Advocate Mehul Boghraએ સમજાવ્યું કઈ રીતે Tathya Patel કાયદાકીય છટક બારીથી છૂટી જશે! | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 232

  • @Prakrutidekho_100
    @Prakrutidekho_100 Před rokem +70

    ધન્ય છે મેહુલ ભાઇ તમને અને તમારી વિચાર શક્તિ ને, કાશ..... નેતા ઓના વિચાર પણ તમારા વિચાર જેવા હોય તો આ દેશ નો કોઈ માનવી દુઃખી ના થાય.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem +2

      Sara vichar vada neta ne vote aapvano.

    • @mohitvaghasiya8912
      @mohitvaghasiya8912 Před rokem

      હા ભાઈ તમારી વાત ચાશી છે નરેન્દ્ર મોદી ચા ની લારી વાળા અભણ માણસ ને બેસાડી દે પબ્લિક તો પછી આ બધું હુ તમે બધા ભોગવી એ છીએ મેહુલ ભાઈ બોઘારા ગુડ છે

    • @user-uy6wq7kp4v
      @user-uy6wq7kp4v Před rokem

      ​@@Nature-Lover5788ક❤❤❤❤❤❤

    • @user-uy6wq7kp4v
      @user-uy6wq7kp4v Před rokem +1

      ​àપÀÀ😮😅😅 😅અંગત પર જ

  • @safiqmahida8069
    @safiqmahida8069 Před rokem +9

    આવા નબીરાઓ નુ પણ રોડ અકસ્માત કરી નખાય પછી જ એના બાપાઓ ને અહેસાસ થાઈ કે પોતાના સંતાન ને ખોવાણું દુઃખ શું હોય છે....

    • @pratapbhaibasiya1673
      @pratapbhaibasiya1673 Před rokem

      Jetpur ma moklo gadi hakave jetpur ma reti na dampr same ave atale bhusay jay

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Před rokem +27

    બહુજ સરસ જાણકારી આપી આભાર મેહુલભાઈ કાયદા ગરીબ ને લાગુ પડેછે અમીર ને નહી

  • @bipinvyas1127
    @bipinvyas1127 Před rokem +13

    આ અંગ્રોજો નાં કાયદા માટે પ્રજા ખુદ જાગૃત થાય અને દરેક સાંસદો ને રજૂઆત કરવી જોઈ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @mohitvaghasiya8912
    @mohitvaghasiya8912 Před rokem +7

    મેહુલભાઈ બોઘરા નું કામ સારું છે

  • @samirchhatbar5500
    @samirchhatbar5500 Před rokem +15

    RTO ની ભૂમિકા પણ આમા યમરાજ નો પૂરો રોલ નિભાવે છે, એમ કેટલાય વર્ષોથી ચોક્ખું દેખાય છે

  • @maheshthakor8440
    @maheshthakor8440 Před rokem +6

    સ્પીડ ઓછી હોવી જોઈએ આખી દુનિયા ગાડી ચલાવે છે

  • @axitpatel1655
    @axitpatel1655 Před rokem +18

    Payal your point of view is absolutely wrong
    મેહુલભાઈ 100% સાચા

    • @kpedit7987
      @kpedit7987 Před rokem

      Payal Ben gola mare Payal Ben em pan ke tame nya jova kem gaya

    • @kevinlathiya8569
      @kevinlathiya8569 Před rokem

      Payalben pan sacha chhe mane ek vedio ma sambhalva malyu chhe k thar accident case ma bando tyathi chalyo gayo hato apde koi na samrthan ma nathi but payalben kahyu em banne baju thi jovu joie

  • @manilalraval6836
    @manilalraval6836 Před rokem +8

    મેહુલભાઈ સાહેબ તથ્યને કડકમાં કડક સજા થાય એવી અપેક્ષા રાખીએ છીએ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalgehlot1868
    @gopalgehlot1868 Před rokem +2

    Thanks mehul bhai

  • @vikramprajapati5934
    @vikramprajapati5934 Před rokem +16

    વાહ મેહુલ ભાઈ વાહ સાવજ

  • @rinapatel2171
    @rinapatel2171 Před rokem +1

    Thankyou mehul bhai Right 👍

  • @mayamira7178
    @mayamira7178 Před rokem +6

    મેહુલ ભાઈ તમે ગ્રેટ છો

  • @yeshyeshvant5181
    @yeshyeshvant5181 Před rokem +1

    મેહૂલ બોઘરાની વાત સાચી છે

  • @mahendrapatel7233
    @mahendrapatel7233 Před rokem +2

    મેહુલ ભાઈ આપને ધન્યવાદ આ વીડિયો જોયો શું તમે આ નવ જણ ના પરિવારને મદદ ના કરી શકો એમને ન્યાય અપાવવામાં

  • @nehalpatel6974
    @nehalpatel6974 Před rokem +4

    Heads of mehulbhai

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Před rokem +4

    સારાંશ... પરસેવા વગરનું ધન કુબુદ્ધિ જ લાવે.નેતાઓનુ ધન પણ આવું જ છે.

