Purshottam Rupala એ Congress ને લીધી આડેહાથ, કાઠિયાવાડીમાં શું કહ્યું...? | Gujarat Tak

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2023
  • #gujarattak #gujaratnews #gujaratpolitics #purshottamrupala #nadiad #Kheda #GUT005
    લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપનો ભોગવો લહેરાય તે માટેની કવાયત પણ શરૂ કરી દીધી છે જે અંતર્ગત ખેડા લોકસભા બેઠક અંતર્ગત નડિયાદના યોગી ફાર્મ ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી આ વિશાળ જનસભામાં ભારતીય જનતા પાર્ટીના ખેડા લોકસભા બેઠકના તમામ હોદ્દેદારો કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પુરુષોત્તમ રૂપાલા એ વિપક્ષ અને કોંગ્રેસ પર કાઠીયાવાડી અંદાજમાં શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું કે વિપક્ષ તો નમાલો છે એ જ મોટી સમસ્યા છે.
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 12

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 Před 8 měsíci

    Jai ho

  • @rathwamukeshbhaibharsingbh3577

    તુ સાલો ગરીબ ને છે

  • @gothikaushik4911
    @gothikaushik4911 Před 16 dny

    Rupala bhai rahul gandhi vishe je bolochho aej tame rajputo vishe bolya chho

  • @d.mrathod4833
    @d.mrathod4833 Před měsícem

    Namalo taro bap have taro choino utarshe

  • @mdesai-
    @mdesai- Před 10 měsíci

    આ રાજનીતિ ની ભાષા નથી આ ભાઇ પોતાના સ્વાર્થ માટે બકે

  • @gothikaushik4911
    @gothikaushik4911 Před 16 dny

    Aj to rupalabhai kem chho? Rajputo na virodh ma