કસુંબીનો રંગ || Kasumbi No Rang || ZAVERCHAND MEGHANI | Tushar Someshwara -- Popular Gujarati Song

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • A Gujarati Folk Music Video Channel
    by Director - Editor Gautam Chorasiya to Help Upcoming New Talent and Youth
    Channel Head -
    Gautam Chorasiya +91 99799 25025
    Creative Head -
    Daxesh Joshi +91 85110 43252
    FOLK GUJARATI PRESENTS
    DIRECTOR - GAUTAM CHORASIYA & RAHIL JANI
    SINGER - TUSHAR SOMESHWARA
    CAST - AAVYA SONI & PIYUSH PATEL
    MUSIC - SOOR STUDIO :- UTPAL BAROT & VISHAL MODI
    DOP - S. MAHIWAL & NIGAM RATHOD
    LYRICS - LATE JHAVERCHAND KALIDAS MEGHANI
    CREDITS - LATE JHAVERCHAND MEGHANI AND HIS FAMILY
    MAKEUP ARTIST - DIPAK THAKOR
    SPECIAL THANKS - GOPAL SHRIMALI , DIPAK MANWAR , JAYDEV PARMAR
    ' IN LOVING MEMORY OF LATE JHAVERCHAND MEGHANI JI ( 1896 TO 1947 ) . WE ARE DEDICATING THIS SONG TO HIM AND HIS FAMILY. '
    Connect With Us Also Here -
    Instagram : / folkgujarati
    Facebook : / folkgujarati

Komentáře • 591

  • @vaibhavdshrimali989
    @vaibhavdshrimali989 Před 16 dny +30

    આજે આ ગાયક તુષાર ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી..ૐ શાંતિ 🙏🙏🙏🙏🙏🙏

  • @chauhanmahesh1580
    @chauhanmahesh1580 Před 15 dny +6

    આજે સંગીત ની દુનિયા નું અમૂલ્ય રતન આપની વચ્ચે થી જતું રહ્યું 💐💐 ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે 💐🙏🙏😭😭

  • @gamitsejal4286
    @gamitsejal4286 Před 14 dny +4

    ❤❤❤❤❤ સીધુ હૃદયને સ્પર્શ કરી જાય છે, માતા પ્રત્યેની લાગણી ઝળકી ઉઠે છે, ખૂબ જ સુંદર ❤❤❤❤

  • @girishdodia1032
    @girishdodia1032 Před 7 měsíci +280

    ડાયરા નાં અમુક કલાકારો એ આ રચના ને મજાક જેવી બનાવી દીધી હતી,હેમુ ભાઈ પછી આજે પાછો આ રચના માં શૌર્ય રસ ની અનુભૂતિ થઈ.

    • @ahirduvamovie
      @ahirduvamovie Před 6 měsíci +7

      You are right ✅️

    • @eagleron
      @eagleron Před 6 měsíci +6

      Kharekhar aapne apni sanskriti gumavi betha che atyare koi kalakar ne aano matlab pan nai khabar hoy bas gavama gayu che badhaye bhedchal durdarshn par je program aavta hata aajr bau miss karuchu great 90'🙏🙏

    • @tusharsomeshwara
      @tusharsomeshwara Před 4 měsíci

      Dhanyavad 🙏🏻

    • @patelvatsal5582
      @patelvatsal5582 Před 4 měsíci

      Dayara ne j majak banavi didhi che

    • @patelvatsal5582
      @patelvatsal5582 Před 4 měsíci

      Dayro etle legally chaltu dance ..baar....pan ek vaat.khoti thay..gents j gents par Pisa udave. E khotu thay ho be

  • @nvcollection8562
    @nvcollection8562 Před 15 dny +16

    આજે સંગીત જીવનનો વધુ એક સિતારો ચમકતા ચમકતા ઓલવાઈ ગયો,આ મધુર અવાજ કાયમ માટે થંભી ગયો આપની ખોટ સદાય રહેશે તુષારભાઈ😢😢😢😢😢😢

  • @chetanpandya3510
    @chetanpandya3510 Před 11 dny +2

    Mane bhai ni rajuaat dil ma utari gai

  • @BSvlogs070
    @BSvlogs070 Před 7 měsíci +101

    આ ગીત જયારે હું અભ્યાસ કરતો..... ત્યારે મેં ગાયેલું હતું ..... ત્યાર પસી આજ સાંભળ્યું ❤❤ બેસ્ટ સોંગ ❤

