Shiv Samdar mathi pragat thaya (નીચે લખેલું છે) | New Gujarati Kirtan 2023 | Shivji nu kirtan

Sdílet
Vložit
  • čas přidán 25. 11. 2023
  • ===== Shiv Samdar mathi pragat thaya ======
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    જાલંધર માંગે છે અમર વરદાન
    શિવ સમદરમાંથી પ્રગટ થયા રે
    શંભુ કહે જાલંધર તમે સાંભળો રે
    કોઈનો અમર નથી અવતાર
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    વિષ્ણુ કહે લક્ષ્મીજી તમે સાંભળો રે
    પૂછી આવો તમારા બાંધવાના મોત
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    એવું સાંભળીને લક્ષ્મીજી રડી પડ્યા રે
    કેમ પૂછું મારા બાંધવાના મોત
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    નઈ પુછોતો મોત અમારા ઢૂકડા રે
    તમારે વેઠવા પડશે વિધવાના વેશ
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    એવું સાંભળીને લક્ષ્મીજી હાલ્યા રે
    એ તો આવ્યા એના બાંધવાને ઘેર
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    વીરા દેવ સાથે વેર નવ કીજીયે રે
    એ તો દેવોના દેવ કહેવાય
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    બેની હિમ્મત રાખો રે હૈયા તણી રે
    કુળ કપટીથી ન હોઈ મોત
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    જયારે વૃંદાસતી વ્રત એના ચુકશે રે
    ત્યારે રણમાં રોળાશે મારો દેહ
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    એવું સાંભળીને લક્ષ્મીજી આવ્યા રે
    એ તો આવ્યા છે વૈકુંઠની માય
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    વાલે યોધ્ધો બનાવ્યો જલંધર તણો રે
    હાડ ઘડિયા સોનાના નિશાન
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    ત્યાંતો જાલંધરના મસ્તક પડીયા રે
    સાચું નઈ બોલોતો દઈશ તમને શ્રાપ
    શિવ આવ્યા વૃન્દાસતીને છેતરવા રે
    તમે પથ્થર બનોને શાલિગ્રામ તણા રે
    અમે બનીયે તુલસીના છોડ
    શિવ આવ્યા વૃન્દાસતીને છેતરવા રે
    જે કોઈ જાલંધરનું આવું આખ્યાન ગાય છે રે
    એ તો સાંભળીને જાશે વૈકુંઠ
    શિવ આવ્યા વૃન્દાસતીને છેતરવા રે
    જાલંધર સમદરમાંથી પ્રગટ થયા રે
    જાલંધર માંગે છે અમર વરદાન
    શિવ સમદરમાંથી પ્રગટ થયા રે
    Album: Shiv Samdar mathi pragat thaya
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
    #mahilamandal #સત્સંગ #gujaratikirtan #કીર્તન #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #newsong #krishnakirtan #gujaratisong
    #shivjisongs #jalandhar #vrunda #samudra #shivshankar #prachin_bhajan #deshbhakti #desi_bhajan #juna_desi_bhajan #juna_bhajan #folk #savarnabhajan #satsang_bhajan
  • Hudba

Komentáře • 35

  • @nirmalaraval935
    @nirmalaraval935 Před 7 měsíci +2

    જય શ્રી કૃષ્ણ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 7 měsíci

      જય શ્રી ક્રિષ્ના 🙏🏻🙏🏻

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Před 8 měsíci

    Khub khub khub saras Bhajan 🙏❤️🚩❤️

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 7 měsíci

      થૅન્ક્સ 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 10 dny +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે રશીલાબેન કેમશો બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 9 dny

      જય ભોલેનાથ દાદા 🙏🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 તમારા વડીલોના આશીર્વાદ થી ખૂબ જ મજામાં
      તમે કેમ છો દાદા?