  • @anishshah426
    @anishshah426 Před rokem +6

    System sudharo, samaj sudharo... Gujarat bachao. 🇮🇳🌞

  • @vasantkanani1095
    @vasantkanani1095 Před rokem +18

    મેહુલ ભાઈ તમાંરા વકીલો હોઈ તો દેશ ઘણો આગળ આવિજાઈ તમારી વાતો બધી પરફેક્ટ છે તમને ધન્ય છે

  • @maheshthakor8440
    @maheshthakor8440 Před rokem +4

    મોરબી કેસમાં કોને સજા મડી

  • @jaideepsirakshar2910
    @jaideepsirakshar2910 Před rokem +6

    👿આ નબીરો બચી જશે........ તમે ગમે તે કહો 😈

  • @shaktisinhjadeja7480
    @shaktisinhjadeja7480 Před rokem +1

    100% sachu bhai

  • @kaushikdodiya5644
    @kaushikdodiya5644 Před rokem

    Vah ADV sir Thenk

  • @ashishrathod8267
    @ashishrathod8267 Před rokem +4

    Great job mehul boghara sir👍👍👍

  • @bhuroadivasi3288
    @bhuroadivasi3288 Před rokem +3

    મેહુલભાઈ તમે કોઈપણ એક પીડિત તરફથી કેસ લડો ,,,🙏🙏🙏🙏🙏

  • @gautamtadvi40
    @gautamtadvi40 Před rokem

    Nice information 👏👏, adv mehulbhai

  • @satiyadineshkavabhai6955

    Khub saras

  • @Jaypatel-5
    @Jaypatel-5 Před rokem +1

    Mehulbhaiiii👑

  • @RAMESHPATEL-on3ui
    @RAMESHPATEL-on3ui Před rokem +2

    Very good Mehulbhai ...

  • @gohelvishal4205
    @gohelvishal4205 Před rokem +2

    Salute se Mehulbhai tamari manvatane

  • @nitinshah1825
    @nitinshah1825 Před rokem +1

    Mehulbhai you are right

  • @kajalparmar2751
    @kajalparmar2751 Před rokem +26

    મેહુલ ભાઈ વકીલ હોવા સતા માનવતા વાદી છે.

  • @jaymatajisoundchannel4262

    Vah mehul bhai

  • @muktikagandhi6067
    @muktikagandhi6067 Před rokem +7

    Hats off to this advocate who gives true opinion about politicians and laws ❤

  • @mathurbhaikanzariya2040
    @mathurbhaikanzariya2040 Před rokem +12

    મેહુલ ભાઈ સરકારે જે પૈસા આપ્યા તે જનતા ના ટેક્ષ ના પૈસા છે
    આતો અમીર ઘર નો છે તો એના પાસે થી લેવા જોઈએ ને

  • @thelordkrishna732
    @thelordkrishna732 Před rokem +3

    Police kv rty ...??vakil j case lade

  • @Urpindia
    @Urpindia Před rokem +2

    Jay Bhim

  • @AjayPatel-ss4bs
    @AjayPatel-ss4bs Před rokem +15

    સૌથી ખરાબ બાબત એ છે કે તમામ લોકો માને છે કે તથ્ય છૂટી જશે આ આપણે ક્યાં જઈ રહ્યા છે સમાજ ક્યાં જઈ રહ્યા છે

    • @nityakumarlakhdhir8178
      @nityakumarlakhdhir8178 Před rokem

      Ajay bhai amuk to ke che ke tathya no nai logo noj vank hai 😮 ' I stand with tathya patel ' aava aava logo che

    • @gandhidipak4582
      @gandhidipak4582 Před rokem

      Sara rupiyo ka khel hai....chhuti jase bayjat bari ...

    • @TR-ce8wt
      @TR-ce8wt Před rokem +1

      Bjp na manuvaadi samaj ma,
      Maja aave chhe ne?

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Před rokem

    Wah wah mehul Bhai Tamara jeva vakil ni jarur che ❤️

  • @sprajgor4623
    @sprajgor4623 Před 6 měsíci

    જય સંવિધાન જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય❤

  • @mayur-us7pf
    @mayur-us7pf Před rokem +2

    Mehulbhai 🎉🎉🎉🎉

  • @malivinod5541
    @malivinod5541 Před rokem +1

    જય હિન્દ મેહુલ સાહેબ વંદે માતરમ

  • @ip2877
    @ip2877 Před rokem +2

    Hit & Run case me driver ko chodna nahi chahiya.

