GURUVARA MARA KOHINOORA MARA | GURU BHAKTI GEET | SAYAM SUVARNA VARSH | LABHARTHI- AVSAR PARIVAR

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • ઉદારદિલ ગુરુભક્ત શ્રીમતી નૈનીતાબેન જયેશભાઈ પટવા પરિવારે સંયમ સુવર્ણ વર્ષ શુભારંભ મહોત્સવના મુખ્ય લાભાર્થી બની, વિશિષ્ટ અને વિરાટ આયોજન કરી ઉત્કૃષ્ટ ગુરુભક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું... ધન્ય છે એમની ગુરુભક્તિ...
    લાભાર્થી પરિવારે ઉપકારી ગુરુદેવ પ.પૂ.આ. શ્રી અજિતયશસૂરીશ્વરજી મહારાજાના 50માં દિક્ષા વર્ષના મંગલ પ્રવેશ દિનને ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવ્યો હતો... સમગ્ર આયોજન ને સફળ બનાવવા લાભાર્થી પરિવાર તન, મન અને ધનથી જોડાઈ ગયો હતો તથા સોનામાં સુગંધ સમાન અનેક વિધ મુહુર્ત પ્રદાનના પ્રસંગો આ મહોત્સવ ઉપક્રમે યોજાયા હતા...
    પધારેલા સર્વે મહેમાનોની ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ સૌભાગ્યશાળી પટવા પરિવારે ખુબજ સરસ રીતે કરી હતી 🙏🙏🙏
    ▪️ સમગ્ર આયોજનના લાભાર્થી સમસ્ત પટવા પરિવાર દ્વારા ગુરુદેવનું ઉત્તમ દ્રવ્યથી ગુરૂપૂજન
    ▪️ બાળ મુમુક્ષુ ઓમકારકુમારને દિક્ષા મુહુર્ત પ્રદાન
    ▪️ વેસુ-સુરત શ્રી લબ્ધિભૂમિ મધ્યે વર્ષિતપના વિરાટ આયોજનને અનુમતિ પ્રદાન
    ▪️ પાલીતાણા થી ગિરનાર છ'રી પાલિત સંઘનું મુહુર્ત પ્રદાન એવમ સંઘવી પરિવારોનું શ્રીમતી નૈનીતાબેન જયેશભાઈ પટવા પરિવાર દ્વારા તિલક કરી બહુમાન
    ▪️ વિશ્વ શ્રેષ્ઠ શંખેશ્વર તીર્થમાં એતિહસિક ભક્તિ ચાતુર્માસ પ્રવેશનું મંગલમય મુહુર્ત ઉદઘોષણા
    ▪️ પાટણ ખડાખોટડી શેરીના જીર્ણોધારી ઉપશ્રયના ઉદ્ઘટનનું તથા આદિશ્વરદાદાના બાવન જિનાલયમાં મણિભદ્રવીરદાદા અને પદમાવતીમાતાની પ્રતિષ્ઠાનું મુહુર્ત પ્રદાન.
    ફરી એકવાર લાભાર્થી પટવા પરિવારની આ સમગ્ર આયોજન માટે ખૂબ ખૂબ અનુમોદના.... ધન્ય છે આપની ગુરુભક્તિ....
    ▪️Special Thanks
    Singer: Parth Doshi
    Music: Parth Doshi and Mir Desai
    Flute: Ninad Mulaokar
    Guitars: Utkarsh Srivastav
    Backing Vocals: Sarvesh Dhir, Jayraj Joshi, Harsh Patel, Hardik Parmar
    Mixed and Mastered by Rakesh Munjariya at Shine Wave Studio Ahmedabad
    Assistants to Rakesh Munjariya: Rahul Nadiya, Pratik Prajapati
    ▪️Lyrics
    Pujya Muniraj Shree Siddharthyash ma. sa.

Komentáře • 5

  • @kaushalbhojak4426
    @kaushalbhojak4426 Před rokem +1

    Jay ho

  • @vidhisutaria858
    @vidhisutaria858 Před 2 měsíci +1

    Very Nice song 👌👌 Khub Khub Anumodna to creator of the song 🙏

  • @brijeshshah2648
    @brijeshshah2648 Před 4 měsíci +1

    ❤❤❤❤

  • @singerbhavyashah4693
    @singerbhavyashah4693 Před rokem +1

    ગુરુવરા મારા કોહીનુરા મારા...👌👌👌
    જય ગુરુદેવ...🙏🙏🙏

  • @shahkaran2576
    @shahkaran2576 Před rokem +1

    🙏🙏 guruvara mara..kohinoora mara.💕❤️😍