નેનપુરના ચુડેલ માં ના મંદિરે ભલભલાને પરચા મલ્યા | Nenpur Chudel Mata Temple In Gujarat

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • નેનપુરના ચુડેલ માં ના મંદિરે ભલભલાને પરચા મલ્યા | Nenpur Chudel Mata Temple In Gujarat
    #temple
    #chudel
    #historicaltemple
    #chudelmaa
    #ચુડેલમાતામંદિર
    #sadhimaa
    #sadhindisong
    #behindthesuccess
    #gujaratinews
    #પરચા
    #લીલાભાઈરબારીનેનપુરચુડેલમા
    ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. 15 વર્ષ પહેલા આ રોડ પર અકસ્માત બહુ થતા હતા એટલે ગ્રામજનોને અનેક શંકા કુશંકાઓ હતી. તપાસ કરતા ખબર પડી કે આ ગામના રોડ પર રાત્રે ચુડેલ માતા ફરે છે એટલે ગ્રામજનોમાંના એક લીલાભાઈને રાત્રે 11 વાગે માતાજીનો પરચો મલ્યો અને આખી વાત કહી. તે દિવસે મંદિરનું નિર્માણ થયુ અને માતાજીને ચૂડી, ચાંદલો, શણગાર અને સાડી અર્પણ કરવામાં આવી. રવિવાર, મંગળવાર અને ગુરૂવારના દિવસે આ મંદિરે ખુબ ભીડ રહે છે...શ્રદ્ધાળુઓ જો સાચા મનથી અહીં બાધા રાખે તો તેમની મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે..એવું કહેવાય છે કે આ મંદિરે કોઈ ખાલીહાથ પાછુ નથી ગયુ...મંદિર ખુબ નાનુ છે પરંતુ ચુડેલ માતાના પરચા લોકોને સાક્ષાત મળ્યા છે...ભક્તોની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે આ મંદિરે દર રવિવારે વિશેષ પુજા અર્ચના કરવામાં આવે છે.. ભક્તજનો આ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા પણ માગ કરી રહ્યા છે..
    Story By KIRAN KUMAR
    (ચુડેલ માતાની સ્ટોરી કરનારનો મોબાઈલ નંબર)
    M- 9726897876
    મંદિરના ભુવાજી લીલાભાઈ રબારીનો સંપર્ક નંબર
    9737608812

