સિદ્ધ રામદાસ બાપુ સત્સંગ - આનંદ આશ્રમ કરમદડી, ધારી || Sidhdh ramdas bapu Interview

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- Anand Ashram Karamdadi Dhari - sidhdhRamdas Bapu
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- Sidhdh Ramdas Bapu
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    CZcams :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #sidhramdasbapu #karamdadi #pahudiyaBapu
    #સિદ્ધરામદાસબાપુ #Satsang #sidhdhmahatma
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    sidhdhramdas bapu interview mulakat
    karamdadi anand ashram
    સિદ્ધ રામદાસ બાપુ સાથે મુલાકાત

Komentáře • 394

  • @user-ni3fl9jd4h
    @user-ni3fl9jd4h Před 26 dny +14

    બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન 🙏🌹

  • @DS-4-ut
    @DS-4-ut Před měsícem +13

    વિજયભાઈ, ખૂબ સારી સેવા કરો છો. ખૂબ આભાર. અભિનંદન.

  • @chandrakantraval4173
    @chandrakantraval4173 Před měsícem +11

    બાપુ તમારા ચરણોમાં કોટી કોટી વંદન

  • @akshaylifestyle634
    @akshaylifestyle634 Před měsícem +27

    આને કહેવાય સાચી સંતવાણી... આવા સંતોના દર્શન કરવા મળે તો જીવન ધન્ય થઈ જાય... જય સ્વામિનારાયણ જયશ્રીરામ.. હર હર મહાદેવ.. જયશ્રી કૃષ્ણ.. જય માતાજી...

  • @bhagyeshpandya3989
    @bhagyeshpandya3989 Před měsícem +9

    ॐ नमो नारायण बापू ।। आपकी सही और सच्ची बात सुनकर बहुत संतोष मिला ।। जय गिरनारी ।। जय जय श्री राम ।।

  • @DineshbhaiParmar-l3v
    @DineshbhaiParmar-l3v Před měsícem +7

    બાપુ ને કોટી કોટી વંદન, સત્ ગુરુ સાહેબ

  • @saurashtravarsaadaagahi
    @saurashtravarsaadaagahi Před měsícem +8

    બાપુ માં સાચા સંત ના દર્શન થાય છે વંદન !

  • @user-lf7jj2uo8k
    @user-lf7jj2uo8k Před měsícem +68

    બાપુ ના શ્રી ચરણો માં દંડવત પ્રણામ અને કોટી કોટી વંદન 🌹🌹🌹🌹🌹

  • @sayrajbasiya7086
    @sayrajbasiya7086 Před měsícem +6

    જય શ્રી રામ બાપુ

  • @sheelachaudhari4986
    @sheelachaudhari4986 Před měsícem +6

    બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 Před 3 dny

    ❤ જય હો સંતવાણી ❤ભજન સંતવાણી અમર છે બાપુ ના ચરણો મા વંદન ❤

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 Před měsícem +12

    સિદ્ધ રામદાસ બાપુ કોડી કોડી વંદન ને બાપુ એ બહુજ સાસી વાત કરી 🎉🎉🎉

  • @snatrambapu6846
    @snatrambapu6846 Před měsícem +5

    Shiddha Ramdasbapu ne koti koti pranam🎉🎉🎉

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si Před měsícem +7

    સિધ્ધ સંત રામદાસ બાપુ નો જય હો

  • @rajputmanu6266
    @rajputmanu6266 Před měsícem +19

    હર હર મહાદેવ હર બાપુ તમારો આશ્રમ ક્યાં આવેલો છે અમારે ત્યાં આવું સે તો ક્રુપા કરીને અમને તમારું સરનામું આપો 🌹🙏🌹 જય ગુરુદેવ નમઃ

    • @chavdavirus3840
      @chavdavirus3840 Před měsícem

      dhari ma karamdadi gam ma anand ashram che map ma nakhso toy avi jase anand ashram and gaushala

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před měsícem +6

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před měsícem +6

    બાપુ ના ચરણો મા કોટી કોટી વંદન પ્રણામ 🙏🙏🐚🐓🙏🏽

  • @GohilmahendrasinhMkgohil

    બાપુ નાં ચરણોની કોટી કોટી પ્રણામ. જય ભોલે

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Před 2 dny

    જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ હર હર મહાદેવ સોમનાથ મહાદેવ ની દયા કરે

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 Před měsícem +4

    ૐ નમઃ નારાયણ સંત શ્રી ના ચરણોમાં વંદન ગામ ભલગામડા તા લીંબડી જી સુરેન્દ્રનગર 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @oragenicfarming236
    @oragenicfarming236 Před měsícem +4