  • @anuthakor6240
    @anuthakor6240 Před 6 měsíci +47

    ખુબ જ સુંદર મને મારી માં યાદ આવી ગઈ 🥺🥺 ઝવેરચંદ મેઘાણીની સુંદર કૃતિને તમે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી છે 👏👏❤️❤️

  • @Aru-Explainer07
    @Aru-Explainer07 Před 19 dny +9

    દર વખતે અધૂરું રહી જાય છે કેમ કે રડવું આવી જાય છે😢😥😥😥😥😥

  • @kiran.NT-DNT
    @kiran.NT-DNT Před 11 dny +2

    કોહિનૂર કરતા પણ અમૂલ્ય હીરો ગુજરાતે ખોયો છે.😢 પરમાત્મા તારી દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏 તુષારભાઈ🙏

  • @PayalAhirsosa
    @PayalAhirsosa Před 21 dnem +6

    ગર્વ છે ગુજરાતી હોવાનો ❤️❤️❤️❤️❤️😊😊😊

  • @missyoupaparathod1979
    @missyoupaparathod1979 Před 16 dny +5

    આજરોજ આ કંઠ કાયમ માટે થંભી ગયો ....ૐ શાંતિ તુષારભાઈ

  • @hareshbarotofficial5706
    @hareshbarotofficial5706 Před 2 lety +10

    અદ્ભૂત.... ખરેખર ખૂબ જ સરસ આલાપ સાથે તુષારભાઈએ એક માઁ ની મમતા અને ભાઈ બહેનના પ્રેમ વિશેનું શૌર્ય ગીત ગાયું છે... આપની મહેનતને સલામ છે... માઁ ભગવતી આપને ખૂબ ખૂબ આગળ લઇ જાય એવી સિંગર હરેશ બારોટની અરજ છે.... 👌👌👌🌹🌹🌹🌹🌹

  • @UshaParmar-zt4rs
    @UshaParmar-zt4rs Před 16 dny +3

    Om shanti Tushar bhai 🥺😢 bhagvan tamari divya aatma ne shanti aape🙏🏻🙏🏻🙏🏻

  • @limbachiyabharat2782
    @limbachiyabharat2782 Před 6 měsíci +24

    રૂંવાડા ઉભા થઈ જાય એવું ગીત ગાયું છે.
    આ ભાઇ એ.સરસ❤

  • @KamleshGavit-gw8bn
    @KamleshGavit-gw8bn Před 6 měsíci +25

    સંસ્કૃતિ ને આગવું સાચવતા જે સ્મૃતિ અને લાગણી આપણે અનુભવીએ છીએ એ તમારી ગાયકીમાં સ્પષ્ટ ઉપસી રહી છે,ખૂબ સરસ❤

  • @PopatBhai-lp3gw
    @PopatBhai-lp3gw Před 6 měsíci +57

    આ ગાયકના હ્રદયના સુરો છે
    મંગલ કામના ❤

  • @Shittal_joshi276
    @Shittal_joshi276 Před 5 měsíci +4

    કેટલું સુંદર...!😍❤️
    "માં" થી મોટું કોઈ નહી,
    ભલે ને હોય જળધર કે જગદીશ,
    સૌ કોઈ નમાવે શીશ,
    અંબા આગળ આલીયા.🥺🌸❤️

  • @dipakvyas9333
    @dipakvyas9333 Před 11 dny +2

    ૐ શાંતિ ભાઈ 💐💐💐તુષાર

  • @minavyas4419
    @minavyas4419 Před 6 měsíci +20

    ખૂબ સુંદર ગાયું છે.
    શૂરવીરતા ટપકતી અનુભવાય છે.

  • @shraddhajigarjoshishraddha1525
    @shraddhajigarjoshishraddha1525 Před 6 měsíci +70

    મને ગૌરવ છે કે હું ગુજરાતી છું. 🙏🏻🙏🏻

  • @PankajKumar-ty8sw
    @PankajKumar-ty8sw Před 6 měsíci +12

    આ રચના માં જનાની વરણન કરાયું 😢 ખૂબ સરસ ❤

  • @ashwinjadav2043
    @ashwinjadav2043 Před 7 měsíci +63

    આમતો હું ક્યારેય કોઈના વિડિયો પર કૉમેન્ટ નથી કરતો પણ મને આ વિડિયો અત્યંત ગમ્યો❤❤❤😊