Komentáře • 62

  • @dilipparmar-lr6wl
    @dilipparmar-lr6wl Před 13 dny +1

    જય હો ચુડેલ મા મારી મનોકામના પૂરી કરજો જય હો મા તમારી

  • @hasmukhbhaiparmar8254
    @hasmukhbhaiparmar8254 Před měsícem +1

    જય ચુડેલ માં દયા કરજે મારી માવડી 🙏🙏🙏🙏🙏

  • @subhashshah1206
    @subhashshah1206 Před 4 měsíci +3

    ચુડેલ માં મારી માનતા પુરી કરજો ચુડેલ માઁ ની જય હો તમારી માડી

  • @KoliViraj-tl4rl
    @KoliViraj-tl4rl Před měsícem +1

    જય ચુડેલ મા મારે બહુ દુઃખ સે દુર કરજો

  • @rameshbhaichauhan7235
    @rameshbhaichauhan7235 Před měsícem +1

    Jay Shree Chudel maa

  • @baldevbhail.Limbachiya876
    @baldevbhail.Limbachiya876 Před 2 měsíci +1

    જયશ્રી ચુડેલ મા

  • @hasmukhbhaiparmar8254
    @hasmukhbhaiparmar8254 Před měsícem +1

    જય ચુડેલ માં 🙏🙏🙏🙏🙏

  • @SG_Rad.
    @SG_Rad. Před 2 měsíci +1

    जय chhu delma mari mnokamna puri krjo ma

  • @thakordhaval2946
    @thakordhaval2946 Před 3 měsíci +1

    Jay Chudelmaa

  • @rocygaming8224
    @rocygaming8224 Před 3 měsíci +1

    જય ચુડેલ મા નેનપુર

  • @user-kq6of6je6q
    @user-kq6of6je6q Před 3 měsíci +1

    🙏🏻જય ચુડેલ માં🙏🏻

  • @ThakorGautam-c6d
    @ThakorGautam-c6d Před 5 dny +1

    Jay

  • @ashishkumarzala7779
    @ashishkumarzala7779 Před 3 měsíci +1

    જય ચુડેલ માઁ ❤❤❤

  • @user-xr5vq3gq9n
    @user-xr5vq3gq9n Před 3 měsíci +1

    🙏 જય ચુડેલ માઁ 🙏

  • @user-qi3wd2lp6i
    @user-qi3wd2lp6i Před 5 měsíci +2

    ચુડેલ માં મારી ઈચવો પુરી કરજો માં મને આ દુઃખ દૂર કરજો માં 🙏🙏

  • @PanchalParshottambhai-hk1rj
    @PanchalParshottambhai-hk1rj Před 4 měsíci +1

    🎉 જયશ્રી ચુડેલ માતા 🎉🎉

  • @GamingandChill10
    @GamingandChill10 Před 4 měsíci +1

    jay maata ji

  • @subhashshah1206
    @subhashshah1206 Před 6 měsíci +1

    જય ચુડેલ માઁ ની જય હો તમારી માડી

  • @user-nu2zb8fv6x
    @user-nu2zb8fv6x Před 5 měsíci +2

    ચુડેલ માતા મારી મનોકામના પૂર્ણ કરજો

  • @positivevaat
    @positivevaat Před 6 měsíci +2

    Nice🎉🎉🎉

  • @dineshbhaivataliya690
    @dineshbhaivataliya690 Před 4 měsíci +1

    જય ચુડેલ મા

  • @rjthakor2189
    @rjthakor2189 Před 6 měsíci +1

    જય. ,,,,ચુડેલ માં, ,,સદા સહાયતે માં

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 Před 6 měsíci +2

    Bhai Radhanpur na pesad gam na vachraj dada na zalar vagta ghodi dodti ave che eno video banavo.
    Vadhu mahiti mate Navghan Thakor no video juvo.

  • @user-pq7gf1cw2f
    @user-pq7gf1cw2f Před 3 měsíci +1

    જય ખોડીયારમાં

  • @kirtikumarmistri8119
    @kirtikumarmistri8119 Před 4 měsíci +2

    Jaychudel aa no jayho

  • @artwithgujarat1987
    @artwithgujarat1987 Před 6 měsíci +2

    Jay mataji

  • @vhsolanki3811
    @vhsolanki3811 Před 6 měsíci +1

    જય મા ચૂડેલ મા

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Před 6 měsíci +1

    જય ચુડેલ માતા 🙏

  • @beenathakkar7494
    @beenathakkar7494 Před 3 měsíci +1

    Chudelma jo mari taklif chali jay ane mari manokamna puri thai to hu darshan karva avish

  • @ripumacwan747
    @ripumacwan747 Před 4 měsíci +1

    Jay chudel maa 🙏

  • @user-pr7xu4sw2b
    @user-pr7xu4sw2b Před 5 měsíci +1

    ચુડેલ માનવા એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે

    • @creatorkiran
      @creatorkiran  Před 5 měsíci

      નેનપુર, તાલુકો, મહેમદાવાદ, જિલ્લો ખેડા

  • @ZalaMit-xx7dg
    @ZalaMit-xx7dg Před 4 měsíci +1

    Bhai tame bov saras kam karo cho

  • @riteshrathod660
    @riteshrathod660 Před 5 měsíci

    Jay chudel mataji ne koti koti naman 🙏

  • @user-nf9oz7mx3c
    @user-nf9oz7mx3c Před 4 měsíci +1

    જય માતાજી

  • @kundanparmar4585
    @kundanparmar4585 Před 4 měsíci

    Ma Mari manokamna Puri karjo.

  • @parmararjun7332
    @parmararjun7332 Před 5 měsíci +1

    Jay chudail ma❤

  • @RamilaMaurya
    @RamilaMaurya Před 4 měsíci +1

    Jai jagdamba chudel ma

  • @madhupadaya298
    @madhupadaya298 Před 3 měsíci +1

    Jay chudel ma

  • @user-ek9sb8im9q
    @user-ek9sb8im9q Před 5 měsíci +1

    He maa chudel Mari vagare aavo mara jivan ma Khushi lavo 🙏🙏🙏

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 Před 6 měsíci +2

    Jay chudel maa

  • @bhartsurani4786
    @bhartsurani4786 Před 5 měsíci

    હુ.સ્વામી નારાયણ છુ.એખોટુછે.હું હરીભકતછુએવુબોલ..સત્તસગીનથી

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Před 10 dny +1

    He mavadi jaldi tamare sharane aviye tevi krupa karako

  • @user-cu2gd4xc7j
    @user-cu2gd4xc7j Před 2 dny +1

    જય ચુડેલ મા મારી મનોકામના પુરી કરજો

  • @ThakorGautam-c6d
    @ThakorGautam-c6d Před 5 dny

    Jay

  • @MausmiJoshi
    @MausmiJoshi Před 4 měsíci +1

    Jay chudel maa