  • @bhanudolasiya9506
    @bhanudolasiya9506 Před rokem +1

    મેહુલ ભાઈ બેશટ

  • @lambaramubha1561
    @lambaramubha1561 Před rokem +10

    मेहुल भाई तमे आ केश मा रस लो नहीतर आवा पापी छुट्टी जासे माटे तमो आ केश मा रस लियो 🙏जय माताजी 🙏

  • @user-un2lx3eq2k
    @user-un2lx3eq2k Před rokem

    Mehulbhai so true

  • @jignesh6872
    @jignesh6872 Před rokem +4

    You Right mehul bhai

  • @bhanudolasiya9506
    @bhanudolasiya9506 Před rokem +1

    જો કોય જોવા નો જાય તો મદદ કેમ કરી શકે પેલા નુ

  • @user-zw2tl2wq5m
    @user-zw2tl2wq5m Před rokem

    Superb Speech mehulbhai
    Bhagvan aapne lambu aayussya aape te Mari prathna
    & Mehulbhai AAP sajeshan Karo ke aama Kai kalam lagadvi joi a jethi gadi ma hata teloko ne sakhat saja thavi j joi a
    Himat rakhi ne khota Kam karnare ne khula pado chho te badal dhanyavad
    Aabhar

  • @pinkalkumar5904
    @pinkalkumar5904 Před rokem +1

    Payal આરોપીની તરફેણ કરે છે

  • @gopalgehlot1868
    @gopalgehlot1868 Před rokem +2

    India ki politics system kharab hei sir

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před rokem +1

    Kadak sajaa

  • @vivekthakkar6523
    @vivekthakkar6523 Před rokem

    100%

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Před rokem +1

    આ હરામી ને સજા મળવી જ જોઈએ.......
    તેની મિલકત માંથી આ નવ કુટુંબ ને રૂપિયા ચૂકવો.....

  • @chetandesai8824
    @chetandesai8824 Před rokem +2

    Good બોદરા સાહિબ

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 Před rokem +2

    એના અંસાર અને વોન્ટેડ હોવાના વાળા હોય છે આવા વાળ રાખવાના ગાડીમાં પણ કઈ દેખાય ને મોટા

  • @viramsatiya4185
    @viramsatiya4185 Před rokem +2

    Kishan bharvad #justifor4kishanbhrvad

  • @girishsingle6700
    @girishsingle6700 Před 8 měsíci

    Oll is right mehul bhai boghara

  • @chintanpatel3192
    @chintanpatel3192 Před rokem +2

    Ben.....First Keep in mind that you are an anchor and as an anchor you should be neutral and don't asked biased questions. You don't know what happened with parents and families of the dead children because none of the children out of who died were yours. So we humbly request to you become to be kind not curel.

  • @nensibenmendapara4878

    મેહુલ ભાઈ બહું સરસ વિચારો છો અને કહો છો

  • @belimyaeeshmohmmad7384
    @belimyaeeshmohmmad7384 Před rokem +3

    Kaydo and humanity banne alag vastu chhe … sathe na hoi sake. Kaydo kayda nu Kaam kare ema koi humanity na hoy 🙏🏻

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 Před rokem +2

    Jay ho Mehul bhai.Dhanyavad

  • @GujjuEuP527
    @GujjuEuP527 Před rokem +4

    Ask mehulbhai will represent all 9 , in court against this Tathya Patel ?

  • @maheshbagda54
    @maheshbagda54 Před rokem +1

    Saras mehulbhai gami vat tamari

  • @lavjibhaipanchal5282
    @lavjibhaipanchal5282 Před rokem +1

    થા૨ ગાડી વાળો પણ એટલો જ ગુનેગાર છે તેને પણ સજા થવી જોઇએ

  • @babubhaidamor1040
    @babubhaidamor1040 Před rokem

    તથ્ય પટેલ. ભલે પૈસા ને જોરે છુટી જશે. પણ ઉપર વાલો એક. દિવસ જરુર એનો. ન્યાય કરશે વિ

  • @vishalparmar2873
    @vishalparmar2873 Před rokem

    Mehul bhogra bhai tamari vato samaj vani se

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 Před 7 měsíci

    Tanasahi hatao

  • @vatsalshah9423
    @vatsalshah9423 Před rokem +2

    Beg to differ with Mehul bhai, if barricades are not available, police have been given cars which can be parked in such a way which can block road. Police are also equipped with Light Poles which can help divert traffic when there is no light