    Bapa sitaram

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h Před 15 dny +1

    Bapu na charno ma koti koti pranam

  • @Bhaktiras228
    @Bhaktiras228 Před 14 hodinami

    સિદ્ધ રામ દાસ બાપુ સીતારામ

  • @amrutlalgohil1918
    @amrutlalgohil1918 Před měsícem +3

    વીજય ભાઈ તમને ખુબ અભિનંદન સંત સંઞ કરવા બદલ

  • @sayrajbasiya7086
    @sayrajbasiya7086 Před měsícem +2

    વિજયભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અમને દર્શન કરવો સવો

  • @manshukhlalmodh2320
    @manshukhlalmodh2320 Před měsícem +3

    જય હો. બાપુ નમો નારાયણ
    આપની. સેવા ને સો.સો. વાર વંદન

  • @Moriugamedi
    @Moriugamedi Před měsícem +3

    વિજયભાઈ જય સિયારામ સિદ્ધુરામદાસ બાપુ આશ્રમ કઈ દિશામાં તાલુકો કયો સેવા કરવામાટે

  • @kalubhaiahir4103
    @kalubhaiahir4103 Před měsícem +4

    જય સંતો ભક્તોની જય દ્વારકાધિશ ધન્યવાદ

  • @pravinvora1703
    @pravinvora1703 Před 3 dny

    Bapu ne koti koti vandan pranam

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw Před měsícem +17

    જય બાપા સીતારામ. કોટી કોટી વંદન બાપુશ્રીનાશરણોમા

  • @RameshbhaiChauhan-fn6fo
    @RameshbhaiChauhan-fn6fo Před měsícem +3

    ખુબ ખુબ અભિનંદન 💐💐💐

  • @atulrathod8222
    @atulrathod8222 Před dnem

    Ramdas bapu tamane mara koti koti vandan karuchhu mari jodi bani jai avi tame pranth nakaro matlab jaldi sari patni mali jai 51 age tahi gai chhe

  • @JagdishsinhGohil-il1vm
    @JagdishsinhGohil-il1vm Před 21 dnem +2

    ઝયશ્રીગીરનારિ

  • @fogabhaikarmur7597
    @fogabhaikarmur7597 Před měsícem +6

    જય. ઞિરનારિ

  • @Rasing-ny2yx
    @Rasing-ny2yx Před měsícem +3

    Saranamu.apo
    Bapu

  • @natvarrathod1626
    @natvarrathod1626 Před měsícem +3

    બાપૂ તમારા ચરણોમાં મારા કોટી કોટી વંદન તમરી સેવાને મારા વંદન

  • @DeepPatel-s4l
    @DeepPatel-s4l Před 29 dny +3

    જય ગુરુદેવ

  • @waghelajayesh3777
    @waghelajayesh3777 Před měsícem +6

    જય હો સદગુરુ શ્રી સિધ્ધરામ દાસ બાપુ

  • @jethavaamarish7223
    @jethavaamarish7223 Před měsícem +3

    બાપા સીતારામ બાપુ ના શરણ માં કોટી કોટી વંદન

  • @varshasoni9599
    @varshasoni9599 Před měsícem +1

    Jai shree Krishna 🙏 bapu ni vani sambhlvani khub samjvani majja avi nice video 👌bapu ne pranam

  • @user-ds2hs2wr3b
    @user-ds2hs2wr3b Před měsícem +2

    Khub j saras
    Sacha sant
    Bapu ni vani sambhdi ne aannd aannd thy gyo maro aatma
    Mane cancer che hu tya aavis mane atyar thi j has thy gyu ke have maru cancer mati jase

  • @SureshNayak-ns7ro
    @SureshNayak-ns7ro Před 5 dny

    જય હો સંતો નો 🙏🙏

  • @IndrajeetAhir108
    @IndrajeetAhir108 Před měsícem +2

    જય હો પહુડિયા બાપુ

  • @HasmukhDevmurari-p5q
    @HasmukhDevmurari-p5q Před měsícem +4

    Jay ho Guruji 🙏🙏

  • @JPatel19764
    @JPatel19764 Před měsícem +2

    🙏❤ प्रणाम 🙏 जय गुरुदेव 🙏 जय शिव शम्भू 🙏 जय हो 🙏🇮🇳

  • @MafatPatel-nj5wz
    @MafatPatel-nj5wz Před dnem

    Jay.ho.bapu

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad Před měsícem +2

    જય હો બાપુ ખૂબ સરસ વાતો કરી હો..

