Veera Velo Aavje | વીરા વેલો આવજે | Tejal Thakor | Raksha Bandhan Special Song | New Gujarati Song

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2023
  • Gangani Music Movie Present .....
    Song : વીરા વેલો આવજે
    Singer : Tejal Thakor
    Starring : Avantika Bhatti, Charmi Guna, Jay Korat, Purnima Desai
    Producer : Gagji Rathod
    Executive producer : Raj Gangani
    Creative Director : Jashwant Gangani
    Music : Ravi - Rahul
    Lyrics : Jashwant Gangani
    Director : Pranav Jethva JP
    Choreography : Dipak Turi
    Dop : Ravi Patel
    Editor : Ravindra S. Rathod
    Poster Design : Raj Charoliya
    Location : Lucky Studio ( Halol )
    Label : @Gangani Music Movie
    ---------------------------------------------------------
    Like || Share || Spread || Love
    ----------------------------------------------------------................................................................................................................
    કાનૂની ચેતવણી:-
    આ ગીત ની વાર્તા અને પાત્રો કાલ્પનિક છે જેને મૃત અથવા જીવંત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી અને જો કોઈ સંબંધ જણાય તો માત્ર સંયોગ હશે. આ ગીત ના શબ્દો અને ચિત્રાંકન કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ હેઠળ ગાંગાણી મ્યૂઝિક ના છે. જે થી તેનું સીધું કે આડકતરી રીતે નિર્માણ કરી(પબ્લિશ) કરવું એ કાયદાકીય ગુનો બને છે.
    ..............................................................................................................
    Thanks For Watching...
    Like, Share, Subscribe...
    #rakshabandhan #rakshabandhanspecial #rakshabandhanstatus #rakshabandhanwhatsappstatus #gujaratisongs #veera #gujaratinewsong2023 #newgujaratisong #special #specialsong #tejalthakor #specialsongs #newsong #newstatus #trending #trendingsong #trendingshorts #trend #rakhadi #veera #janmashtami #janmashtamispecial #janmastami #janmastmi
  • Hudba

Komentáře • 169

  • @kirandamorkirandamor2823
    @kirandamorkirandamor2823 Před 11 měsíci +9

    ભાઈ બહેન નિ ભૂલો ને માફ કરજો સાહેબ કેમ બધાની નસીબ ભાઈ બહેન નથી હોતા.....🙏 હા મારા ઠાકોર સમાજ નું ગૌરવ તેજલ ઠાકોર....👑👑👑

  • @sureshthakor4234
    @sureshthakor4234 Před 11 měsíci +32

    🌹વાહ મારાં તેજલબેન સુ ગીત બનાવ્યું છે મારા ગામ ભાસરીયા નુ અને ઠાકોર સમાજ નુ ગૌરવ અને મહેસાણા જિલ્લા નુ ગૌરવ છે જય ગરવી ગુજરાત 🌹

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 Před 11 měsíci +8

    ખુબ સરસ સોંગ દરેક ભાઈ બહેન રક્ષાબંધન હાર્દિક શુભેચ્છા 🙂♥️

  • @Namrata_Makwana_Official_
    @Namrata_Makwana_Official_ Před 11 měsíci +1

    Super story.....

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Před 11 měsíci +1

    જોરદાર સોંગ તેજલ બેન 😂😂

  • @rinkalpatelofficial1901
    @rinkalpatelofficial1901 Před 11 měsíci +1

    Super song Congretuletion all team

  • @keshavsighrajput2574
    @keshavsighrajput2574 Před 11 měsíci +1

    સુપરહિટ સોંગ સુમધુર તેજલબેન ઠાકોર ના સુમધુર કંઠે ગવાયેલું સુપરહિટ સોંગ જોરદાર સોંગ

  • @jivanrathvaofficial6506
    @jivanrathvaofficial6506 Před 11 měsíci +1

    Vah mara tejal ben su geet Banayu chhe Ho Supar chhe Geet Happy Rakshabandhan #Jivanrathvatimliofficial

  • @Grow75_th
    @Grow75_th Před 11 měsíci +1

    Good job avantika and all teem

  • @user-cu4uc1ij4g
    @user-cu4uc1ij4g Před 11 měsíci +1

    ખરેખર સરસ ભાઈ બહેન નું ગીત બનાવ્યું છે ... બહુ હૃદય સ્પર્શી ગીત છે.....
    કોઇ બહેન ભાઈ વિનાની ના રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું .....🌹🌹🌷🌷⚘
    🙏🙏હેપ્પી રક્ષાબંધન🙏🙏

