સીધો સંવાદ : હવે 'કુંવરજી' નું શું થશે ? | MantavyaNews

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #Gujaratinews #SidhoSanvad #Kunvarjibavliya #MantavyaNews #Gujarat
    Watch LIVE Update on Mantavya News
    Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.
    =============================
    Social Media Accounts:-
    Mantavya News WhatsApp channel: whatsapp.com/channel/0029VaA2...
    CZcams LIVE:- tiny.cc/3bg07y
    CZcams Channel:- czcams.com/channels/x6u.html...
    Facebook:- / mantavyanews
    Twitter:- / mantavyanews
    Instagram:- / mantavyanews
    Mantavya News App:- tiny.cc/2ag07y
    Threads:- www.threads.net/@mantavyanews
    Website:- mantavyanews.com/
    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews #NewsUpdate #Trendingnews #BreakingNews #TrendingNewsOfTheday

Komentáře • 47

  • @makwanabutabhai9628
    @makwanabutabhai9628 Před 17 dny +7

    કુંવરજીભાઈ કોળી સમાજ નુ મોટું માથું છે તેમ તમે કહો છો.. પણ આપની જાણકારી ખાતર પૂર્વ મહામહિમ રાષ્ટ્રપતિ કોળી સમાજમાંથી આવતા હતા શ્રી રામનાથ કોવિંદ અને તેઓ ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રેસિડેન્ટ હતા.. એ જગ્યાએ આજે કુવરજીભાઈ બાવળીયા ઓલ ઇન્ડિયા કોળી સમાજના પ્રેસિડેન્ટ છે .. કોળી સમાજના આગેવાન ની બાદબાકી ભાજપે આપઘાત કરવા બરોબર સમજવાનું

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 Před 19 dny +3

    Good 👍

  • @ArvindSarvaiya
    @ArvindSarvaiya Před 13 dny +1

    કુંવરજી નહિ શ્રી કુંવરજી ભાઈ બાવળિયા લાખો
    ... માન આપો... મર્યાદા રાખો....

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 Před 19 dny +5

    કુંવરજીભાઈ ને મુખ્ય મંત્રી બનાવવા જોઈએ

  • @GovindDudasana
    @GovindDudasana Před 19 dny +1

    કુંવરજી બાવળીયા સાહેબ sm

  • @user-ek2hq2zx9m
    @user-ek2hq2zx9m Před 19 dny +1

    કોળીજહોવોજોઈઍ

  • @user-nn1kb2ky7b
    @user-nn1kb2ky7b Před 19 dny +2

    હવેબરોબથયસે

  • @user-ek2hq2zx9m
    @user-ek2hq2zx9m Před 19 dny

  • @jayeshhjadav5176
    @jayeshhjadav5176 Před 19 dny

    વિશ્લેષકો નું કામ તટસ્થ હોવું જોઈએ

  • @asvinvatukiya6276
    @asvinvatukiya6276 Před 20 dny +1

    Asvinbhai vatukiya ne banavo

  • @manishsarvaiya4309
    @manishsarvaiya4309 Před 12 dny +1

    મુખ્ય મંત્રી હોવા જોઈએ

  • @user-nn1kb2ky7b
    @user-nn1kb2ky7b Před 19 dny +1

    તોહવેકોળીસમાજનેકેવાયનયનેકેમતભાજપનેઆપોએમ

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd Před 14 dny

    Kuvarji ne aaram aapo

  • @jayeshhjadav5176
    @jayeshhjadav5176 Před 19 dny

    આ વિશ્લેષકો પણ એકતરફી વાત કરે છે

  • @ghanshambhaikamejaliya7434

    કુવરજીએમકેમલખોશોચેનલવાળાલખવામાધયાનરાખો

  • @arjunkarangia7702
    @arjunkarangia7702 Před 9 dny

    AHIR samaj ni mang chhe ke Deputy cm Poonam Ben madam ne banao.tran term thi sansad Rahi chukya chhe.Arjun KARANGIA Aurangabad

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj Před 19 dny

    Kurji Desi baval se Te Koi jayaye shale Tem Nathi Congres lavi Have Apde savne Gigness Mevani Ne Jarur lavavani Jarur Se

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati Před 19 dny

    Cm banavo saheb ne

  • @jayeshhjadav5176
    @jayeshhjadav5176 Před 19 dny

    કોળી ઠાકોર
    નિગમ ને કેટલા રૂપિયા સરકાર દ્વારા આપવા માં આવે છે ?

  • @asvinvatukiya6276
    @asvinvatukiya6276 Před 20 dny

    Bijane nhi .pasijovo kem kam nthi thata

  • @arjunkarangia7702
    @arjunkarangia7702 Před 9 dny

    Poonamben ne koi pan jat nu pad na aapi Ahir samaj ni avgana na karo.aa a samaj chhe ke ashra dharm khatar saga dikra nu balidan aapi se.chhe.ane jarur pade tyare matha vadhi pan nakhese.

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 Před 19 dny

    Rivolver laine gayo hoy to gundo kahevay.

  • @AshokKumar-zr3yw
    @AshokKumar-zr3yw Před 19 dny +2

    कुवजी बावणिया नबर 1

  • @jayeshhjadav5176
    @jayeshhjadav5176 Před 19 dny

    તો પેલા લાયક ને જ ટિકિટ આપવી જોઈએ. અને બીજું goverment પોલિસી લાગુ કરે ત્યારે સરકાર માં બેઠેલા સર્વોચ્ચ પદ ધરાવતા લોકો પોતાની કૉમમ્યુનિટી ને ધ્યાન માં રાખી ને વિકાસ ની વાતો કરે છે

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 Před 19 dny

    Daud pan bhai tarike prakhyat hato

  • @alpeshnananiya6112
    @alpeshnananiya6112 Před 19 dny

    P m na davedarse

  • @sureshkamabhai4932
    @sureshkamabhai4932 Před 12 dny +1

    કોળી સમાજ

  • @niks8879
    @niks8879 Před 20 dny +3

    પરસોતમ ભાઇ સોલંકી એકજ કોળી સમાજ ના નેતા કેવાય સાચા એમને મુખ્યમંત્રી બનાવા જોઈયે

  • @gujaratnimaja6968
    @gujaratnimaja6968 Před 20 dny +1

    જય કોળી સમાજ

  • @ganeshbhaiukharlachudasma8539

    જે હોય તે પણ અમે કોળી સમાજ ભાજપ માટે ઘણુ યોગદાન છે તો હવે તો વારો આવવાદો