  • @yogeshvalay170
    @yogeshvalay170 Před měsícem +3

    ગુરૂદેવ નાં ચરણો માં કોટી કોટી વંદન 🙏

  • @GhanshanLakhani
    @GhanshanLakhani Před měsícem +1

    વાહ બાપુ ચલમ ના બંધાણી હોય ને ઈ જ સંત કહેવાય એવુ નથી એ તમે સત્ય કહી ને બોલ સરસ વાત કરી બાપુ કોટી કોટી વંદન..

  • @kavitnegandhi2618
    @kavitnegandhi2618 Před 21 dnem +1

    Bapu tamari vani shabhdine
    Hu tamanedilthi vandan karu chu

  • @mahendravaland2180
    @mahendravaland2180 Před měsícem +1

    Nice 👍 video puro satsang sadhdyo me.

  • @BharatPatel-up8gl
    @BharatPatel-up8gl Před měsícem +2

    Jay gurudev jay Ramdas Bapu

  • @mayankacharya7505
    @mayankacharya7505 Před měsícem +1

    🙏P.Pujya Maharajajike Param Pavan Charnome Koti Koti Pranam

  • @HasmukhDevmurari-p5q
    @HasmukhDevmurari-p5q Před měsícem +2

    Thank you Vijay Bhai 2 part 🙏🙏

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Před 26 dny +1

    Jay ho 🙏🙏🙏

  • @SuperVinodjoshi
    @SuperVinodjoshi Před měsícem +14

    ગુરૂ મળે તો જાણીએ મટે મોહ સંતાપ હર્ષ શોક વ્યાપે નહી ત્યારે ગુરૂ આપજ આપ. જય હો બાપુ ની.❤

  • @jayambemarketing9197
    @jayambemarketing9197 Před 17 hodinami

    Vah jay girnari

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Před 26 dny +2

    🙏🙏🙏👍

  • @MUKESHBHAIBHATTI-fp5fk
    @MUKESHBHAIBHATTI-fp5fk Před měsícem +7

    કોટી કોટી ચરણોમાં વંદન જય હો શ્રી રામ બાપુ

  • @mostimp8637
    @mostimp8637 Před měsícem +2

    વિજયભાઈ હજુ વિડિયો ની સીરીઝ બનાવો
    આ બાપુ સાથે. આનંદ કરાવી દીધો . આનંદ આશ્રમ વાળા બાપુ એ 🙏

  • @dhirubhaparmar99
    @dhirubhaparmar99 Před 25 dny +1

    શ્રી ગુરૂ યે નમઃ 🙏🙏🙏🙏🙏

  • @girishukani5126
    @girishukani5126 Před měsícem +7

    Dandavat pranam Bapu. Jay shree Ram baba 🙏🙏

  • @manishapatel2978
    @manishapatel2978 Před 27 dny +1

    Pranam bapu 🙏🙏🙏🙏🙏🙏

  • @nileshpandya4444
    @nileshpandya4444 Před měsícem +4

    વિજયભાઈ,
    તમારા ઘણા ઇન્ટરવ્યૂ જોયા છે like પણ કર્યા છે , પણ આ બાપુનો સત્સંગ ખુબ ગમ્યો,
    હંસાગીરી બાપુ નો સત્સંગ પણ ખુબ મજા આવે છે. ઇન્દ્રભારતી બાપુ નો સત્સંગ અને સંગીત નું જ્ઞાન જોઈ બાપુશ્રી ને મલવાનું મન થઇ ગયું છે. ઇન્દ્રભારતી બાપુ સંગીતમાં જ્ઞાનનો દરિયો લાગ્યા.
    વાહ વાહ.

