariya Ema ghani mistakes pan kari je pan dukh e vat nu thy che Tamara par je bi aelligacstion lagiya k loko Tamara sara kamo bhuli n galo aapva manda e pan kirti jeva manas k je samaj ma vulgarity and hate speech promot kare che Jem aave em boli che ena sathe no vivad loko Tamara par bolva manda aa youth no ideal tame jeva manas hoi sake k anya koi Jem k Nitin jani and adv mehul bhai hoi sake pan aa youth to Kirtina live ma jay n ene ideal manava mandu je vaat nu dukh thy che kher tame aa kamo khub sara kar cho bas tame vaak ma tya aaviya k kaydo hath ma lidho bhale same valo wrong hoi tame police sathe rakhi aa kam kariyo hot to maru manvu tamaro virodh no that ✅
તૂ મેહુલભાઈ ની આઈડી બનાવી ડાયો ના થા તારો Screenshot Send Karu chu મેહુલ ભાઈ ને
❤❤❤❤
તમારા કામ થી વધારે 4 લોકો ખુશ થશે અને એ 4લોકો ના સમર્થકો બાકી ભાઈ કોઈ તમારા કામ થી ખુશ નથી. હથિયાર હેઢે મૂકેલા કેમ પાછા લીધા ભાઈ 😊 એ વિચારવા જેવું
Voice barobar nathi aavato
કીર્તી ભાઈ તમે શાસા હશો તમારી નજરો મા પણ કાયદા કાનૂન હાથ મા તમારૈ નો લેવા જોએ તમૈ આવા ઢોંગી ને સજા કરાવો પણ કાનુન મુતાબીક એમાં હુ તમારી સાથૈ ઉભો રહીશ તમે ગમૈ તૈટલી મહેનત કરો એ કોઈ દીવશ શુધરૈ એવુ મને નથીં લાગતું આવા ઢોંગી નૈ કાનુન ને એવી શજા કરવી જોએ કૈ બીજો કોઈ આ ગુનો કરૈજ નય આને ફાશી દય દૈવાય બૈ શાર નૈ દીધી હોઈ ને તો બૈ પાશ લાખ શુધરી જાય નીચના પૈટના કોઈ ના જોણ જોવૈજ નય ઐવુ કાઈક કરો અમૈ થોડાક જણાં તમારી ટીમ મા આવી જશુ
𝐠𝐨𝐨𝐝 𝐰𝐨𝐫𝐤 👍
pelu chemical kai male che ,, mane ko ,, maro chokro dar roj puche che ,, thodok demo batavu to koi divas chetray nahi koi bhuva thi
kirti dan tame thodok demo batav ,, limbu ude , agni thay eva common demo batavo
જે દીવસે સાચા ભુવાજી મળી જાશે ત્યારે ખબર પડશે😂
Koy bhuva hoy j ni badha chodu j Rey
Sacha ni kadar thay te mate lukha o ne bahar padva jaruri che
Hoi to madse ne 😂😂😂
pan aa lukha ne ena thi leva deva nathi eni income thi leva deva che content
સનાતન હિન્દુ ધર્મ માં ક્યાં હોય ભુવાજી ???
ખરાબ કૉમેન્ટ નો કરવી
😂😂😂😂
બરાબર છે ભાઈ રૂપિયા જે કાઢતું હોઈ એને જ ખબર પડે
Ghana ava manso che je mataji na naame dhong dhating ne dhutara kre che ava loko ne ughada padva jaruri che ..... Zindgi ni maa fadi nakhe che ava dhutara 🤬
મારી કુળદેવી ખોડીયાર મા સુખી રાખે
Bhai tame AEm kyo chho ke mataji koi ne ave nai...
To pachi sauthi pela jao gaman santhal na tya.. aetle khbr pde ketle 20 ae so thy... Gana badha nami bhua o chhe... Tya Kem nathi jata...
Aa bhai to khota chhe j pan aemna name Paisa ne nam kamava vada tamey sarkha j chho..
Tara thi vatu thay Kok divas Kari Batavo to khabar pade bayla
@@user-ot1dv2lk3n me su msg kryo che ne te su reply kryo chhe.. magaj na bardhar... Khali dialogue lakhta avdi gya chhe..
Tuy moto thongli cho 😂😂
Jay ho ..peli comment aapdi