  • @yogeshdabhi3812
    @yogeshdabhi3812 Před 11 měsíci +1

    Ha mari ben Ha🎉

  • @atulshuklawriterdirector3927
    @atulshuklawriterdirector3927 Před 11 měsíci +3

    ખુબ જ સરસ હૃદય સ્પર્શી ગીત, આંખનો ખૂણો છલકાવતું લાગણી સભર ગીત, ગાંગાણી સાહેબ તથા ઓલ ટીમને દિલથી સેલ્યુટ, અભિનંદન❤️👌👍

  • @SURESHTHAKOR-qv5rf
    @SURESHTHAKOR-qv5rf Před 11 měsíci +2

    ખુબ સરસ માતાજી તમને ખુબ આગળ વધારે

  • @thakorshailesh660
    @thakorshailesh660 Před 11 měsíci +1

    વાહ બેન વાહ આંખ માં થી આંસુ નીકળી જાય એવુ ગીત.....

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Před 11 měsíci +1

    ભાઈ ના હોય તે ને વેદના થાય સુપર🎵 ગીત તેજલબેન👌👌

  • @amratsinhrajput9169
    @amratsinhrajput9169 Před 11 měsíci

    વાહ બહેન વાહ સો સોન્ગ બનાયો કોઈ બહેન આવા દિવસો ના આવે જે બહેન ને ભાઈ નહિ એનેજ ખબર પડે કે ભાઈ વિનાની જીંદકી કી કેવી હોય

  • @hareshturikalakar
    @hareshturikalakar Před 11 měsíci

    Rakshabandhan ki shubhakamnaye
    Bahot Sundar prastuti
    Sir..g

  • @pareshshah9139
    @pareshshah9139 Před 11 měsíci +8

    Happy Raksha bandhan ..Best wishes to all for the team...❤

  • @UGAMFILM
    @UGAMFILM Před 11 měsíci

    અતી સુપર બોવ મસ્ત બનાવ્યું

  • @arvindsolnaki7270
    @arvindsolnaki7270 Před 11 měsíci +1

    વાહ બેન વાહ આખ મા થી આશુ નીકળી જાય એવુ ગીત છે બેન 🎉🎉🎉🎉🎉જોરદાર તેજલ બેન

  • @vijaythakor2546
    @vijaythakor2546 Před 11 měsíci +2

    Super Nice Song ❤👌👍

  • @KalapremiOfficial
    @KalapremiOfficial Před 11 měsíci

    Jasvant Gangani Ni Kalme Lakhayelu Git Saras J Hoy Sir Ap Ava Ne Ava Git Haju Pan Lakhta Rho Khub Khub Abhinandn Sir 👍

  • @viahnuthakor6368
    @viahnuthakor6368 Před 11 měsíci +1

    ખુબ સરસ જય માતાજી તેજલ બેન .સાંથલવાળા.

    • @nareshthakor3744
      @nareshthakor3744 Před 11 měsíci

      જય શ્રી ચામુંડા સાંથલ

  • @rekhabhatti2141
    @rekhabhatti2141 Před 11 měsíci +1

    Congratulations Avantika ❤

  • @Garibkiduvai277
    @Garibkiduvai277 Před 11 měsíci

    Nice song viral

  • @hetaldesai8432
    @hetaldesai8432 Před 6 měsíci +1

    😭😭😭😭miss you ભાઈ

  • @himmatjikadara4398
    @himmatjikadara4398 Před 11 měsíci +1

    very good 👍👍

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 Před 11 měsíci +3

    ખુબ સરસ અવંતિકા ❤🎉

  • @Nanjivaran_vlog
    @Nanjivaran_vlog Před 11 měsíci

    Gagani સાહેબની વાત થાય સુ સબ્દ છે સાહેબના

  • @sureshthakor7511
    @sureshthakor7511 Před 11 měsíci

    Khub sarsh chhe tejal ben ane Rakshabandhn shub kamna

  • @Nareshvasara1
    @Nareshvasara1 Před 11 měsíci +1

    ❤❤❤❤❤

  • @TejalGajjar-ge8jz
    @TejalGajjar-ge8jz Před 11 měsíci

    Very nice song

  • @vc5103
    @vc5103 Před 11 měsíci

    Jay ho

  • @hiteshpatilgujratifilmsact4626

    ખૂબ જ સુંદર એક્ટિંગ છે.. મારી લાડકવાયી બેન અવંતિકા ભટ્ટી..
    ✍️(એક્ટર) હિતેશ પાટીલ અમદાવાદ