  • @karanvikash7979
    @karanvikash7979 Před 16 dny +3

    ઊગતો સિતારો આજે આપની વચ્ચે રહ્યો નથી .. તુષાર કાયમ તારી ખોટ રહેશે.. ભગવાન તારી દિવ્ય આત્માને શાંતિ અર્પે 😢😢

  • @desaivanaraj1608
    @desaivanaraj1608 Před 6 měsíci +16

    ખુબ સરસ ભાઇ... તમારા જેવા કલાકારો ના લિધે ગુજરાત ની સંસ્કૃતિ ગીતો માં જળવાઈ રહે છે ❤

  • @bariavinod1293
    @bariavinod1293 Před 2 měsíci +1

    ધન્ય છે કલાકાર ને અને તેમની જનની ને.
    આ મધુર કંઠે ગવાયેલા ગીત સાંભળીને મને ઝવેર ચંદ મેઘાણી નો આવાજ પણ આવો જ હશે.👌👌👌
    🙏 જય જય ગરવી ગુજરાત 🙏

  • @kaushikbharadiya8552
    @kaushikbharadiya8552 Před 6 měsíci +29

    ખરેખર અદ્ભુત
    ગાયક કલાકાર ને ખુબ ખુબ અભિનંદન

  • @user-ps5dx9qs5m
    @user-ps5dx9qs5m Před 6 měsíci +9

    ખુબ જ સુંદર ઝવેરચંદ મેઘાણીની સુંદર કૃતિને તમે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી છે❤❤❤❤❤❤

  • @dnswami2844
    @dnswami2844 Před rokem +8

    બહુ જ સરસ રુદયસ્પર્શી અદભુત ..wah... માં ભગવતી તમને ખુબ આશીર્વાદ આપે ભાઈ ..

  • @user-ls7pn3dt8t
    @user-ls7pn3dt8t Před 11 dny +1

    વાહ, તુષારભાઈ વાહ!

  • @pradeeppatel558
    @pradeeppatel558 Před 17 dny +2

    ખૂબ સરસ રજૂઆત, શિવાજી નું હાલરડું આપે ગાયું છે?

  • @dhruvacharya2887
    @dhruvacharya2887 Před 2 lety +4

    Wah #gautambhai Chorasiya #tusar someshvara

  • @drkanusingsolanki785
    @drkanusingsolanki785 Před 2 lety +11

    ખૂબ જ સરસ Heart Touching song 💐Superb 💐 concept by Director
    Gautam bhai chaurasia 💐💐💐

  • @bipinpatel8683
    @bipinpatel8683 Před 6 měsíci +5

    Mari Matrubhasha GUJARATI , immortal literature .

  • @jenishvisani....
    @jenishvisani.... Před rokem +10

    Ek number song gujrati song maa te maa bija vagda na vahh

  • @vijaydave2198
    @vijaydave2198 Před 7 měsíci +12

    બહુજ સુંદર અને કર્ણપ્રિય 🙏👌👍 બહુજ સરસ

  • @kailashrohit8643
    @kailashrohit8643 Před 12 dny

    🙏🙏Mane Mari maa yad Aavi gayi 😊

  • @valandsantosh1638
    @valandsantosh1638 Před 5 měsíci +5

    આ કલાકાર નઈ પોતે એક સુર છે....ભાઈ ખુબ સરસ

  • @user-hz1nx4jj4v
    @user-hz1nx4jj4v Před 2 lety +3

    Vah Raja vah so sweet wonder fool gayki ....super

  • @jayshreemehta6282
    @jayshreemehta6282 Před 3 měsíci +2

    I AM proud ofi am gujrati and Indian this songs blooms song's for my janni mother and for mathrubhumi also Bharat Mata ki jai ho ❤

  • @rathodkaransinh4449
    @rathodkaransinh4449 Před 4 měsíci +2

    🙏આ ગીત સાંભરીને સ્વર્ગ વાસ માં ની યાદ આવી જાય છે. આ ગીત મારાં માટે અત્યંત પ્રિય છે.

  • @atulnayak6294
    @atulnayak6294 Před 2 lety +4

    Jay ho santavani moj

  • @sanrajbarotoficialchanal1623

    Jay hind jay Gujarat Jay jay garvi Gujarat nice super voices

  • @GujaratiSatsang-ff1vx
    @GujaratiSatsang-ff1vx Před 9 měsíci +4

    Wah sorathi swar ... Khub saras gayaki ane aarti Soni khub saras abhinay...