  • @limdavadijognimaa5249
    @limdavadijognimaa5249 Před měsícem +1

    વાહ બાપુ મોજ આવી ઞય

  • @mukeshsojitra9731
    @mukeshsojitra9731 Před 4 dny

    Jay Bholenath

  • @Vsboy-bx2xo
    @Vsboy-bx2xo Před měsícem +1

    Bapu Na khoob khoob Bandhan

  • @suryaparmar4426
    @suryaparmar4426 Před měsícem +2

    પૂરું એધ્રેશ આપો ને મારે ખૂબ જરૂરી છે

    • @SureshRathod-pj2lz
      @SureshRathod-pj2lz Před měsícem +1

      Dis.amreli
      Taluko. Dhari
      Gam. Karamdadi

    • @ramodedara538
      @ramodedara538 Před měsícem +1

      Vishavadar thi dhari javanu dhari thi karamdadi aanand ashram

    • @ramodedara538
      @ramodedara538 Před měsícem +1

      Tya Java mate tamaru vahan lai ne jajo Karan ke te thodu andar che Surya bhai

    • @ssdigitalrajkot635
      @ssdigitalrajkot635 Před měsícem

      Contact number

  • @vijaykumarsuthar2926
    @vijaykumarsuthar2926 Před měsícem +2

    બાપુ ને વંદન

  • @champubhaigida.
    @champubhaigida. Před měsícem +2

    જય હો પહુડીયા બાપુ ❤

  • @SarojOza-m2s
    @SarojOza-m2s Před měsícem +1

    બાપુ ને કોટી કોટી વંદન

  • @manilallohar5164
    @manilallohar5164 Před 26 dny +1

    Om namonarayan

  • @purnimathacker3332
    @purnimathacker3332 Před 25 dny +1

    Jay guru dav

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před měsícem +1

    જય બાપા સીતારામ 🎉 જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @mukeshmatalper7988
    @mukeshmatalper7988 Před měsícem +3

    બાપાસીતારામ

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala4928 Před měsícem +1

    Mhadav bapu❤

  • @Malay45455
    @Malay45455 Před měsícem +3

    બાપૂ તમારા ચરણો માં મારા કોટી કોટી વંદન.🙏🙏🙏

  • @siddhivinayakjyotishupadhy7497

    જય ગુરુદેવ❤

  • @jyotimasrani4420
    @jyotimasrani4420 Před 26 dny

    Guruji na charno ma koti koti parnam guruji 🤲🌹❤️

  • @satishahir2672
    @satishahir2672 Před měsícem +7

    બાપુ તમારા આશીર્વાદ સદાયે અમારા ઉપર રહે જય ગુરુદેવ

  • @user-rl8vl2kt9v
    @user-rl8vl2kt9v Před měsícem +1

    સાવ હાચી વાત બાપુ 🙏

  • @rajputdineshbhai664
    @rajputdineshbhai664 Před 29 dny +1

    બાપુ ના ચરણોમો વંદન

  • @desairabari1240
    @desairabari1240 Před měsícem +2

    Sita ram

  • @jitendratanna9606
    @jitendratanna9606 Před 28 dny +1

    हर हर महादेव बापू ने प्रणाम

  • @Aaradhana_shukla
    @Aaradhana_shukla Před měsícem +1

    બહુ સરસ વાતકરી બાપુ નમો નારાયણ

  • @samjibhai7271
    @samjibhai7271 Před měsícem +1

    Jay guru dev

  • @sureshvaishnav2746
    @sureshvaishnav2746 Před měsícem +2

    Jay siyaram

  • @user-ht6ln6fl5d
    @user-ht6ln6fl5d Před měsícem +1

    બાપુ ના ચરણોમા કોટીકોટી વંદન

  • @dilipram9573
    @dilipram9573 Před měsícem +1

    Good work vijaybhai

  • @IndrajeetAhir108
    @IndrajeetAhir108 Před měsícem +1

    કોટિ કોટિ વંદન...

  • @rakeshgangdev2893
    @rakeshgangdev2893 Před měsícem +2

    Mara to bapu sansarik mitra hata jeno mane garv che..namo narayan

    • @sodhakalubha7695
      @sodhakalubha7695 Před měsícem

      બાપુ નો આશ્રમ ક્યાં આવેલ છે એડ્રેસ આપશો

  • @user-js7lx2jp9s
    @user-js7lx2jp9s Před měsícem +1

    Jay ho bapu jay ho

  • @BakulabenSoni-ur5oz
    @BakulabenSoni-ur5oz Před měsícem +1

    જય સદગુરુ ના ચરણોમાં કોટિ વંદન

  • @chauhanharesh3745
    @chauhanharesh3745 Před měsícem +1

    🎉જય હો પહુડીયા ..બાપુ🎉

  • @nileshkarena8166
    @nileshkarena8166 Před měsícem +1

    Jay ho🙏🙏🙏🙏🙏

  • @chhitubhaidesai5709
    @chhitubhaidesai5709 Před měsícem +5

    બાપુ તમારા આશીર્વાદ સદાયે અમારી ઉપર રહે

  • @bharatmanseta114
    @bharatmanseta114 Před měsícem +1

    Jay ho bapu 🙏🙏🌹

  • @pnparikh95
    @pnparikh95 Před měsícem +1

    Aava sant ne pranam vandan

  • @IshwarDharajiya
    @IshwarDharajiya Před měsícem +1

    બાપાના ચરણોમાં વંદન

  • @bhavyarajmusic6347
    @bhavyarajmusic6347 Před měsícem +1

    હરીૐ હરી ૐ બાપા 🙏