  • @ramdevparmar2453
    @ramdevparmar2453 Před rokem +1

    Good work Mehul bhai

  • @user-jn7nc6ce8e
    @user-jn7nc6ce8e Před rokem +1

    Mehulbhai pragnesh na bungalow par buldozer fervama aave evi kalam shodhi aapo

  • @jaytripathi7236
    @jaytripathi7236 Před rokem

    NEWS CONTEONT ALWAYS TRANDING

  • @myuniverse6320
    @myuniverse6320 Před rokem +3

    Aajkal ni generation khub khoti disha ma jai rahya chhe ....party culture wadhtu jay chhe

  • @sushmapatel3787
    @sushmapatel3787 Před rokem +1

    Sachi vat chhe tolu kem road par ubhu hatu

  • @jeminramani
    @jeminramani Před rokem +3

    tathy ne fasi j thashe

  • @Urpindia
    @Urpindia Před rokem

    Waqf board no kaydo kevi rite majboot saheb

  • @kevinlathiya8569
    @kevinlathiya8569 Před rokem

    Ha vat madam tamari sachi chhe badha loko help karva nathi jata hota vedio banavva pan jata hoy chhe

  • @chetananiyaliya6752
    @chetananiyaliya6752 Před rokem

    આ anchor કેમ તથ્ય પટેલ નો પક્ષ લે છે?

  • @vatsalshah9423
    @vatsalshah9423 Před rokem

    "Political reference" nathi hota to pan amuk police officers and IPS adhikari kam nathi karta. Kam tyare j thay jyare megistrate k High Court na summons ave.

  • @jasubhaimer1462
    @jasubhaimer1462 Před rokem

    😂 Melbourne write to write watch saturday

  • @sapanmehta7128
    @sapanmehta7128 Před rokem

    Laws are for common and small people and not for people like Vismay and Tathya Patel as they have high power contacts. Misusing tax amount of common people

  • @jaydevpatel5837
    @jaydevpatel5837 Před rokem

    In short currupted police.neta and all adhikari

  • @kajalparmar2751
    @kajalparmar2751 Před rokem +1

    ખૂબ સરસ મેહુલ ભાઈ

  • @sanjaysapariya1349
    @sanjaysapariya1349 Před rokem

    Aa TRP stunt base advocate che..

  • @Velocity-HDR
    @Velocity-HDR Před rokem

    80naybhai1.50thi pona be corore ni gadi chebhai

  • @user-un2lx3eq2k
    @user-un2lx3eq2k Před rokem

    Media anchor Paisa khadha

  • @shivaayyequipmentsconcrete182

    Home minister ne letter lakho.. mail kro ..rubri mlo .... 10 Jan ne nyay apavo

  • @omnamahsivay7682
    @omnamahsivay7682 Před rokem +1

    Ben question karta shikho pela koni same keva question Karo cho

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie Před rokem

    according to hiway rules and in rainy conditions one has to watch speed and distance between driver and car in front as braking distance is different in dry and wet conditions. How many convictions have resulted on young drivers for speeding as mostly police do not have vehicles to follow and catch culprits and cctv cameras not working and mall authorities should have footage besides hiway cctv .loss of licenses by speeding drivers hardly happens.Insurance companies should implement ban on drivers to drive hispec vehicles until age of 25 years

  • @greenwood4587
    @greenwood4587 Před rokem

    Jaguar gadi ni lait pavaful hoy se to mans dekhaij

  • @yogeshshastri8339
    @yogeshshastri8339 Před rokem

    All political party ma vakil che te all white color chitter che.

  • @Parth_Ramanuj
    @Parth_Ramanuj Před rokem

    ઈ કલમ 340 ની 340 A થઈ જશે, આમા જ આવી ગયું બધું...

  • @maheshrathod4033
    @maheshrathod4033 Před rokem

    Fhasi aapa joye aevane

  • @saganbhaidoga5985
    @saganbhaidoga5985 Před rokem

    Kayda atle maharastr najova pade

  • @pintucharpotrameshbhai

    Jamavat wala aa payal ben kyathi lavya chho

  • @anantmahato2307
    @anantmahato2307 Před rokem

    Are konsi duniya me ho street light to lagi hi nahi he to kiski galti he or highway par gadi slow thodi chalani hoti he ab 50/80 Lac ki gadi lega koi to Highway par slomo thodi chlega

  • @pintucharpotrameshbhai
    @pintucharpotrameshbhai Před rokem +1

    Love you mehulbhai

  • @Yashu_0_624
    @Yashu_0_624 Před rokem

    Fasi fasi bija nu gar tudyu...

  • @hardikthakar9218
    @hardikthakar9218 Před rokem

    Koni bhul che aa governments ni aa bhulo police n government ni che

  • @virenjoshi99
    @virenjoshi99 Před rokem

    Ketla Paisa chhe ???