Taaro sathvaaro | તારો સથવારો | Samkit Group

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Presenting a soulful song which brings back the memories of Bacchubhai's diksha (now P.P. Muniraj Hemshekhar vijay maharaj saheb).
    Lyrics:
    તું પ્રાણ અમારો, તું યાર અમારો,
    હવે બની ગયો તું શાસન નો સિતારો.
    તું શ્રદ્ધા મારી, તું છે ગિરનારી,
    તું નેમ નો પ્યારો, સમકિત નો દુલારો.
    વસમો ગણો છે વિયોગ તારો,
    મને યાદ આવતો તારો સથવારો.
    તારો ને મારો સંબંધ ન્યારો,
    મને યાદ આવતો તારો સથવારો.
    -----
    tu praan amaaro, tu yaar amaaro,
    have bani gayo tu shasan no sitaaro.
    tu shraddha maari, tu che girnari,
    tu nem no pyaro, samkit no dularo.
    vasmo gano che viyog taaro,
    mane yaad aavto taaro sathwaaro.
    taaro ne maaro sambandh nyaaro,
    mane yaad aavto taaro sathwaaro.
    ------
    🎼 Singer: Paras Gada
    🎹 Music: Hardik Pasad
    And special thanks to Harshit Shah for the original taro sathvaro song
    Samkit Group | સમકિત ગ્રુપ
    www.samkitgroup.com

Komentáře • 39