Video není dostupné.
Omlouváme se.

Paresh Goswami Varsad Ni Aagahi :Gujarat માં હવે મેઘ મચવાશે તાંડવ, જુઓ કયા જિલ્લાઓ RED ALERT પર LIVE

Sdílet
Vložit
  • čas přidán 19. 08. 2024
  • Paresh Goswami Varsad Ni Aagahi : Gujarat માં હવે મેઘ મચવાશે તાંડવ, જુઓ કયા જિલ્લાઓ RED ALERT પર| Gujarat Tak
    #GTWeatherUpdate
    #pareshgoswami #gujarattak #GujaratTak #Gujaratinews #pareshgoswami #gujaratrain #rainupdate
    છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી.
    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Komentáře • 13

  • @bharatbariya4821
    @bharatbariya4821 Před měsícem +1

    જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ ગોસ્વામી

  • @user-gi6se7pu5b
    @user-gi6se7pu5b Před měsícem +6

    ઈશ્વર આગાહી કરે એ જ સાચું છે

  • @user-gi6se7pu5b
    @user-gi6se7pu5b Před měsícem +2

    ઈશ્વર થી કોઈ મોટું નથી

  • @dhirubhaimalnakiya5577
    @dhirubhaimalnakiya5577 Před měsícem +1

    સુરત મા કેમ નથ

  • @hasmukh.m.devmorari3504
    @hasmukh.m.devmorari3504 Před měsícem

    તા .17 આજે એક ટીપુય વરસાદ નથી આવુ ખોટુ નો બોલો પરેશ ભાઈ

  • @kishornakum6864
    @kishornakum6864 Před měsícem

    Varsadi. Zapta chalu,dev bhumi. Kambhaliaa

  • @MansiMatang
    @MansiMatang Před měsícem +2

    Tamari agahi khoti chhe

  • @ParmarJitubhai-em9bu
    @ParmarJitubhai-em9bu Před měsícem

    .એલા..ધોડાપૂર.આવયૂ..વિડીયો..નૂ
    😂😂😂😂😂😂😂😂😂😂😂