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před 7 měsíci

    Shree Krishna satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 7 měsíci

      થૅન્ક્સ didi🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗

  • @hiraodedara813
    @hiraodedara813 Před 7 měsíci

    જય ભોલેનાથ હરહર મહાદેવ

    • @RasilabenThummar
      @RasilabenThummar  Před 5 měsíci

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય ભોલેનાથ 🙏🙏

  • @sejalthumar2108
    @sejalthumar2108 Před 8 měsíci +1

    Jay ho shiv shambhu 🙏🙏

  • @rjvegad1769
    @rjvegad1769 Před 7 měsíci

    સરસલખીનેમોકલવાઆભારજયરામદેવજી

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8z Před 8 měsíci +1

    Wah wah har har Mahadev 👏👏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @hansapatel6797
    @hansapatel6797 Před 8 měsíci +1

    Jay bholenath

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      🙏🙏🙏🙏જય ભોલેનાથ 🙏🙏🙏🙏🙏

  • @sanjusamsung4520
    @sanjusamsung4520 Před 8 měsíci +1

    વાહ ખુબ સરસ કીર્તન સંભળાવ્યું 👌👌
    જય શિવશંકર 🙏🙏

  • @user-ln9kv1hs7o
    @user-ln9kv1hs7o Před 8 měsíci +1

    જય હો મહાકાલ 🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      જય મહાકાલ 🙏🙏🙏🙏🙏🙏🥰🥰

  • @nhofficial455
    @nhofficial455 Před 8 měsíci +2

    જય શિવ શંકર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      રાધે રાધે 🙏🙏🙏🙏🙏થૅન્ક્સ 🙏🙏🙏

  • @JayPatel-cb5ev
    @JayPatel-cb5ev Před 8 měsíci +1

    જય ભોલેનાથ
    પ્લીઝ લખીને મોકલો જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      Ha 🙏🙏🙏🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🙏🙏🙏

  • @user-rr4xz2ux3q
    @user-rr4xz2ux3q Před 8 měsíci +1

    હર હર શંભુ🙏🙏
    ખૂબ સરસ કિર્તન 👌🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      હરહર શભું 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x Před 8 měsíci +1

    Bhavna thumbar

  • @bkthumar5484
    @bkthumar5484 Před 7 měsíci

    SRS ,👌👌👌👌💐💐💐👌👌👌

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8z Před 7 měsíci

    ખૂબ સરસ ગાયું 👌👌👌
    રસીલાબેન અત્યારની ઘણીખરી પેઢીને ખબર પણ ની હોય કે તુલસી વિવાહ કેમ થાય છે
    શું કારણ છે
    પણ જો એકવાર આ કિર્તન સાંભળે ખરેખર સમજી જાસે
    જય ભોલેનાથ 🙏🙏🙏

  • @user-yh7sd7gy5x
    @user-yh7sd7gy5x Před 8 měsíci +1

    જય શ્રી કૃષ્ણ લખી ને મુકો

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      Ha જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏🙏

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g Před 8 měsíci +1

    વાહ રસીલા બેન શું અવાજ છે તમારો અને કિર્તન પણ એટલું જ સુંદર ખરેખર ખૂબ ખૂબ સુંદર👌👌
    સવારે સાંભળીને મજા આવી જાય છે
    એમ થાય કે સાંભળતા જ રહીએ 💐💐
    ધન્યવાદ આવાજ કિર્તન સંભળાવતા રહો અને ભાગવાન તમને ખૂબ સુખી અને સફળ બનાવે એવી પ્રાર્થના છે મારી હરિ ને🙏🙏
    ખૂબ આગળ વધો
    હર હર મહાદેવ 🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Před 8 měsíci

      ધન્યવાદ 🙏🙏🙏તમારો ઉત્સાહ joy ને ખુબ ખુબ આનંદ થયો તમારા આનંદ માં અમારો આનંદ સમાયો thakyu 🤗🤗🤗ભગવાન તમને સુખી rakhe🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