  • @jananichenale6458
    @jananichenale6458 Před 2 lety +4

    Maa na charno maa svrg hoy hoy chhe 💜💜💜💜💜💜💜💜🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathodbapugamingyt4613
    @rathodbapugamingyt4613 Před 2 lety +5

    Amezing song and singar super Tushar 👍

  • @bdshrimali7048
    @bdshrimali7048 Před 2 lety +4

    Vah.... Bhai.... Khub Moj Aavi very nice👍👍

  • @bhupendraganatra7246
    @bhupendraganatra7246 Před 8 měsíci +6

    Nice gujrati immortal song of meghani

  • @ankitshukla87
    @ankitshukla87 Před rokem +9

    પૂર્ણ ગીત રજૂ થવું જોયે.. ખૂબ જ સરસ

  • @maarbudarecordingstudio111

    Khub sarash bhai shri someshvara...❣️

  • @jerajlakhani
    @jerajlakhani Před 12 dny

    Addbhut my dear

  • @karnraval2671
    @karnraval2671 Před 2 lety +12

    Beautiful Voice Beautiful Direction
    Jay Jay Garvi Gujarat 🙏🏻

    • @jenishvisani....
      @jenishvisani.... Před rokem

      Jordar song nice voice director best Jay jay garvi gujrat ❤

  • @jayrajsinhrajput3896
    @jayrajsinhrajput3896 Před 2 lety +5

    Supar se upar bro nice song

  • @mrshrmae5106
    @mrshrmae5106 Před 2 lety +5

    🥰🥰🌹😘💯 જોરદાર

  • @DMDigitalStudio
    @DMDigitalStudio Před 2 lety +24

    અદભુત રચના ને વર્ણવી છે ખુબ સરસ

  • @KamleshJoshi
    @KamleshJoshi Před 7 měsíci +5

    ખૂબજ સુંદર... વાહ ભાઈ વાહ

  • @bipinsolanki6903
    @bipinsolanki6903 Před 19 dny

    Nice Picturerise... Excellent

  • @chudasamakanti-qf3mf
    @chudasamakanti-qf3mf Před 4 měsíci +8

    Me gayelu 5th ma.
    Thar thar dhrujta..yad chhe mne

  • @hareshkatarya3676
    @hareshkatarya3676 Před 2 lety +9

    Super se upper

  • @varshashah6081
    @varshashah6081 Před měsícem

    Very well picturised 👌

  • @acharyvashudev1476
    @acharyvashudev1476 Před 19 hodinami

    Mamata ni aagl jo vaat karvama ave to i love you mom

  • @shilusolanki9825
    @shilusolanki9825 Před 6 měsíci +4

    આતો સીધુ દિલ ને અડકી ગયું......🥺🥺🥺

  • @chauhandilip4258
    @chauhandilip4258 Před 2 lety +3

    Khub saras 👌👌👌

  • @mukeshmer-rz7gc
    @mukeshmer-rz7gc Před 6 měsíci +3

    Maati ni khushbu se. Aa geet....💐👌🇮🇳

  • @leelavantishah5209
    @leelavantishah5209 Před 6 měsíci +1

    Aa sundar rachana amara kutchhi sahityakaar shree Zavechand meghani surveer ni che siyade sortha bhallo ane unade gujrat varsama vagad bhallo ane maro kutchdo bare mas aava hata amara Zavechand meghani jee❤❤❤❤ very nice👍👏😊 voice all the best👍💯

  • @nehalshrimali3912
    @nehalshrimali3912 Před 15 dny

    Om Shanti bhai

  • @honeysachin7241
    @honeysachin7241 Před 5 měsíci +2

    જનની ની જોડ ક્યાય ના મળે વીરા 💐🙏🏻

  • @sangarabari9999
    @sangarabari9999 Před 6 měsíci +8

    જય માતાજી જય જય સીયારામ 🙏

  • @KhuntMukeshkumar
    @KhuntMukeshkumar Před 2 měsíci +1

    વાહ ભાઈ આવું સરસ ગીત સાંભળી મજા આવી ગઈ વાહ વાહ

  • @PSHT11
    @PSHT11 Před 5 měsíci +3

    Genuine effort in singing this patriotic song so well

  • @vaisupatel2834
    @vaisupatel2834 Před 6 měsíci +6

    Heart touching song❤❤❤❤

  • @KuldipShrimali-k6l
    @KuldipShrimali-k6l Před 10 dny

    Om Shanti tushar bhai

  • @jayrambhaipandya6553
    @jayrambhaipandya6553 Před 2 lety +8

    👍👍 very very nice and superb...... Heartly Congrats to Mr Gautam Chorasiya,The best singer Tushar Someswar and all musical team ...many many best wishes

  • @user-tg1bo7gl3b
    @user-tg1bo7gl3b Před 5 měsíci +2

    જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ ગીત સાંભળ્યું હતું મને આનંદ થયો.