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 Před 11 měsíci +1

    Jay shree krishna💓💐
    Happy Rakshabandan🥀

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 Před 11 měsíci

    સુપર સોંગ છે તેજલ બેન ઠાકોર

  • @VasavabhagvatiVasavabhag-tz2pz
    @VasavabhagvatiVasavabhag-tz2pz Před 11 měsíci +2

    આ ગીત તો આંખો મા આશૂ લાવી દીધા જય માતાજી

    • @lalgirigoswami3442
      @lalgirigoswami3442 Před 11 měsíci

      ખૂબ સરસ ગીત ગાયું બેન
      આંખ માં આશુ લાવી દીધા

    • @VasavabhagvatiVasavabhag-tz2pz
      @VasavabhagvatiVasavabhag-tz2pz Před 11 měsíci

      રક્ષાબંધન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માતાજી

  • @user-pk1dl5ob4j
    @user-pk1dl5ob4j Před 11 měsíci

    Bhai beni na prem ne vyakt karti. Bhav bharta shabdo... Wah wahhh... Jashu saheb ne khub khub abhinandan.. Hare krishna

  • @pinakinkorat8908
    @pinakinkorat8908 Před 11 měsíci +1

    HART TOUCHING SONG, ALL TEAM NE ABHINANDAN

  • @balakhatriya4704
    @balakhatriya4704 Před 11 měsíci +1

    બહુ સરસ 🙏🙏👌👌

  • @ashwinkukadiya5462
    @ashwinkukadiya5462 Před 11 měsíci

    Waah Jashukaka waah..!!

  • @upendragoswami150
    @upendragoswami150 Před 11 měsíci

    જસવંતભાઈ ગાંગાણી ની કલમ છે આ

  • @thakoranupbhai6812
    @thakoranupbhai6812 Před 11 měsíci

    સમાજ નું ઘરેણું છો તેજલ બેન

  • @gujratstudiorajukher2796
    @gujratstudiorajukher2796 Před 11 měsíci +2

    ખૂબ સરસ ❤

  • @rupeshrupesh-ei1lm
    @rupeshrupesh-ei1lm Před 11 měsíci

    વાહ તેજલ બેન વાહ સૂ ગિત બનાયું છે

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Před 11 měsíci

    Dk bapu actor Chhatral tarf thi full spot

  • @sursagarentertainment4207
    @sursagarentertainment4207 Před 11 měsíci

    Supar

  • @revabhaibharwad8250
    @revabhaibharwad8250 Před 11 měsíci

    વાહ તેજલ,બેન, બહુ,સરસ,સોંગ,છે,

  • @jeshajithakor2699
    @jeshajithakor2699 Před 11 měsíci +1

    Saras, super, jay mataji 👍🙏🙏👍👍🙏

  • @bhikhudankharedofficial6698
    @bhikhudankharedofficial6698 Před 11 měsíci

    Very nice song...congratulations sir

  • @Mahekdigital1112
    @Mahekdigital1112 Před 11 měsíci

    Congratulations 🎉

  • @MaheshChauhan-yw2ym
    @MaheshChauhan-yw2ym Před 11 měsíci +1

    ખુબ સરસ ❤❤❤👌👌👌👌❤❤❤

  • @RambevMusicChikana
    @RambevMusicChikana Před 11 měsíci

    સુપર હિટ

  • @pankajsolanki4828
    @pankajsolanki4828 Před 11 měsíci

    Super duper song hard tach avantika ❤

  • @mukeshthakor2232
    @mukeshthakor2232 Před 11 měsíci +1

    ❤🎉

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Před 11 měsíci

    Congratulations all teem

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d Před 11 měsíci

    Vah tejlben supr sog

  • @maheshraval6930
    @maheshraval6930 Před 11 měsíci

    સુપર સોંગ છે તેજલબેન

  • @sharadjoshi3394
    @sharadjoshi3394 Před 11 měsíci

    Good song bhai bahen

  • @user-pk1dl5ob4j
    @user-pk1dl5ob4j Před 11 měsíci

    Khub saras

  • @_aapu_thakor_007
    @_aapu_thakor_007 Před 11 měsíci

    Jay mataji

  • @solankiendu6593
    @solankiendu6593 Před 11 měsíci

    Wow avantika❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Před 11 měsíci

    Super song Tejal bean

  • @Nanubha_vaghela
    @Nanubha_vaghela Před 11 měsíci

    Khub saras❤

  • @yogeshpurabiya1828
    @yogeshpurabiya1828 Před 11 měsíci

    Bahu saras

  • @rpipaliyamusic6594
    @rpipaliyamusic6594 Před 11 měsíci

    Khub saras song che

  • @RameshThakor-hd2cb
    @RameshThakor-hd2cb Před 11 měsíci

    ખમા મારીબેન સુપર હીટ

  • @ankitrana1248
    @ankitrana1248 Před 11 měsíci +1

    ખૂબ સરસ ગીત છે 🥰

  • @user-yz6dm3ex6c
    @user-yz6dm3ex6c Před 11 měsíci

    Congratulations 🎉🎉@gangani motion picture

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Před 11 měsíci

    Good work AVANTIKA

  • @jilujithakor5223
    @jilujithakor5223 Před 11 měsíci +1

    ખમ્મા મારી બેન સુપર હિટ🙏🙏🙏જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏

  • @vijaykumarnightandevents9812
    @vijaykumarnightandevents9812 Před 11 měsíci

    Jya Jaswant bhai na aashirwad mali Jay pachi shu Jovanu...nice ... v.good Lyrics, direction & v.good singing.

  • @user-dl2bv9bs8h
    @user-dl2bv9bs8h Před 11 měsíci

    Super bahena❤❤❤❤❤

  • @gitkarvanrajsinhchauhan7537
    @gitkarvanrajsinhchauhan7537 Před 11 měsíci +1

    અદ્ભુત શબ્દો અને અવાજ 🙏

  • @tineshthakor451
    @tineshthakor451 Před 11 měsíci

    જય માતાજી

  • @djshakti1130
    @djshakti1130 Před 11 měsíci

    આવા સોંગ બહુ ઓછા જોવા મળતા હોય છે 👌👌 સુપર બેનબા

  • @SahilSahil-ku1ps
    @SahilSahil-ku1ps Před 11 měsíci

    Super acting Avantika

  • @pankajsolanki4828
    @pankajsolanki4828 Před 11 měsíci

    Super acting avantika beta

  • @viramsihzala510
    @viramsihzala510 Před 11 měsíci

    Jay. Mataji

  • @solankiendu6593
    @solankiendu6593 Před 11 měsíci

    Good acting avantika 😍

  • @chandujithakor4142
    @chandujithakor4142 Před 11 měsíci

    Super song and singing

  • @SHIVSHAKTIFILMS1
    @SHIVSHAKTIFILMS1 Před 11 měsíci

    Bahuj saras git che

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 Před 4 měsíci

    🌝🌳ૐહરિરામ🌝🌳 ૐહરિરામ 🌝🌳 ૐહરિરામ 🌝🌳 ૐહરિરામ 🌝🌳 ૐહરિરામ 🌝🌳 ૐહરિરામ 🌝🌳 ૐહરિરામ 🌝🌳

  • @vishalbhaitanesh3536
    @vishalbhaitanesh3536 Před 11 měsíci

    સુપર હિટ સોગ

  • @k.drabari4177
    @k.drabari4177 Před 11 měsíci

    જય શ્રી કૃષ્ણ

  • @user-qu6li9nl6k
    @user-qu6li9nl6k Před 11 měsíci

    સુપર

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Před 11 měsíci

    સરસ

  • @akshaypatel631
    @akshaypatel631 Před 11 měsíci

    વાહ તેજલબેન વાહ

  • @takorhetalvasantji215
    @takorhetalvasantji215 Před 11 měsíci

    Bau j saras

  • @BhavajiRathod-pl1nm
    @BhavajiRathod-pl1nm Před 11 měsíci

    Music nice jasvantbhai

  • @natubhaichaudhary7378
    @natubhaichaudhary7378 Před 11 měsíci

    Nice. Ben 👍👍🙏🙏💐

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d Před 11 měsíci

    Bahu srsh aageetse

  • @maashaktitigergroup2844
    @maashaktitigergroup2844 Před 11 měsíci

    સુપર હિટ સોંગ તેજલ બેન

  • @prajapativinodbhai5165
    @prajapativinodbhai5165 Před 11 měsíci

    Super song

  • @dashrathzala24
    @dashrathzala24 Před 11 měsíci

    .બોવ સરસ ગીત છે

  • @sailesh595
    @sailesh595 Před 11 měsíci

    હા બેન સારુ સોંગ ગાયું છે

  • @thakorrameshji8066
    @thakorrameshji8066 Před 11 měsíci

    હા. મારો. ઝાલા. પરીવાર

  • @CrazyStudioAshvinBorad
    @CrazyStudioAshvinBorad Před 11 měsíci

    Fine

  • @vinukanani9736
    @vinukanani9736 Před 11 měsíci

    Congratulations

  • @SahilSahil-ku1ps
    @SahilSahil-ku1ps Před 11 měsíci

    Congratulations to Avantika