  • @maarbudarecordingstudio111

    Video direction adbhut

  • @mr_ash_
    @mr_ash_ Před 13 dny

    ઓમ શાંતિ તુષાર 🙏🏼

  • @sauravvala5499
    @sauravvala5499 Před 6 měsíci +3

    હા વહાલા હા હું સોંગ છે ખરેખર તમે ખૂબ સુંદર ગીત ગાઉં ❤ થી

  • @MukeshKumar-hc6wj
    @MukeshKumar-hc6wj Před 7 měsíci +8

    મે ગાયેલું છે આ જ્યારે હું અભ્યાસ કરતો❤❤

  • @sarlatrivedi2580
    @sarlatrivedi2580 Před 14 dny

    😢Ati sundar 🙏🙏🙏

  • @nikulvadilalpatel
    @nikulvadilalpatel Před 16 dny

    Too Good Thank You

  • @Rajdeepsinh777
    @Rajdeepsinh777 Před 6 měsíci +6

    ❤😊 Khub saras Bhai

  • @user-fj7nl1vi9x
    @user-fj7nl1vi9x Před rokem +4

    Vah bhai

  • @shankarbhailakhabhaivinjva3718

    શુ,.... થયું .....તુષાર ..........ને ૐ... શાંતિ ૐ,..શાંતિ...શાંતિ

  • @UshabenPatel-jh3hv
    @UshabenPatel-jh3hv Před 15 dny

    ખરેખર દુઃખદ બાબત છે અણધારી તમારી વિદાય તુષારભાઈ ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે

  • @mayadigital7881
    @mayadigital7881 Před 2 lety +1

    Nice song

  • @milannayi8077
    @milannayi8077 Před 2 lety +3

    Super bhai
    God blessed u..
    Your voice in vibration in God gift

  • @studiosoordhara
    @studiosoordhara Před 15 dny

    Om shanti shanti swa.Tushar na atma ne ચિર શાંતિ આપે.

  • @SanjayPatel-lc9zk
    @SanjayPatel-lc9zk Před měsícem +1

    ❤ma to ma ❤ma shivay aa duniya kali ❤ma koti koti vandan ❤git saru 🎉

  • @maheshmishal3105
    @maheshmishal3105 Před měsícem

    Best kavita ..Gujarati subject

  • @abbasmir8813
    @abbasmir8813 Před 2 lety +4

    Waaaah

  • @fayozlakha4522
    @fayozlakha4522 Před 6 měsíci +5

    વાહ વાહ કસુંબીનો રંગ ખરેખર બહુ સરસ ગાયું છે દિલ જીતી લીધું ❤❤❤❤❤❤

  • @lazybusy4133
    @lazybusy4133 Před 7 měsíci +3

    Speechless, Mind-blowing, Beautiful, Heart touching

  • @umeshdangadhavi7197
    @umeshdangadhavi7197 Před 2 lety +2

    Nice tusar supar song

  • @DMDigitalStudio
    @DMDigitalStudio Před 11 dny

    ઓમ શાંતી ભાઈ😢 મિસ યું

  • @rekhapatel7925
    @rekhapatel7925 Před 14 dny

    Nathi shata aapni sathe hnmesha raheshe.

  • @kumarlavyaKKvlog
    @kumarlavyaKKvlog Před 2 lety +5

    There are no words for Tushar. There is a lot of sweetness in his voice day by day. There is no question about the sound that Tushar has given in the color song of Kasumbi !!
    The direction of this song by my uncle Shri Gautambhai Chorasia is commendable. Bhai Shri Piyush Patel and Aarti Soni's acting is also very good. My elder brother Same S. Mahiwal and very famous Nigambhai Rathore have acted as DOP in this song. So friends don't know this song, like and share as much as you can and don't forget to subscribe to the channel.

  • @prakashsoni7246
    @prakashsoni7246 Před 15 dny

    Very good

  • @Warrior_211
    @Warrior_211 Před 6 měsíci +2

    WELL DONE....❤JAI MA BHAVANI...

  • @bharatgharu8373
    @bharatgharu8373 Před 2 lety +3

    बहोत शानदार ❤️

  • @mayanai2700
    @mayanai2700 Před 2 lety +3

    Superb brother many congratulations for new song